Page 1
Class : X
Gujarati
Sample Question Paper Code No. 010
નોટ NOTE
અ પ્રશ્નપત્ર બહુવિકલ્પ પ્રશ્નોના આધારીત છે . The question paper shall be MCQs based
only. Each MCQ shall carry 1 mark.
વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાાં કુ લ 50 પ્રશ્નોમાાંર્થી 40
The question paper shall be of total 40
પ્રશ્નો કરિાના રહેશે. marks. Time provided shall be 90 minutes.
સાચા જિાબ માટે બ્લલ્ય ુ કે બ્લલેક બૉલપેનર્થી જે The students would attempt 40 questions
out of the total 50 questions in the question
ુ ને ઘટ્ટ કરવ.ાંુ
તે િર્ળ paper.
Please use the blue or Black ball pen for
O.M.R Sheet.
Total Marks - 40
પ્રશ્નપત્રને ત્રણ વિભાગમાાં વિભાજજત કરિામાાં Reading Comprehension – 2 passages, 1-
poetry)
આવય ાંુ છે .
Literature-including purak vachan prose
િાચનવિભાગ – ૨ ગદ્યાાંશ અને ૧ પદ્યાાંશ Grammar
લેિામાાં આવયા છે . Question and answer should be written as
સાહહત્ય વિભાગ- ગદ્ય- પદ્ય તેમજ પ ૂરકિાચન per the giver instructions.
Total Marks = 40
સાર્થે...
વયાકરણ
આપેલી સ ૂચના પ્રમાણે પ્રશ્નોત્તર લખિાના રહેશે.
ુ - ૪૦
કુ લ ગણ
ુ રાતી
ગજ
ધોરણ-X (010)
સમય – ૯૦ વમવનટ ુ :૪0
કુ લ ગણ
Time: 90 Min. M.M. – 40
(Advanced Reading Skill)
પ્રશ્ન-૧ (અ) નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધીને જિાબ લખો. (૫)
1
Page 2
આપણી પાસે બુદ્ધિની અને જ્ઞાનની આટલી બધી શક્તિઓ છે , છિાાં જીવનનાાં રહસ્યો વવશે આપણે
ઓછાં જાણીએ છીએ. એની ગુપ્િ પ્રક્રિયાઓ વવશે િો માત્ર કલ્પના જ કરી શકીએ છીએ પણ જીવનનુ ાં જે સૌંદયય
છે િેનો આનાંદ િો આપણે માણી શકીએ છીએ. આપણે ભલે દુબયળ દે વ જેવુ ાં સર્જનકાયય પણ કરી શકીએ છીએ.
આપણે ભલે દુબયળ અને ભ ૂલો કરિાાં મનુષ્યો હોઈએ, આપણો જીવનપટ ભલે નાનકડો અને અક્સ્િરિાિી
ભરે લો હોય, છિાાં આપણામાાં અમર દે વોના જેવુ ાં કોઈક િત્વ પણ છે . એટલે આપણે માનવ છીએ અને મત્યય
છીએ માટે માનવની રીિના અને મત્યય િરીકેના જ વવચાર કરવા જોઈએ િેવ ુ ાં કહેનારની વાિ માનવાની જરૂર
નિી. આપણાિી બની શકે િેટલી આપણે અમરિાની સાધના કરવી જોઈએ અને આપણામાાં જે સવોત્તમ
મહત્વ રહેલ ુાં છે િેની સાિે મેળમાાં રહીને જીવવાનો સાંપ ૂણય પુરુષાિય કરવો જોઈએ.
પ્રશ્નો:-
(૧) આપણી પાસે કઈ કઈ શક્તિઓ છે ?
(અ) ખાવાની ને પીવાની
(બ) બુદ્ધિની અને જ્ઞાનની
(ક) હસવાની ને રમવાની
(ડ) ચાલવાની
(૨) આપણે શુાં ઓછાં જાણીએ છીએ ?
(અ) જીવનનુ ાં જ્ઞાન
(બ) જીવનનુ ાં મ ૂલ્ય
(ક) જીવનનુ ાં રહસ્ય
(ડ) જીવન જીવવુાં
(3) આપણો જીવનપટ શેનાિી ભરે લો છે ?
(અ) સુક્સ્િર
(બ) સુક્સ્િરિા
(ક) અક્સ્િરિા
(ડ) આતુરિા
(૪) આપણામાાં કોના જેવુાં િત્વ છે ?
(અ) રાક્ષસ
(બ) જાદુગર
(ક) દે વો
(ડ) દાનવો
(૫) આપણાિી બની શકે િેટલી આપણે શુ ાં કરવુ ાં જોઈએ?
