aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium)

Download the GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) PDF for free at AglaSem. Solving this previous year question paper helps you understand the real Gujarat Class 11 exam pattern, question types, difficulty level and marking scheme, and reveals important repeated topics — practise it to build speed, accuracy and exam confidence. More Detail
GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) - Page 1 of 2

About GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium)

GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) is available here for free download. Published by Gujarat Board for Class 11, this question paper can be viewed online or downloaded as a PDF (2 pages). Candidates preparing for Class 11 can use GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium)?

Open this page and click the Download button to save GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) as a PDF. It is completely free on AglaSem Docs.

Is GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) free to download?

Yes. GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) have?

GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) contains 2 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 11 study material?

You can find more Class 11 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

GSEB Std 11 Science Question Paper 2020 Physics (Gujarati Medium) – Text

Read the full text of this question paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (2 pages)

Page 1

એકમ કસોટી ધોરણ : 11 ( વિજ્ઞાન પ્રિાહ ) સમય : 1:00 કલાક વિર્ય : ભૌવતકવિજ્ઞાન (054) કુલ ગુણ : 25 વિભાગ A  માગ્યા પ્રમાણે જિાબ આપો. પ્રશ્ન નંબર 1 થી 7 (પ્રત્યેકનો 1 ગુણ) [07] 1. અિકાશમાં માત્ર ગુરુત્િાકર્ષણની અસર નીચે એક પદાથષ મુક્તપતન કરે છે . પતન દરવમયાન નીચેનામાંથી કઈ રાવશ અચળ રહેશે ? (A) ગવતઊર્જષ (B) વથથવતઊર્જષ (C) કુલ યાંવત્રક ઊર્જષ (D) કુલ રેખીય િેગમાન 2. પ્રારંભમાં એક પદાથષ વથથર છે . તે એક પરરમાણમાં અચળ પ્રિેગથી ગવત શરૂ કરે છે . t સમયે તેને મળતો પાિર કોના સમપ્રમાણમાં હશે ? 1 3 2 2 2 (A) t (B) t (C) t (D) t એક ઉપગ્રહની વથથવત-ઊર્જષ 8  10 J છે . તો તેની બંધન-ઊર્જષ કેટલી હશે ? 9 3. G 4. નું પારરમાવણક સૂત્ર લખો. g 5. જો પરરણામી બાહ્યબળ શૂન્ય હોય તો acm = …… અને vcm = …… 6. જો A  B  A  B હોય તો A અને B િચ્ચેનો ખૂણો …… 7. જો દ્રઢ પદાથષ પર લાગતું પરરણામી ટોકષ શૂન્ય હોય તો તેનું કોણીય િેગમાન અચળ હોય છે . વિધાન સાચું છે કે ખોટું ? વિભાગ B  નીચે આપેલ પ્રશ્ન નંબર 8 થી 10 માંથી કોઈ પણ બે (02) પ્રશ્નોના જિાબ આપો. (પ્રત્યેકના 2 ગુણ) [04] 8. એક પરરમાણમાં ગવત કરતા પદાથષ ના રકથસામાં ચલબળ માટે કાયષઊર્જષ પ્રમેય સાવબત કરો. 9. θ કોણિાળા ઢાળ પરથી સરક્યા વસિાય ગબડતાં પદાથષની ગવતઊર્જષનું સૂત્ર તારિો. 10. પૃથ્િીની સપાટીથી ઊંચાઈ સાથે g માં થતો ફેરફાર શોધિાનું સૂત્ર તારિો. વિભાગ C  નીચે આપેલ પ્રશ્ન નંબર 11 થી 15 માંથી કોઈ પણ ત્રણ (03) પ્રશ્નોના જિાબ આપો. (પ્રત્યેકના 3 ગુણ) [09] 11. 2 mm વત્રજ્યાનું િરસાદનું એક ટીપું 500 m ઊંચાઈએથી જમીન પર પડે છે . ઘટતા પ્રિેગથી (હિાના શ્યાનતા અિરોધને કારણે) તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ત ના કરે ત્યાં સુધી પડે છે , જ્યાં તે અંવતમ (ટર્મષનલ) ઝડપ પ્રાપ્ત ત કરે છે અને ત્યારબાદ તે એકધારી (સમાન) ઝડપથી ગવત કરે છે , તેની સફરના પ્રથમ અને બીર્જ અડધા ભાગ દરવમયાન ગુરુત્િાકર્ષણ બળ િડે ટીપાં પર થયેલ કાયષ કેટલું હશે ? જો તે 10 ms -1 ની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, તો તેની આ સફર દરવમયાન અિરોધક બળ િડે ટીપાં પર કેટલું કાયષ થયું હશે ? 12. એક કણ પર લાગતું ટોકષ સમર્જિો. 13. એક મોટરના પૈડાંની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm સુધી િધે છે . (i) કોણીય પ્રિેગ વનયવમત છે તેમ ધારતાં તેનો કોણીય પ્રિેગ કેટલો હશે? (ii) આ સમય દરવમયાન એવન્જન કેટલા પરરભ્રમણ (ચાકગવત) કરે છે ? 14. પૃથ્િીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આિતષકાળનું સૂત્ર મેળિો. 15. પૃથ્િી પરથી એક રોકેટ સૂયષ તરફ છોડિામાં આિે છે . પૃથ્િીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્િબળ શૂન્ય બને છે ? સૂયષનું દળ = 2  1030 kg, પૃથ્િીનું દળ = 6  1024 kg બીર્જ ગ્રહો િગેરેની અસર અિગણો. (કક્ષીય વત્રજ્યા = 1.5  1011 m )

