Page 1
MARKING SCHEME
SECONDARY SCHOOL EXAMINATION 2024-25
STD: X CODE: 010
SUBJECT: GUJARATI
(PAPER CODE 09, SET- 4)
* Strictly Confidential (For Internal and Restricted use only)
General Instructions: -
1. You are aware that evaluation is the most important process in the actual and correct
assessment of the candidates. A small mistake in evaluation may lead to serious problems
which may affect the future of the candidates, education system and teaching profession. To
avoid mistakes, it is requested that before starting evaluation, you must read and understand
the spot evaluation guidelines carefully.
2. "Evaluation policy is a confidential policy as it is related to the confidentiality of the
examinations conducted, Evaluation done and several other aspects. Its' leakage to public in
any manner could lead to derailment of the examination system and affect the life and future
of millions of candidates. Sharing this policy/document to anyone, publishing in any magazine
and printing in News Paper/Website etc may invite action under various rules of the Board and
IPC."
3. Evaluation is to be done as per instructions provided in the Marking Scheme. It should not
be done according to one's own interpretation or any other consideration. Marking Scheme
should be strictly adhered to and religiously followed. However, while evaluating, answers
which are based on latest information or knowledge and/or are innovative, they may be
assessed for their correctness otherwise and due marks be awarded to them. In class-X,
while evaluating two competency-based questions, please try to understand given answer
and even if reply is not from marking scheme but correct competency is enumerated by the
candidate, due marks should be awarded.
4. The Marking scheme carries only suggested value points for the answers. These are in the
nature of Guidelines only and do not constitute the complete answer. The students can have
their own expression and if the expression is correct, the due marks should be awarded
accordingly.
5. The Head-Examiner must go through the first five answer books evaluated by each
evaluator on the first day, to ensure that evaluation has been carried out as per the
instructions given in the Marking Scheme. If there is any variation, the same should be zero
after deliberation and discussion. The remaining answer books meant for evaluation shall be
given only after ensuring that there is no significant variation in the marking of individual
evaluators.
6. Evaluators will mark (✔) wherever answer is correct. For wrong answer CROSS 'X’ be
marked. Evaluators will not put right (✔) while evaluating which gives an impression that
answer is correct and no marks are awarded. This is most common mistake which evaluators
are committing.
7. If a question has parts, please award marks on the right-hand side for each part. Marks
awarded for different parts of the question should then be totalled up and written in the left-
hand margin and encircled. This may be followed strictly.
Page | 1
Page 2
8. If a question does not have any parts, marks must be awarded in the left-hand margin and
encircled. This may also be followed strictly.
9. If a student has attempted an extra question, answer of the question deserving more marks
should be retained and the other answer scored out with a note "Extra Question".
10. No marks to be deducted for the cumulative effect of an error. It should be penalized only
once.
11. A full scale of marks ________ (example 0 to 80/70/60/50/40/30 marks as given in
Question Paper) has to be used. Please do not hesitate to award full marks if the answer
deserves it.
12. Every examiner has to necessarily do evaluation work for full working hours i.e. 8 hours
every day and evaluate 20 answer books per day in main subjects and 25 answer books per
day in other subjects (Details are given in Spot Guidelines). This is in view of the reduced
syllabus and number of questions in question paper.
13. Ensure that you do not make the following common types of errors committed by the
Examiner in the past:
● Leaving answer or part thereof unassisted in an answer book.
● Giving more marks for an answer than assigned to it.
● Wrong totalling of marks awarded on an answer.
● Wrong transfer of marks from the inside pages of the answer book to the title page.
● Wrong question wise totalling on the title page.
● Wrong totalling of marks of the two columns on the title page.
● Wrong grand total.
● Marks in words and figures not tallying/not same.
● Wrong transfer of marks from the answer book to online award list.
● Answers marked as correct, but marks not awarded. (Ensure that the right tick mark is
correctly and clearly indicated. It should merely be a line. Same is with the X for
incorrect answer.)
● Half or a part of answer marked correct and the rest as wrong, but no marks awarded.
14. While evaluating the answer books if the answer is found to be totally incorrect, it should
be marked as cross (X) and awarded zero (0) Marks.
