aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

ISC Class 12 Sample Paper Gujarati

Download the ISC Class 12 Sample Paper Gujarati PDF for free at AglaSem. Designed as per the latest ISC Class 12 exam pattern and marking scheme, this sample paper lets you practise likely questions, manage time and self-assess before the exam. More Detail
ISC Class 12 Sample Paper Gujarati - Page 1 of 11

Finished viewing? Save it for later —

Download ISC Class 12 Sample Paper Gujarati (PDF · 11 pages)
Downloaded 25 times

About ISC Class 12 Sample Paper Gujarati

ISC Class 12 Sample Paper Gujarati is available here for free download. Published by CISCE for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (11 pages). Candidates preparing for Class 12 can use ISC Class 12 Sample Paper Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download ISC Class 12 Sample Paper Gujarati?

Open this page and click the Download button to save ISC Class 12 Sample Paper Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is ISC Class 12 Sample Paper Gujarati free to download?

Yes. ISC Class 12 Sample Paper Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does ISC Class 12 Sample Paper Gujarati have?

ISC Class 12 Sample Paper Gujarati contains 11 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

ISC Class 12 Sample Paper Gujarati – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (11 pages)

Page 1

GUJARATI
----------------------------------------------------------------------------------------------------
Maximum Marks: 80
Time Allowed: Three hours
(Candidates are allowed additional 15 minutes for only reading the paper.
They must NOT start writing during this time).
Answer Questions 1, 2 and 3 in Section A and four questions from Section B on
any three out of the four prescribed textbooks.
The intended marks for questions or parts of questions are given in brackets [ ].
SECTION A
LANGUAGE - 40 MARKS

Question 1 [15]

Write a composition in approximately 400 words in Gujarati on any one of the topics
given below.

ુ રાતીમાાં આશરે 400 શબ્દોમાાં વનબાંધ
નીચે આપેલા વિષયોમાાંથી કોઈપણ એક વિષય પર ગજ
લખો:

(i) ‘ કુ દરતની લાઠીનો અવાજ નથી હોતો ’

કોઈ એક કુ દરતી આફત ,તેના કારણો અને નનવારણ શુ ું હોઈ શકે? એ દરમ્યાન માનવ કતતવ્ય
નનભાવતા તમે કઈ રીતે મદદરૂપ થશો તેનો ઉલ્લેખ કરતો નનબુંધ લખો .

(ii) મારા જીવનનો યાદગાર દદન .

કોઈ એક આનુંદનો અને દુ ુઃખદ પ્રસુંગ લખી એ પદરસ્થથનતમાું મેળવેલ આનુંદ અને વેદનાનો
સામનો કઈ રીતે કયો તેનો ચિતાર આપો .

(iii) ‘ટેક્નોલૉજીએ માનવને ગુલામ બનાવ્યો છે .’ આ કથનની નવરૂદ્ધ કે તરફેણમાું તમારુું મુંતવ્ય
રજૂ કરો.

1

Page 2

(iv) જો હુું દુ નનયાની સૌથી વૈભવશાળી વ્યસ્ક્ત હોઉં તો .....

વૈભવશાળી હોવાની તમારી વ્યાખ્યા - તમે પુરુષાથત કે પ્રારબ્ધને આધારે જીવવુ ું પસુંદ
કરશો, શા માટે ? તેન ુ ું નવવરણ કરો .

(v) ફાથટ ફૂડની લોકનપ્રયતા આજની પેઢીને આનુંદ અને અનુકૂળતા પ ૂરી પાડે છે , તે થકી બદલાતા
જીવનની આરોગ્ય પર અસર નવષે બે ઉદાહરણો આપી તમારુું મુંતવ્ય રજૂ કરો .

(vi) નીિે આપેલા નવષયોમાુંથી કોઈપણ એક નવષય પર મૌચલક વાતાત કે પ્રસુંગ લખો .

(a) એક જૂઠુું છુપાવવા અનેકવાર જૂઠુું બોલવુ ું પડે .... એ નવધાન પર આધાદરત એક વાતાત
કે બનાવ લખો .

(b) મારુું એક થવપ્ન .

Question 2

Read the passage given below carefully and answer the questions that follow, using
your own words in Gujarati:

ુ રાતીમાાં તમારા
નીચે પેલ પરરચ્છે દને ધ્યાનથી િાાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તર ગજ
શબ્દોમાાં લખો .

