aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Sample Paper 2025 for Gujarati

Download the CBSE Class 10 Sample Paper 2025 for Gujarati to practice effectively and prepare for your 10th board exams with confidence. Get the latest Gujarati sample paper at aglasem.com with answer keys. For Answer Key check More Detail
CBSE Class 10 Sample Paper 2025 for Gujarati - Page 1 of 10

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Sample Paper 2025 for Gujarati (PDF · 10 pages)
Downloaded 33 times

About CBSE Class 10 Sample Paper 2025 for Gujarati

CBSE Class 10 Sample Paper 2025 for Gujarati is available here for free download. Published by CBSE for Class 10, this sample paper can be viewed online or downloaded as a PDF (10 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Sample Paper 2025 for Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Sample Paper 2025 for Gujarati?

Open this page and click the Download button to save CBSE Class 10 Sample Paper 2025 for Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Sample Paper 2025 for Gujarati free to download?

Yes. CBSE Class 10 Sample Paper 2025 for Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Sample Paper 2025 for Gujarati have?

CBSE Class 10 Sample Paper 2025 for Gujarati contains 10 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Sample Paper 2025 for Gujarati – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (10 pages)

Page 1

CENTRAL BOARD OF SECONDARY EDUCATION

SAMPLE PAPER
CLASS 10
2025

Page 2

Class: X
Gujarati
Sample Question Paper -2024-25
Code No. 010

નોટ NOTE

➢ આ પ્રશ્નપત્રને બે વિભાગમાાં વિભાવિત કરિામાાં ➢ This Question paper is divided in two parts.
આવ્યાં છે . ➢ Part A - Objective type questions. (MCQ) and very
➢ વિભાગ અ – િસ્તયવનષ્ઠ પ્રશ્નો (MCQ) તેમિ ટાં કા short question.
પ્રશ્નો પયછિામાાં આવ્ા છે. ➢ Q.1, Q.2, Q.3, Q.4, Q.5 are of 1 mark each.
➢ પ્રશ્ન 1,2,3,4,5 ના દર ેક ઉત્તર માટે 1-1 અાંક
વનર્ાાવરત છે . ➢ Total Marks - 34
➢ કય લ ગયણ -3૪
➢ વિભાગ બ – િણાનાત્મક પ્રશ્નો. ➢ Part B - Subjective, Descriptive questions.
➢ આપેલી સચના પ્રમાણે આ વિભાગના પ્રશ્નોત્તર ➢ As per the instructions given, the questions and
લખિાના રહેશે.
answers of this section have to be written.
➢ લેખન કા્ામાાં આિતા પત્રલેખનના પ્રશ્નમાાં િો
પ્રેષકનયાં નામ આપિામાાં આવ્યાં ન હો્ તો િિાબમાાં ➢ Do not mention your identity or the place you reside
પત્ર લખતી િખતે વિદ્યાર્થીએ પોતાનયાં નામ સરનામયાં in the answer to this letter writing question. In case
કે પોતાની અને કોઇપણ શહે રની આગિી ઓળખ
name or address is mentioned in the question, you
આપિી નવહ. િો પ્રશ્ન પત્રમાાં પ્રેષક અને પ્રવતનયાં નામ
િણાવ્યાં હો્ તો િ તેનો ઉલ્લેખ પત્રલેખનમાાં કરિો. will have to use the same in your answer.
➢ કય લ ગયણ-૪૬ ➢ Total Marks = 46
➢ પણા પ્રશ્ન પત્ર – ૮૦ ગયણ ➢ Question paper- 80 Marks.
➢ પ્રશ્નનો ઉત્તર લખતા પહે લા તેનો વસવર્લ નાંબર ➢ Please write down the serial number of the question
અચક લખિો. before attempting it.

