aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Sample Paper 2021 for Gujarati

Get here latest CBSE Class 10 2021 Sample Papers for Gujarati. It will help you to score well and prepare for the final examination according to a latest pattern.We have also provided you with the latest marking scheme for this sample paper, as it would help you understand the pattern and division of sections. More Detail
CBSE Class 10 Sample Paper 2021 for Gujarati - Page 1 of 13

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Sample Paper 2021 for Gujarati (PDF · 13 pages)
Downloaded 97 times

About CBSE Class 10 Sample Paper 2021 for Gujarati

CBSE Class 10 Sample Paper 2021 for Gujarati is available here for free download. Published by CBSE for Class 10, this sample paper can be viewed online or downloaded as a PDF (13 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Sample Paper 2021 for Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Sample Paper 2021 for Gujarati?

Open this page and click the Download button to save CBSE Class 10 Sample Paper 2021 for Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Sample Paper 2021 for Gujarati free to download?

Yes. CBSE Class 10 Sample Paper 2021 for Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Sample Paper 2021 for Gujarati have?

CBSE Class 10 Sample Paper 2021 for Gujarati contains 13 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Sample Paper 2021 for Gujarati – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (13 pages)

Page 1

Class : X
Gujarati Code No. 9
Sample Question Paper
SET A

નોટ NOTE

 આ પ્રશ્નપત્રને બે વિભાગમાાં વિભાજિત કરિામાાં  This Question paper is divided in two parts.

આવ્ ાંય છે .  Part A - Objective type questions.(MCQ).

 વિભાગ અ – િસ્તવનષ્ઠ પ્રશ્નો (MCQ) –  1 mark each Answer
 દરે ક ઉત્તર માટે 1-1 અંક વનર્ાા રરત છે .  Use O.M.R. Sheet for Part A.
 ‘વિભાગ અ’ માાં પ્રશ્નોનાાં ઉત્તર માટે O.M.R  For the answers darken the circle with blue or
પત્રકનો ઉપયોગ કરિો. black ball point pen.
 સાચા િિાબ માટે બ્લ્્ ય કે બ્લલેક બૉલપેનથી જે તે  Total Marks - 40
ા ય ને ઘટ્ટ કરવ.ાંય
િતળ
 વિભાગ બ – િર્ાનાત્મક પ્રશ્નો.  Part B - Subjective, Descriptive questions.

 આપેલી સ ૂચના પ્રમાર્ે આ વિભાગના પ્રશ્નોત્તર  Total Marks = 40

લખિાના રહેશે.
 પ્રશ્નનો ઉત્તર લખતા પહેલા તેનો વસરરયલ નાંબર  Please write down the serial number of the

અચ ૂક લખિો. question before attempting it.

ય રાતી
ગિ
ર્ોરર્-X (010)
સમય – 3 કલાક ય :80
કય લ ગર્
Time: 3 hrs. M.M. – 80

1 P.T.O

Page 2

PART A
(Advanced Reading Skill)
પ્ર.૧ નીચે આપેલો ગદ્યખાંડ િાાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તરનો સાચો વિક્પ પસાંદ કરી લખો. 5×1=5

જીવન એક અમ ૂલ્ય ભેટ છે , પરં ત ુ આ ભેટ જયારે અભભશાપ લાગવા માંડે ત્યારે ? આજે

જીવન અતિશય ઝડપી અને યાંતિક થઈ ગયુ ં છે . બસ, યંિની જેમ દરરોજ રાિે ઊંઘ કરી ચાર્જ થઈ

જવાનુ ં અને ફરી પાછા દદવસ દરતમયાન એ જ ઝડપે કામે લાગી જવાનુ.ં દદવસ દરતમયાન જીવન

જીવવાનો લાગિો આ ડર કેવો તવભચિ અનુભવ છે ! હા, રસ્િા પર ચાલીએ કે વાહન ચલાવિા

અકસ્માિનો ડર, બહારગામ મુસાફરી કે અન્ય શહેરોમાં રહેવામાં બોંબ-બ્લાસ્ટનો ડર . અરે ..! ક્યારે ક

િો સ્વયંને સચોટ સાભબિ કરવા માટે લાગિો ડર, િો ક્યાંક પતિ-પત્નીને લગ્નજીવનનો ડર, માિા-