તાુંજોરના મહારાજા મરણ પથારીએ હતા . ખાઈ શકતા નહોતા ,પી શકતા નહોતા ,
વ્યગ્રતામાું તરફડાટ મારતા હતા . સગાવહાલાઓ અને રાજાના માણસો શોકમાું ગરકાવ
હતા . ડૉક્ટરો , વૈદો અને હકીમોએ હાથ ધોઈ નાખ્યા હતા . એવામાું દરવાજે એક અવધ ૂત
આવ્યા . તેમણે બધી વાત સાુંભળી . દરવાનને તેમણે કહ્ુું , ‘ મને રાજા પાસે લઈ જાઓ,
તેમનો ઉપિાર કરવાનો પ્રયત્ન હુ ું કરી શકુું .’

અવધ ૂતને રાજા પાસે લઈ જવામાું આવ્યા . રાજાનો તરફડાટ જોઈ અવધ ૂત સમજી ગયા
કે આ કોઈ વ્યાનધ નથી પણ કોઈ બ ૂરા કમતન ુ ું ફળ છે . એ અવધ ૂત બીજા કોઈ નહીં સુંત
રાઘવૈયા હતા . રાજમાતાએ સાષટાુંગ દુંડવત પ્રણામ કયાત અને અવધ ૂતને નવનુંતી કરી કે ‘
પ્રભુ !! મારા પ ૂત્રને બિાવો . ‘

અવધ ૂતે કહ્ુું માણસ પહેલા મન ફાવે તેવા મ ૂરખ જેવા કામ કરે છે અને પછી તેન ુ ું પદરણામ
ભોગવવાનુ ું આવે ત્યારે મદદ માટે દોડે છે . !’ પછી દયા લાવી કહ્ુું કે રાજાના શયનખુંડમાું
છાપરાના ઢળતા ખ ૂણામાું તાજુ ું જ કરે લ ુું પ્લાથટર છે . એ પ્લાથટર તરત જ તોડાવી નાખો .

2

Page 3

રાજાના શયનખુંડના ખ ૂણામાું બખોલ જેવી જગ્યામાું તાજુ ું જ કરે લ ુું પ્લાથટર જણાયુ ું ,તે
તોડી નાખ્યુ ું તો અંદર ભ ૂખ્યુ-ું તરથયુ ું તરફદડયાું મારત ુું પારે વ ુ ું જોવા મળયુ.એને
ું બહાર કાઢી
ટીપે-ટીપે પાણી પીવડાવવા માુંડયુ ,જેમ જેમ પારે વ ુ ું અન્ન અને જળ લેત ુું થયુ તેમ તેમ રાજાનુ ું
થવાથ્ય સુધારવા માુંડયુ .રાજા અન્ન – જળ લેતા થયા. તરફડાટ શમવા માુંડયો.

અવધ ૂત રાઘવૈયાએ ખુલાસો કયો, “ આ પારે વાએ અહી બખોલમાું માળો કયો હતો .ત્યાું
એ રહેત ુું હતુું .રાજાને એ ગમ્યુ ું ન હતુું . તેનો અવાજ તેને કનડતો , તેની હગારથી મહેલની
ફરસ બગડતી ને તે સાફ કરવી પડતી . આથી રાજાએ હુકમ કયો હતો કે પારે વ ુ ું માળામાું બેઠુું
હોય ત્યારે જ બહારથી પ્લાથટર કરી બખોલ બુંધ કરી દે વી . એ પ્રમાણે પ્લાથટર થયુ ું ,પારે વ ુું
અન્ન-જળ વગર તરફડવા લાગ્યુ ું . એની એ દશા કરનાર રાજાની પણ એવી જ દશા થઈ.
પારે વ ુું મુક્ત થયુું કે રાજા પણ તુંદુરથતી પામ્યા .

આ નવશ્વ એકલા મનુષય માટે બનયુ ું નથી .બધા જીવ-જતું ુ અને પ્રાણીઓને એની રીતે
જીવવાનો એક સરખો અનધકાર છે . તે બધા પણ સ ૃષ્ષટનો ભાગ છે . તેમનુ ું રક્ષણ કરો, તેમને
જીવવા દો , તો જ તમે જીવી શકો .’ જીવો અને જીવવા દો’ તે જીવનમુંત્ર છે .