ુ રાતી
ગજ
ધોરણ-X (010)
સમય – 3 કલાક Time: 3 hrs.
કુ લ ગુણ -80 M.M.- 80
PART A (34)
(Advanced Reading Skill)
પ્રશ્ન-1 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ વિકલ્પ શોર્ીને િિાબ લખો. (5×1=5)
માનવી વવકાસયાત્રાની કરુણા એ છે કે યુદ્ધોથી માનવી થાક્યો છે . વવલાસ, કામુકતા અને રાગરં ગ પણ તેને સાચા સુખનો
અનુભવ કરાવી શક્યાં નથી. એ સુખ પ્રાપ્ત કરવાનાં હવાવતયાં મારે છે , પણ તે પ્રાપ્ત કરવાનો તેનો રાહ ખોટો છે . માનવતાને
કે ન્દ્રમાં રાખ્યા વસવાયની શોધો કે ભૌવતક સાધનસામગ્રીઓ ભાગ્યે જ સુખ અને શાંવતનો અનુભવ કરાવી શકે . એથી જ યુરોપ કે
અમેવરકામાં પણ માનવીને વનરાંત નથી. સમૃવદ્ધ વચ્ચે પણ માનવી ખોવાયેલો, રઘવાયેલો દે ખાય છે . આજના માનવીની વથથવત
‘પાની મેં મીનવપયાસી’ જેવી થઈ છે . તેથી પરમ શાંવત અને મુવિની પ્યાસ વછપતી નથી અને તરથયો જીવ વ્યાકુ ળતા અનુભવે
છે .

1

Page 3

પ્રશ્નો:- (I) માનવને કઈ બાબત સાચા સુખનો અનુભવ કરાવી શકી નથી?
(A) વવલાસ (B) કામુકતા
(C) રાગરં ગ (D) આપેલ તમામ
(II) સમૃવદ્ધ વચ્ચે પણ માનવી કે વો દે ખાય છે ?
(A) ખોવાયેલો, રઘવાયેલો (B) રઘવાયેલો, ઉતાવળો
(C) તરથયો, રઘવાયેલો (D) સમૃદ્ધ, ખોવાયેલો
(III) માનવી શેનાથી થાક્યો છે ?
(A) વવલાસથી (B) રાગરં ગથી
(C) યુદ્ધોથી (D) સાધનથી
(IV) આજના માનવીની વથથવત કે વી થઈ ગઈ છે ?
(A) અશાંત (B) ગાગરમાં સાગર
(C) સુશાંત (D) પાની મેં મીનવપયાસી
(V) તરથયો જીવ શું અનુભવે છે ?
(A) વ્યાકુ ળતા (B) કામુકતા
(C) વવલાવસતા (D) વનરાંત
પ્રશ્ન-2 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ િિાબ લખો. (5×1=5)
વૃક્ષો અન્દ્યના સુખને માટે છાંયડો આપે છે . પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાનાં ફળ
આપે છે . પરોપકારી મનુષ્યો એવા જ હોય છે . જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારાથે ન થવાનો હોય તો તેની
ઉપયોવગતા શી? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે. શેરડી જેમ વધારે વપલાય તેમ વધારે રસ આપે. સોનું
જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાન્દ્તે પણ પોતાના સદગુણો તજતા નથી. જગત તેમની
થતુવત કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ હોય, તેઓ અલ્પાયુ હોય કે દીઘાાયુ હોય, તેઓ ગમે તે વથથવતમાં હોય,
પરં તુ તેઓ પોતાના માગામાંથી ચવલત થતા નથી. જે બીજાના માટે જીવતો નથી, તેનું જીવન વનરથાક છે . જીવવા ખાતર
જીવવું એ તો કાગડાકૂ તરાનું જીવન છે . જેઓ સૃવિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાથાક કરે છે .
પ્રશ્નો:- (I) પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે ? કે વી રીતે?
(II) ‘કાગડા-કૂ તરાનું જીવન’ કોને કહેવાય છે ?
(III) ‘ ઉદાર મનુષ્યોની કઈ બે વવશેષતાઓ અહીં દશાાવવામાં આવી છે ?
(IV) કોનું જીવન વનરથાક છે ?
(V) આ ગદ્યખંડને યોગ્ય શીષાક આપો.

(Literature)
પ્રશ્ન-3 નીચે આપેલા પ્રશ્નોના િિાબ માટે ્ોગ્્ વિકલ્પ પસાંદ કરીને લખો. (કોઈપણ ચાર) (4×1=4)

(I) ‘હવે હાલ્યની ઝટ, હાલ્યની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે ’દી પાદરે પોગાડીશ ?’- વાક્ય કોણ

બોલે છે ?