(અ) અમરિાની સાધના
(બ) અક્સ્િત્વની સાધના
(ક) આધ્યાત્મની સાધના
2
Page 3
(ડ) આપેલા બધા જ
પ્રશ્ન-૧ (બ) નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધીને જિાબ લખો. (૫)
દરે ક બાળકોને દાદા-દાદીના ખોળામાાં બેસીને વાિો સાાંભળવાનુ ાં ગમતુાં હોય છે . મને યાદ છે કે અમે સૌ
ભાઈઓ રાિના જમી પરવારીને દાદા-દાદી પાસે બેસીને પરીઓની રાજાઓની વફાદાર સૈવનક કે પછી
પશુઓની વાિો સાભળિા. વીરપુરુષોની એ વાિો સાાંભળીને કાંઈક કરી છૂટવાનુ ાં મન િઈ જત.ુાં વડીલો અમારી
ખ ૂબ કાળજી રાખિાાં. બાળપણની કેટલીક ફરમાઈશ પ ૂરી િિી િો ક્યારે ક ન િિી ત્યારે સાિે વહાણ ડૂબી ગયા
હોય એવુાં િત.ુાં શૈશવમાાં ક્રદવ્યિાનો વાસ છે . વશશુની મન:સ ૃષ્ષ્ટ સરળ અને સ્નેહપ ૂણય હોય છે . જેની
અણસમજમાાંિી જીવનની ધન્યિા વહે છે . અને જે પોિાના ચચત્તમાાં હાંમેશા જગિનુ ાં આનાંદિી પક્રરપ ૂણય ચચત્ર
રચે છે . એવા વશશુની વનખાલસ સમભાવ અને વનદોષ આનાંદિી ભરે લી સ્નેહપ ૂણય સરળ સ ૃષ્ષ્ટ મને ગમે છે .
શૈશવકાળ જગિની રાં ગભ ૂવમ પરનો જીવનના વત્રઅંકી નાટકનો પ્રિમ અંક છે . અને એનુ ાં આછાં પાિળાં સ્મરણ
િિાાં આંખનો ખ ૂણો ભીનો િઈ જાય છે . બાળપણમાાં કમળની પાાંખડી જેવા મુલાયમ ગાલ પર માના સ્નેહભીના
ચુબનનો
ાં અચભષેક હજુ પણ યાદ આવી જાય છે . વનશાળે જવાનુ ાં કડવુ ાં ઝેર જેવુ ાં લાગે. રોજ શાળાનો સમય
િાય અને શરીરનાાં યાંત્રોમાાં અચાનક કોઈ બગાડ િાય. કેવ ુ ાં ભોળપણ, વડીલો ક્યારે ક માની પણ જાય. સાાંજે
ગામના પાદરે જઈ લખોટીની રમિો, ચગલ્લીદાં ડા કે પછી ગેડીદડાની રમિો રમાય. ક્રદવસ આિમી જાય ત્યાાં
સુધી રમિો પ ૂરી ન િાય. દીવાબત્તી ટાણુ ાં િાય ત્યારે વવશ્વનાિ મહાદે વના માંદીરની ઝાલર વાગે અને મા
શોધિી શોધિી આવી ચડે, કાનપટ્ટી પકડીને ઘરે લઈ જાય. િે સ્નેહભીની માની બ ૂમ હજુ પણ યાદ આવે છે .
હોળીના ક્રદવસોમાાં ગાાંડીત ૂર રાં ગલીલા માણવામાાં, લાકડાાં ચોરવામાાં અને ઉત્તરાયણ પર પિાંગોના પેચ અને
માાંજાની લટાં ૂ ાલટાં ૂ માાં અમે હાજર હોઈએ જ.
પ્રશ્નો:-
(૬) દરે ક બાળકને શુાં ગમતુાં હોય છે ?
(અ) રડવાનુ ાં
(બ) િરવાનુ ાં
(ક) ખોળામાાં બેસીને વાિો સાાંભળવાનુ ાં
(ડ) ધમાલ કરવાનુ ાં
(૭) સાિે વહાણ ડૂબી ગયા હોય એવુ ાં ક્યારે િતુાં ?
(અ) માાંગ પ ૂરી ન િાય
(બ) વનશાળે જવાય
(ક) વનશાળે ન જવાય
(ડ) વનશાળમાાંિી પાછા અવાય
(૮) શૈશવમાાં કોનો વાસ છે ?
