GSEB Std 12 Science Question Paper 2020 Chemistry (Gujarati Medium) – Text
Read the full text of this question paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.
📄 View text version (2 pages)
Page 1
એકમ કસોટી ધોરણ : 12 ુ : 25 કુ લ ગણ વિષય : રસાયણવિજ્ઞાન સમય : 1 કલાક કોડ : 052 ુ રાતી માધ્યમ : ગજ [PART-A] નીચે આપેલા પ્રશ્ન નં 1 થી 9 બહુવિક્લ્પ પ્રકારનાં પ્રશ્નો છે . યોગ્ય વિક્પ પસંદ કરી ઉત્તર આપો. [09] (પ્રત્યેક પ્રશ્નના 1 ગણ ુ છે .) 1. નાઈટ્રોજનની મહંતમ સહસંયોજકતા ......................... છે . (A) 3 (B) 5 (C) 4 (D) 6 2. નીચે પૈકી કયા એસસડ સલ્ફરના પેરોક્સોએસસડ છે ? (A) H2SO5 and H2S2O8 (B) H2SO5 and H2S2O7 (C) H2S2O7 and H2S2O8 (D)H2S2O6and H2S2O7 3. નીચે પૈકી કયો આલ્કોહોલ ઓરડાના તાપમાને સાન્દ્ર HCl સાથે પ્રક્રિયા કરી અનુવસતિ આલ્કાઈલ ક્લોરાઈડ આપશે? (A) CH3CH2—CH2—OH (B) CH3-CH2-CH(CH3)-OH (C) CH3-CH2-CH(CH3)-CH2OH (D) CH3-CH2-C(CH3)2-OH 4. નીચેનામાંથી કયો આલ્કાઈલ હેલાઈડ SN1 પ્રક્રિયા સૌથી વધુ ઝડપી આપશે ? (A) (CH3)3C—F (B) (CH3)3C—Cl (C) (CH3)3C—Br (D) (CH3)3C—I 5. કયુ સંયોજન જલલય સોક્રડયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરશે ? (A) C6H5OH (B) C6H5CH2OH (C) (CH3)3 COH (D) C2H5OH 6. કયુ સંયોજન બેન્દ્ઝાઈલલક આલ્કોહોલ છે ? (A) C6H5CH2CH2OH (B) C6H11CH2OH (C) C6H5CH(OH)CH3 (D) C6H5CH2CH(OH)CH3 7. ............... કેસનઝારો પ્રક્રિયા આપતુ નથી. (A) 1 – સમથાઈલ સાઈક્લોહેકઝેન કાબાાલ્ડીહાઈડ (B) બેન્ન્દ્ઝન કાબાાલ્ડીહાઈડ (C) સમથેનાલ (D) ઈથેનાલ 8. ક્લેમનશન ક્રરડક્શન પ્રક્રિયામાં કાબોસનલ સંયોજનને ................ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે . (A) લઝિંકએમાલ્ગમ + HCl (B) સોક્રડયમએમાલ્ગમ + HCl (C) લઝિંકએમાલ્ગમ + HNO3 (D) સોક્રડયમએમાલ્ગમ + HNO3 9. એસસક્રડક પ્રબળતાનો ચડતો િમ ................. સાચો છે . (A) ક્રફનોલ < ઈથેનોલ < ક્લોરોએસસક્રિક એસસડ < એસસક્રિક એસસડ (B) ઈથેનોલ < ક્રફનોલ < ક્લોરોએસસક્રિક એસસડ < એસસક્રિક એસસડ (C) ઈથેનોલ < ક્રફનોલ < એસસક્રિક એસસડ < ક્લોરોએસસક્રિક એસસડ (D) ક્લોરોએસસક્રિક એસસડ < એસસક્રિક એસસડ < ક્રફનોલ < ઈથેનોલ
Page 2
[PART-B] (SECTION-A) ● નીચેના પ્રશ્ન નંબર 1 થી 5 માંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના ટં કમાં જિાબ આપો. [06] ુ નો છે .) (પ્રત્યેક પ્રશ્ન 2 ગણ 1. નીચેન ુ પક્રરવતાન કઈ રીતે કરી શકાય ? ત ૃસતયકબ્યુિાઈલ બ્રોમાઈડમાંથી આઈસોબ્યુિાઈલ બ્રોમાઈડ 2. યોગ્ય ઉદાહરણ આપી વુિાઝ ક્રફિીંગ પ્રક્રિયા સમજાવો. 3. જુદી જુદી પક્રરસ્થથસતઓમાં થતી ક્રફનોલની બ્રોસમનેશન પ્રક્રિયાઓ લખો. 4. નીચેની પ્રક્રિયાઓની સનપજોના બંધારણો લખો. 5. નીચેના સંયોજનોના બંધારણો લખો. (i) -સમથોસ્ક્સપ્રોસપયોનાલ્ડીહાઈડ (ii) 2-હાઈડ્રોસ્ક્સસાયક્લોપેન્દ્િેન કાબાાલ્ડીહાઈડ (SECTION-B) ુ બના જિાબ આપો. ● નીચેના પ્રશ્ન નંબર 6 થી 8 માંથી કોઈપણ બે પ્રશ્નોના માગ્યા મજ [06] ુ નો છે .) (પ્રત્યેક પ્રશ્ન 3 ગણ 6. નીચેની પ્રક્રિયાઓ પ ૂણા કરી સમતોલલત કરો (i) Cu + HNO3(મંદ) (ii) Zn + NHO3 (સાન્દ્ર) (iii) P4 + HNO3 (સાન્દ્ર) 7. ઉભયદં સત કેન્દ્રાનુરાગી એિલે શુ ? ઉદાહરણ સાથે સમજાવો. 8. નીચે દશાાવેલા દરે ક ઈથર સંયોજનોને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય સનપજો જણાવો. (SECTION-C) ુ બનો જિાબ આપો. ● નીચેના પ્રશ્ન નંબર 9 થી 10 માંથી કોઈપણ એક પ્રશ્નનો માગ્યા મજ [04] ુ નો છે .) (આ પ્રશ્ન 4 ગણ 9. િોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાવો. 10. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. ુ દશાાવતા બે ઉદાહરણ લખો (2 ગુણ) (i). ફ્લોક્રરનની અસનયસમત વતાણક (ii). XeO3 અને XeOF4 કઈ રીતે બનાવી શકાય? (2 ગુણ)