aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature

Get here Rajasthan Board 12th Model Paper 2025 for Gujarati Literature subject. Download RBSE Class 12 Gujarati Literature Sample Question Paper PDF. More Detail
Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature - Page 1 of 11

Finished viewing? Save it for later —

Download Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature (PDF · 11 pages)
Downloaded 18 times

About Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature

Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature is available here for free download. Published by Rajasthan Board for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (11 pages). Candidates preparing for Class 12 can use Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature?

Open this page and click the Download button to save Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature as a PDF. It is completely free on AglaSem Docs.

Is Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature free to download?

Yes. Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature have?

Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature contains 11 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

Rajasthan Board 12th Model Paper 2025 Gujarati Literature – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (11 pages)

Page 1

RAJASTHAN BOARD

MODEL
PAPER
2025

PRACTICE PAPERS

Download PDF

Page 2

iz’u&i= dh ;kstuk 2024&2025
d{kk & 12
fo"k; & xqtjkrh lkfgR;
vof/k & 3-15 ?kaVs
iw.kkZad & 80
1- mn~ns'; gsrq vadHkkj &
Ø-l-a mn~ns'; vadHkkj izfr'kr
1- Kku 24 30 %

2- vocks/k 24 30 %

3- Kkuksi;ksx 16 20 %

4- dkS'ky 8 10 %

5- fo’ys"k.k 8 10 %

;ksx 80 100 %

2- iz'uksa ds izdkj okj vadHkkj &
Ø-la- iz'uksa dk izdkj iz'uksa dh vad dqy vad izfr'kr izfr'kr laHkkfor
la[;k izfr iz'u ¼vadks dk½ ¼iz'uksa dk½ le;
1- cgqfodYikRed 18 1 18 22.50 33.96 36
2- fjDr LFkku 6 1 6 7.50 11.32 18

3- vfry?kwÙkjkRed 12 1 12 15.00 22.64 33
4- y?kwÙkjkRed 10 2 20 25.00 16.87 40
5- nh?kZmÙkjkRed 4 3 12 15.00 7-55 32
6- fuca/kkRed 3 3]4]5 12 15.00 5-66 36
;ksx 53 80 100 % 100 % 195 feuV
fodYi ;kstuk % [k.M ^l* ,oa ^n* esa gSa

3- fo"k; oLrq dk vadHkkj &
Ø-l-a fo"k; oLrq vadHkj izfr'kr
1 Xkn~; foHkkx 22 27.50 %
2 in~; foHkkx 20 25.00 %
3 O;kdj.k 16 20.00 %
4 Xkn~; leh{kk 10 12.50 %
5 Lk`tukRed iz’u 3 3.75 %
6 Yks[ku foHkkx 9 11.25 %

Page 3

iz'u&i= CY;w fizUV 2024&2025
d{kk &12 fo"k; %& xqtjkrh lkfgR; le; 3-15 ?kaVs iw.kkZad &
80
Ø-la- mÌs'; Kku vocks/k Kkuksi;ksx fo’ys"k.k ;ksx
bdkbZ@mi dkS'ky
bdkbZ

vfry?kwÙkjkRed

vfry?kwÙkjkRed

vfry?kwÙkjkRed

vfry?kwÙkjkRed

vfry?kwÙkjkRed
cgqfodYikRed

cgqfodYikRed

cgqfodYikRed

cgqfodYikRed

cgqfodYikRed
nh?kZmÙkjkRed

nh?kZmÙkjkRed

nh?kZmÙkjkRed

nh?kZmÙkjkRed

nh?kZmÙkjkRed
y?kwÙkjkRed

y?kwÙkjkRed

y?kwÙkjkRed

y?kwÙkjkRed

y?kwÙkjkRed
fjDr LFkku

fjDr LFkku

fjDr LFkku

fjDr LFkku

fjDr LFkku
fucU/kkRed

fucU/kkRed

fucU/kkRed

fucU/kkRed

fucU/kkRed
1 Xkn~; foHkkx 2 (2) 2(1) 3(1) 2 (2) 1(1) 2(1) 3(1) 2 (2) 1(1) 2(1) 2(1)
22(14)