(અ) રાજાનો
3
Page 4
(બ) ભગવાનનો
(ક) ક્રદવ્યિાનો
(ડ) ભવ્યિાનો
(૯) વશશુની મન:સ ૃષ્ષ્ટ કેવી હોય છે ?
(અ) સરળ અને સ્નેહપ ૂણય
(બ) વવકરાળ
(ક) વન:સ્વાિય અને ગાંદી
(ડ) ચતુર અને ચાલાક
(૧૦) આંખનો ખ ૂણો ક્યારે ભીનો િાય છે ?
(અ) પડી જિાાં
(બ) ખાવાનુ ાં ખાિા
(ક) સ્મરણ િિાાં
(ડ) કચરાંુ પડિાાં
પ્રશ્ન-૧ (ક) નીચેન ાંુ પદ્ય િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધીને જિાબ લખો. (૫)
કોણ કહે છે :
આ ધરિી પર ક્યાાંય કશે ભગવાન નિી !
કોણ કહે છે :
આ અવવન પર ઈશ્વરનાાં એંધાણ નિી !
રાિક્રદવસને સાાંજસવારો
સદા વનયમસર આવે છે ,
સ ૂરજ-ચાાંદો વનયવમિ જગને
િેજ િકી બહલાવે છે .
ચોમાસાનાાં જલવષાય ને
વસાંિ રૂપ િણી રાણી,
ટાઢ વશયાળે , િાપ ઉનાળે –
ુ ની કેવી લ્હાણી !
ઋતઓ
જીવન કેરાાં અમ ૃિ જેવાાં
જળનાાં મ ૂલ્ય અમ ૂલ્ય હો !
પ્રશ્નો:-
(૧૧) ‘અવવન’ એટલે શુ ાં ?
(અ) ધરિી
(બ) નદી
(ક) વનશા
4
Page 5
(ડ) ચાાંદની
(૧૨) સદા વનયમસર શુ ાં આવે ?
(અ) ઈશ્વર
(બ) ચાાંદો
(ક) સુરજ
(ડ) આપેલા ડ અને ક
(૧૩) કાવ્યમાાં કઈ કઈ ઋતુઓનુ ાં વણયન છે ?
(અ) ચોમાસુ અને વસાંિ
(બ) વશયાળો
(ક) ઉનાળો
(ડ) આપેલા બધાજ
(૧૪) વવરોધી શબ્દ લખો – ‘વનયવમિ’
(અ) વનયમસર
(બ) અવનયમસર
(ક) અવનયવમિ
(ડ) આપેલા બધા જ
(૧૫) જીવનનુ ાં અમ ૃિ શુ ાં છે ?
(અ) આકાશ
(બ) વાયુ
(ક) જળ
(ડ) ખોરાક
(Literature)
પ્રશ્ન- ૨ નીચે આપેલા કોઈપણ પાંદર પ્રશ્નોના સાચો વિકલ્પ શોધીને જિાબ લખો. (૧૫)
(૧૬) ગગનમાાં કોનો નાદ જાગે છે ?
(અ) વાદળ
(બ) વીજળી
(ક) મોરલી
(ડ) પાંખી
(૧૭) ‘મોરલી’ કાવ્યમાાં વ્હાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?
(અ) ચાંદ્ર
(બ) સ ૂયય
(ક) શ્રીકૃષ્ણ
(ડ) વશવ
5
Page 6
(૧૮) મીરાબાઈ કેવી રીિે દુુઃખ દૂ ર િાય છે એમ કહે છે ?
(અ) કૃષ્ણના દશયનિી
(બ) ભજનિી
(ક) રાસ રમવાિી
(ડ) ગીિ ગાવાિી
(૧૯) ‘શુાં બકેચે?’ આય િો ક્રટક્રકટ ઓક્રફસ છે ?
(અ) સોરાબજી
(બ) ભદ્ર ાંભદ્ર
(ક) ક્રહન્દુ મુસાફર
(ડ) અંબારામ
(૨૦) કીચકનો વધ કોણે કયો?
(અ) અજુ યને ક
(બ) શ્રી રામચાંદ્રજીએ
(ક) ભીમેં
(ડ) શ્રીકૃષ્ણએ
(૨૧) રામશાંકરના જણાવ્યા મુજબ િેમના ઘરનુ ાં નામ શુ ાં હત?ુાં
(અ) રામજી
(બ) કમરખ
(ક) નખોદીઓ
(ડ) શાંકરજી
(૨૨) ‘પ્રયાણ’ કૃવિના આધારે આપણા શરીરમાાં પ્રાણવાયુ ક્યાાં ભરે લો છે ?
