Page 1
ુ રાત માધ્યમમક અને ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ બોર્ડ , ગાાંધીનગર
ગજ
એકમ કસોટી
ધોરણ- ૧૧ (સામાન્ય પ્રવાહ) ુ :-૨૫
કુ લ ગણ
મવષય:- મનોમવજ્ઞાન (૧૪૧) સમય:-૧.૦૦ કલાક
I. આ એકમ કસોટીમાાં કુ લ ૧૫ પ્રશ્નો છે .
II. ુ માાં લખવાનો રહેિે.
એકમ કસોટીના જવાબો મવદ્યાર્થીઓએ પોતાની નોટબક
વિભાગ-A [૦૫]
ુ છે .)
સાચો મવકલ્પ પસાંદ કરી જવાબ લખો ( દરે ક પ્રશ્નનો ૧ ગણ
1. મવચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઇ િકાતા નર્થી તેને શાંુ કહે છે ?
(A) માહહતી (B) બોધાત્મક પ્રહિયા (C) વતડન (D) મિક્ષણ
2. સર્જનાત્મક સાંિોધનના અગ્રણી કોને ગણવામાાં આવે છે ?
(A) ઓસબોનડ (B) ગગલફર્ડ (C) સેન્રોક (D) બેરોન
3. સ્મમૃ તનો પ્રર્થમ તબક્કો કયો છે ?
ુ : પ્રાપ્તત (C) સાંગ્રહ (D) સ્મમૃ ત – અવરોધ
(A) સાંકેતાાંકન (B) પન
4. સાાંવેદમનક સ્મ ૃમત કેટલા સમયની હોય છે ?
(A) ત્રણ સેકન્ર્ (B) બે સેકન્ર્ (C) પાાંચ સેકન્ર્ (D) અમયાડહદત
5. ટાં કા ગાળાની સ્મ ૃમતને બીજા કયા નામે ઓળખવામાાં આવે છે ?
(A) સ્મમૃ ત-અવરોધ (B) તાત્કાગલક સ્મમૃ ત (C) ધ્વમન સ્મ ૃમત (D) દડ શ્ય – સ્મમૃ ત
મવભાગ-B [૦૫]
ુ છે .)
એક વાકયમાાં જવાબ આપો (દરે ક નો ૧ ગણ
6. અલગોહરધમ કોને કહેવાય.?
7. સમસ્યા અવકાિ એટલે શ.ાંુ ?
8. મવસ્મરણ એટલે શ.ાંુ ?
9. સ્મમૃ ત અવરોધ એટલે શ.ાંુ ?
10. મવસ્મરણના મનધાડરકો જણાવો.?
મવભાગ-C [૦૪]
ુ છે .)
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાકયમાાં ઉત્તર આપો. (દરે ક પ્રશ્નાના ૨ ગણ
11. પવડહિયા અવરોધ એટલે શ.ાંુ ?
12. સર્જનાત્મક મવચારણાના સોપાનો જણાવો.?
Page 2
મવભાગ-D [૦૬]
ટાં ક નોંધ લખો.
13. સમસ્યા ઉકેલની રીતો જણાવો
ુ ારણા
14. ટાં ક નોંધ લખો : સ્મમૃ ત સધ
અર્થવા
ટાં ક નોંધ લખો : સાાંવેદમનક સ્મ ૃમત
મવભાગ-D [૦૫]
15. સ્મરણની વ્યાખ્યા આપી તેના તબકકાઓની મવગતે સમજતી આપો.
અર્થવા
સર્જકતા વધારવાનાાં સચનો જણાવવો.
Page 3
गुजरात माध्यममक एवं उच्चतर माध्यममक मिक्षण बोर्ड, गांधीनगर
एकम कसोटी
कक्षा-११ (सामान्य प्रवाह) कुल गुण:- २५
ववषय:- मनोववज्ञान (141) समय:- १.०० घंटा
यह एकम कसोटी में कुल 15 प्रश्न है ।
एकम कसोटी के उत्तर विद्यार्थी को अपनी नोटबुक में मलखना है ।
विभाग-A
ननम्नमलखखत प्रश्नो के ववकल्पों में से योग्य ववकल्प चन
ु कर सही उत्तर दीजजये । [05]
(प्रत्येक प्रश्न के मलए 1 अंक है ।)
1. ववचार, भावनाएँ और प्रेरक जजन्हे प्रत्यक्ष रूप से नहीं दे खा जा सकता है उसे
क्या कहते हैं ?