15. Any un assessed portion, non-carrying over of marks to the title page, or totalling error
detected by the candidate shall damage the prestige of all the personnel engaged in the
evaluation work as also of the Board. Hence, in order to uphold the prestige of all concerned,
it is again reiterated that the instructions be followed meticulously and judiciously.
16. The Examiners should acquaint themselves with the guidelines given in the "Guidelines
for spot Evaluation" before starting the actual evaluation.
17. Every Examiner shall also ensure that all the answers are evaluated, marks carried over
to the title page, correctly totalled and written in figures and words.
18. The candidates are entitled to obtain photocopy of the Answer Book on request on
payment of the prescribed processing fee. All Examiners/Additional Head Examiners/Head
Examiners are once again reminded that they must ensure that evaluation is carried out
strictly as per value points for each answer as given in the Marking Scheme.
Page | 2
Page 3
MARKING SCHEME
SECONDARY SCHOOL EXAMINATION 2024-25
STD: X CODE: 010
SUBJECT: GUJARATI
(PAPER CODE 09, SET- 4)
* Strictly Confidential (For Internal and Restricted use only)
સામાન્ય નિર્દેશ: મૂલયાાંકિ કરતી વખતે િીચેિી સૂચિાઓિે ધ્યાિમાાં રાખવી.
તમે જાણો છો કે ઉમેદવારોના વાસ્તવવક અને સાચા મૂલ્ાાંકનમાાં મૂલ્ાાંકન એ સૌથી મહત્વપૂણણ પ્રવિ્ા છે.
મૂલ્ાાંકનમાાં એક નાની ભૂલ ગાંભીર સમસ્્ાઓ તરફ દોરી શકે છે જે ઉમેદવારોના ભાવવ, વશક્ષણપ્રણાલી અને
વશક્ષણ વ્્વસા્ને અસર કરી શકે છે. ભૂલો ટાળવા માટે એવી વવનાંતી કરવામાાં આવે છે કે મૂલ્ાાંકન શરૂ કરતાાં
પહેલાાં તમારે સ્થળ મૂલ્ાાંકન માગણદવશણકા કાળજીપૂવણક વાાંચવી અને સમજવી જોઈએ. મૂલ્ાાંકન એ આપણા બધા
માટે 10-12 વદવસની કા્ણવાહી છે . તેથી તમારે આ પ્રવિ્ામાાં તમારા શ્રેષ્ઠ પ્ર્ાસો કરવા જરૂરી છે.
નવશેષ સૂચિા: માનની્ સવોચ્ચ ન્્ા્ાલ્ના આદે શ અનુસાર, ઉમેદવારોને વન્ત પ્રોસેવસાંગ ફીની ચૂકવણી અને
તેમની વવનાંતી પર જવાબ પુવસ્તકાની ફોટોકોપી મેળવવાની પરવાનગી આપવામાાં આવશે. તેથી બધા
પરીક્ષકો/અવતવરક્ત મુખ્ ્ પરીક્ષકો /મુખ્ ્ પરીક્ષકોએ ખાતરી કરવી જોઈએ કે માવકિં ગ સ્કીમમાાં આપેલ દરેક જવાબ
મુજબ મૂલ્ાાંકન ચુસ્તપણે કરવામાાં આવે છે.
*પરીક્ષકે નિનિત કર ેલી ગુણ યોજિા પ્રમાણે ઉત્તરવહીિુાં મૂલયાાંકિ કરવુાં.
1. પરીક્ષકો સાથે પ્રથમ વદવસે વ્્વક્તગત અને સામૂવહક રીતે ગુણ્ોજનાની ચચાણ- વવચારણા ક્ાણ પછી જ
મૂલ્ાાંકન કા્ણ શરૂ કરવુાં.
2. ગુણ્ોજનાનો મુખ્ ્ ઉદ્દેશ મૂલ્ાાંકનને વધારેમાાં વધારે ન્્ા્ આપવાનો છે. ગુણ્ોજનામાાં આપવામાાં આવેલા
ઉત્તરના મુદ્દાઓને અાંવતમ ગણવા નહીાં. આ માત્ર માગણદવશણકા છે અને તે સાંપૂણણ જવાબની ખાતરી કરતા નથી. તે
બધા મુદ્દાઓ માત્ર માગણદશણક અને વનદે શરૂપ છે. વવદ્યાથીઓની પોતાની અવભવ્્વક્ત હોઈ શકે છે અને જો
અવભવ્્વક્ત સાચી હો્ તો તે મુજબ ગુણ આપવામાાં આવશે.
