GSEB Std 11 Science Question Paper 2020 Chemistry (Gujarati Medium) – Text
Read the full text of this question paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.
📄 View text version (2 pages)
Page 1
એકમ કસોટી ધોરણ - 11 કુલ ગણ ુ - 25 વિષય - રસાયણ વિજ્ઞાન સમય - 1 કલાક કોડ – 052 માધ્યમ-ગજ ુ રાિી વિભાગ – A નીચેના પ્રશ્ન નં 1 થી 7 નાં માગ્યા મજ ુ બ અવિટુંકમાં જિાબ આપો. [07] (દર ેક પ્રશ્નના 1 ગુણ છે .) 1) pV 2T 2/n રાશિ માટે SI એકમ િુ હિે ? 2) એક પાત્રમાાં ડાયહાઈડર ોજન અને ડાયઓશસિજનનુાં 1:4 ના પ્રમાણમાાં રહેલા શમશ્રણનુાં દબાણ 1 atm છે ડાયઓશસિજનનુાં આાંશિક દબાણ કે ટલુ થિે ? (A) 0.8×105 atm (B) 0.008 Nm–2 (C) 8×104 Nm–2 (D) 0.25 atm 3) શમથેનના દહનનુાં ΔU મુલ્ય – X kJ mol છે તો ΔH0 નુાં મુલ્ય િુ હિે ? 0 –1 (A) = ΔU0 (B) > ΔU0 (C) < ΔU0 (D) = 0 4) N2(g) + 3H2(g) 2NH3(g) ; ΔrH = –92.4 kJ mol–1 આપેલ છે . NH3 વાયુની પ્રમાશણત 0 િજજન ઉષ્મા કે ટલી થિે ? 5) O2F2 માાં ઓશસિજનનો ઓશસિડેિન આાંક લખો. 6) કયા આલ્કલી ધાતુ આયનને જલીયકરણઅાંિનુાં મહત્તમ મૂલ્ય છે ? 7) પ્રશિયા પૂણજ કરી િમતોશલત કરો : BeCl2 + LiAlH4 વિભાગ – B નીચેના પ્રશ્ન નં 8 થી 10 માંથી કોઈપણ બે પ્રશ્નોના જિાબ આપો. [04] (દર ેક પ્રશ્નના 2 ગુણ છે .) 8) 9 dm3 ના ફ્લાસ્કમાાં 27 °C તાપમાને 3.2 g શમથેન અને 4.4 g કાબજન ડાયોસિાઈડના શમશ્રણ વડે કે ટલુ દબાણ ઉત્પન્ન થિે ? 9) આપલી પ્રશિયા રેડોક્ષ પ્રશિયા છે તેનુાં વાજબીપણુાં જણાવો. કઈ સ્પીશિઝ ઓશસિડેિકતાજ અને રીડસિનકતાજ તરીકે વતે છે તે ઓળખી બતાવો. 2Cu2O(s) + Cu2S(s) 6Cu(s) + SO2(g) 10) બેરશે લયમ અને એલ્યુશમશનયમ વચ્ચેના શવકણજ િાંબધના કોઈપણ બે મુદ્દાઓ લખો.
Page 2
વિભાગ – C નીચેના પ્રશ્ન નં 11 થી 15 માંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જિાબ આપો. [09] (દર ેક પ્રશ્નના 3 ગુણ છે .) 11) એક મોલ બેશઝઝનનુાં દહન 298 K તાપમાને અને 1 atm દબાણે થાય છે . દહન પછી CO2(g) અને H2O (l) શનપજે છે અને 3267.0 kJ ઉષ્મા મુક્ત થાય છે બેશઝઝનની પ્રમાશણત િજજન એઝથાલ્પી ΔfH0 ગણો CO2(g) અને H2O(l) ની પ્રમાશણત િજજન એઝથાલ્પી અનુિમે –393.5 kJ mol–1 and –285.83 kJ mol–1 છે . 12) નીચેની રેડોક્ષ પ્રશિયાને આયન-ઈલેકટર ોન પધ્ધશત દ્વારા િમતોશલત કરો Cr2O72- (aq) + SO2 (g) Cr3+ (aq) + SO42- (aq) (એશિડીક માધ્યમ) 13) નીચેની રેડોક્ષ પ્રશિયાને ઓશસિડેિઆાંક પધ્ધશત દ્વારા િમતોશલત કરો P4 (s) + OH- (aq) PH3 (g) + H2PO21- (aq) 14) શલશથયમની અશનયશમત વતજણૂક દિાજવતા છ મુદ્દાઓ લખો. 15) નીચે દિાજવેલ દરેક અવલોકનો માટે તમારૂ સ્પષ્ટીકરણ જણાવો. (i) જલીય દ્વાવણમાાં આલ્કશલ ધાતુ આયનોની ગશતિીલતાનો િમ Li+ < Na+ < K+ < Rb+ < Cs+ હોય છે . (ii) શલથીયમ એકમાત્ર આલ્કશલ ધાતુ છે જે િીધુ નાઈટર ાઈડ િાંયોજન બનાવે છે . (iii) M2+(aq) + 2e M(s) (જ્યા M = Ca, Sr અને Ba) માટે E0 લગભગ અચળ છે . વિભાગ – D નીચેના પ્રશ્ન નં 16 થી 17 માંથી કોઈપણ એક પ્રશ્નનો જિાબ આપો. [05] (આ પ્રશ્નનો ગુણ 5 છે ) 16) (i) નીચેની પ્રશિયા માટે 298 K તાપમાને િતુલન અચળાાંકનુાં મુલ્ય િોધો. [02 ગુણ] આપેલ તાપમાને ΔrG 0 = –13.6 kJ mol–1 2NH3(g) + CO2(g) NH2CONH2 (aq) + H2O (l) (ii) 60°C તાપમાને ડાઈનાઈટર ોજન ટે ટરોસિાઈડ 50 % શવઘશટત થયેલો છે આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાશણત મુક્તઉર્જજ ફે રફાર ગણો [03 ગુણ] 17) (i) 27 °C તાપમાને અને 2 bar દબાણે વાયુની ઘનતા 5.46 g/dm3 જણાઈ છે . STP એ કે ટલી ઘનતા હિે ? [02 ગુણ] (ii) નીશતભારને શવસ્થાશપત હવાના દળ અને બલુનના દળના તફાવત તરીકે વ્યાખ્યાશયત કરવામાાં આવે છે . જો 10 m શત્રજ્યા અને 100 kg દળ ધરાવતુ બલુન 1.66 bar દબાણે અને 27°C તાપમાને શહશલયમ વડે ભરવામાાં આવ્યુ તો નીશતભાર ગણો. (હવાની ઘનતા = 1.2 kg m–3 અને R = 0.083 bar dm3 K–1 mol–1 ) [03 ગુણ]