(अ) जानकारी (ब) बोधात्मक प्रक्रिया
(क) व्यवहार (र्) मिक्षा
2. सजडनात्मक संिोधन का अग्रगव्य क्रकसे माना जाता है ?
(अ) ओसबोनड (ब) गगलफर्ड
(क) सेन्रोक (र्) बेरोन
3. स्मरण की प्रथम अवस्था क्या है ?
(अ) संकेतांकन (ब) पन
ु ः प्राजतत
(क) संचय (र्) स्मरण अवरोध
4. सांवेदननक स्मरण क्रकतने समय की होती है ?
(अ) तीन सेकन्र् (ब) दो सेकन्र्
(क) पांच सेकन्र् (र्) अमयाडददत
5. अल्पकालीन स्मरण को अन्य क्रकस नाम से जाना जाता है ?
(अ) स्मरण अवरोध (ब) तात्कामलक स्मरण
(क) ध्वनन स्मरण (र्) द्रश्य स्मरण
Page 4
विभाग -B
ननम्नमलखखत प्रश्नों के उत्तर एक - एक वाक्य में मलखखए । [05]
(प्रत्येक प्रश्न के मलए 1 अंक है ।)
6. अलगोररदम क्रकसे कहते है ?
7. समस्या – अवकाि अथाडत क्या ?
8. ववस्मरण अथाडत क्या ?
9. स्मरण अवरोध अथाडत क्या ?
10. ववस्मरण के ननधाडरकों को बताइए ।
विभाग -C
[04]
ननम्नमलखखत प्रश्नों के उत्तर संक्षक्षतत में मलखखए ।
(प्रत्येक प्रश्न के मलए 2 अंक है ।)
11. पव
ू क्रड िया अवरोध अथाडत क्या ?
12. सजडनात्मक ववचार के पहलू बताइए ।
विभाग -D
[03]
ननम्नमलखखत प्रश्नों के उत्तर मद्दु ासर मलखखए ।
(प्रत्येक प्रश्न के मलए 3 अंक है ।)
13. समस्या – समाधान के पहलू बताइए ।
14. संक्षक्षतत दटतपणी मलखखए ।
स्मरण सध
ु ार
अथवा
14. संक्षक्षतत दटतपणी मलखखए ।
सांवेदननक स्मरण
विभाग -D
[05]
ननम्नमलखखत प्रश्न को सववस्तार समझाइए ।
(इस प्रश्न के 5 अंक है ।)
15. स्मरण की पररभाषा दे कर उसकी अवस्थाओं को िमानस
ु ार समझाइए ।
अथवा
15. सजडक्ता बढ़ाने के उपाय बताइए ।
Page 5
Page 1 of 2
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar
UNIT TEST-4
Standard: 11 Subject Code: 141
Subject: Psychology (141) Medium: English
Time Allotted: 1 Hour Total Marks: 25
Instructions: -
[1] There are 15 questions in this question paper.
[2] Maintain the sequence of the questions while writing the answers in notebook.
SECTION A
Select the correct option and write the answer. (Each carries 1 mark)
[05]
1. What are the thoughts, feelings and motivators that are not directly
observed called?
a. Information b. Cognitive Process
c. Behaviour d. Learning
2. Who is considered to be in the forefront of creative researches?
a. Osborn b. Guilford
c. Santrok d. Baron
3. Which is the first stage of memory?
a. Encoding b. Retrieval
c. Storage d. Memory Interference
4. What is the time duration of Sensory Memory?
a. Three seconds b. Two seconds
c. Five seconds d. Unlimited
5. By what other name is the short term memory known as?
a. Memory Interference b. Working Memory
c. Sound Memory d. Visual Memory
Page 6
Page 2 of 2
SECTION B
Answer the following questions in one sentence. (Each carries 1 mark)
[05]
6. What is algorithm?
7. What is meant by problem space?
8. What is the meaning of forgetting?
9. What is memory interference?
10. Name the determinants of forgetting.
SECTION C
Answer the following questions in brief. (Each carries 2 marks) [04]
11. Write about retroactive interference.
12. State the steps of creative thinking.
SECTION D
Answer the following questions appropriately. (Each carries 3 marks) [06]
13. Explain the strategies of problem solving.
14. Write a short note on: Improving Memory
OR
Write a short note on: Sensory Memory
SECTION E
Answer the following question in detail. (Carries 5 marks) [05]
15. Define memory and explain its stages.
OR
Give suggestions to increase creativity.
