aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium

Download the Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium PDF for free at AglaSem. Solving this previous year question paper helps you understand the real Gujarat NMMS exam pattern, question types, difficulty level and marking scheme, and reveals important repeated topics — practise it to build speed, accuracy and exam confidence. More Detail
Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium - Page 1 of 16

Finished viewing? Save it for later —

Download Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium (PDF · 16 pages)
Downloaded 68 times

About Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium

Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium is available here for free download. Published by Gujarat Board for Gujarat National Means-cum-Merit Scholarship, this question paper can be viewed online or downloaded as a PDF (16 pages). Candidates preparing for Gujarat National Means-cum-Merit Scholarship can use Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium?

Open this page and click the Download button to save Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium as a PDF. It is completely free on AglaSem Docs.

Is Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium free to download?

Yes. Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium have?

Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium contains 16 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Gujarat National Means-cum-Merit Scholarship study material?

You can find more Gujarat National Means-cum-Merit Scholarship question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

Gujarat NMMS 2017 Question Paper Gujarati Medium – Text

Read the full text of this question paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (16 pages)

Page 1

કુ લ સમય : 180 વમવનટ NMMS – 2017 કુ લ ગુણ : 180

તારીખઃ 05/11/2017

પરીક્ષાનો સમયઃ 11.00 થી 14.00

બેઠક નાંબરઃ

પરીક્ષાથીઓ માટે સ ૂચના

નીચે લખેલી સ ૂચનાઓ ધ્યાનપ ૂર્વક ર્ાાંચો. ત્યારબાદ તમને આપર્ામાાં આર્ેલ ઓ.એમ.આર.

ઉત્તરર્હી પર જ જર્ાબ આપો.

1. આ પેપરમાાં નીચે મુજબના વર્ભાગો, પ્રશ્નોની સાંખ્યા, સમય અને ગુણ છે .

વર્ભાગ વર્ભાગનુ ાં નામ પ્રશ્ન ક્રમાાંક સમય ગુણ
1 માનવસક ક્ષમતા કસોટી 1 થી 90 90 વમવનટ 90
2 શાળાકીય યોગ્યતા કસોટી 91 થી 180 90 વમવનટ 90
કુ લ 180 180 વમવનટ 180

2. વર્ભાગ-2 માાં પ્રશ્ન ક્રમાાંક : 91 થી 180 શાળાકીય કસોટી (ગણણત, વર્જ્ઞાન અને ટે કનોલોજી તેમજ

સામાજજક વર્જ્ઞાન) ના છે .

3. તમામ પ્રશ્નો ફરજિયાત છે .

4. રફ ર્કવ કરર્ા માટે આ પ્રશ્નપત્રમાાં કોરા પેઇજ આપર્ામાાં આર્ેલ છે .

5. બાંને વર્ભાગના જર્ાબો એક જ OMR SHEET માાં જ વર્ભાગર્ાર આપર્ાના રહેશે. તે બાબત

ધ્યાનમાાં રાખશો.

6. પરીક્ષા પ ૂણવ બાદ OMR SHEET વનરીક્ષકશ્રીને પરત સોંપર્ાની રહેશે.

7. અનુર્ાદ કરે લા પ્રશ્નપત્રમાાં ઉપસ્થથત થતા વર્ર્ાદની પરરસ્થથવતમાાં ગુજરાતી પ્રશ્નપત્ર માન્ય

ગણાશે.

NMMS - 2017 Page 1 of 16

Page 2

રફ કામ માટેન ુાં પેઇજ

NMMS - 2017 Page 2 of 16

Page 3

વિભાગ-1 માનવસક ક્ષમતા કસોટી
સુચના : નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાાં આંકડાઓને એક ચોકકસ વનયમાનુસાર અંક શ્રેણીમાાં ગોઠર્ર્ામાાં
આર્ેલ છે , તેમાાં એક અંક ખ ૂટે છે . તે થથાને (?) પ્રશ્નાથવ મુકેલ છે . જેમાાં આપેલા ચાર વર્કલ્પોમાાંથી બાંધબેસતો
અંક શોધો.
1 1, 2, 3, 2, 3, 5, 3, 4, 7, 4, 5, ?
(A) 9 (B) 6 (C) 10 (D) 7
2 64, 16, 32, 8, ?
(A) 24 (B) 32 (C) 4 (D) 16
3 2, 3, 5, 6, ? , 9, ? , 12, 14
(A) 9, 11 (B) 11, 8 (C) 8, 11 (D) 8, 10
4 2, 11, 7, 16, 12, ? , 17, 26
(A) 21 (B) 8 (C) 11 (D) 76
5 1, 2, 4, 8, 16, 32, ?
(A) 48 (B) 56 (C) 64 (D) 70
6 3, 9, 27, 81, 243, ?
(A) 486 (B) 729 (C) 972 (D) 359
7 1 3 5 7
, , , , ?
2 4 8 16
10 12 11 9
(A) (B) (C) (D)
17 35 34 32
8 19200, 1920, 240, 40, 10, ?
(A) 1 (B) 0 (C) 5 (D) 10
9 84, 72, 60, ?, 36
(A) 52 (B) 36 (C) 45 (D) 48
10 1, 2, 6, 24, 120, ?
(A) 360 (B) 720 (C) 480 (D) 600

સ ૂચના : પ્રશ્ન નાં.11 થી 15 માાં દશાવ ર્ેલ આકૃ વત્તમાાં ર્ધુમાાં ર્ધુ કે ટલા ચોરસ છે તે જણાર્ો.
11

