Page 1
એકમ કસોટી
ધોરણ- 11 કુ લ ગુણ - 25
િવષય રસાયણ િવ ાન - સમય - 1 કલાક
કોડ – 052 મા યમ-ગુજરાતી
િવભાગ – A
● નીચેના નં 1 થી 5 નાં મા યા મુજબ અિતટું કમાં જવાબ આપો. [05]
( યેક 1 ગુણનો છે.)
1. નીચે જણાવેલા પીિસઝ અંગે િવચાર કરો:
N3–, O2–, F–, Na+, Mg2+ અને Al3+
તેઓને આયનીય િ ાના ચઢતા મમા ગોઠવો.
2. બ તમ ઇલેકટોનીય રચના ns2np4 ( n=3 ) ધરાવતા ત વનો આવત જણાવો.
3. નીચે જણાવેલા ત વોની જોડીમાથી બનતા થાયી િ અંગી સંયોજનના સૂ નું અનુમાન કરો.
મે િે શયમ અને નાઈટોજન
4. VSEPR િસ ાંતને આધારે PH3 અણુનો કાર જણાવો.
5. X અ ને આંતર કે િ ય અ તરીકે ગણી ન ી કરો કે નીચેનામાંથી કોણ િસ મા બંધ રચશે નહી?
(a) 1s અને 1s (b) 1s અને 2px
(c) 2py અને 2py (d) 1s અને 2s.
િવભાગ – B
● નીચેના નં 6 થી 8 નાં મા યા મુજબ અિતટું કમાં જવાબ આપો. [06]
( યેક 2 ગુણનો છે.)
6. સમ વો: Be ની ∆iH1 B કરતાં વધારે છે.
7. NH3 અને NF3 માંથી કોની ી વ
ુ ી ચાકમા ા વધારે છે ? શા માટે ?
અથવા
7. “NH3 અને H2O અણુઓની ભુિમિત િવકૃ ત સમચતુ ફલક છે . તેમ છતાં પાણીમાંનો બંધકોણ
એમોિનયાના બંધકોણ કરતાં ઓછો છે.” સમ વો.
8. િસ મા અને પાઈ બંધ વ ચેનો ભેદ દશાવો.
Page 2
િવભાગ – C
નીચેના નં. 9 થી 11 ના િવગતવાર જવાબ લખો. [09]
( યેક 3 ગુણનો છે .)
9. તમે આ ત યને કે વી રીતે સમ વશો કે સોડીયમની થમ આયનીકરણ એ થા પી મે િે શયમની
થમ આયનીકરણ એ થા પી કરતાં નીચી છે , પરં તુ સોિડયમની િ તીય આયનીકરણ
એ થા પી મે ેિશયમની િ તીય આયનીકરણ એ થા પી કરતાં ઉંચી છે.
અથવા
9. આવત અને સમૂહમાં પરમા વીય િ ા કે વી રીતે બદલાય છે ? આ બદલાવને તમે કે વી રીતે
સમ વશો?
10. PCl5 ની બાબતમાં સંકરણ વણવો. શા માટે અ ીય બંધો િવષુવવૃતીય બંધો કરતાં વધારે લાંબાં
હોય છે ?
11. નીચે દશાવેલા ત વોની જોડમાંથી કયું ત વ વધુ ઋણ ઈલે ટોન ા ી એ થાલપી ધરાવે છે ? સમ વો.
(i) O અથવા F (ii) F અથવા Cl
િવભાગ – D
નીચેના નં.૧૨ નો માં યા મુજબ જવાબ લખો. [05]
12.(i) આ વીય ક કોની રચના માટે પરમા વીય ક કોના રૈિખક સંગઠન માટે અગ યની શરતો
લખો. (2 ગુણ)
(ii) આ વીય ક કવાદનો ઉપયોગ કરીને સમ વો કે Be2 અણુ શા માTE અિ ત વ ધરાવતો
નથી. (2 ગુણ)
(iii) O2, O2+, O2-, O22- ને િ થરતાના ચઢતા મમાં ગોઠવો. (1 ગુણ)
Page 3
UNIT TEST
STANDARD- 11 TOTAL MARKS - 25
SUB -CHEMISTRY TIME -1 Hr.
CODE – 052 MEDIUM - ENGLISH
SECTION-A
Answer the following question no. 1 to 5 in short. [05]
[Each question is of 1 mark]
1). Consider the following species:
N3–, O2–, F–, Na+, Mg2+ and Al3+
Arrange them in the order of increasing ionic radii.
2). Assign the period of the element having outer electronic configuration: ns2np4 for
n=3.
3). Predict the formula of the stable binary compound that would be formed by the
combination of the following pair of elements.
Magnesium and nitrogen
4). State the type of PH3 molecule according to the VSEPR theory.