3. મૂલ્ાાંકન કા્ણ માત્ર વ્્વક્તગત મતાનુસાર નહીાં, પરાં તુ ગુણ્ોજનાના વનદે શ પ્રમાણે જ કરવુાં.
4. દરેક પેટાપ્રશ્નના ગુણ હાાંવસ્ામાાં લખવા. મુખ્ ્ પ્રશ્ન જ્ાાંથી શરૂ થતો હો્ તે પાના ઉપર પેટા પ્રશ્નના ગુણનો
સરવાળો કરીને લખવો.
5. જો મુખ્ ્ પ્રશ્નના કોઈ પેટાપ્રશ્ન ન હો્ તો એ પ્રશ્નના ગુણ હાાંવસ્ામાાં તથા આગળ લખવા.
6. જો પરીક્ષાથીએ કોઈ એક પ્રશ્નનો ઉત્તર બે જગ્્ાએ લખ્્ો હો્ અને એક પણ ઉત્તરને કાપ્્ો ન હો્ તો જે ઉત્તર
વધારે સાચો હો્ એના ગુણ આપવા અને બીજાને ધ્્ાનમાાં લેવો નહીાં.
7. પ્રશ્નોના ઉત્તરો જો મુદ્દાસર લખવાના હો્ તો અને પરીક્ષાથી જરૂર કરતાાં વધારે મુદ્દા લખ્્ા હો્ તો જરૂરી ગુણ
આપીને વબનજરૂરી મુદ્દાને ધ્્ાનમાાં ન લેવા.
8. એક જ પ્રકારની જોડણી ભૂલનો ગુણ એક જ વખત કાપવો.
9. શબ્દ મ્ાણદા કરતા વધારે લખાણના ગુણ કાપવા નહીાં.
10. વૈકવલપક પ્રશ્નો તેમજ અન્્ પ્રશ્નોમાાં જ્ાાં પસાંદગી આપવામાાં આવી છે ત્્ાાં બધાાં જ પ્રશ્નોના જવાબ
તપાસવા.(માત્ર શરૂઆતના જ પ્રશ્નોને ધ્્ાનમાાં ન રાખવા)
11. સામાન્્ રીતે એવુાં જોવા મળે છે કે પરીક્ષક સહાનુભૂવતથી 30% ગુણ મેળવનાર વવદ્યાથીને ૩૩% ગુણ આપીને
ઉત્તીણણ કરે છે. અથવા તો ક્યારેક એક ગુણ માત્ર એ આધાર પર કાપવામાાં આવે છે કે પૂરા ગુણ ન આપી શકા્.
અહીાં એ પણ ધ્્ાન રાખવુાં જોઈએ કે મૂલ્ાાંકનમાાં પૂરપ ે ૂરા 0 થી 80 ગુણ ઇચ્છની્ છે અથાણત પરીક્ષાથીએ જો બધા
જ જરૂરી મુદ્દાઓ સાથે ઉત્તરો લખ્્ા હો્ તો પૂરપ ે ૂરા 80 ગુણ આપી શકા્.
12. તમામ મુખ્ ્ પરીક્ષકો/ અવતવરક્ત મુખ્ ્ પરીક્ષકો/પરીક્ષકોને સૂચના આપવામાાં આવે છે કે ઉત્તરવહીમાાં
મૂલ્ાાંકન કરતી વખતે જો કોઈ ઉત્તર પૂણણત: ખોટો હો્ તો તે ઉત્તર પર ખોટાની (X) વનશાની કરીને (0) ગુણ
આપવા જોઈએ.
Page | 3
Page 4
વિષય: ગુજરાતી (2024-25)
ધોરણ:10 (010)
સમય : 3 કલાક કુ લ ગુણ : 80
Time : 3 Hrs. M.M. : 80
ક્રમ ઉત્તરિા મુદ્દા ગુણ નવભાજિ
PART-A
પ્રશ્નો / Advance Reading Skill પ્રશ્ન x ગુણ =
પેટા પ્રશ્નો ટોટલ
પ્રશ્ન.1 િીચેિો ફકરો વાાંચી તેિી િીચે આપેલા પ્રશ્નોના યોગ્ય નવકલપ શોધીિે જવાબ 5x1=5
લખો.