(A) 9 (B) 10 (C) 14 (D) 15

12
(A) 6 (B) 8 (C) 7 (D) 9

13
(A) 14 (B) 24 (C) 12 (D) 20

14
(A) 6 (B) 9 (C) 7 (D) 10

15
(A) 1 (B) 2 (C) 3 (D) 4

NMMS - 2017 Page 3 of 16

Page 4

સ ૂચના : પ્રશ્ન નાં.16 થી 20 માાં દશાવ ર્ેલ આકૃ વત્તમાાં ર્ધુમાાં ર્ધુ કે ટલા વત્રકોણ છે તે જણાર્ો.
16
(A) 1 (B) 2 (C) 3 (D) 6

17
(A) 8 (B) 12 (C) 20 (D) 14

18
(A) 2 (B) 4 (C) 6 (D) 8

19
(A) 12 (B) 6 (C) 14 (D) 8

20
(A) 32 (B) 18 (C) 16 (D) 8

સુચના: નીચે આપેલા 21 થી 25 પ્રશ્નોમાાં આપેલ શબ્દના અંગ્રેજી મુળાક્ષરને તેમના મુળાક્ષરોના ક્રમ પ્રમાણે
ગોઠર્ણીનો સાચો ક્રમ લખો.
21 PEN
(A) PEN (B) EPN (C) ENP (D) NEP
22 FAN
(A) AFN (B) ANF (C) FAN (D) NFA
23 CHAIR
(A) AHCIR (B) ACIHR (C) AICHR (D) ACHIR
24 WENT
(A) ETNW (B) ENTW (C) EWTN (D) EWNT
25 STOP
(A) STOP (B) OPST (C) OPTS (D) SPTO

સુચના: નીચે આપેલા 26 થી 30 પ્રશ્નોમાાં ગુજરાતી મ ૂળાક્ષરોને નીચે મુજબ અંકમાાં દશાવ ર્ીને સાચા
વર્કલ્પથી જર્ાબ આપો.
અંક : 9 7 5 3
મ ૂળાક્ષર : A B C D
26 BDAC એટલે.....
(A) 3957 (B) 7359 (C) 7395 (D) 5937
27 ABDC એટલે.....
(A) 9735 (B) 9753 (C) 7953 (D) 7935
28 CDAB એટલે.....
(A) 5937 (B) 5397 (C) 5973 (D) 5397
29 DCAB એટલે.....
(A) 3579 (B) 3597 (C) 7953 (D) 5937
30 CABD એટલે.....
(A) 5937 (B) 7395 (C) 9753 (D) 5973

NMMS - 2017 Page 4 of 16

Page 5

સુચના: પ્રશ્ન 31 થી 35 માાં દરે કમાાં ચાર આકૃવત્તઓ આપેલી છે . એક આકૃવત્ત બાકીની ત્રણ આકૃવત્તથી જુ દી પડે છે . આ જુ દી
પડતી આકૃવત્ત શોધો.

31

(A) (B) (C) (D)
32

(A) (B) (C) (D)
33

(A) (B) (C) (D)
34
+ + + +

(A) (B) (C) (D)
35

(A) (B) (C) (D)
સુચના : પ્રશ્ન નાંબર 36 થી 40 માાં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સાંબધ
ાં ધ્યાનમાાં રાખી (?) પ્રશ્નાથવ દશાવ ર્ેલ થથાન
પર બાંધબેસતો વર્કલ્પ પસાંદ કરો.
36 રફલ્મ : વનદે શક :: ર્તવમાનપત્ર : ?
(A) પ્રકાશન (B) લેખક (C) તાંત્રી (D) પાઠક
37 પુથતક : કાગળ :: ? : ?
(A) પુથતક : પ્રેસ (B) પુથતક : નોટબુક (C) પેન : નોટબુક (D) નોટબુક : કાગળ
38 વ ૃક્ષ : લીમડો :: ક્ષુપ : ?
(A) ર્ડ (B) તુલસી (C) બાર્ળ (D) નાગરર્ેલ
39 પોણલસ : બાંદૂક :: વશક્ષક : ?
(A) કોદાળી (B) હથોડી (C) થટે થોથકોપ (D) પુથતક
40 રાાંક : ગરીબ :: અમીર : ?
(A) ભીખારી (B) ધનર્ાન (C) કાયર (D) ડરપોક

સુચના : નીચે આપેલા 41 થી 50 પ્રશ્નોમાાં દશાવર્લ
ે ચાર વર્કલ્પોમાાંથી એક વર્કલ્પ અલગ પડે છે તે શોધો.

41 (A) 14 (B) 21 (C) 49 (D) 64
42 (A) દરર્ાજો (B) બારણુ ાં (C) ફવનિચર (D) બારી
43 (A) કેલ્યુલેટર (B) પેન (C) પેસ્ન્સલ (D) શાહી
44 (A) ર્ીંટી (B) ઘરે ણ ુ ાં (C) હાર (D) બાંગડી
45 (A) એન્ન્જવનઅર (B) ર્કીલ (C) ડોક્ટર (D) કોટવ
46 (A) બકરી (B) ભેંસ (C) બળદ (D) ગાય
47 (A) એવશયા (B) કેનેડા (C) યુરોપ (D) આરિકા
48 (A) કેરી (B) સફરજન (C) રીંગણ (D) કેળા

49 (A) મકાઇ (B) ર્ાલ (C) ચણા (D) ર્ટાણા

50 (A) ફુટબોલ (B) હોકી (C) રક્રકેટ (D) ચેસ

NMMS - 2017 Page 5 of 16

Page 6

સુચના: નીચે આપેલા 51 થી 55 પ્રશ્નોમાાં અરીસાની છાપ આપેલી છે , તો સાચો જર્ાબ શોધીને લખો.
51