5). Considering x-axis as the internuclear axis which out of the following will not form a
sigma bond?
(a) 1s and 1s (b) 1s and 2px
(c) 2py and 2py (d) 1s and 2s.
SECTION– B
Answer the question no. 6 to 8 in brief. [Each question is of 2 mark] [06]
6). Explain: Be has higher ∆iH1 than B.
7). Which out of NH3 and NF3 has higher dipole moment and why?
OR
7). Although geometries of NH3 and H2O molecules are distorted tetrahedral, bond angle
in water is less than that of ammonia. Explain.
8). Distinguish between a sigma and a pi bond.
SECTION– C
Answer the question no. 9 to 11 in detail. [Each question is of 3 mark] [09]
9). How would you explain the fact that the first ionization enthalpy of sodium is
Lower than that of magnesium but its second ionization enthalpy is higher than
that of magnesium?
OR
9). How do atomic radius vary in a period and in a group? How do you explain the
variation?
Page 4
10). Describe the hybridisation in case of PCl5. Why are the axial bonds longer as
compared to equatorial bonds?
11). Which of the following pairs of elements would have a more negative electron
gain enthalpy? Explain.
(i) O or F (ii) F or Cl
SECTION– D
Answer the following question no. 12 as directed. [05]
12).(i) Write the important conditions required for the linear combination of atomic
orbitals to form molecular orbitals. (2 mark)
(ii) Use molecular orbital theory to explain why the Be2 molecule does not exist.
(2 mark)
(iii) Arrange in increasing order of stability: O2, O2+, O2-, O22- . (1 mark)
Page 5
एकम कसोट
क ा : 11 कुल गु ण : 25
वषय : रसायण व ान समय : 1 घंट ा
कोड : 052 मा यम : ह द
[ वभाग-A]
नीचे दए गए 1 से 5 तक के सं त मे उ तर दे ? ( येक के एक गु ण) [5]
1. न न ल खत पीशीज पर वचार क िजए?
N3- ,O2- ,F- ,Na+, Mg2+, & Al3+
आयनी ी या के बढ़ते म मे यि थत क िजए?
2॰ वाहया ईले ो नक व यास ns2 np4(n=3) का थान आवत सारणी मे बताइए
3. न न ल खत त वो क जोड़ी मे से बनने वाले थायी यौ गक के सु का अनु मान करे?
मैि न शयम और नाइ ोजन
4. VSEPR स ात के आधार पर PH3 के अणु ओ के कार बताओ.
5. x-अ श को आंतर क य तर के से देखने पर न न ल खत मे से कौन स मा बंध नह होगा?
(a) 1s&1s (b) 1s & 2px (c) 2py&2py (D) 1s&2s
वभाग-B
नीचे द ए गई न 6 से 8 तक के सं त मे उ तर दिजए.( येक के 2 गु ण) [6]
6. समजाए क Be क ∆iH1B से अ धक है
7. NH3 और NF3 मै कसक व ु व चालकता अ धक है और यो?
अथवा
7. NH3 और H2O अणु क आकृ त वकृ त समचतु फ़लक है फर भी H2O मै आबांधकोण NH3 के आबांधकोण से
कम होता है । समजाईए
8. स मा और पाई बांध के बीच मे अंतर ल ख
वभाग C
नीचे द ए गई न 9 से 11 तक के उ तर व तार मै लखो ( येक के 3 गु ण) [9]
9. आप ईस त य को कस तर के से समझाएगे क सो डयीम क थम आयनीकरण ए थै पी मैि न शयम क थम
आयनीकरण ए थै पी से कम है परं तु सो डयम क वीतीय आयनीकरण ए थै पी मैि न शयम क वीतीय
आयनीकरण ए थै पी से अ धक है.
अथवा
Page 6
9.आवत और समू ह क परमा वीय या कस तर के से बदलती है? यह बदलाव आप कस तर के से समझाएगे?
10. PCl5 के मामले मै hybridisation का वणन करे? अ ीय आबध क तु लना मे वषु वतीय आब अ धक लबे यू
होते है ?
11 नीचे दए गए जोड़ी के त वो मे कौन से त व क णा मक ईले ोन लि ध ए थै पी अ धक है ? बताओ|
(1) O or F (2) F or Cl
वभाग D
नीचे द ए गई न 12 का उ तर लखो [5]
12. (1) आणवीय क को क रचना के लए परमा वीय क को का रै खक सगठन के मु य शरते लख । (2 गु ण)
(2) आ वीक क क स ात का उपयोग करके बताओ क Be2 अणु अि त व मे नह है ? (2 गु ण)
(3) न न को ि थरता के बढ़ते म मे लखो | (1 गु ण)
O2, O2+, O2-, O22-