(અ) શ્વાસનળીમાાં
(બ) નાકમાાં
(ક) ફેફસામાાં
(ડ) કમરખ જેવી દાબડીમાાં
(૨૩) ‘જીવન અંજલી િાજો’ કાવ્યમાાં કવવ ભ ૂખ્યા અને િરસ્યા માટે શુ ાં બનવાનુ ાં ઈચ્છે છે ?
(અ) ઈશ્વર
(બ) ભોજન
(ક) જળ
(ડ) આપેલા બ અને ક
(૨૪) ‘જીવન અંજલી િાજો’ કાવ્યમાાં કવવ દરે ક સ્પાંદને શુાં ઇચ્છે છે ?
(અ) માિાના નામનુ ાં રટણ.
(બ) વપિાના નામનુ ાં રટણ.
6
Page 7
(ક) સાંિોના નામનુ ાં રટણ.
(ડ) પ્રભુના નામનુ ાં રટણ.
(૨૫) ‘જીવન અંજલી િાજો’ કાવ્યમાાં કવવ સત્યની કાાંટાળી કેડી પર શુ ાં બનીને પિરાવા કહે છે ?
(અ) કાાંટા
(બ) પથ્િર
(ક) રે િી
(ડ) પુષ્પ
(૨૬) િમારા અભ્યાસિમમાાં આવિી કઈ કૃવિના કિાય વવકાસ શમાય છે ?
(અ) મોરલી.
(બ) પ્રયાણ.
(ક) સામગ્રી િો સમાજની છે ને !
(ડ) અનોખુાં મૈત્રી પવય.
(૨૭) ‘સામગ્રી િો સમાજની છે ને !’ કૃવિમાાં ફરીિી આવી ભ ૂલ ભવવષ્યમાાં ક્યારે ય ન કરવાની મક્કમિા સાિે
લેખક અને િેમના દરે ક વમત્ર એ શુાં કયુ?
ું
(અ) હોટલના વેઇટર ને બોલાવ્યો.
(બ) સોશ્યલ વસક્યુક્રરટી ઓક્રફસર પાસે માફી માાંગી
(ક) 50 યુરોનો દાં ડ ભયો.
(ડ) ફોટોસ્ટે ટ નકલ કાઢીને પોિાના ઘરની દીવાલ પર રાખી.
(૨૮) ‘સામગ્રી િો સમાજની છે ને !’ કૃવિમાાં લેખક િેમના વમત્રો સાિે રે સ્ટોરન્ટ માાંિી બહાર નીકળિા હિા
ત્યારે કોણે િેમને બોલાવ્યા?
(અ) હોટલના વેઇટરે .
(બ) સોશ્યલ વસક્યુક્રરટી ઓક્રફસરે .
(ક) વ ૃિ સ્ત્રીઓ એ.
(ડ) યુવાન દાં પિીએ.
(૨૯) ‘ હાિ મેળવીએ’ કાવ્યનો પ્રકાર જણાવો.
(અ) લોકગીિ
(બ) ગઝલ
(ક) ઉવમિગીિ
(ડ) પદ
(૩૦) એકમેકનો સાિ પામી સારા કમો કરવા છે અને િે દ્વારા પરસ્પરના હૃદયમાાં સ્િાન પામવુ ાં છે - આવી શુિ
પક્રરભાવના કવવએ કયા કાવ્યમાાં રજૂ કરી છે ?
(અ) મોરલી.
(બ) જીવન અંજલી િાજો.
7
Page 8
(ક) જીવમાાં જીવ આવ્યો.
(ડ) હાિ મેળવીએ.
(૩૧) ‘હાિ મેળવીએ’ કાવ્યમાાં કવવ સારુ-નઠારાંુ કામ કયા કારણસર કરિા હોવાનુ ાં જણાવે છે ?
(અ) અજ્ઞાનિી
(બ) ઉિાવળિી
(ક) કાંટાળાિી
(ડ) બીનઆવડિિી
(૩૨) ‘હાિ મેળવીએ’ કાવ્યમાાં કવવ અજાણી વ્યક્તિના હાિના સહાયિી ક્યાાં સુધી પહોંચવા ઈચ્છે છે ?
(અ) િેમના ઘર સુધી.
(બ) દે વિાના માંક્રદર સુધી.
(ક) અજાણી વ્યક્તિના હૃદય સુધી.
(ડ) નજીકની હોક્સ્પટલ સુધી.