2 in~; foHkkx 2 (2) 2(1) 2 (2) 1(1) 3(1) 2 (2)
1(1)
2(1) 2(1)
1(-)
2(1)
20(13)

3 O;kdj.k 3(3) 2 (2) 1(1) 2(1) 2 (2) 1(1) 2(1) 2(1) 1(1)
16(13)

4 Xkn~; leh{kk 2 (2) 3(3) 2 (2)
1(1)
2 (2)
10(10)

5 Lk`tukRed iz’u 1(1) 1(-)
1(-) 3(1)

6 Yks[ku foHkkx 2(-) 1(-)
5(2)
1(-) 9(2)

3(3) 4(4) 2(2) 2(2) - - 1(1) - 1(-) 6(2) -
7(7) 2 (2) 6(3) 3(1) 3(1) 6(6) 2(2) 4(2) 6(2) 2(-) 4(4) 6(3) 2(1) - 1(1) 2(2) 4(2) - 1(-) 80(53)
;ksx
loZ;ksx 24(17) 24(16) 16(12) 8(3) 8(8) 80(53)

fodYiksa dh ;kstuk %& [k.M ^l* ,oa ^n* esa izR;sd esa ,d vkarfjd fodYi gS uksV%& dks"Bd ds ckgj dh la[;k ^vadks*a dh rFkk vanj dh la[;k ^iz'uksa* ds |ksrd gSA

;g Cyw fizaV dsoy ekWMy iz’u i= dk gS] cksMZ dk iz’u i= fu/kkZfjr ikB~;Øe ,oa vad ;kstukuqlkj gh gksxkA

Page 4

માધ્યમમક પરીક્ષા -2025

નમુના પ્રશ્નપત્ર ધોરણ: 12

Model paper કુ લગુણ: 80

મિષય :ગુજરાતી સાહિત્ય

SUB :GUJRATI SAHITYA

સમય :3 કલાક 15મમનીટ

પરીક્ષાર્થીઓ માટે સામાન્ય મનર્દે શ:

GENERAL INSTRUCTION TO THE EXAMINEES:

(1) પરીક્ષાર્થી સૌપ્રર્થમ પ્રશ્નપત્ર પર પોતાનો નામાાંક જરૂરર્થી લખે.

(2) ર્દરે ક પ્રશ્ન કરિા ફરજીયાત છે .

(3) ર્દરે ક પ્રશ્નના જિાબ આપેલી પુસ્તીકામાાં જ કરિા.

(4) જે પ્રશ્નપત્રમાાં આંતહરક ખાંડ છે તે ર્દરે કના ઉત્તર એક સાર્થે જ લખિા.

(5) પ્રત્યેક પ્રશ્નમાાં માાંગ્યા પ્રમાાંણે જ ઉત્તર લખિાના રિેશે.

(6) પ્રત્યેક પ્રશ્નોના ગુણભાર મનમ્નાનુસાર છે .

ખાંડ પ્રશ્નોના પ્રકાર પ્રશ્ન ક્રમાાંક પ્રશ્નો ની ગુણ ર્દરે ક કુ લ ગુણભાર
સાંખ્યા પ્રશ્ન
અ-A બહમુ િક્લ્પીય 1(1ર્થી18) 18 1 18
(45%)
હરક્લત સ્ર્થાનોની 2(1ર્થી6) 6 1 6
પ ૂમતિ
અમત 3(1ર્થી12) 12 1 12
લઘુત્તરાત્મક
બ-B લઘુત્તરાત્મક 4 ર્થી 13 10 2 20
(25%)
સ-C ર્દીર્ઘ ઉત્તરાત્મક 14 ર્થી 17 4 3 12
(15%)
ર્દ-D મનબાંધાત્મક 18ર્થી 20 3 3+4+5 12
(15%)
સિઘ યોગ - 53 - 80