(A) (B) (C) (D)
52

(A) (B) (C) (D)
53

(A) (B) (C) (D)
54

(A) (B) (C) (D)
55

(A) (B) (C) (D)
સુચના: નીચે આપેલ સ ૂચનાઓને ધ્યાનપ ૂર્વ ર્ાાંચો અને પ્રશ્ન ક્રમાાંકઃ 56 થી 60 નાાં જર્ાબ આપો.
 છ પુથતકો વર્વશષ્ટ રીતે એક બીજા ઉપર રાખર્ામાાં આર્ેલ છે .
 ગણણતની બરાબર નીચે નાગરરકશાસ્ત્ર છે . અંગ્રેજી અને અથવશાસ્ત્રની ર્ચ્ચે ભ ૂગોળ છે .
 ઈવતહાસ સૌથી ઉપર નથી અને નાગરરકશાસ્ત્ર સૌથી નીચે છે .

56 કયુ પુથતક ઉપરથી બીજા ક્રમે છે ?
(A) ભ ૂગોળ (B) ઇવતહાસ (C) અથવશાસ્ત્ર (D) અધુરી સ ૂચના
57 નીચેનામાાંથી ગણણતની સાચી સ્થથતી કઇ છે ?
(A) સૌથી ઉપર (B) ઉપરથી પાાંચમાાં ક્રમે (C) નીચેથી ત્રીજા ક્રમે (D) અધુરી સ ૂચના

58 કયુ પુથતક સૌથી ઉપર છે ?
(A) ગણણત (B) અંગ્રેજી (C) અથવશાસ્ત્ર (D) અધ ૂરી સ ૂચના
59 કયુ પુથતક નીચેથી ચોથા ક્રમે છે ?
(A) અથવશાસ્ત્ર (B) ઇવતહાસ (C) અંગ્રેજી (D) અધ ૂરી સ ૂચના
60 સૌથી નીચે કયુ પુથતક છે ?
(A) નાગરરકશાસ્ત્ર (B) અંગ્રેજી (C) ગણણત (D) અથવશાસ્ત્ર

સ ૂચનાઃ નીચે આપેલ પ્રશ્ન ક્રમાાંકઃ 61 થી 65 માાં દશાવ ર્ેલ વર્કલ્પોને યોગ્ય તારકિક ક્રમમાાં ગોઠર્ો.
61 (a) જજલ્લો (b) તાલુકો (c) ગામ (d) રાજ્ય
(A) d-b-a-c (B) c-b-a-d (C) c-b-d-a (D) a-b-c-d
62 (a) શેરશાહ (b) હમ
ુ ાયુ (c) અકબર (d) બાબર
(A) d-b-a-c (B) d-b-c-a (C) a-b-c-d (D) d-c-b-a
63 (a) વત્રજ્યા (b) પરરઘ (c) કેન્ર (d) વ્યાસ
(A) c-a-d-b- (B) d-b-c-a (C) a-c-d-b (D) d-d-a-c
64 (a) કોલેજ (b) પ્રાથવમક શાળા (c) માધ્યવમક શાળા (d) બાલમાંરદર
(A) d-b-c-a (B) c-a-d-b (C) b-d-a-c (D) a-c-d-b
65 (a) સ ૂયાવ થત (b) સ ૂયોદય (c) મધ્યાહ્ન (d) રાત્રી
(A) a-b-d-c (B) b-c-a-d (C) d-c-b-a (D) b-a-d-c

NMMS - 2017 Page 6 of 16

Page 7

સ ૂચનાઃ પ્રશ્ન ક્રમાાંકઃ 66 થી 70 માાં
+ ને બદલે x; x ને બદલે -; - ને બદલે + અને ÷ ને બદલે - મુજબ ણચહ્નો બદલી સાદુ રૂપ
આપતાાં શુ ાં જર્ાબ આર્ે તે વર્કલ્પોમાાંથી શોધો.
66 18 – ( 3 + 6 ) ÷ 2
(A) 34 (B) 32 (C) 36 (D) 38
67 25 x 3 – ( 6 x 5 ) ÷ 9
(A) -26 (B) 26 (C) 14 (D) -14
68 (8–6)+(7x4)÷4
(A) 38 (B) -38 (C) 42 (D) 46
69 32 x 4 – ( 9 + 4 ) ÷ 20
(A) -41 (B) -27 (C) 41 (D) 68
70 9+8–7x6÷4
(A) 79 (B) 89 (C) 10 (D) 69
સ ૂચનાઃ પ્રશ્ન ક્રમાાંકઃ 71 થી 90 માાં પ્રશ્નમાાં દશાવ ર્ેલ વર્ગત અનુસાર જર્ાબ શોધો.
71 અંગ્રેજી ર્ણવમાલાનાાં અક્ષરોને એકજ હરોળમાાં ગોઠર્તા તેમાાં ડાબી બાજુ થી તેરમા અંક પછી
જમણી બાજુ નો સાતમો અક્ષર કયો આર્શે ?
(A) S (B) T (C) U (D) V

72 અંગ્રેજી ર્ણવમાલામાાં H અને S ની ર્ચ્ચે આર્તા ર્ણવ/ર્ણો માટે સાચો વર્કલ્પ કયો છે ?
(A) માત્ર L આર્ે (B) માત્ર M આર્ે (C) માત્ર P આર્ે (D) આ ત્રણ તો આર્ે જ

73 કોઇ એક મરહનાની પહેલી તારીખે સોમર્ાર હોય તો તેજ મરહનાની 25મી તારીખે કયો ર્ાર હોય ?
(A) રવર્ર્ાર (B) ગુરુર્ાર (C) બુધર્ાર (D) સોમર્ાર
74 સ ૂયોદય ર્ખતે તમારો ચહેરો સ ૂયવ સામે હોય તો તમારો ડાબો હાથ ડાબી તરફ લાંબાર્તા તે કઇ
રદશા બતાર્શે ?
(A) ઉત્તર (B) દણક્ષણ (C) પવિમ (D) પ ૂર્વ

75 કયો માસ અન્ય ત્રણથી અલગ પડે છે ?
(A) જાન્યુઆરી (B) ુ રી
ફેબ્રઆ (C) માચવ (D) મે

76 એક જ લાઇનમાાં એક બીજાને અડકીને આર્ેલા 5 મકાનોને કેટલી સાંયક્ુ ત (સામાન્ય) રદર્ાલો હોય ?