(A) મેરામણ (B) ભૂધર વેવાઈ

(C) રમઝુ ં મીર (D) તળશી વેવાઈ

2

Page 4

(II) હોટલમાં યુવાન દં પતી ભોજન કે ટલું મંગાવતા હતા?
(A) જથ્થાબંધ (B) વધારે પડતું
(C) જરૂર પૂરતું, થોડું . (D) વારં વાર મંગાવતું હતું
(III) ‘જીવન અંજવલ થાજો’ કાવ્યમાં કવવ પોતાના જીવનને કે વું બનાવવા માગે છે ?
(A) સુઘડ (B) આકષાક
(C) થવચ્છ (D) પરોપકારી
(IV) ‘જીવમાં જીવ આવ્યો’ કૃ વતમાં શેનું વણાન છે?
(A) પ્રાણીઓના અવાજનું (B) પક્ષીઓના કલરવનું
(C) માનવસૃવિના દુ :ખનું (D) વરસાદના આગમનનું
(V) માથેરાનમાં લેખક કયા પોઈન્દ્ટ પર નાવળયેરનું પાણી પીતા હતા?
(A) પેનોરોમા (B) ડોના-પૌલા
(C) એકો પોઈન્દ્ટ (D) સનસેટ પોઈન્દ્ટ
(VI) કાંવત ઘરે આવતો ત્યારે બા તેના ......... લેતી.
(A) કપડાં (B) ભોજન
(C) પૈસા (D) દુ :ખણાં
પ્રશ્ન-4 નીચે આપેલા પ્રશ્નોના ટાં કમાાં િિાબ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) કાંવત અને રમા ક્યાં જઈને વસે છે ?
(II) નાવયકા દીવાનખાનામાં વથતુઓને કે વી રીતે ગોઠવે છે ?
(III) ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કે મ ન અનુભવી ?
(IV) ‘તે બેસે અહીં’ કાવ્યમાં માણસની નમ્રતા કવવએ કઈ પંવિ દ્વારા દશાાવી છે?
(V) ‘ઝબક જ્યોત’ એકાંકીના કે ન્દ્રમાં કઈ ઘટના છે ?
(VI) તમારા અભ્યાસક્રમમાં આવતી કઈ કૃ વત રવીન્દ્રનાથ ટાગોરની છે , જેનો ગુજરાતી અનુવાદ કયા કતાાએ કયો છે ?

(Applied Grammar)
પ્રશ્ન-5 સચના પ્રમાણે નીચેના પ્રશ્નોનાાં ્ોગ્્ વિકલ્પ શોર્ીને િિાબ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) આંસુ લૂછવું - રૂવિપ્રયોગનો અથા લખો.
(A) દુ :ખ દૂ ર કરવું (B) આંખ લૂછવી
(C) સુખ દૂ ર કરવું (D) આપેલા A) અને B)
(II) પ્રાણ પરવારી જવા - આ અથાનો રૂવિપ્રયોગ લખો.
(A) પ્રાણ પાથરવા (B) કામ પરવારી જવું
(C) મૃત્યુ થવું (D) આપેલા A) અને B)
(III) િગલો થઈ જવું - રૂવિપ્રયોગનો અથા લખો.
(A) થાકીને લોથપોથ થઈ જવું (B) થાકીને હોશકોશ થઈ જવું
(C) દોડીને લોથપોથ થઈ જવું (D) આપેલા (A) અને (B)

3

Page 5

(IV) છટકી જવું – આ અથાનો રૂવિપ્રયોગ લખો.
(A) છકી જવું (B) વવચારે ચડવું.
(C) સોડ તાણવી (D) આપેલા (B) અને (C)
(V) ઊની આંચ આવવી - રૂવિપ્રયોગનો અથા લખો.
(A) દાઝી જવું (B) ગરમ આંચ લેવી
(C) તકલીફ આવવી (C) આપેલા બધા જ
પ્રશ્ન-6 નીચે આપેલા શબ્દ સમહ માટે એક શબ્દ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) પીળા રં ગનું વસ્ત્ર
(A) પાટલી (B) પીતાંબર
(C) ધોવતયું (D) આપેલા બધા જ
(II) ઘૂમરી લઈ વાતો ભારે પવન
(A) સનેપાત (B) વલોપાત
(C) યાતાયાત (D) ચક્રવાત
(III) જે ડગે નવહ તેવું
(A) સજાગ (B) અડગ
(C) ખડગ (D) ગજબ
(IV) પરાણે કરાવવામાં આવતું કામ
(A) વૈતરું (B) પાઇતરું
(C) સમુધારું (D) આવતું
(V) કામ કિાવી લેવાની કળા
(A) કુ નેહ (B) સનેહ
(C) કામગરું (D) સામગરું
પ્રશ્ન-7 સચના મયિબ કરો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) 'ઈશારો 'નો સમાનાથી શબ્દ લખો.
(A) અવનકે ત (B) નકારો
(C) સંકેત (D) ઈજારો
(II) 'ચડસ'નો સમાનાથી શબ્દ લખો.
(A) ચડવું તે (B) ચિામણી
(C) ઈષ્યાા (D) પહેરામણી
(III) નીચેનાંમાંથી કયું જોડકુ ં સમાનાથી શબ્દની રીતે યોગ્ય છે તે લખો.
(A) નવ = નીંદવું (B) વખાણ = અપકીવતા
(C) ગાલીચો = ગાદલું (D) મ્લાન = ઉદાસ