મિભાગ-અ

Page 5

પ્રશ્ન-1 નીચે આપેલા બહુમિક્લ્પ ધરાિતા પ્રશ્નોના સાચો મિક્પ શોધી જિાબ લખો.(પ્રત્યેકનો 1 ગુણ)
(1) ગાંગાસતી ગુરુના િચનોમાાં કે િા બનીને ચાલિાની સલાિ આપે છે ? 1
(અ) શુરા (બ) કાયર (ક) ભક્લત (ડ) ધનિાન
(2) શેના કારણે વ્યક્ક્લત મેલો-ર્ેલો રિેતો િોય છે ? 1
(અ) ભક્ક્લતના (બ) ધનના (ક) ર્દિાના (ડ) પાણીના
(3) કમિ નમઘર્દના મતે શુરિીરો શેના લોભી િોય છે ? 1
(અ) પૈસાના (બ) યશના (ક) મકાનના (ડ) જમીનના
(4) ક્યાણ નામના યોદ્ઘાની કિાની કઈ કમિતામાાં આિે છે ? 1
(અ) આત્મજ્ઞાન (બ) અમીર (ક) ક્યાણ (ડ) ઈલા
(5) ચાલ ફરીએ કમિતામાાં કમિનુ ાં નામ શુાં છે ? 1
(અ) ઊમાશાંકર જોશી (બ) મનરાં જન ભગત (ક) સુન્ર્દરમ્ (ડ) બ. ક. ઠાકોર
(6) મળે એટલુાં માણ કમિતાનો સાહિત્યપ્રકાર જણાિો. . 1
(અ) ગઝલ (બ) ગીત (ક) ઊમમિગીત (ડ) સોનેટ
(7) મા-હર્દકરાનો સબાંધ નીચેનામાાંર્થી કયા પાઠમાાં રજુ કરિામાાં આિેલો છે ? 1
(અ) રે િતી-અમરો (બ) ચિેરો (ક) મીનુ (ડ) પેટ
(8) આંગળી ઝાલલને એને ર્દોરજે પત્ર કોને સાંબોધાયો છે ? 1
(અ) જગતને (બ) રાજાને (ક) ખેડૂતોને (ડ) સૈમનકો
(9) કાંસારીને નાનપણર્થી શુાં બનિાની ઈચ્છા િતી ? 1
(અ) ખેડૂત (બ)િેપારી (ક) કમિ (ડ) લેખક
(10) ર્દિાખાનામાાં આિેલા પમત-પત્નીનુ ાં નામ શુાં િતુાં ? 1
(અ) ગુલાબ-અમરો (બ) રે િતી-અમરો (ક) રે િતી-ડમરો (ડ) રે િતી-રાજુ
(11) રાષ્ટ્ર રોગ પાઠમાાં રાષ્ટ્ર રોગ કોને કિેિામાાં આવ્યો છે ? 1
(અ) કામચોરી (બ) નફાખોરી (ક) વ્યાજખોરી (ડ) લબમારી
(12) મીનુ પાઠનો સાહિત્ય પ્રકાર જણાિો . 1
(અ) લોકકર્થા (બ) કમિતા (ક) લોકગીત (ડ) ટૂાંકીિાતાઘ
(13) તમે કાયર નર્થી િાક્યનો પ્રકાર જણાિો . 1
(અ) મનષેધ િાક્ય (બ) મિમધ િાક્ય (ક) ઊદ્દગાર િાક્ય (ડ) પુણઘિાક્ય
(14) ર્દમયાંતીનુ ાં મુખચાંદ્ર સુર્દ
ાં ર છે . નો અલાંકાર ઓળખાિો . 1
(અ) વ્યમતરે ક (બ) રૂપક (ક) ઉપમા (ડ) અમતરે ક
(15)નીચેનામાાંર્થી સાચી જોડણી જણાિો . 1
(અ) મિષમ (બ) િીષમ (ક) િીસમ (ડ) િીશમ
(16) જસજસયલગા એ કયા છાંર્દનુ ાં બાંધારણ છે ? 1

(અ) િરીગીત (બ) િહરણી (ક) પ ૃથ્િી (ડ) ચોપાઈ

(17) "આકાશ" નો સમાનર્થી શબ્ર્દ કયો છે ? 1

(અ) અનીલ (બ) અનલ (ક) ગગન (ડ) ગરલ

(18) કોઈપણ પક્ષમાાં ના ભળે તેને શુાં કિેિાય ? 1

Page 6

(અ) અપક્ષ (બ) મિપક્ષ (ક) અલગ (ડ) જુ ર્દા

પ્રશ્ન -2 નીચે આપેલ ખાલી જગ્યા પ ૂરો .