I આ બધું વિશ્વમુંગળ કે મ છે ?
ઉત્તર- (B) કારણ કે પરમેશ્વર તેને સુંભાળે છે .
II. વિત્તની એકાગ્રતા ક્યારે નવિ થાય?
ઉત્તર- (B) સૃવિ શભ છે તેિી ખાતરી ન થાય ત્યારે
III. કવિઓ કોનાું ગીતો ગાય છે ?
ઉત્તર- (D) પુંખીઓની સ્િતુંત્રતાના
IV. એકાગ્રતા વસદ્ધ ક્યારે થાય?
ઉત્તર- (A) સમદ્રવિ રાખીએ ત્યારે.
V. વિત્તશાુંવત ક્યારે આિે?
ઉત્તર- (C) માુંગલ્ય જોઈએ ત્યારે
પ્રશ્ન 2 િીચેિો ફકરો વાાંચી પ્રશ્નોિા જવાબ લખો. 5x1=5
I. કોણ આપણું મદદગાર બનશે?
ઉત્તર- સદગણો આપણા મદદગાર બનશે.
II. આપણે શેનો વનશ્ચય કરિો જોઈએ?
ઉત્તર- આપણે સદગણોને અમલમાું મૂકિાનો વનશ્ચય કરિો જોઈએ.
III. ડાયરીમાું શેની નોુંધ રાખિી જોઈએ?
ઉત્તર- આપણે ડાયરીમાું િતતણૂક અને િાણીની નોુંધ રાખિી જોઈએ.
IV. ડાયરી લખિાથી કયા ફાયદા થાય?
ઉત્તર- ડાયરી લખિાથી આપણો વિકાસ થાય છે કે નિીું તેનો ખ્યાલ આિે છે .
આપણી ભૂલો નજરે પડે છે, તેને આપણે સધારી શકીએ છીએ. ડાયરી આપણા માટે
વમત્રની ગરજ પૂરી પાડે છે અને વનબતળતા બતાિી નમ્ર બનાિે છે. (કોઈ પણ એક મદ્દો
લખ્યો િોય તો પણ આખો ગણ આપિો)
V. ઈશ્વરને કઈ વિનુંતી કરિી જોઈએ?
ઉત્તર- ઈશ્વરને આુંતવરક બળ આપિા માટે વિનુંતી કરિી જોઈએ.
(આ ગદ્યખાંડના જવાબ માટે વવદ્યાથીઓના દ્રવિકોણને પણ ધ્્ાનમાાં લેવા)
સાનહત્ય (literature)
પ્રશ્ન 3 િીચે આપેલા પ્રશ્નોિા જવાબ માટે યોગ્ય નવકલપ પસાંર્દ કરીિે લખો: (કોઈપણ 4X1=4
ચાર)
I. કૃ ષ્ણના દશતન માત્રથી શું થાય છે ?
ઉત્તર – (A) દુઃખ દૂ ર થાય
II. કવિ પ્રભનું નામ કે િી રીતે રટિા ઈચ્છે છે ?
ઉત્તર – (B) િૈયાના પ્રત્યેક સ્પુંદને
III. િગડો, સીમ , કીડીઓનું િણતન કયા કાવ્યમાું આિે છે ?
ઉત્તર – (C) જીિમાું જીિ આવ્યો.
Page | 4
Page 5
IV. અજાણ્યાને કવિ શું કિે છે ?
ઉત્તર- (D) િાથ મેળિીએ
V. દું ડ ભયાતની વટવકટ લેખકે ક્યાું રાખી િતી?
ઉત્તર- (A) દીિાલ ઉપર
VI. ધાબામાું બેસીને શું ખાિાની મજા આિે?
ઉત્તર- (B) પટે લનો આઈસ્રીમ
પ્રશ્ન 4 િીચે આપેલા પ્રશ્નોિા ટૂાં કમાાં જવાબ આપો: (કોઈપણ ચાર) 4x1=4
• જો વિદ્યાથીએ માત્ર એક શબ્દમાું જિાબ લખ્યો િોય તો પણ આખો ગણ
આપિો.)