“ નવશાળે જગ નવથતારે ; નથી એક જ માનવી ; પશુ છે ,પુંખી છે પુષપો , વનોની છે વનથપનત.”
(ઉમાશુંકર જોશી )

(i) તાુંજોરના રાજાના માણસો શાથી શોકમાું હતા ? ત્રણ કારણો આપો . [3]

(ii) અવધ ૂત કોણ હતા ? તેમણે મહારાજની અથવથથ તચબયત બદલ શુ ું જણાવ્યુ ? [3]

(iii) ું આપણે કેવા કમત કરીએ તો તેન ુ ું ફળ સારુું આવે ?
‘બ ૂરા કમતન ુ ું ફળ’ એટ્લે શુ? [3]

(iv) ‘માણસ મ ૂરખ જેવુ કામ કરે છે , પછી તેન ુ ું પદરણામ ભોગવવાનુ ું આવે ત્યારે મદદ
માટે દોડે છે .’

(a) વાક્યમાું કયો ભાવ વ્યક્ત થયો છે ? [1]
(1) અનવિારી પગલુું ભરવાનો ભાવ

(2) માનવતાનો ભાવ

(3) મજબ ૂરીનો ભાવ

(4) મદદ લેવાનો ભાવ

3

Page 4

(b) રાજા સાજા શાથી થયા ? [1]

(1) પક્ષી અન્ન જળ લેવા માુંડયુ તેથી

(2) તે મુક્ત થયુું તેથી

(3) પ્લાથટર તોડી નાખ્યુ ું તેથી

(4) તેને બહાર કાઢ્ુું તેથી

(c) અવધ ૂતે રાજાના શયનખુંડના ખ ૂણે પ્લાથટર તોડાવ્યુ .... [1]

(1) રાજાની મ ૂખાતઈને કારણે

(2) પ્લાથટર તાજુ ું હતુું તેથી ..

(3) પ્લાથટર પાછળ પક્ષી ભ ૂખ્યુ-ું તરથયુ ું ને બિાવવા

(4) રાજાના કનડતા પક્ષીને જોવા

(v) "નવશાળે જગ નવથતારે નથી એકજ માનવી " દ્વારા...

(a) બીજા કયા જીવોને જીવવાની વાત અંહી થઈ છે ? [1]

(1) જીવ-જતુ
ું , પશુ-પક્ષી

(2) આકાશના ગ્રહો

(3) ડુગ
ું ર , વાદળ , ઈંદ્રધનુષ

(4) સ ૂયત , િુંદ્ર ,તારા વગેરે

(b) 'સ ૃષ્ષટ’ શબ્દનો અથત શુું થાય ? [1]

(1) ગગનચબ
ું ૂ ી મકાનો

(2) જગત

(3) કુદરત

(4) માનવી

4

Page 5

(c) આ કુંદડકામાું વ્યક્ત થતો જીવન –મુંત્ર હુ ું મારા જીવનમાું અપનાવીશ ... [1]

(1) પ્રકૃનતનુ ું રક્ષણ કરો

(2) જીવો અને જીવવા દો

(3) સારા કમો કરો

(4) માનવ અનધકારો ભોગવો

Question 3

Do as directed.
ુ ાર કરો .
સ ૂચના અનસ

નીિે આપેલા રૂદઢપ્રયોગનો અથત લખો :

(i) રજનુ ું ગજ કરવુું [1]

(ii) નીિે આપેલી કહેવતમાું યોગ્ય શબ્દનો ઉપયોગ કરી પ ૂણત કરો . [1]

આગ લાગે ત્યારે ____________.

(iii) ખાલીજગ્યામાું યોગ્ય રૂદઢપ્રયોગ વાપરી વાક્ય પ ૂણત કરો . [1]

રમેશે પરીક્ષામાું કોપી કરી તે જાણી નપતાજીએ ________________.

(a) ઢોર માર માયો

(b) મેથીપાક જમાડયો

(c) ખ ૂબ માયો

(d) કાઢી મ ૂકયો

5

Page 6

(iv) કુંકાસ થતો અટકાવવા સમજદાર માણસો ____________ કરતાું નથી. [1]

(a) માથાકૂટ

(b) કજજયા

(c) બોલાિાલી

(d) જીભાજોડી કરવી

(v) નીિે આપેલા શબ્દસમ ૂહ માટે એક શબ્દ આપો [1]

જેની આરપાર જોઈ શકાય તેવ ુ ું ...