(1).......માણ , રે મન , મળે એટલુાં માણ . 1

(2) ભરી લો શ્વાસમાાં એની...... 1

(3) "મીનુ"ાં પાઠમાાં મીનુ.........નુ
ાં ાં નામ િતુાં . 1

(4) ર્ણા......પિેલાના પ્રિાસની િાત છે . 1

(૫) "ખાલીપો આિિો" રૂઢીપ્રયોગોનો અર્થઘ .......ર્થાય છે . 1

(6) "પ્રાચીન" નો મિરોધી શબ્ર્દ .... .ર્થાય છે . 1

પ્રશ્ન -3 માાંગ્યા પ્રમાણે જિાબ લખો .

નીચેનો અપઠીત ગાંધાાંશ િાાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઊતર લાખો .

મિદ્યાર્થીનુ ાં પ્રર્થમ કતઘવ્ય પોતાની મગજને સ્િતાંત્ર રાખિાનુ ાં છે . પહરપ ૂણઘ સ્િતાંત્રાનો સૌર્થી િધુ અમધકાર
મિદ્યાર્થીનો છે .શ્રદ્ધા મિના મિદ્યા સાંભમિત નર્થી .જ્ઞાનનો આરાં ભ શ્રદ્ધાર્થી ર્થાય છે .પરાં ત ુ પહરસમાપ્તત સ્િલચિંતનર્થી
ર્થાય છે . મિદ્યાર્થીનુ ાં બીજુ ાં કતઘવ્ય જાત પર કાબુ રાખિાનુ ાં છે .જો મિદ્યાર્થી સત્ય સાંક્પ કરતો ર્થઈ જાય તો મિશ્વની
તાકાત તેને અટકાિી શકે નહિ . ત્રીજુ ાં કતઘવ્ય સેિા ભાિનુ ાં છે . સેિા જ્ઞાનર્થી મિાભારતના યક્ષપિઘમાાં વ ૃદ્ધોની સેિા
કરિાર્થી જ્ઞાન પ્રાતત ર્થાય છે . તે પ્રકારની કર્થા છે .મિદ્યાર્થીનો ચોથુ કતઘવ્ય સાિધાન રિેિાનુ ાં છે .દુ મનયાની તમામ
બાબતોનુ ાં તટસ્ર્થ બુદ્ધીર્થી અિલોકન કરવુ ાં જોઈએ બુદ્ધી સાંકુલચત ન જોઈએ અને હર્દલ તર્થા હર્દમાગ મિશાળ રાખિા
જોઈએ .

.પ્રશ્ન ..

(1) મિદ્યાર્થીનુ ાં પ્રર્થમ કતઘવ્ય કયુાં છે ? 1

(2) જ્ઞાનનો આરાં ભ શેનાર્થી ર્થાય છે ? 1

(3) મિદ્યાર્થીનો ચોથુ કતઘવ્ય કયુાં છે ? 1

(4) મિાભારતના યક્ષપિઘમાાં કેિા પ્રકારની કર્થા છે ? 1

(5) આપેલા ગદ્યખાંડને યોગ્ય શીષઘક આપો . 1

નીચેના પહઠત ગધાાંશને િાાંચી તેની નીચેના પ્રશ્નોના ઉત્તર લખો .