I. ‘'વદિાનખાનામાું' કાવ્યના કિવયત્રીનું નામ લખો.
ઉત્તર- 'વદિાનખાનામાું' કાવ્યના કિવયત્રીનું નામ પન્ના નાયક છે.
II. ‘શરણાઈના સૂર’ કૃ વતમાું કોના િાત્સલ્ય ભાિની િાત કરિામાું આિી છે ?
ઉત્તર- 'શરણાઈના સૂર' કૃ વતમાું વપતાના / રમઝમીરના િાત્સલ્યભાિની િાત કરિામાું
આિી છે.
III. ‘ઝબક જ્યોત’ એકાુંકીમાું ભારતના કયા સમયગાળાની ઘટના છે ?
ઉત્તર- ‘ઝબક જ્યોત’ એકાુંકીમાું ભારતના ગલામીના કાળ અથિા સ્િાતુંત્ર્ય સુંગ્રામના
સમયગાળાની ઘટના અુંગેની િાત છે.
IV. ‘સૂયત તપતો િોય મધ્યમાું’ નો અથત શ?ું
ઉત્તર – ' સૂયત તપતો િોય મધ્યમાું' નો અથત પ્રગવતના વશખરે િોિું એમ થાય છે.
V. ‘આગને ફે રિીશું બાગમાું’ નો અથત લખો.
ઉત્તર -'આગને ફે રિીશું બાગમાું’ નો અથત થાય છે કે ગમે તેિી મશ્કે લીઓનો સામનો
કરીને પણ આપણે જીિનમાું પ્રગવત કરિી ,વિકાસ કરિો, જીિનને સમૃદ્ધ બનાિિું.
VI. બલાઈને સૌથી િધ આકર્તણ કયા િૃક્ષનું િતું?
ઉત્તર- બલાઈને સૌથી િધ આકર્તણ શીમળાના િૃક્ષનું િતું.
(વ્યાકરણ) (Applied Grammar)
પ્રશ્ન 5 નીચે આપેલા રૂવિપ્રયોગોના અર્થ લખો: (કોઈપણ ચાર) 4x1=4
I. ઓછું આિિું
ઉત્તર – (B) મન દભાિું
II. પાઠ ભણાિિો
ઉત્તર – (A) બોધપાઠ આપિો
III. વજું દગી માણિી
ઉત્તર – (B) મજા કરિી
IV. ઢગલો થઈ જિું
ઉત્તર- (D) થાકીને લોથપોથ થઈ જિું
V. પ્રાણ પરિારી જિા
ઉત્તર- (C) મૃત્ય થિું
પ્રશ્ન 6 િીચે આપેલા શબ્ર્દ સમૂહ માટે એક શબ્ર્દ લખો. (કોઈપણ ચાર) 4x1=4
I. કાયમ મસાફરી કરનાર
ઉત્તર –(A) વિરપવથક
II. એકી નજરે જોયા કરિું
ઉત્તર- (B) તાકિું
Page | 5
Page 6
III. તલસીની જાતનો ગુંધિાળો છોડ
ઉત્તર- (C) ડમરો
IV. સાપને રિેિાનું ઘર
ઉત્તર- (D) રાફડો
V. ધમણ ઉપડિી
ઉત્તર- (C) િાુંફ િડિી
પ્રશ્ન 7 િીચે આપેલા પ્રશ્નોિા જવાબ લખો: (કોઈપણ ચાર) 4x1=4
I. ‘'ઊઘલ્યો’ નો સમાનાથી શબ્દ લખો.
ઉત્તર -(D) પ્રસ્થાન કરિું
II. ‘'પડછું દ' નો સમાનાથી લખો.
ઉત્તર- (C) પ્રિુંડ શરીરનું
III. ‘િયસ્યભાિ' નો સમાનાથી શબ્દ લખો.
ઉત્તર- (B) વમત્રભાિ
IV. ‘ભોળું’નો વિરોધી લખો.
ઉત્તર- (A) લચ્િું
V. કય જોડકું વિરોધી શબ્દની રીતે યોગ્ય છે ?
ઉત્તર- (D) વિર્ાદ x આનુંદ
પ્રશ્ન 8 સૂચિા પ્રમાણે જવાબ લખો. (કોઈપણ ચાર) 4x1=4
I. ક્ુ વાક્ય ભાષાકી્ રીતે સાચુાં છે ?
ઉત્તર -(C) મેં બજારમાુંથી શાક લીધું.