(A) 4 (B) 3 (C) 5 (D) 6
77 એક રકલોમીટરના કેટલા મીટર થાય ?
(A) 100 (B) 1000 (C) 10000 (D) 1
78 એક લાખમાાં કે ટલા હજાર હોય છે ?
(A) 1000 (B) 100 (C) 10000 (D) 10
79 12 વર્દ્યાથીઓ લાઇનમાાં ઊભા છે . મોહન શરૂઆતથી પાાંચમાાં ક્રમે ઊભો હોય, તો છે લ્લેથી ગણતાાં
તે કેટલામાાં ક્રમે હશે ?
(A) 5 (B) 7 (C) 8 (D) 12
80 અઢી કલાકની વમવનટ કે ટલી થાય ?
(A) 90 વમવનટ (B) 120 વમવનટ (C) 130 વમવનટ (D) 150 વમવનટ
81 54116114511993311 માાં 11 જોડ કે ટલી ર્ખત આર્ે છે ?
(A) 2 (B) 3 (C) 4 (D) 5

NMMS - 2017 Page 7 of 16

Page 8

82 APRSQPPZYPTCPQMP માાં P કે ટલી ર્ખત આર્ે છે ?
(A) 4 (B) 5 (C) 6 (D) 7

83 28 ફુટ લાાંબા તાાંબાના તારમાાંથી 4 ફુટના એક સરખા ટુકડા કરર્ા માટે કેટલી ર્ખત તાર કાપર્ો
પડે ?
(A) 5 (B) 6 (C) 7 (D) 8

84 એક સાંખ્યાના 40 ટકા ના 40 ટકા જો 48 હોય તો તે સાંખ્યા કઇ હશે ?
(A) 100 (B) 200 (C) 300 (D) 400

85 મુબઇ,
ાં અમદાર્ાદ, ભોપાલ અને જયપુરમાાંથી કયુ શહેર અન્ય ત્રણ કરતા અલગ પડે છે ?
(A) મુબઇ
ાં (B) અમદાર્ાદ (C) ભોપાલ (D) જયપુર

86 26મી જાન્યુઆરી 2016 નાાં રોજ માંગળર્ાર હતો, તો 26મી જાન્યુઆરી 2017 નાાં રદર્સે શાળામાાં
કયા ર્ારે ધ્ર્જ ર્ાંદન કરર્ામાાં આવ્યુ ાં હોય ?
(A) માંગળર્ાર (B) બુધર્ાર (C) ગુરુર્ાર (D) શુક્રર્ાર

87 સાદુ રૂપ આપતા સમીકરણ સાચુ ાં બને તે રીતે ખાલી જગ્યામાાં યોગ્ય ણચહ્ન મ ૂકો.
(36 ____ 4 ) ___ 8 = 1
(A) +, ÷ (B) -, + (C) ÷, x (D) ÷, -

88 હુ ાં ગુજરાત રાજ્યનુ ાં પાડોશી રાજ્ય નથી ?
(A) છત્તીસગઢ (B) મધ્યપ્રદે શ (C) રાજથથાન (D) મહારાષ્ર

89 ઉંમરના ચડતા ક્રમમાાં તારકિક રીતે ગોઠર્ો : (1) રકશોર (2) બાલ્ય (3) શીશુ (4) યુર્ા
(A) 4-2-1-3 (B) 1-3-4-2 (C) 3-2-1-4 (D) 3-1-2-4

90 અલગ પડતો શબ્દ કયો છે ?
(A) ડીઝલ (B) કેરોસીન (C) પેરોલ (D) ડામર

NMMS - 2017 Page 8 of 16

Page 9

વર્ભાગ – 2 : શાળાકીય યોગ્યતા કસોટી
(ગણણત, વર્જ્ઞાન અને ટેકનોલોજી, સામાજજક વર્જ્ઞાન)
91 પ્રથમ 25 અવર્ભાજ્ય સાંખ્યાઓનો સરર્ાળો કે ટલો થાય ?

(A) 156 (B) 204 (C) 650 (D) 448

92 225 મીટર લાાંબા તારમાાંથી 4.5 મીટર લાાંબા કેટલા ટુકડા કાપી શકાશે ?
(A) 45 (B) 50 (C) 90 (D) 25
93 12, 36, 6 અને 9 નો લ.સા.અ. કયો છે ?

(A) 108 (B) 144 (C) 72 (D) 36

94 કોઇ બે સાંખ્યાઓનુ ાં ગુણનફળ 1000 છે . જો એનો ગુ.સા.અ. 5 હોય તો લ.સા.અ. કયો છે ?
(A) 200 (B) 300 (C) 400 (D) 5000
95 20.25 નુ ાં ર્ગવમ ૂળ કયુ છે ?