તપિાને સંિાનના ઉજજવળ ભતવષ્યનો ડર. બહારના ખાન-પાનમાં બીમારીનો ડર.. બસ, આ

બધામાંથી સ્વયંને પણ સ્વયંથી લાગિો ડર… લાગે છે જીવન જીવવાનો ડર……

આજે જીવન કોઈ જગ્યાએ જીવંિ અને સલામિી ભયુું રહ્ું નથી. આપણાં જીવનમાં દરે ક

બાબિે “ડર” એટલો સાહજજક થઈ ગયો છે કે ડગલે ને પગલે આપણે અસંખ્ય ડરથી ઘેરાઈ ગયા

છીએ અને આ ડરના કારણે જ આપણી માનતસકિા ખિમ થવા લાગી છે . તવના કારણ ગુસ્સો, કંટાળો,

તનરાશા, ઉદ્વેગ આ બધુ ં જ ઘેરાવવા લાગે છે . આજે સુખ અને શાંતિથી કોઈ ડર રાખ્યા વગર જીવન

જીવનાર કોઈ વ્યક્તિ રહ્ું નથી. જીવનને એક અમ ૂલ્ય ભેટ માનનાર કોઈ વ્યક્તિ, સમાજ કે તવશ્વ આ

ડરથી બાકાિ નથી.દરે કને સિાવે છે જીવન જીવવાનો ડર…

a) આજનુ ં જીવન કેવ ુ ં બની ગયુ ં છે ?

(A) િાંતિક

(B) યાંતિક

(C) અમ ૂલ્ય

(D) વ્યસ્િ
b) વાહન ચલાવિા શાનો ડર લાગે છે ?

(A) અકસ્માિનો

(B) માનવનો

(C) પોલીસનો

(D) ભગવાનનો

2 P.T.O

Page 3

c) પોિાને કેવો સાભબિ કરવા માટે ડર લાગે છે ?

(A) પ્રામાભણક

(B) સજ્જન

(C) સચોટ

(D) ચતુર
d) આજે જીવન કેવ ુ ં રહ્ું નથી?

(A) સરળ અને સાહજજક

(B) જીતવિ અને સુરભિિ

(C) જીવંિ અને સલામિી ભયુ.ું

(D) સહજ અને સલામિ
e) માિા-તપિાને શાનો ડર રહે છે ?

(A) સંિાનના પાલન-પોષણનો

(B) સંિાનના ઉજ્જવળ ભતવષ્યનો

(C) સંિાનના ભણિરનો

(D) સંિાનના વિન
ત નો

પ્ર.૨ નીચે આપેલો ગદ્યખાંડ િાાંચી તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તરનો સાચો વિક્પ પસાંદ કરી લખો. 6×1=6

“આશા એ એવુ ં િત્વ છે જે િમને સફળિા િરફ લઈ જાય છે , આશા અને તવશ્વાસ વગર

કાંઈ પણ કરી નથી શકાતુ”. આ વાક્ય છે મહાન હેલન કેલરનુ ં જે પોિે અંધ અને બહેરા હિાં પણ

તવશ્વાસથી ભણીને િેમણે આર્ટસતની દડગ્રી પ્રાપ્િ કરી. (િેઓ તવશ્વની પ્રથમ એવી વ્યક્તિ હિી કે જેણે

અંધ હોવાં છિાં આ દડગ્રી પ્રાપ્િ કરી હોય) િેમણે ૧૨ પુસ્િકો લખ્યાં હિાં. એવુ ં કહેવાય છે કે

ભગવાનનો એક એવો તનયમ છે કે આ જગિમાં શ્રમ તવના કંઈ પ્રાપ્િ થતુ ં નથી. જે પ ૂરા

આત્મતવશ્વાસથી પદરશ્રમ કરે છે િે બધુ ં મેળવીને જ રહે છે અને ક્યારે ય તનરાશ થિો નથી. દરે ક

કાયતના પ્રારં ભે સફળિા હોય િે શક્ય નથી પણ સફળિા હશે જ એવી આશા રાખનારો માનવી સફળ

જ થાય છે . જે આશાવાદી છે િેની પાસે સવતસ્વ છે કેમ કે આ દુતનયા જ આશા પર ટકી છે . પુરુષાથત

દરતમયાન િમારે સીતમિ તનરાશા સ્વીકારવી પડે પણ િેની સામે અસીતમિ આશા ક્યારે ય ના

છોડવી....સફળિા પ્રાપ્િ કરવા બીજાની સહાય કે બાહ્ય સાધન કરિાં િમારો આત્મતવશ્વાસ અતધક

મદદરૂપ થાય છે .