Page 7
ુ રાત માધ્યમમક અને ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ બોર્ડ , ગાાંધીનગર
ગજ
એકમ કસોટી
ધોરણ- ૧૨ (સામાન્ય પ્રવાહ) ુ :-૨૫
કુ લ ગણ
મવષય:- મનોમવજ્ઞાન (૧૪૧) સમય:-૧.૦૦ કલાક
I. આ એકમ કસોટીમાાં કુ લ ૧૫ પ્રશ્નો છે .
II. ુ માાં લખવાનો રહેિે.
એકમ કસોટીના જવાબો મવદ્યાર્થીઓએ પોતાની નોટબક
વિભાગ-A [05]
ુ છે .)
સાચો મવકલ્પ પસાંદ કરી જવાબ લખો (દરે ક પ્રશ્નનો 01 ગણ
1. આંતરરક સહજ પ્રમતરિયા કઇ છે .?
(A) હસવ ાંુ (B) રર્વ ાંુ (C) દોર્વ ાંુ (D) ચાલવ ાંુ
2. માનમસક રીતે સ્વસ્ર્થ જીવન જીવવા માટે વ્યક્તત એ િેમાાં પરરવતડન કરવ ાંુ પર્િે.?
ુ વિૈલી (C) જીવનિૈલી
(A) કાયડિૈલી (B) અનભ (D) મવચારિૈલી
3. માનવજાતને ભારતની અપ્રમતમ ભેટ કઇ છે ?
(A) ધ્યાન અને યોગ (B) સાંગીત અને ન ૃત્ય (C) અભભનય (D) વ્યાયામ
4. આંતરરાષ્ટ્રીય સ્તરે માનમસક લક્ષણોન ાંુ વગીકરણ કઇ સાંસ્ર્થા દ્વારા દિાડ વવામાાં આવે છે .?
(A) WHO (B) UNS (C) APA (D) UNO
5. કય ુ ઉપતાંત્ર સખ
ુ ના મસધ્ધાાંતને અનસ
ુ રે છે ?
(A) મનમ્ન (B) ઉપરી અહમ (C) અહમ (D) સ્વ
મવભાગ-B [05]
ુ છે )
એક વાકયમાાં જવાબ આપો (દરે ક નો ૧ ગણ
6. મનોભારક કોને કહેવાય ?
7. સામાજજક સાંિાધનો એટલે શ.ાંુ ?
8. સામાજજક ભયને અન્ય કયા નામર્થી ઓળખવમાાં આવે છે .?
9. વતડનવાદના પ્રણેતા કોણ હતા.?
10. ઓરટઝમને નૈદામનક પરરભાષામાાં શાંુ કહે છે .?
Page 8
મવભાગ-C [04]
ુ છે .)
નીચેના પ્રશ્નોના ટૂકમાાં જવાબ આપો. (દરે ક પ્રશ્નાના 02 ગણ
11. મનોભારના ઉદ્દગમસ્ર્થાનો જણાવો.
12. મવકૃતભયના પ્રકારો જણાવો.
મવભાગ-D [06]
નીચે આપેલા પ્રશ્નોના મદ્દુ ાસર જવાબ આપો. (દરે ક પ્રશ્નાના 03 ગણ
ુ છે .)
13. લેઝારસે આપેલ મ ૂલ્યાાંકનના તબક્કાઓ સમજાવો.
14. ADHD મવકમૃ ત ધરાવતા બાળકોમાાં જોવા મળતા લક્ષણો વણડવો.
અર્થવા
મનોભારકોન ાંુ સ્વરૂપ સમજાવો.
મવભાગ-E
નીચે આપેલા પ્રશ્નોના મવસ્તારપ ૂવડક જવાબ આપો. [05]
15. મનોભારના પ્રકારો સમજાવો.
અર્થવા
ફ્રોઇર્ે દિાડ વેલ મનોજામતય મવકાસની અવસ્ર્થાઓ સમવસ્તાર સમજાવો.
Page 9
गुजरात माध्यममक एवं उच्चतर माध्यममक मिक्षण बोर्ड, गांधीनगर
एकम किोटी
कक्षा-१२ (सामान्य प्रवाह) कुल गुण:- २५
ववषय:- मनोववज्ञान (141) समय:- १.०० कलाक
यह एकम कसोटी में कुल 15 प्रश्न है ।
एकम कसोटी के उत्तर विद्यार्थी को अपनी नोटबुक में मलखना है ।
ववभाग-A
ननम्नमलखखत प्रश्नो के ववकल्पो में से योग्य ववकल्प चन
ु कर सही उत्तर दीजजए । [05]
1. आंतररक सहज प्रनतक्रिया कौन – सी है ?