(A) 4.50 (B) 0.45 (C) 0.045 (D) 45.0

96 8 ના ર્ગવના ઘનમ ૂળનુ ાં ર્ગવમ ૂળ કયુ છે ?
(A) 6 (B) 8 (C) 2 (D) 4
𝟑
97 રમેશ પોતાની આર્કનો ભાગ ર્ાપરે છે તો તેની બચત કેટલા ટકા હશે ?
𝟒
(A) 20% (B) 25% (C) 30% (D) 35%
98 60 એ 300 નાાં કેટલા ટકા છે ?
(A) 15 (B) 25 (C) 20 (D) 30
99 એક પુથતક 80 રૂવપયામાાં ખરીદી 20% નફો લઇ ર્ેચર્ામાાં આર્ી તો પુથતકની ર્ેચાણ રકિંમત કેટલી?
(A) ² 90 (B) ² 94 (C) ² 96 (D) ² 100
100 30 પુથતકોની ર્ેચાણ રકિંમત 25 પુથતકોની ર્ેચાણરકિંમત બરાબર હોય તો કેટલા % લાભ થાય ?
(A) 25 % (B) 23 % (C) 22 % (D) 20 %
101 દૂ ધ અને પાણીના 20 રકગ્રા વમશ્રણમાાં 10 % પાણી છે . એમાાં હજી કેટલુાં પાણી ભેળર્ર્ામાાં આર્ે કે જેથી
પાણીની માત્રા 25% થઇ જાય ?
(A) 5 રકગ્રા (B) 4 રકગ્રા (C) 7 રકગ્રા (D) 8 રકગ્રા
102 કેટલા ટકાના વ્યાજથી 1500 રૂવપયાનુ ાં વ્યાજ 5 ર્ર્વમાાં 300 રૂવપયા થાય ?
𝟏 𝟏
(A) 5% (B) 5 % (C) 4 % (D) 4%
𝟐 𝟐

103 850 રૂવપયાનુ ાં 4 ર્ર્વમાાં 6 % ના દરે સાદુ વ્યાજ કેટલુાં થાય ?
(A) ² 204 (B) ² 51 (C) ² 68 (D) ² 850
104 12 માણસો કોઇ એક કામ 48 રદર્સમાાં કરે છે . તો 36 માણસો એજ કામ કે ટલા રદર્સમાાં પ ૂણવ કરે ?
(A) 12 રદર્સ (B) 16 રદર્સ (C) 24 રદર્સ (D) 48 રદર્સ
105 7 ના પ્રથમ પાાંચ ગુણકોની સરાસરી કે ટલી થાય ?
(A) 20 (B) 22 (C) 21 (D) 23
106 𝟏 𝟑
(𝟑) × 𝟑−𝟐 × 𝟑𝟓

(A) 3 (B) 9 (C) 0 (D) 1

NMMS - 2017 Page 9 of 16

Page 10

107 8x = 64 હોય તો x = ?
(A) 4 (B) 8 (C) 16 (D) 2

108 એક રૂવપયાના વસક્કાનુ ાં ઘનફળ શોધર્ાનુ ાં સ ૂત્ર કયુ છે ?
(A) πr 2 (B) લાં x પ x ઊં (C) πr 2 h (D) 2πr
109 ટકા શબ્દ કયા લેરટન શબ્દ પરથી આવ્યો છે ?
(A) Percentage (B) Century (C) Per Centum (D) Percent

110 51
નુ ાં સાંણક્ષપ્ત રૂપ કે ટલુાં થાય ?
68
4 3 8 5
(A) (B) (C) (D)
3 4 3 3
111 હોકાયાંત્રમાાં કયા પ્રકારનુ ાં ચુબક
ાં ર્પરાય છે ?
(A) ગજજયો (B) નળાકાર (C) સોયાકાર (D) કાંકણાહાર

112 નીચેનામાાંથી કયો રોગ હાડકાાંને લગતો છે ?
(A) સુક્તાન (B) થકર્ી (C) બેરીબેરી (D) પાાંડુરોગ

113 નીચે પૈકી કઇ જોડ સાચી નથી ?
(A) વર્ટાવમન A : રૂવધર જામી જર્ા માટે (C) વર્ટાવમન C : રોગપ્રવતકારક શસ્ક્ત માટે

(B) વર્ટાવમન D : હાડકાાંની વ ૃન્ધ્ધ માટે (D) વર્ટાવમન B : બેરીબેરી માટે

114 ખોરાકને ર્લોર્ર્ાનુ ાં કાયવ કોણ કરે છે ?
(A) મુખગુહા (B) જઠર (C) નાનુ ાં આંતરડુ ાં (D) અન્નનળી

115 પદાથવની સ્થથવતમાાં ફેરફાર કરનાર બાહ્ય અસરને શુ ાં કહે છે ?
(A) બળ (B) ઝડપ (C) ગવત (D) કાયવ

116 નીચેના પૈકી એકકોર્ી પ્રાણી કયુ છે ?
(A) યીથટ (B) યુન્ગ્લના (C) કલેવમડોમોનાસ (D) ર્ોટીસેલા

117 એક જ ખેતરમાાં એક જ પાક ર્ારાં ર્ાર લેર્ાથી શુ ાં થાય છે ?
(A) પાક ઉત્પાદન ર્ધે છે (C) પાક ઉત્પાદન જળર્ાય છે