3 P.T.O

Page 4

a) સફળિા મેળવવા માટે જીવનમાં શુ ં હોવુ ં જરૂરી છે ?

(A) જ્ઞાન
(B) ઇચ્છા
(C) આશા
(D) સમય
b) ભગવાનનો તનયમ શુ ં છે ?
(A) દરે કને તનરાશા આપવી
(B) શ્રમ તવના કંઈ પ્રાપ્િ થતુ ં નથી.
(C) જીવનમાં કોઈ આશા ન રાખવી
(D) શ્રમ કરે િે તનરાશ જ થાય છે .
c) હેલન કેલરે કઈ દડગ્રી પ્રાપ્િ કરી હિી?.

(A) આર્ટસત
(B) એમ.બી.એ.
(C) બી.કોમ
(D) એલ.એલ.બી.
d) હેલન કેલર કેવા હિા?

ં ૂ ા અને અંધ
(A) મગ
(B) અંધ અને બહેરા
ંૂ ા
(C) બહેરા અને મગ
(D) અપંગ અને અંધ
e) સફળિા પ્રાપ્િ કરવા શુ ં મદદરૂપ બની શકે છે ?

(A) િમારો ધ્યેય
(B) િમારા તમિ
(C) િમારો પ્રેમ
(D) િમારો આત્મતવશ્વાસ
f) પુરુષાથત દરતમયાન આપણે શુ ં ન છોડવુ ં જોઈએ?

(A) અસીતમિ આશા

(B) સીતમિ તનરાશા

(C) સીતમિ આશા

(D) અસીતમિ તનરાશા

4 P.T.O

Page 5

પ્ર.૩ નીચેન ાંય કાવય િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તરનો સાચો વિક્પ પસાંદ કરી લખો 5×1=5

(કોઈપર્ પાાંચ)

પુતનિ વષન
ત ા પુણ્ય પ્રભાિે, જ્યોિ નવી લહેરાય.

આઝાદીના રં ગ અવનવા પ ૂરવમાં પ ૂરાય …

આજના શુભ દદવસે

જાગજે હસી હસીને !

અંગ અંગમાં ભરી ઉમંગે રં ગ નવા લાવી ઉષા !

મુક્તિ કેરાં મંગલ-ગીિો ગાયે આજે દશે દદશા !

આજનાં પાવન ટાણે

ગીિ ગૌરવનાં ગાને !

કૈં ક વષત જે સહી ગુલામી, પડી યાિના-વ ૃષ્ષ્ટ !

ત ૂટી જોને જુલ્મ જજીરો,
ં સર્જ નવી તુ ં સ ૃષ્ષ્ટ !

આજના ગૌરવ દદને !

દીનનાં દુ:ખડાં પી લે !

સત્ય િણી શમશેર વડે તુ ં પાપીને દે જે પડકાર !

સ્વાપતણ કેરાં દીપ થકી તુ ં તવશ્વિણાં તિતમર તવદાર !

આજથી કમ્મર કસજે !

ુ ે, હસજે !
હસાવી સહન

સેવાની સુવાસ સરાવી તવશ્વ િણી વાડી મ્હેંકાવ !

આલમની આબાદી કાજે આત્માનાં ઓજસ રે લાવ !

સળી તુ ં ધ ૂપની થાજે !

ુ ે સુવાસ પાજે !
સહન

5 P.T.O

Page 6

પુણ્ય શ્લોક ‘બાપુ’ ના મંિો, જીવનમાં આચરજે !

માનવિાની મંભઝલ ઉપર ત્યાગ – િેજ પાથરજે !

પ્રેમનાં પાઠ તુ ં ભણજે ! ઐક્ય અમ ૃિ રે લવજે !

a) આઝાદીના રં ગ ક્યાં પ ૂરાય છે ?

(A) આકાશમાં

(B) પ ૂરવમાં

(C) દભિણમાં

(D) પાિાળમાં
b) આ કતવિામાં શેના મંગલ ગીિો ગાવાનુ ં કહ્ું છે ?