(अ) हँ सना (ब) रोना
(क) दौंर्न (र्) चलना
2. मानमसक रूप से स्वस्थ जीवन जीने के मलए व्यजतत को क्रकसमें पररवतडन
करना पड़ेगा ?
(अ) कायडिल
ै ी (ब) अनभ
ु विौली
(क) जीवनिैली (र्) ववचार िैली
3. मानवजाती के मलए भारत की अमल्
ू य भें ट कौन सी है ?
(अ) ध्यान – योग (ब) संगीत – नत्ृ य
(क) अमभनय (र्) व्यायाम
4. आंतरराष्ट्रीय स्तर पर मानमसक लक्षणो का वगीकरण कौन सी संस्था द्वारा
दिाडया गया है ?
(अ) WHO (ब) UNIS
(क) APA (र्) UNO
5. कौन – सा उपतंत्र सख
ु के मसद्ांत को अनस
ु रण करता है ?
(अ) ननम्न अहम (ब) ऊपरी अहम
(क) अहम (र्) स्व
Page 10
ववभाग -B
ननम्नमलखखत प्रश्नों के उत्तर एक एक वातय में मलखखए । [05]
(प्रत्येक प्रश्न के मलए 1 अंक है।)
6. मनोभारक क्रकसे कहते है ?
7. सामाजजक संिोधन क्रकसे कहते है ?
8. सामाजजक भय को अन्य कौन से नाम से पहचाना जाता है ?
9. व्यवहारवाद के प्रणेता कौन थे ?
10. ओटटज्म को नैदाननक पररभाषा मे तया कहा जाता है ?
ववभाग -C
ननम्नमलखखत प्रश्नों के उत्तर संक्षक्षप्त में मलखखए । [04]
(प्रत्येक प्रश्न के मलए 2 अंक है।)
11. मनोभार के उदगम स्थान बताइए ।
12. ववकृत भय के प्रकार बताइए ।
ववभाग -D
ननम्नमलखखत प्रत्येक प्रश्नों के उत्तर मद्द
ु ासर मलखखए । [06]
(प्रत्येक प्रश्न के मलए 3 अंक है।)
13. लेजारस द्वारा टदए गए मल्
ू यांकन के सोपानों को समझाइए ।
14. ADHD की ववकृनत से ग्रमसत बच्चों में टदखाई दे नेवाले लक्षणों का वणडन
कीजजए ।
ववभाग -E
ननम्नमलखखत प्रश्न को सववस्तार समझाइए । [05]
15. मनोभार के प्रकार समझाइए ।
अथवा
15. फ्रोइर् द्वारा टदए गए मनोजातीय ववकास की अवस्था को सववस्तार
समझाइए ।
Page 11
Page 1 of 2
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar
UNIT TEST-4
Standard: 12 Subject Code: 141
Subject: Psychology (141) Medium: English
Time Allotted: 1 Hour Total Marks: 25
Instructions: -
[1] There are 15 questions in this question paper.
[2] Maintain the sequence of the questions while writing the answers in notebook.
SECTION A
Select the correct options and write the answer. (Each carries 1 mark)
[05]
1. Which is the natural internal reaction?
a. Laugh b. Cry
c. Run d. Walk
2. In what aspect a person should bring change in to live a mentally
healthy life?
a. Work Style b. Experience Style
c. Life Style d. Thinking Style
3. Which is India’s invaluable gift to humankind?
a. Meditation and Yoga b. Music and Dance
c. Acting d. Exercise
4. Which organization has given the classification of mental disorder at
the international level?
a. WHO b. UNICEF
c. UNESCO d. UNO
5. By what other name is the short term memory known as?
a. Memory Interference b. Working Memory
c. Sound Memory d. Visual Memory
Page 12
Page 2 of 2
SECTION B
Answer the following questions in one sentence. (Each carries 1 mark)
[05]
6. Define stress.
7. What are the social resources?
8. Mention the other name of social phobia.
9. Who is the exponent of Behaviourism?
10.What is autism known in diagnostic language?
SECTION C
Answer the following questions in brief. (Each carries 2 marks) [04]
11. State the sources of stress.
12. Explain phobia and its types.
SECTION D
Answer the following questions appropriately. (Each carries 3 marks) [06]
13.Explain the stages of stress evaluation given by Lazarus.
OR
Explain the nature of stressors.
14.Mention the symptoms that are observed in children having ADHD.
SECTION E
Answer the following question in detail. (Carries 5 marks) [05]
15.Explain the types of stress in detail.
OR
Explain the psychosexual stages of development given by Freud.