(B) પાક ઉત્પાદન ઘટે છે (D) જમીનની ફળદ્ર ુપતા જળર્ાય રહે છે

118 પાણી શુ ાં છે ?
(A) તત્ર્ (B) સાંયોજન (C) વમશ્રણ (D) રાર્ણ
119 હોડી અને ર્હાણમાાં સઢ શા માટે રાખર્ામાાં આર્ે છે ?
(A) સૌર ઊજાવનો ઉપયોગ કરર્ા માટે (C) પર્ન ઊજાવનો ઉપયોગ કરર્ા માટે
(B) રદશા જાણર્ા માટે (D) જળ ઊજાવનો ઉપયોગ કરર્ા માટે
120 નીચેનામાાંથી કયુ ાં પ્રાણી કાન ર્ગરનુ ાં છે ?
(A) સસલુાં (B) વશયાળ (C) હરણ (D) કાણચિંડો

121 પ ૃથ્ર્ીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
(A) બુધ (B) ગુરુ (C) શુક્ર (D) શવન

122 નીચેનામાાંથી કયો પદાથવ ગરમીનો સારો સુર્ાહક છે ?
(A) રબર (B) પ્લાસ્થટક (C) તાાંબ ુ (D) લાકડુ ાં

NMMS - 2017 Page 10 of 16

Page 11

123 કેરીનુ ાં પાકવુ ાં એ કયો ફેરફાર છે ?
(A) અવનયતકાણલન ફેરફાર (C) ઊલટાર્ી શકાય તેર્ો ફેરફાર

(B) પ્રવતકૂળ ફેરફાર (D) વનયતકાણલન ફેરફાર

124 ઊજાવનો મુખ્ય સ્રોત કયો છે ?
(A) પર્ન (B) પેરોલ (C) કોલસો (D) સ ૂયવ

125 નીચેનામાાંથી કયુ જમીનને ર્ધુ પ્રદૂ વર્ત કરે છે ?
(A) કાગળ (B) પ્લાસ્થટક (C) પ્રાણીના મળમ ૂત્ર (D) પાાંદડા

126 પાણીમાાં પ્રકાશનો ર્ેગ કે ટલો છે ?
(D 180000
(A) 225000 km/sec (B) 300000 km/sec (C) 350000 km/sec
) km/sec
127 ચુબકની
ાં શોધ કયા દે શમાાં થઇ હતી ?
(A) ભારત (B) ઈંગ્લેન્ડ (C) ઇટાલી (D) ગ્રીસ

128 કઇ ર્નથપવતનાાં પણો થપશવ પ્રત્યે સાંર્ેદના દશાવ ર્ે છે ?
(A) ુ ીનુ ાં
સ ૂયવમખ (B) લજામણીનાાં (C) ગુલાબનાાં (D) જાસ ૂદનાાં

129 હળદરપત્ર સાબુના રાર્ણ સાથે કે ર્ો રાં ગ આપે છે ?
(A) પીળો (B) લીલો (C) ભ ૂરો (D) લાલ

130 કરે ણ કયા પ્રકારની ર્નથપવત છે ?
(A) છોડ (B) ર્ેલો (C) વ ૃક્ષ (D) ક્ષુપ

131 કઇ પદ્ધવત દ્વારા પાણીના ખ ૂબ જ ર્ધુ જથ્થાનો સાંગ્રહ કરી શકાય છે ?
(A) ગલન (B) ઉત્કલન (C) બાષ્પીભર્ન (D) ઠારણરક્રયા

132 નીચેનામાાંથી વર્દ્યુત ઉત્પન્ન કરતુ ાં સાધન કયુ ાં છે ?
(A) બલ્બ (B) સ્થર્ચ (C) સેલ (D) ર્ાહક તાર

133 ઊચ્ચાલનના કે ટલા પ્રકાર છે ?
(A) એક (B) બે (C) ત્રણ (D) પાાંચ

134 હર્ાને શુ ાં કહી શકાય ?
(A) તત્ર્ (B) સાંયોજન (C) વમશ્રણ (D) એકે ય નરહ

135 1 ઘન મીટર એટલે.....
(A) 10,00,000 ઘન સેમી (B) 1000 ઘન સેમી (C) 100 ઘન સેમી (D) 10,000 ઘન સેમી

136 પદાથવની ઘનતાને કઇ સાંજ્ઞા ર્ડે દશાવ ર્ાય છે ?
(A) d (B) v (C) w (D) m
137 સપાટી પર પડતાાં રકરણને શુ ાં કહે છે ?
(A) આપાત રકરણ (B) પરાર્વતિત રકરણ (C) ર્ક્રીભ ૂત રકરણ (D) લાંબ

138 હર્ાનુ ાં દબાણ માપર્ાનુ ાં કયુ ાં સાધન ર્પરાય છે ?
(A) થમોવમટર (B) થમોગ્રાફ (C) બેરોવમટર (D) ર્ોલ્ટાવમટર

139 પરાગરજ શામાાં ઉત્પન્ન થાય છે ?
(A) પરાગનણલકા (B) પરાગાશય (C) પરાગર્ારહની (D) પરાગાસન