II. ક્ુ વાક્ય ભાષાકી્ રીતે સાચુાં છે ?
ઉત્તર- (B) તેણે મને બૂમ પાડી.
III. અનુગ ઓળખો : મિેલનું બારણું મોટું છે.
ઉત્તર- (A) નું
IV. અનુગ ઓળખો : મદારીને પૈસા મળ્યા.
ઉત્તર -(C) ને
V. નામ્ોગી ઓળખો: રમતિીરો દ્વારા રમતો ઉત્તમ રીતે રમાઈ.
ઉત્તર- (A) દ્વારા
Part – B
(સાનહત્ય) (Literature)
પ્રશ્ન 9 િીચેિુાં કાવ્ય વાાંચી, પ્રશ્નોિા જવાબ લખો. (કોઈપણ પાાંચ) 5x1=5
I. આુંસ લૂછ્ું - એટલે શું?
ઉત્તર- આુંસ લૂછ્ું એટલે દુઃખ દૂ ર કરિ.ું
II. પ્રગવતના વશખરે રિેનાર વ્યવિએ કે િું િતતન કરિું જોઈએ?
ઉત્તર- પ્રગવતના વશખરે રિેનાર વ્યવિએ નમ્ર રિેિું જોઈએ. અવભમાન ન કરિું
જોઈએ.
Page | 6
Page 7
III. મનષ્યે દાન કે િી રીતે કરિું જોઈએ?
ઉત્તર- મનષ્યે ગપ્ત દાન કરિું જોઈએ.
IV. કવિએ કોને ઉદ્દેશીને આ કાવ્ય લખ્યું છે ?
ઉત્તર- કવિએ મનષ્યને ઉદ્દેશીને આ કાવ્ય લખ્યું છે. / સભાપાત્ર વ્યવિને
V. કવિ ક્યાું બેસિા માટે ની િાત કરે છે ?
ઉત્તર- કવિ સભામાું / માનભયાત સ્થાન પર બેસિાની િાત કરે છે.
VI. કીવડયારું કે મ પૂરિું જોઈએ- એટલે શ?ું
ઉત્તર- કીવડયારું પૂરિું એટલે મદદ કરિી/દાન કરિું/પરોપકાર કરિો િગેર ે
અથિા િાથ પોતાનોય બીજો જાણે નિીું એટલે કે ગપ્ત રીતે કે કોઈને જાણ ન થાય
એિી રીતે કીવડયારું પૂરિું જોઈએ.
પ્રશ્ન 10 િીચેના પ્રશ્નોિા બે-ત્રણ વાક્યોમાાં જવાબ લખો. (કોઈપણ બે) 2X2=4
નવષયવસ્તુ : 1.5
જોડણી,ભાષાશુનિ : 0.5
I. િરસાદ િરસિાથી પ્રકૃ વત પર તેની શી અસર થઈ?
ઉત્તર : િરસાદ િરસિાથી પ્રકૃ વત પર તેની ખૂબ સુંદર અસર થઈ. પક્ષીના માળા ઠું ડી
િિામાું ઝૂ લિા લાગ્યા, ઝાડનાું પાુંદ ડાુંઓમાું િમક અને તાજગી દે ખાિા માુંડી,
ગરમીથી રાફડામાું દુઃખી થતી કીડીઓ ભીની થઈને, ઠું ડી થઈને િારબુંધ ઝાડના થડ
ઉપર િડિા માુંડી, તડકો પણ સોનેરી બની ગયો, પૃથ્િી જાણે કે નિોઢા િોય એિી
રૂપાળી બની ગઈ! િરસાદથી પ્રકૃ વતમાું ઉત્સાિ, આનુંદ અને નિજીિન પ્રગટ થયું.