(A) દે શના

(B) ભક્તિના

(C) મુક્તિના

(D) ગુલામીના
c) તવશ્વની વાડી શાનાથી મહેકે છે ?

(A) સેવાની સુવાસથી

(B) સાહસની સુવાસથી

(C) સત્યની સુવાસથી

(D) સુમનની સુવાસથી
d) ત ે કતવ કેવ ુ ં વષત કહે છે ?
આઝાદીના વષન

(A) પતવિ

(B) પુતનિ

(C) પ ૂણત

(D) પાવન
e) કોના મંિો આચરવાનુ ં કતવ કહે છે ?

(A) બાપુના

(B) સંિોના

(C) ભતિોના

(D) ભગવાનના

6 P.T.O

Page 7

f) આ કતવિામાં ‘આઝાદી’ માટે બીજો ક્યો શબ્દ પ્રયોજાયો છે ?

(A) સ્વિંિિા

(B) મુક્તિ

(C) ગુલામી

(D) આબાદી

(Literature)
પ્ર.૪ નીચે આપેલાાં પ્રશ્નોમાાંથી કોઈપર્ આઠ પ્રશ્નોનાાં િિાબ માટે યોગ્ય વિક્પ શોર્ી લખો. 8×1=8
a) ‘હાથ મેળવીએ’ કૃતિનો પ્રકાર

(A) ગીિ,

(B) ઊતમિકાવ્ય

(C) સૉનેટ

(D) પદ
b) હાઈકુમાં ______ અિરની _______ પંક્તિ હોય છે .

(A) પંદર, િણ

(B) સત્તર,ચાર

(C) સત્તર, િણ

(D) સોળ, િણ
c) ‘સામગ્રી િો સમાજની છે ને!’ પાઠમાં ક્યા દે શની વાિ છે ?

(A) અમેદરકા

(B) જમતની

(C) ભારિ

(D) કેનેડા

d) ‘દટદફન’ પાઠમાં કૂિરી અને ગાય માટે ક્યા શબ્દો વાપયાત છે ?

(A) કાળવી, ગોરવી

(B) કાળવી, કામધેન ુ

(C) માિા, કાળવી

(D) ગોરી, કાળી

7 P.T.O

Page 8

e) ‘પ્રયાણ’ પાઠના લેખક કોણ છે ?

(A) તવકાસ શમાત

(B) તવનોદ ભટ્ટ

(C) રમણભાઈ નીલકંઠ

(D) પ્રેમજી પટેલ
f) ‘ઝબક જ્યોિ’ પાઠમાં દીપકના માિાનુ ં નામ શુ ં છે ?

(A) મેના

(B) મીના

(C) મૈના

(D) ઊતમિ
g) ‘મોરલી’ કાવ્યમાં કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો નથી?

(A) માખણચોર

(B) ભગદરધર

(C) પ્રભુ

(D) વ્હાલો
h) ં ઈ માટે પાઠમાં ભદ્ર ંભદ્ર ક્યો શબ્દ પ્રયોજે છે ?
મુબ

ં ાઈ
(A) મુબ
(B) મોહમયી
(C) મ ૂલ્યપતિકા
(D) મેદ
i) કતવ કરસનદાસ માણેકનુ ં ઉપનામ શુ ં છે ?


(A) સુદરમ
(B) શેષ
ં ાયન
(C) વૈશપ
(D) ઉશનસ્
j) જેઠીબાઈના પતિનુ ં નામ શુ ં હતુ?ં

(A) પંજુ ખિી

(B) રાજુ ખિી

(C) પંજુ ઠાકર

(D) અંજુ ખિી

8 P.T.O

Page 9

(Applied Grammar)
ય બ સાચો વિક્પ પસાંદ કરી િિાબ લખો
સ ૂચના મિ

પ્ર.૫ નીચે આપેલા રૂરિપ્રયોગના સાચા અથા લખો (કોઈપર્ ચાર) 4×1=4

a) ‘રઘવાયા થવુ’ં -

(A) ગાંડા થવુ ં (B) બહુ જ ઉિાવળા થવુ ં
(C) ભચિંતિિ થવુ ં (D) મ ૂખત બનવુ ં
b) ‘આંજી નાંખવુ’ં
(A) પ્રભાતવિ કરવુ ં (B) બેભાન કરવુ ં
(C) માંજી નાંખવુ ં (D) રાજી કરવુ ં
c) ‘રસ્િો કાઢવો’
(A) જગ્યા શોધવી (B) ઉપયોગ કરવો
(C) ઉપાય શોધવો (D) ઈલાજ કરવો
d) ‘ધ ૂળમાં મળી જવુ’ં