NMMS - 2017 Page 11 of 16

Page 12

140 જમીન વર્ના ખેતી કરર્ાની પધ્ધવત કઇ છે ?
(A) રકચન ગાડવ ન (B) બાગાયતી ખેતી (C) હાઇડ્રોપોવનક્સ (D) પરાં પરાગત ખેતી
141 બેકટે રીયાથી થતો રોગ કયો છે ?
(A) અછબડા (B) કમળો (C) મેલેરીયા (D) ક્ષય
142 કાનમાાં આર્ેલા પડદાને શુ ાં કહે છે ?
(A) કણવનાળ (B) કણવપટલ (C) કણવપલ્લર્ (D) કણવચેતા
143 કળીચ ૂનામાાં ઊજાવ કયા થર્રૂપે રહેલી હોય છે ?
(A) રાસાયણણક ઊજાવ (B) સ્થથવત ઊજાવ (C) ગવત ઊજાવ (D) યાાંવત્રક ઊજાવ
144 કયા પ્રકારનો કાચ ખ ૂબ જ મજબ ૂત હોય છે ?
(A) પ્રકાશીય કાચ (B) ફોટોક્રોવમક કાચ (C) બુલેટપ્રુફ કાચ (D) ગ્લાસવુલ
145 ઊંટની ખધમાાં
ાં ૂ શાનો સાંગ્રહ થયેલો હોય છે ?
(A) રુવધર (B) ચરબી (C) પાણી (D) કાબોરદત
ભારત આર્ર્ાનો જળમાગવ શોધર્ાનુ ાં બીડુ ાં કોણે ઝડપ્યુ ાં હતુ ાં ?
146
(A) ર્ાથકો - દ - ગામા (B) કોલાંબસ (C) સર - ટોમસ - રો (D) કેપ્ટન હોરકન્સ
ઈ.સ.1765 માાં વમરજાફરના અર્સાન બાદ બાંગાળનો નર્ાબ કોણ બન્યુ ાં ?
147
(A) વમરજાફર બીજો (B) મીરકાસીમ (C) રોબટવ ક્લાઈર્ (D) વસરાજ - ઉદ્ -દૌલા
વ ૃક્ષો કાપર્ાથી ર્ાતાર્રણમાાં ક્યા ર્ાયુન ુ ાં પ્રમાણ ર્ધે છે ?
148
(A) O2 (B) CO2 (C) CH4 (D) CL
આપણા દે શના બાંધારણની શરૂઆત શાનાથી થાય છે ?
149
(A) પ્રર્ેશ (B) કાવ્ય (C) આમુખ (D) પ્રવતજ્ઞા
વર્શ્વનુ ાં સૌથી મોટુાં લેણખત બાંધારણ ક્યા દે શનુ ાં છે ?
150
(A) ભારત (B) અમેરરકા (C) રવશયા (D) િાન્સ
2011 ની ર્સતી ગણતરી મુજબ ભારતમાાં દર 1000 પુરૂર્ોએ સ્ત્રીઓનુ ાં પ્રમાણ કેટલુાં છે ?
151
(A) 1040 (B) 740 (C) 840 (D) 940
સાંઘયાદીના વર્ર્ય પર કાયદા કોણ ઘડે છે ?
152
(A) સાંસદ (B) રાજ્યપાલ (C) રાષ્રપવત (D) સર્ોચ્ય અદાલત
દે શી રાજ્યો માટે ‘મીઠા ઝેર સમાન’ કઈ યોજના હતી ?
153
(A) ખાલસાવનતી (B) દ્વદ્વમુખી શાસનપધ્ધવત (C) સહાયકારી યોજના (D) સાયમન કવમશન

ભ ૂથખલનના કારણે કઈ રે લ્ર્ે સેર્ા ર્ારાં ર્ાર ખોરર્ાઈ જાય છે ?
154
(A) કોંકણ (B) સાબરમતી એક્સપ્રેસ (C) હાર્ડા (D) રાજધાની એક્સપ્રેસ
અંગ્રેજી કેળર્ણી એ ગુલામીની કેળર્ણી છે એમ કોણે કહ્ુાં હતુ ાં ?
155
(A) સરદાર પટે લ (B) ડૉ બાબા સાહેબ આંબેડકર (C) જર્ાહરલાલ નહેરુ (D) મહાત્મા ગાાંધીજી

સાંસદની બેઠક બોલાર્ર્ાની અને સત્ર સમાન્પ્તની જાહેરાત કરર્ાની સત્તા કોની પાસે હોય છે ?
156
(A) ર્ડાપ્રધાન (B) મુખ્યમાંત્રી (C) રાષ્રપવત (D) રાજ્યપાલ
ઈ.સ.1857 ના થર્ાતાંત્ર્ય સાંગ્રામનુ ાં પ્રવતક શુ ાં રાખર્ામાાં આવ્યુ ાં હતુ ાં ?
157
(A) રોટી અને કપડાાં (B) દાતરડુ ાં અને હથોડી (C) ચક્ર અને કમળ (D) રોટી અને કમળ
ઈ.સ.1857 માાં ભારતના લશ્કરમાાં કઈ રાઈફલ દાખલ કરર્ામાાં આર્ી હતી.
158
(A) AK 56 (B) AK 47 (C) એનરફલ્ડ રાઈફલ (D) તમાંચો

NMMS - 2017 Page 12 of 16

Page 13

159 ધાતુ કે પથ્થર પર કોતરે લા લેખો કયા નામે ઓળખાય છે ?
(A) અણભલેખો (B) ધાતુલેખો (C) પાર્ાણલેખો (D) ભોજલેખો
160 ભારતના નાગરરકને કેટલા ર્ર્વની ઉંમરે મતદાન કરર્ાનો અવધકાર મળે છે ?
(A) 15 (B) 18 (C) 17 (D) 21
161 પ ૃથ્ર્ીની સપાટી ઉપર બરાબર મધ્યમાાં દોરે લી આડી રે ખાને શુ ાં કહે છે ?
(A) વર્ષુર્વ ૃત્ત (B) અયનવ ૃત્ત (C) મકરવ ૃત્ત (D) કકવ વ ૃત્ત
162 રાં ગીન નકશાઓમાાં મેદાન દશાવ ર્ર્ા કયો રાં ગ ર્પરાય છે ?
(A) પીળો (B) લાલ (C) ર્ાદળી (D) કાળો

163 રાજા રાજ્યર્ધવનની બહેન રાજશ્રીને કોણે કેદ કરી હતી ?
(A) ચાંરગુપ્તે (B) દે ર્ગુપ્તે (C) સમુરગુપ્તે (D) વર્ષ્ણુગપ્ુ તે