4

Page 6

(IV) નીચેનાંમાંથી કયું જોડકુ ં વવરોધી શબ્દની રીતે યોગ્ય છે તે લખો.
(A) સાંજ × સવાર (B) સાંજ × રાત
(C) ધ્યાન × કુ ધ્યાન (D) ફુલાવું × સંતાવું
(V) નીચેનાંમાંથી કયું જોડકુ ં વવરોધી શબ્દની રીતે યોગ્ય છે તે લખો.
(A) વદવસ × રાત (B) અજ્ઞાની × અડધું જ્ઞાની
(C) વવજય × અવવજય (D) અમર × અજરામર
પ્રશ્ન-8 સચના મિબ િિાબ આપો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) કયું વાક્ય ભાષાકીય રીતે સાચું છે ?
(A) મેહનત કરશો તો સુખી થશો. (B) મહેનત કયાા સુખી થયો
(C) મહેનત કરશો તો સુખી થશો. (D) મેહનત કીધો તો સુખ થયો.
(II) કયું વાક્ય ભાષાકીય રીતે સાચું છે ?
(A) બગીચા આગડ દુ કાન છે . (B) અમારી સોસાયટીમાં ગરબા થવાનો છે .
(C) આજે મારે ખાવું નથી છે . (D) બગીચા આગળ દુ કાન છે.
(III) અનુગ ઓળખો: ‘વનકું જને કામ સોંપજે.'
(A) ‘વનકું જને (B) ને
(C) કામ (D) સોંપજે
(IV) અનુગ ઓળખો: ‘ચેતનાથી હસી પડાયું..’
(A) ચેતનાથી (B) થી
(C) હસી (D) પડાયું
(V) નામયોગી ઓળખો: ‘રથતા ઉપર કાંકરા અને રેતી પથરાયાં હતા.’
(A) રથતા (B) કાંકરા
(C) ઉપર (D) પથરાયાં હતા

PART B (46)
(Literature)
પ્રશ્ન-9 નીચેનયાં કાવ્ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના િિાબ લખો. (ગમે તે પાાંચ ) (5×1=5)

લાવ તમારો હાથ મેળવીએ
(કહુ ં છુ હાથ લંબાવીને !)
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કે ટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીવતા હશે ...
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ ?
ખાલી તમારો હાથ ?

5

Page 7

ના, ના આપણા આ બે ખાલી હાથમાંયે કે ટલું છે !

આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,

અરે, એના વડે આવો, પરથપરના હૃદયનો ભાવ ભેળવીએ,

અને વબનઆવડત સારું નઠારું કે ટલુંયે કામ કરતા
આપણા આ હાથ કે ળવી !

અજાણ્યા છો ? ભલે !

તોય જુ ઓ, આ હાથ લંબાવી કહુ ં ,

લાવો તમારો હાથ, મેળવીએ ! (‘છં દોલય’ માંથી)

પ્રશ્નો:- (I) આ કાવ્યમાં કવવ અહીં કોનો હાથ માંગે છે ?

(II) ‘હાથમાં ઉષ્મા અને થડકો’ કહીને કવવ કયા ભાવને ભેળવવાની વાત કરે છે ?

(III) કવવ અજાણ્યા માણસને શું કહે છે ?

(IV) કવવ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે ?

(V) આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

(VI) આ કાવ્યનું નામ તેમજ તેના કતાાનું નામ જણાવો.