(A) ખરાબ થઈ જવુ ં (B) નીચે પડી જવુ ં

(C) ખોવાઈ જવુ ં (D) નાશ પામવુ ં
e) ‘લાગી આવવુ’ં

(A) દુ:ખ થવુ ં (B) ભચિંિા થવી

(C) પરે શાન થવુ ં ં ૂ વણ થવી
(D) મઝ

પ્ર.૬ આપેલાાં શબ્લદ સમ ૂહ માટે યોગ્ય શબ્લદ શોર્ો: (કોઈપર્ ચાર) 4×1=4
a) ભગદરને (પવિ
ત ને) ધારણ કરનાર...

(A) ભગરનાર (B) ભગદરવર

(C) ભગદરધર (D) ભગદરશંખ
b) મુલાકાિ માટેનો બેઠકનો ઓરડો.....

(A) પ્રાથતના ખંડ (B) દીવાનખાનુ ં

(C) ભોજન ખંડ (D) શયન ખંડ
c) આગથી ચાલિી ગાડી.....

(A) આગગાડી (B) બળદ ગાડી

(C) આગ ભિગેડ (D) મોટર કાર

9 P.T.O

Page 10

d) સાપને રહેવાનુ ઘર....

(A) માળો (B) ગુફા
(C) દર (D) રાફડો
e) પરાણે કરાવવામાં આવતુ ં કામ......
(A) મહેનિ (B) વૈિરું
(C) જુલમ (D) કામગીરી
પ્ર.૭ ય બ સાચા િિાબ શોર્ો: (કોઈપર્ ચાર)
સ ૂચના મિ 4×1=4

a) નીચેનામાંથી ક્યા સમાનાથી શબ્દો સાચા છે ?

(A) પ્રશંસા, પ્રસન્ન, પ્રગતિ (B) પ્રશંસા, વખાણ, સ્તુતિ

( C) પ્રશંસા, ખ્યાતિ, યશ (D) પ્રશંસા, દોષ, િતિ
b) નીચેનામાંથી ક્યો શબ્દ ‘મતિ’ શબ્દનો સમાનાથી નથી.

(A) મેઘા (B) બુદ્ધિ

(C) ગતિ (D) પ્રજ્ઞા
c) ‘માન્ય’ નો તવરોધી શબ્દ....

(A) અપમાન્ય (B) સ્વમાન્ય

(C) ગેરમાન્ય (D) અમાન્ય
d) નીચેનામાંથી તવરોધી શબ્દની કઈ જોડી સાચી છે ?

(A) અંધારું × ઉજાસ (B) અંધારું × અજવાળં

(C) અંધારું × પ્રકાશ (D) અંધારું × ઉજ્જવળ
e) નીચેનામાંથી ક્યો શબ્દ ‘ઘોડા’ નો સમાનાથી છે ?

(A) હસ્િ (B) ધવલ

(C) તુરગ (D) િરં ગ

પ્ર.૮ ય બ સાચા િિાબ આપો: (કોઈપર્ ચાર)
સ ૂચના મિ 4×1=4
a) નીચેનામાંથી કયુ વાક્ય સાચુ ં છે ?

(A) સ ૂયતનો સ ૂયોદય થયો છે .

(B) સ ૂયોદય થયો.

(C) સવાર થિાં જ સ ૂયોદય થયો.

(D) સ ૂરજ ઊગ્યો અને સ ૂયોદય થયો.

10 P.T.O

Page 11

b) નીચેનામાંથી કયુ વાક્ય સાચુ ં નથી?

(A) કૃષ્ણએ ગંગાજળથી સ્નાન કયુ.ું

(B) કૃષ્ણએ તનમતળ નીરથી સ્નાન કયુ.ું

(C) કૃષ્ણએ ગંગાજળના પાણીથી સ્નાન કયુ.ું

(D) કૃષ્ણએ ગંગોદકથી સ્નાન કયુ.ું
c) જેઠીબાઈ બધાને પ્રેમથી રાખિા હિાં. (આ વાક્યમાંથી અનુગ શોધો.)