(a) પેલેપાર

(b) આરપાર

(c) અપારદશતક

(d) પારદશતક

(vi) પ્રજાને રું જાડનાર [1]

(a) આતુંકવાદી

(b) િોર

(c) લટું ૂ ારો

(d) દાણિોર

(vii) નીિે આપેલ કહેવતનો ઉપયોગ કરી સાથતક વાક્ય બનાવો . [1]

રાત થોડી ને વેશ ઝાઝા

(viii) નીિે આપેલા એક શબ્દ માટે શબ્દસમ ૂહ આપો . [1]

કાનછયો

6

Page 7

(ix) નીિે આપેલા શબ્દ માટે યોગ્ય નવરોધી શબ્દ આપો . [1]

આપકમી

(a) થવકમી

(b) બાપકમી

(c) પરકમી

(d) જાતકમી

(x) ઉપકાર [1]

(a) દે કાર

(b) બેકાર

(c) થવરકાર

(d) અપકાર

7

Page 8

SECTION B
LITERATURE - 40 MARKS
Answer four questions from this section on any three out of the four prescribed
textbooks.
આ નવભાગમાુંથી િાર નનયત પાઠયપુથતકોમાુંથી કોઈપણ ત્રણ પરના િાર પ્રશ્નોના
જવાબ આપો.

ગદ્ય સુંિય (GADYA SANCHAY)

Question 4

“સાધારણ રીતે મોટી ઉમરના માણસો જોડે બેસવુું કુંટાળાજનક હોય છે . પણ નાનાભાઈની
સોબત ક્યારે ય કુંટાળાજનક લાગતી નહી . એમની વાત કરવાની રીત ઘણી જ સરળ અને
મીઠાશભરી હતી . એક ને એક વાત તેઓ લાુંબો સમય કરતાું નહી .”

(i) વ્યસ્ક્તને જીવનમાું કયો મોટો આઘાત સહન કરવો પડે છે ? રમેશ અને નાનાભાઇ આ [1]
આઘાતે શુું કરતાું ?

(ii) રમેશ પોતાની માતાની થમ ૃનત જાળવી રાખવા કેવ ુ ું મનોમુંથન અનુભવે છે ? [2]

(iii) ઝવેરીબઇની પાછલી અવથથા કેવી હતી ? [2]

(iv) ઝવેરીબાઈના નામે રિાયેલા થમારકો ‘ પ્રેમના નહી , થપધાતના પ્રતીકો હતા ‘તે આજના [5]
મા-બાપની પદરસ્થથનતને ધ્યાનમાું લઈ લખો .

Question 5 [10]

અશ્વમેધ એટલે શુ ું ? આ પ્રણાલી કઈ રીતે પ ૂરી થતી ? લેખકે વ્યક્ત કરે લ નાયકનાું
મનોભાવનો પદરિય પદરિય આપી આધુનનક યુગની સ્ત્રીશસ્ક્તનો ખ્યાલ રજૂ કરો .

8

Page 9

Question 6 [10]

‘માનવની પ્રગનતમાું યુંત્ર મદદરૂપ થાય છે , તેમ તેના દુુઃખનુ ું કારણ પણ છે .’ તે છકડાના
પાત્રનો પદરિય આપી તમે જોયેક કે સાુંભળે લ બનાવ વણતવો .

પદ્ય સુંિય (PADHYA SANCHAY)

Question 7

“સૌંદયત વેડફી દે તાું , ના ના સુદરતા
ું મળે ;

સૌંદયત પામતા પહેલા સૌંદયત બનવુ ું પડે .

નારી કડી ન નીંદદએ , નારી રત્નની ખાણ ;

નારીથી નર નીપજ્યા ; ધ્રુવ , પ્રહ્લાદ સમાન .”

(i) કુદરતની સુદ
ું રતા અને માનવ રચિત સુદરતાનુ
ું ું એક એક ઉદાહરણ આપો . [1]

(ii) વેડફવુ ું એટલે શુ ું ? સુદ
ું રતા વેડફવાના બે દાખલા આપો . [2]

(iii) મનુષય કુદરતી સુદરતાનો
ું ઉપભોગ કરે છે ,એમ શા ઉપરથી કહી શકાય ? [2]

(iv) નારીને રત્નની ખાણ કહેવાના ત્રણ કારણો સમજાવતા એક સુવાક્ય કે કહેવત લખો. [5]

Question 8 [10]

કનવ રમચણકલાલ સોનીની કનવતાનો મુખ્ય સ ૂર શુ ું છે ? ‘ એટલામાું રાજી ‘ કાવ્યનો પ્રકાર
લખી કનવના મનોગતને તમારા શબ્દોમાું લખો .તમારી ત્રણ ઇચ્છાઓ જણાવો .

Question 9 [10]

કનવ ઉમાશુંકર કઈ કઈ વથતુઓ સાથે લઈ જશે ની વાત કરે છે ? ‘ખુલ્લા બે ખાલી હાથે’
દ્વારા જીવનનુ ું સનાતન સત્ય પ્રકટ થયુ ું છે તે વ્યક્ત કરો .