Page 2

વિભાગ D  નીચે આપેલ પ્રશ્ન નંબર 16 અને 17 માંથી કોઈ પણ એક (01) પ્રશ્નનો જિાબ આપો. (પ્રત્યેકના 5 ગુણ) [05] 16. m દળનો એક દડો L લંબાઈની દળરવહત દોરી િડે લટકાવ્યો છે . તેને વનમ્નતમ બબંદુ A પાસે સમવક્ષવતજ રદશામાં v0 િેગથી ગવત આપિામાં આિે છે કે જે થી તે ઊર્ધિષસમતલમાં અધષિતુષળાકાર માગે ર્જય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આિેલા બબંદુ C પાસે દોરી ઢીલી પડે એ આકૃવતમાં  KB  દશવિલ છે , તો (i) v0 , (ii) બબંદુઓ B અને C પાસેની ઝડપ (iii) B અને C પાસે ગવતઊર્જષના ગુણોત્તર  માટેના સમીકરણ મેળિો.  K C  C બબંદુએ પહોંચ્યા પછી દડાનો માગષ કેિા પ્રકારનો હશે તે ચચો. 17. અિગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 kg દળ અને 20 cm વત્રજ્યાના ફ્લાયવવ્હલની કોર (rim) પર બિંટાળેલ છે . આકૃવતમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 N જે ટલું અચળ ખેંચાણબળ (pull) લગાડેલ છે . આ ફલાયવવ્હલ ઘર્ષણરવહત બેરરંગ્સ સાથે એક સમવક્ષવતજ અક્ષ પર જડેલ છે . (a) વવ્હલના કોણીય પ્રિેગની ગણતરી કરો. (b) જ્યારે દોરી 2 m ખૂલશે ત્યાં સુધી ખેંચાણબળ (pull) દ્િારા કરિામાં આિેલ કાયષ શોધો. (c) આ બબંદુ એ વવ્હલની ગવતઊર્જષ પણ શોધો. વવ્હલ તેની વથથર વથથવતમાંથી ગવત શરૂ કરે છે , તેમ ધારો. (d) વિભાગો (b) અને (c) ના જિાબોની સરખામણી કરો. * * * * *

Document Details

Board / OrgGujarat Board
ExamClass 11
TypeQuestion Paper
Pages2
Updated22 Jul 2026

More for Gujarat Class 11

📄Question Paper 📝Sample Paper