(A) બધાને, હિાં

(B) ને, થી

(C) પ્રેમથી, રાખિાં

(D) ને, હિાં

d) રાજારામ મોહનરાય દ્વારા આદે શ આપવામાં આવ્યો હિો. (નામયોગી શોધો)

(A) હિો

(B) રાય

(C) આવ્યો

(D) દ્વારા
e) કદઠયારાએ કુહાડીથી ઝાડ કાપ્યુ.ં (રે ખાંદકિ અનુગના સ્થાને નામયોગી લખો.)

(A) સાથે

(B) અંદર

(C) જોડે

(D) વડે

PART B - વણન
ત ાત્મક પ્રશ્નો
(Literature)
ય બ આપેલા પ્રશ્નોનાાં િિાબ લખો.
સ ૂચના મિ

પ્ર. ૯ નીચેની કાવય પાંક્તત િાાંચી આપેલા પ્રશ્નોનાાં ઉત્તર એક-એક િાક્યમાાં લખો. (કોઈપર્ બે) 2×1=2

કડવા હોય લીમડા, પણ શીિલ એની છાંય,

બાંધવ હોય અબોલડા, િોય પોિાની બાંય.
a) લીમડાની તવશેષિા શુ ં છે ?
b) અબોલડા એટલે શુ?ં

11 P.T.O

Page 12

c) ‘દુહા’ ની તવશેષિા શુ ં છે ?

પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોનાાં ઉત્તર લગભગ 25-30 શબ્લદોમાાં લખો. (કોઈપર્ ચાર) 4×2=8

a) ‘મોરલી’ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનુ ં વણતન કરો.
b) નાતયકા દીવાનખાનામાં કઈ રીિે ફેરફાર કરે છે ?
c) કતવને પોિાનુ ં જીવન કઈ રીિે અંજભલરૂપ બનાવવુ ં છે ?
d) ‘પ ૂણત ઘડા’ દ્વારા કતવ શુ ં કહેવા માગે છે ?
e) માનવીના હાથ કયા કયા કામો કરે છે ?

ય બ આપેલા પ્રશ્નોનાાં િિાબ લખો
સ ૂચના મિ

પ્ર.૧૧ નીચેનો ગદ્યખાંડ િાાંચી આપેલા પ્રશ્નોનાાં ઉત્તર એક-એક િાક્યમાાં લખો. (કોઈપર્ ત્રર્) 3×1=3

મને િો એમ કે ભબલ્લીના બચ્ચાં પહેલા િો સંિાઈ જશે, દોસ્િી બાંધિા દદવસો જશે. આવો જૂનો

અનુભવ. એ િો ભાગ્ય નહીં એટલે જરા આત્મતવશ્વાસથી મેં એમને પુચકાયાત. એમની ભોળી, ફૂટડી

આંખોમાં નયુું તવસ્મય છલકાયુ.ં ભાગવુ ં કે ઊભા રહેવ ુ ં એ નક્કી ના થિાં એ વચ્ચેની ક્સ્થતિમાં દે ખાયા.

ુ ી મોટું મારી નજીક આવ્યુ.ં િાંસ-ુ િાંસ ુ ચાલતુ,ં એનો કોઈ
હુ ં હળવેથી નીચે બેસી પડી. િણમાંન ુ ં સહથ

પેંિરો હોય એ ઢબે. મેં જરાક હાથ લંબાવ્યો, શ્વાસ રોકીને, પછી એને ગાલે, દાઢીએ,ગદતન પર મારી

આંગળીઓ ફેરવી. મોટેભાગે ભબલાડીઓ આ ભાષા જાણે જ. એ િરિ રાજી રાજી થઈ વહાલભરી

ઘુરઘુરાટી બોલાવતુ ં સાવ પાસે આવી ગયુ.ં

a) ઉપરોતિ ગદ્યખંડ ક્યાં પાઠમાંથી લેવામાં આવ્યો છે ?
b) બચ્ચાંની આંખોનુ ં વણતન લેભખકાએ કેવી રીિે કયુું છે ?
c) ુ ી મોટું બચ્ચુ ં કઈ રીિે આવ્યુ?ં
સહથ
d) ભબલાડીના બચ્ચા કઈ જાતિના હિા?