પ્રશ્ન-10 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે બે) (2×2=4)

(I) ‘મોરલી’ કાવ્યના આધારે કૃ ષ્ણના પહેરવેશનું વણાન કરો.

(II) ‘જીવન અંજવલ થાજો’ કાવ્યમાં કવવ ક્યાં ચાલવાનું કહે છે ? શા માટે ?

(III) વરસાદ વરસવાથી પ્રકૃ વત પર તેની શી અસર થઈ?

(IV) નાવયકા દીવાનખાનાની કઈ- કઈ વથતુઓમાં શા માટે ફે રફાર કરે છે ?

પ્રશ્ન.11 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે એક) (1×3=3)

(I) “એટલો લાયક ખરો કે હુ ં અહી બેસી શકુ ં ..... આ સભામાંથી જે ઊઠયું હોય તે બેસે અહીં.”
આપેલ અંવતમ બે શેરને આધારે આત્મવનરીક્ષણ અને પ્રામાવણિા સમજાવો.

(II) ‘વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું’ પંવિમાં વ્યિ થતો સંદેશ.

(III) ‘પંખી વપંજરામાં ભરાઈ ગયું’માં વ્યિ થતી વેદના વણાવો.

6

Page 8

પ્રશ્ન.12 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. (ગમે તે છ) (6×1=6)

જવાબમાં ચોરે છેડે ખોસેલાં ચાર રત્નો હથેલીમાં બતાવ્યા. રાજાએ કહ્યું : ‘વાત તો સાચી. ક્યાં રહે છે ?’ પેલા એ
ઠે કાણું આપ્યું. બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો. સવારે સૌ જુ એ તો રાજમહેલની બારી ઉઘાડી.
તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે . થોડીવારમાં પ્રધાનજી આવ્યા, એમને તપાસ કરી; જુ એ છે તો બધું
અકબંધ, કશું ગયેલું દે ખાયું નવહ. એમ કરતાં પેલી દાબડી એમની નજરે ચિી. ખોલી અંદર ત્રણ રત્નો પડ્યાં હતાં. પ્રધાનને
થયું કે કોઈ મૂરખો લાગે છે. ત્રણ રત્નો મૂકીને ગયો છે . એ ત્રણ રત્ન એમણે ગજવામાં મૂકી દીધાં ને દાબડી એને ઠે કાણે
મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું કે , ‘મહારાજ, બીજું , બધું તો સલામત છે . માત્ર દાબડીમાંનાં પેલાં સાત રત્નો ચોર
લઈ ગયો છે .’ રાજા કં ઈ બોલ્યો નવહ . એટલું જ કહ્યું કે જલદી ચોર ને પકડી લાવો.

પ્રશ્નો:- (I) કૃ વતના આધારે દાબડીમાં કે ટલા રત્નો હતાં?

(II) રાજમહેલમાં ખાતર પડ્યું એ શાના આધારે સમજાયું?

(III) પ્રધાનજીને દાબડીની અંદર કે ટલા રત્નો મળ્યા?

(IV) પ્રધાને દાબડી જોઈને શું વવચાયુું અને ત્યાર બાદ શું કયુું?

(V) આ ગધખંડ કઈ કૃ વતમાંથી લીધું છે ?

(VI) ‘રાજા’નો સમાનાથી અને ‘મૂરખ’નો વવરોધી શબ્દ લખો.

(VII) આ ગદ્યખંડમાં રાજા એ નાયકને કયું નામ આપ્યું ? તેમજ તેનો વ્યવસાય કયો છે ?

પ્રશ્ન.13 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે ત્રણ) (6×2=6)

(I) વસક્યોવરટી ઓવફસરે શું સમજાવ્યું ?

(II) ‘સૂયાને જોવા માટે મહાબળે શ્વર કરતાં આબુ જવું’ એમ સવાજ્ઞભાઈ શા માટે કહે છે?

(III) કાવન્દ્તએ નાનપણમાં રમતાં-રમતાં પથ્થર ફેં ક્યો તે કોને વાગ્યો હતો ? તેનું શું પવરણામ આવ્યું?

(IV) અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે ?
(V) જેઠીબાઈનાં કારખાનાનો માલ કયા–કયા દે શમાં જતો હતો?
(VI) મજૂ રો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું જવાબ આપતા?
પ્રશ્ન-14 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે બે) (2×3=6)

(I) રમઝુ મીરનું શબ્દ વચત્ર આલેખો.