કાંસારી એક શક્ક્લતશાળી રાજાની ર્દીકરી િતી . એ રાજ કુ િરી િતી .છતાાં નાનપણર્થી જ તેની ઈચ્છા ખેડૂત બનિાની
િતી .આ િાતર્થી તેના મપતાને ગુસ્સો અિતો અને તે મોટી ર્થતા જ તેના મપતાએ તેને રાજમિેલ છોડી જિાનો હુકમ કયો .
રાજમિેલની બિાર જજિંર્દગી કે િી મુશ્કેલ િોય છે તેનો અનુભિ ર્થાય તેમ તે સમજતો િતો . જેર્થી તેને કઈક સમજ આિે .તેમણે
ગુસ્સાર્થી કહ્ુાં એટલે કાંસારીએ નાનપણર્થી એકઠાાં કરે લાાં બી બાાંધી લીધાાં અને જગલમાાં
ાં રિેિા જતી રિી . તેણે ત્યાાં એક નાનકડી

Page 7

ઝુપડી બાાંધી અને નજીકનાાં ખેતરોમાાં બીિાિિાનુ ાં શરૂ કયુું .એ સખત મિેનતનુ ાં કામ િતુાં પણ કાંસારીને તેમાાં લબલાડી, પોપટ
અને કરોલળયો જેિા ત્રણ નિાાં મમત્રો મર્દર્દ કરતા

પ્રશ્ન..

(6) કાંસારી ને કઈ ઈચ્છા િતી ? 1

(7) રાજાએ શો હુકમ કયો ? 1

(8) કાંસારી જગલમાાં
ાં શુાં લઇ ગઈ ? 1

(9) કાંસારી ક્યાાં અને શામાાં રિેિા લાગી ? 1

(10) કાંસારીખેતી કામમાાં કોણ મર્દર્દ કરતા ? 1

નીચેના પ્રશ્નોના માાંગ્યા પ્રમાણે ઉત્તર લખો

(11) હુ ાં લખુાં છાં િાક્યનુ ાં કમઘણીિાક્ય બનાિો . 1

(12) સરકારર્થી રાિતનુ ાં અનાજ અપાય છે . િાક્યનુ ાં કતઘહર િાક્ય બનાિો 1

મિભાગ -બ (B)

નીચે આપેલા પ્રશ્નનોના બે ર્થી ત્રણ િાક્યમાાં ઉત્તર લખો .

પ્રશ્ન-(4) તડકાનુ ાં આગમન ક્યારે અને ક્યાાંર્થી ર્થાય છે ? 2

પ્રશ્ન-(5)તેજલીના ર્દાર્દા ચોરે બેસીને જાિેરમાાં શા માટે રડે છે ? 2

પ્રશ્ન-(6) કમિ આંખમાાં શુાં શુાં ભરી લેિાની િાત કરે છે ? 2

પ્રશ્ન-(7) સાજા નરિા નિયુિાને જનરલ ને શી મિનાંતી કરી ? 2

પ્રશ્ન-(8) તાંત્રીને કયા કારણો સર આડા પડવુાં અશક્ય બન્યુાં ? 2

પ્રશ્ન-(9) મમ્મી અનન્યાને જયારે -ત્યારે ભણિાની િાત શા માટે કરે છે ? 2

પ્રશ્ન-(10) લેખક રાજસ્ર્થાન ગયા ત્યારે તેમના મનમાાં શુાં િતુાં ? 2
પ્રશ્ન-(11) મશખરણી અર્થિા ચોપાઈ છાંર્દનુ ાં ઉર્દાિરણ આપી સમજાિો . 2

પ્રશ્ન-(12) ઉપમા અર્થિા વ્યમતરે ક અલાંકારની વ્યાખ્યા આપી સમજાિો .

પ્રશ્ન-(13) નીચેના િાક્યો હિન્ર્દી ભાષામાાં અનુિાર્દ કરો. 2

. (1) આજે સોમિાર છે .

(2) રામ અને સીતા િનમાાં ગયા. 2

Page 8

મિભાગ-સ (C)

નીચે આપેલ પ્રશ્નોના સમિસ્તાર ઉત્તર લખો.(ગમે તે ચાર)

પ્રશ્ન —(14) કાવ્યના આધારે સાચા િહરજનના લક્ષણો િણઘિો . 3

(અર્થિા)

ગાંગાસતી કોના િચનોમાાં મિશ્વાસ રાખિાનુ ાં કિે છે ? શા માટે ?