9

Page 10

આંધળી ગલી (AANDHLI GALI)

Question 10

“આ સમડી જેવી બાઈને પોતાની ગુપ્ત કથા સુંભળાવી દે વી , જીંદગીમાું કોઇની સામે નહોતી
કરી એવી કાકલ ૂદીઓ કરવી , પોતાની શરાફતના પ ૂરાવા આપવા એ બધુ હીણપત ભયુું હત.ુું
પણ શુભાુંગી ખાતર એ બધુ કરવુ ું પડશે .”

(i) રનતભાઈ એટલે કોણ ? રનતભાઈ કુુંદનને કેવી રીતે સુંબોધતા ? [1]

(ii) પ્રથમવાર પેઈંગ ગેથટ તરીકે ભાડે રહેવાની નવનુંતી કરતાું પરે શની કઈ વાત સાુંભળીને [2]
કુુંદનના ગાલ પર આંસુ ઉતરી આવ્યા ?

(iii) કુુંદન કઈ શરતો સાથે પરે શને મકાન ભાડે આપવાનુ ું કહે છે ? પરે શ કુુંદનને કેટલુું ભાડુું [2]
આપતો ?

(iv) ‘સાહેબ, ખાનદાની તો અંતરની સુવાસ છે , એની મેળે મહેકી ઊઠે .’ અથત સમજાવી આ [5]
નવધાન કોણ , કોને અને શા માટે કહે છે ? તે જણાવો.

Question 11 [10]

સાુંજે કામકાજ પરવારી શુભાુંગી પરે શને ક્યાું જવાનુ ું કહે છે ? પરે શ તેનો શુ ું જવાબ આપે છે ?
બુંનેએ શુું ખાધુું ? પાછા ફરતા એજટના
ું પાદટયા જોઈ શુભાુંગી પરે શને શુ ું કહે છે ?

Question 12 [10]

આંધળી ગલીના સજીવ પાત્રોના નામ લખો . તે દરે ક પાત્રો એક જ સમયખુંડ ના પણ
કાલાનતત, અને એક જ થથળના છતાું વૈનશ્વક કેમ લાગે છે ? તમારુું મુંતવ્ય જણાવો .

10

Page 11

ચિનુ મોદીના પ્રનતનનનધ એકાુંકીઓ
(CHINU MODINA PRATINIDHI EKANKIO)

Question 13

કોક : નવકોક , નપતાજીનુ ું શુ ું થયુું હશે ?

નવકોક : અસુર થઈને સ ૂરને રીઝવવા ગયા છે .

કોક : ત ુું મમતમાું બોલે છે .

નવકોક : હુ ું સાચુ ું બોલુું છુ , આપણે અસુરો ક્યાું ઓછા શસ્ક્તવાન છીએ ? કે મહાદે વનુ ું
તપ આદરવાનુ ું હોય ?

કોક : સુરલોક નવષે તુું કશુ ું જાણતો નથી . ઇનદ્રને ત ુું ઓળખતો નથી .

(i) વ ૃકાસુરના બુંને પુત્રો શાથી ચિિંનતત હતા ? નવકોક નપતા માટે કેમ નારાજ છે ? [1]

(ii) કોક ઇનદ્રનો પદરિય આપતા નવકોકને શુ ું શુ ું સમજાવે છે ? [2]

(iii) શત્રુભસ્ક્ત અહી કયા સુંદભે વપરાયુ ું છે ? તેને કાયરતા કેમ કહી ? [2]

(iv) વ ૃકાસુરના શુંકરને રીઝવવાના મુંત્રોિાર સાુંભળી , નારદ ઇનદ્ર વચ્િે થયેલ સુંવાદનો [5]
મમત તમારા શબ્દોમાું લખો .

Question 14 [10]

રે વલી સાથે પશો કેવો વ્યવહાર કરતો ? રે વલીનો પનત તેને છોડીને જવાનુ ું કારણ જાણતા
જ રે વલીએ વ્યક્ત કરે લ મનોગતને વાિા આપી તેન ુ ું સમથતન કરો.

Question 15 [10]

ફોટોગ્રાફર અને હસમુખરાયનો પ્રથમ પદરિય કઈ રીતે થયો ? આ એકાુંકીમાું આવતી કોઈ
એક ઘટના/બનાવ લખી તમારા જીવનની યાદગાર રમ ૂજ બનાવ ટૂુંકમાું લખો .

11

Document Details

Board / OrgCISCE
ExamClass 12
TypeSample Paper
Pages11
Updated05 Aug 2026

More from CISCE

Class 10 Class 11 Class 12 Class 9