(II) વવધવા બા પારવતીએ કાવન્દ્ત અને તેના મોટાભાઈને કે વી કે વી મુશ્કે લ પવરવથથવતમાં ઉછે યાા હતા?

(III) ‘ઝાબક જ્યોત’ એકાંકીના આધારે દીપકના વપતાનું હૃદયપવરવતાન તમારા શબ્દોમાં વણાવો.

(IV) પોટુા ગલના પાદરીઓ વિથતી ધમા ફે લાવવા માટે કે વી રીતો અપનાવતા હતા?

7

Page 9

(Effective writing Skill)
પ્રશ્ન-15 નીચે આપેલા વિષ્ના મયદ્દા પરર્થી કોઈપણ એક વિષ્ પર ૧૨૦ શબ્દોમાાં અનયચ્છેદ લેખન લખો.
(1×5=5)
(I) વિજ્ઞાન : િરદાન કે શાપ?
પ્રથતાવના – વવજ્ઞાનના લાભ – વવજ્ઞાનના ગેરલાભ – ઉપસંહાર.
(II) નારી તયાં નારા્ણી.
પ્રથતાવના – અમર નારીપાત્રો – સ્ત્રીઓમાં રહેલા કે ટલાક સાહવજક ગુણો – નારી નરકની ખાણ – એક
માન્દ્યતા – સ્ત્રીસુધારણા અંગે ગાંધીજી – પવિમની અસર – ઉપસંહાર.
પ્રશ્ન- 16 નીચે આપેલા મયદ્દા પરર્થી બોર્ અને શીષાક સાર્થે િાતાાલેખન લખો. (1×6=6)

મુદ્દા- રાજા અને પ્રધાન વચ્ચે દોથતી – રાજાની શત્રુ સાથે ઝપાઝપી – અંગૂઠો કપાવો – પ્રધાનનું બોલવું : ‘ભગવાન જે કરે
તે સારા માટે ’ – રાજાનું ગુથસે થવું – પ્રધાનને કે દખાનામાં – રાજા વશકાર કરવામાં માગા ભૂલ્યો – આવદવાસીઓના હાથમાં
– બત્રીસ લક્ષણાની બવલ – મોતનાં મોંમાં – આવદવાસીઓનાં ગુરુનું વનરીક્ષણ ‘અરે, અંગૂઠો તો કપાયેલો છે !’ – રાજાની
મુવિ – પ્રધાનની પણ મુવિ - બોધ.
પ્રશ્ન-17 નીચે આપેલા વિષ્ પરર્થી પત્ર લેખન અર્થિા તો સવચત્ર જાહે રાત લેખન લખો. (1×5=5)
આપ અ.બ.ક., ‘વનનાદ’, શ્રીજીવવહાર, રૈયા રોડ, રાજકોટમાં રહો છો. આપની સોસાયટીની બાજુ માં એક મોટી
હોવથપટલ આવેલી છે . એ હોવથપટલમાંથી ઘણો બધો કચરો(કે વમકલ વૅથટ વગેર)ે એ બહાર રથતા ઉપર જ ફેં કે છે . તેનાથી
ઘણી ગંદકી ફે લાઈ છે . તો તેના માટે રાજકોટ મ્યુવનવસપલ કવમશ્નરને પત્ર લખો.

અથવા

“થવચ્છતા ત્યાં પ્રભુતા” વવષય પર સવચત્ર જાહેરાત લેખન કરો.
******************************************

8

Page 10

CBSE STUDY MATERIAL

CBSE Board

INFORMATION CLASS STUDY MATERIAL

1 Time Table 09 Sample Paper
10 Sample Paper
2 Result
11 Sample Paper
3 Syllabus 12 Sample Paper

OTHER RESOURCES
09 Question Paper
Maps of India, Maps of World
Writing Skill Formats 10 Question Paper
Periodic Table 11 Question Paper
12 Question Paper
Class 9 Notes
Class 10 Notes
NCERT Book
Class 11 Notes
Class 12 Notes NCERT Solutions

ENTRANCE EXAMS

JEE Main CLAT CUET UG
JEE Advanced NEET UG Fashion & Design

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSample Paper
Pages10
Updated30 Apr 2026