(૩૩) ‘ભારિીય સાંસ્કૃવિના જ્યોવિધયર કૃવિનો પ્રકાર જણાવો.
(અ) નવચલકા
(બ) નાટક
(ક) ચક્રરત્ર વનબાંધ/રે ખાચચત્ર
(ડ) ઉપર માાંિી એક પણ નહીં.
(૩૪) ‘ભારિીય સાંસ્કૃવિના જ્યોવિધયર કૃવિમાાં ગુજરાિના ક્યાાં પ્રેરણાપુરુષ વવશે વાિ કરવામાાં આવી છે ?
(અ) ગાાંધીજી
(બ) વીરચાંદ ગાાંધી
(ક) રાઘવજી માધડ
(ડ) કુમારપાળ દે સાઈ
(૩૫) ‘અનોખુાં મૈત્રીપવય’ કૃવિના કિાય જણાવો.
(અ) પન્ના નાયક
(બ) ક્રહમાાંશી શેલિ
(ક) સ્નેહી પરમાર
(ડ) કુન્દવનકા કાપક્રડયા
(Applied Grammar)
પ્રશ્ન- 3 નીચેના પ્રશ્નોમાાંર્થી કોઈ પણ દસ પ્રશ્નોના જિાબ લખો. (૧૦)
(૩૬) અનુગ ઓળખો : 'ગૌરાાંગને િો કેનેડા જવુાં જ હત.'ુાં
(અ) િો (બ) ને
(ક) જ (ડ) હતુાં
8
Page 9
(૩૭) નામયોગી ઓળખો : 'ક્રકશને વ્હાલી પત્ની ખાિર નવો ફ્લેટ ખરીદ્યો.'
(અ) ખાિર (બ) ફ્લે
(ક) પત્ની (ડ) ક્રકશને
(3૮) અનુગ ઓળખો : 'િેણે પત્રનો જવાબ કુક્રરયરિી મોકલ્યો.'
(અ) પત્ર (બ) જવાબ
(ક) િેણે (ડ) િી
(૩૯) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'અગાઉિી ચાલી આવિી રસમ'
(અ) પલાશ (બ) રૂક્રઢ
(ક) જિન (ડ) પ્રીિ
(૪૦) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'પીળા રાં ગનુ ાં વસ્ત્ર'
(અ) વસન (બ) કફન
(ક) પીિાાંબર (ડ) અંબર
(૪૧) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'કહી ન શકાય િેવ'ુ ાં
(અ) અકથ્ય (બ) અસહ્ય
(ક) જજજ્ઞાસા (ડ) અપથ્ય
(૪૨) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'પાણીમાાં ઉત્પન્ન િિાાં વલયો'
(અ) જળ (બ) લીલ
(ક) વમળ (ડ) કમળ
(૪૩) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'હલબલાવી સભાન બનાવવા'
(અ) જમણ (બ) વગોવવુાં
(ક) વખોડવુાં (ડ) ઢાંઢોળવુ ાં
(૪૪) સમાનાિી શબ્દ શોધો : 'ઢબ'
(અ) પ્રકાર (બ) પિવિ
(ક) રીિ (ડ) આપેલ િમામ
(૪૫) સમાનાિી શબ્દ શોધો : 'કીવિિ'
(અ) ખ્યાવિ (બ) સાંપવત્ત
(ક) ઉષ્મા (ડ) ધન
(૪૬) સમાનાિી શબ્દ શોધો : 'દીન'
(અ) ક્રદવસ (બ) પ્રવિષ્ઠા
(ક) રાં ક (ડ) સ ૂરજ
(૪૭) સમાનાિી શબ્દ શોધો : 'નાદ'
(અ) અનાજ (બ) ભાર
(ક) વજન (ડ) સ્વર
9
Page 10
(૪૮) નીચેના વવરોધી જોડકાાંમાાંિી ક્યુાં જોડકુાં ઉચચિ નિી?
(અ) રક્ષણ × ભક્ષણ (બ) જય × પરાજય
(ક) અજ્ઞ × વવઘ્ન (ડ) ધમય × અધમય
(૪૯) વવરોધી શબ્દ શોધો : 'કાંજૂસ'
(અ) ધનવાન (બ) ઉડાઉ
(ક) મ ૂરખ (ડ) મજૂર
(૫0) નીચેના વવરોધી જોડકાાંમાાંિી ક્યુાં જોડકુાં ઉચચિ છે ?
(અ) કીવિિ × અકીવિિ (બ) કીવિિ × સુકીવિિ
(ક) કીવિિ × કુકીવિિ (ડ) કીવિિ × અપકીવિિ
10