પ્રશ્ન —(15) દ્રિ કાવ્યમાાં િણઘિાયેલ ુ પૈસાનુ ાં મિત્િ િણઘિો . 3

(અર્થિા)

ક્યાણ કાવ્યની કર્થાનુ ાં િરણન કરો .

પ્રશ્ન —(16) ખેડૂત રાજકુ ાંિરી પાઠના આધારે કાંસારીનો પાત્ર-પહરચય કરાિો . 3

(અર્થિા)

નિયુિકનો લશ્કરી સેિા પ્રત્યેનો પ્રેમ સમિસ્તાર જણાિો .

પ્રશ્ન—(17) મીનુ પાઠના આધારે પ્રાણી પ્રેમની ચચાઘ કરો. 3

(અર્થિા)

આપણી આશાઓના બીજ ના આધારે લેખક રાજેન્દ્ર મસિેં નર્દીઓને િિેતી કરિા માટે કરે લા પ્રયત્નોની
ચચાઘ કરો .

મિભાગ -ર્દ (D)

પ્રશ્ન —(18) નીચે આપેલ કાવ્ય પાંક્ક્લતનો મિચાર મિસ્તાર કરો. 3

સુખ સમયે છકી નિ જવુાં , દુ ુઃખમાાં ન હિમત િારિી .

(અર્થિા)

સાંપ ત્યાાં જપ
ાં .

પ્રશ્ન —(19) નીચેના આપેલા મુદ્દાઓના આધારે િાતાઘ લખો. 4

એક ગામડાના માણસનુ ાં શિેરમાાં જવુાં - મીઠાઈની દુ કાને ઊભા રિેવ ુાં - લુચ
ાં ો દુ કાનર્દાર - મીઠાઈની સુગધ
ાં ના પૈસા માાંગિા
- ગામહડયાની મુઝિણ - ડાિયા માણસની સલાિ -લખસ્સાનુ ાં પરચુરણ ખખડાિવુાં - પૈસા િસુલ કરીલો - દુ કાનર્દાર ભોઠો પડિા
- સાર

(અર્થિા)

Page 9

ચાર ચોર - ચોરી કરિા જવુાં - ધન મળવુાં - બે ચોરનુ ાં મીઠાઇ ખાિાર્થી મોત — બે ચોરનુ ાં કુ િામાાં પડિાર્થી મોત — સાર

પ્રશ્ન —(20) નીચેનામાાંર્થી કોઈ પણ એક મિષય પર મનબાંધ લખો. 5

(1) ભ્રષ્ટ્ટાચાર મિારોગ

(2) મારો મપ્રય તિેિાર

(3) મારુાં મપ્રય પુસ્તક

(4) ર્દે શપ્રેમ

Page 10

Sample Papers

CBSE Sample Papers
ICSE / ISC Board Sample Papers
AP Board Sample Papers
Assam Board Sample Papers
Bihar Board Sample Papers
Chhattisgarh Board Sample Papers
Goa Board Sample Papers
Gujarat Board Sample Papers
Haryana Board Sample Papers
HP Board Sample Papers
J&K State Board Sample Papers
Jharkhand Board Sample Papers
Karnataka Board Sample Papers
Kerala Board Sample Papers

Page 11

Sample Papers

MP Board Sample Papers
Maharashtra Board Sample Papers
Manipur Board Sample Papers
Mizoram Board Sample Papers
Orissa Board Sample Papers
Punjab Board Sample Papers
Rajasthan Board Sample Papers
Tamil Nadu Board Sample Papers
Telangana State Board Sample Papers
Tripura Board Sample Papers
UP Board Sample Papers
Uttarakhand Board Sample Papers
West Bengal Board Sample Papers

Document Details

Board / OrgRajasthan Board
ExamClass 12
TypeSample Paper
Pages11
Updated30 Apr 2026