164 ભારતમાાં રદર્સ હોય ત્યારે નીચેનામાાંથી કયા દે શમાાં રાત હશે ?
(A) ઓથરે ણલયા (B) દણક્ષણ આરિકા (C) જાપાન (D) કેનેડા

165 સરકારનુ ાં કયુ અંગ કાયદાનો અમલ કરે છે ?
(A) કારોબારી (B) ન્યાયતાંત્ર (C) પોલીસતાંત્ર (D) ધારાસભા

166 ચોલ ર્ાંશની રાજધાની કઇ હતી ?
(A) અજમેર (B) તાાંજોર (C) કનોજ (D) ઉજ્જૈન

167 રદલ્હીમાાં ગુલામ ર્ાંશનો પ્રથમ સુલતાન કોણ હતો ?
(A) બલ્બન (B) કુ ત્બુદીન ઐબક (C) ઇલ્તુજત્મશ (D) રણઝયા સુલતાના

168 વસદ્ધરાજ જયવસિંહ કયા ર્ાંશનો સૌથી પ્રતાપી રાજા ગણાય છે ?
(A) ચાર્ડા ર્ાંશ (B) ર્ાઘેલા ર્ાંશ (C) સોલાંકી ર્ાંશ (D) ચૌહાણ ર્ાંશ

169 ગુજરાત રાજ્યની ર્ડી અદાલત ક્યાાં આર્ેલી છે ?
(A) ર્ડોદરા (B) સુરત (C) ગાાંધીનગર (D) અમદાર્ાદ

170 રદલ્હીની ગાદી પર બાબર પછી કોણ આવ્યો ?
(A) હમ
ુ ાયુ (B) અકબર (C) શેરશાહ (D) ઇબ્રાહીમ લોદી

171 ‘સર્વને માટે ન્યાય વ્યર્થથા’ કયા મુઘલ શાસકના સમયમાાં હતી ?
(A) અકબર (B) શાહજહાાં (C) ઔરાં ગઝેબ (D) જહાાંગીર

172 રક્રથટોફર કોલાંબસ કયા દે શનો ર્તની હતો ?
(A) ઈંગ્લેન્ડ (B) પોટવ ુ ગલ (C) ઇટાલી (D) થપેન

173 ડચ લોકો કયા દે શના ર્તની હતા ?
(A) નોર્ેના (B) ડેન્માકવ ના (C) સ્થર્ડનના (D) હોલેન્ડના

174 ભારતના બાંધારણની શરૂઆત ક્યાાંથી થાય છે ?
(A) મ ૂળભુત હકોથી (C) આમુખથી

(B) મ ૂળભુત ફરજોથી (D) થર્રાજ્યના દથતાર્ેજથી

175 નીચેનામાાંથી બાંધારણ સભાનાાં સ્ત્રી-સભ્ય કોણ હતાાં ?
(A) શ્રીમતી એની બેસન્ટ (C) શ્રીમતી કમલાદે ર્ી પાંરડત

(B) શ્રીમતી ઇસ્ન્દરા ગાાંધી (D) સરોજજની નાયડુ

NMMS - 2017 Page 13 of 16

Page 14

176 ભારતમાાં સૌપ્રથમ કયા શહેરો ર્ચ્ચે રે લમાગવ શરૂ થયો ?
(A) મુબઇ
ાં અને સતારા ર્ચ્ચે (C) મુબઇ
ાં અને સુરત ર્ચ્ચે

(B) મુબઇ
ાં અને થાણા ર્ચ્ચે (D) મુબઇ
ાં અને પ ૂણે ર્ચ્ચે

177 અનાવ ૃસ્ષ્ટની સાંભાર્ના ઓછી કરર્ા શાનુ ાં પ્રદુ ર્ણ અટકાર્વુ ાં જોઇએ ?
(A) નદીઓનુ ાં (B) ર્ાતાર્રણનુ ાં (C) જલનુ ાં (D) જમીનનુ ાં

178 ભારતમાાં અંગ્રેજી વશક્ષણ પદ્ધવતની શરૂઆત કોણે કરી ?
(A) ર્ેલેથલીએ (B) હારડિજે (C) મેકોલેએ (D) ચાલ્સવ વ ૂડે

179 ભારતે કઇ શાસન પદ્ધવત અપનાર્ી છે ?
(A) સામ્યર્ાદી (B) લોકશાહી (C) સામાંતશાહી (D) સરમુખત્યારશાહી

180 કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક્ક અંગ્રેજોએ થર્ીકાયો ન હતો ?
(A) ઝાાંસીનો (B) અયોધ્યાનો (C) હૈદરાબાદનો (D) કાનપુરનો

NMMS - 2017 Page 14 of 16

Page 15

રફ કામ માટે ન ુંુ પેઇિ

NMMS - 2017 Page 15 of 16

Page 16

રફ કામ માટે ન ુંુ પેઇિ

પરીક્ષા પ ૂરી થયાબાદ OMR શીટ ખુંડ વનરીક્ષકને પરત કયાા બાદ િ પરીક્ષા
ખુંડ છોડિાનો રહેશે. તેમ કરિામાું કસ ૂર થયેથી વશસ્તભુંગના પગલા લઇ
પરીક્ષા માટે જે તે ઉમેદિારને ગેરલાયક ઠેરિિામાું આિશે.
NMMS - 2017 Page 16 of 16

Document Details

Board / OrgGujarat Board
ExamGujarat National Means-cum-Merit Scholarship
TypeQuestion Paper
Pages16
Updated22 Jul 2026

More for Gujarat NMMS

Answer Key 📄Question Paper