પ્ર.૧૨ નીચે આપેલા પ્રશ્નોનાાં િિાબ 30-40 શબ્લદોમાાં લખો. (કોઈપર્ ત્રર્ ) 3×3=9

a) અમથીમાનો જીવદયા પ્રેમ વણવ
ત ો.
b) દીપક કઈ રીિે ઘવાયો?
c) જેઠીબાઈએ પોટત ુ ગલની રાણીને આપવા માટેની અરજી કેવી રીિે િૈયાર કરી?
d) ભદ્ર ંભદ્રનુ ં વિતન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
e) વ ૃિ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે શુ ં કયુ?ું

12 P.T.O

Page 13

(Effective Writing Skill)
પ્ર.૧૩ નીચે આપેલા મદ્દય ા પરથી કોઈપર્ એક વિષય પર 150 થી 200 શબ્લદોમાાં વનબાંર્ લખો. 1×7=7

“જીિનમાાં વિદ્યાર્નન ાંય મહત્િ” –

મુદ્દા:- ૧. પ્રસ્િાવના ૨. મનુષ્ય એટલે ઈચ્છાઓનુ ં પોટલું ૩. નાણાંની જરૂર ૪-૫. તવદ્યાધનનુ ં મ ૂલ્ય

અને ઉપસંહાર

“જિિંદગી એટલે ઝ િંદારદલી” –

મુદ્દા:- ૧. પ્રસ્િાવના ૨. જીવનમાં તવતવધ િેિોમાં ભઝિંદાદદલી ૩. સંિો-મહંિો અને મહાપુરુષોની

ભઝિંદાદદલી ૪. ભઝિંદાદદલી માણસ કેવો હોય ? – ૫. મુદાતદદલ માણસો ૬. ઉપસંહાર.

“સાાંપ્રત (હમર્ાાંન)ાંય રાિકારર્ : સેિા માટે કે સત્તા માટે ?”
મુદ્દા:- ૧.ભારિીય સંસ્કૃતિમાં સેવાનો મદહમા ૨. સ્વિંિિા બાદ ભારિનુ ં ભ્રષ્ટાચારી રાજકારણ ૩.

સત્તા મેળવવા પડાપડી ૪. ‘સત્તા પ ૂજ્ય નથી; સેવા પ ૂજ્ય છે ’- એ સ ૂિની ઘોર અવગણના ૫.

ઉપસંહાર.

પ્ર.૧૪ નીચે આપેલા મદ્દય ા પરથી બોર્ અને શીષાક સાથે િાતાા લખો. 1×6=6

મદ્દય ા:- અકબરનો દરબાર------ એકસરખાં બે ફૂલ------- એક સાચુ,ં એક બનાવટી----- ફૂલને સ્પશત

ં ૂ વણ------- ભબરબલની યુક્તિ-
કયાત તવના દૂ રથી ઓળખવાની પરીિા--------- બધા દરબારીઓની મઝ

------- મધમાખી પકડી લાવવી------- ઉત્તર આપવો--------- બાદશાહની ભબરબલને શાબાશી.

અથિા

મદ્દય ા:- નગરનો માગત -------- માગતમાં પથ્થર -------- પથ્થર અનેકને નડે છે ------ કોઈ પથ્થર

ખસેડતુ ં નથી-----છે વટે એક માણસ પથ્થર ઉપાડે છે ------ પથ્થર નીચેથી રાજાની ભચઠ્ઠી અને

સોનામહોર નીકળે છે ------ભચઠ્ઠીમાં લખ્યુ ં છે ,“પથ્થર ખસેડવાનુ ં ઈનામ--------- નગરજનો પર િેની

અસર--------

પ્ર.૧૫ િમારા તવસ્િારમાં અસમાજજક િત્વો અને માથાભારે વ્યક્તિઓને કારણે ભય અને િાસનુ ં વાિાવરણ 1×5=5

ફેલાયેલ ુ છે . િો તવસ્િારની સલામિી માટે યોગ્ય પગલાં લેવા કતમશ્નરશ્રીને ફદરયાદ કરિો પિ લખો.

અથિા

“પ્લાષ્સ્ટક મુતિ ભારિ” તવષય પર સભચિ જાહેરાિ િૈયાર કરો.

13 P.T.O

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSample Paper
Pages13
Updated30 Apr 2026