II. વપુંજરાનું પુંખી કોની પર અવિશ્વાસ કરે છે ? કે િી રીતે ?
ઉત્તર- વપુંજરાનું પુંખી માનિજાવત પર અવિશ્વાસ કરે છે. આ મિકમાું પુંખીની અને
માનિજાત પ્રત્યેની િેદના મમતસ્પશી રીતે અવભવ્યિ થઈ છે. વપુંજરામાું કે દ કરેલા
પુંખીને માનિ વપુંજરાનું બારણું ખોલીને ખલ્લા આકાશમાું જિા મિ કરે છે ; પણ
અફસોસ ! પુંખીને માણસજાત પર પૂણત ભરોસો નથી. આજે દું ભ કરીને, પોતે કે ટલો
સારો – ઉદાર છે એ બતાિિા તે આમ કરે છે , ને પછી તરત જ પાછું એને કે દ કરીને,
પકડીને વપુંજરામાું પૂરી દે િાનો છે , આમ,પુંખીને વપુંજરામાું રિેિું સરવક્ષત લાગે છે.
III. ‘કડિા લીમડા' ના દિામાું કવિ સ્િજનો િચ્િેના પ્રેમની િાત કઈ રીતે કરે છે?
ઉત્તર- જીિનભાિને સિોટ રીતે પ્રગટ કરતા ' કડિા લીમડા ' ના દિામાું કવિ સ્િજનો
િચ્િેના પ્રેમની િાત કરતા કિે છે કે . લીમડો કડિો િોય, પણ તેનો છાુંયો શીતળ િોય
છે, તેમ ભાઈઓ િચ્િે અબોલા િોય તો પણ ખરે ટાણે પડખે આિીને ઊભા રિે છે.
અથાતત્ લીુંબડો કડિો િોય છે ; પણ તેની છાયા કડિી નવિ પણ મીઠી-ઠું ડી િોય છે.
આપણા ભાઈને આપણી સાથે અબોલા િોય, તો પણ જ્યારે જરૂર પડે ત્યારે એ જ
ભાઈ આપણી મદદ કરે છે.
IV. ‘મોરલી’ કાવ્ય મીરાુંબાઈની ભવિનું પ્રવતવબુંબ છે. િિાત કરો.
ઉત્તર- મીરાુંબાઈનો જન્મ રાજકટું બમાું થયો િોિા છતાું નાનપણથી જ તેમને
કૃ ષ્ણભવિનો રું ગ લાગ્યો િતો. જે મીરાુંબાઈના ‘મોરલી‘ પદમાું સદા દે ખાય
છે. મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજિે છે. ગોપીઓ પાસે કૃ ષ્ણ દવધનાું દાણ
માગે છે તો પણ ગોપીઓને કૃ ષ્ણ િિાલો જ લાગે છે. કૃ ષ્ણની િૃન્દાિનની રાસલીલાનું
સુંદર િણતન મીરાુંબાઈ કરે છે. કૃ ષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે િગેર .ે .
છેલ્ લે મીરાુંબાઈ કિે છે કે કૃ ષ્ણના દશતન માત્રથી બધાું દુઃખ દૂ ર થાય છે. કૃ ષ્ણભવિના
આ પદમાું મોરલીનો મવિમા ગાતાું ગાતાું મીરાુંબાઈની કૃ ષ્ણભવિનું પ્રવતવબુંબ પ્રગટે
છે.
પ્રશ્ન 11 િીચે આપેલા પ્રશ્નોિા સનવસ્તાર જવાબ લખો: (કોઈપણ એક) 1X3=3
નવષયવસ્તુ : 2.5
જોડણી,ભાષાશુનિ : 0.5
I. ‘ પિતત ટોિે પિોુંચ્યું િાદળ' િાઈક સમજાિો.
ઉત્તર- કવવતા- લઘકાવ્યો
Page | 7
Page 8
કવવ- ધીર પરીખ
સાવહત્્ પ્રકાર- િાઇક
આ િાઈકમાું કવિ કિે છે કે ...પિતતની ટોિ ઉપર એક િાદળ પિોુંિે છે અને પછી એ
તરત જ આજબાજ િેરાઈ-િરસી જાય છે.અિીું કવિ આપણને સમજાિે છે કે જેિી
રીતે ઊડતું િાદળ ઊુંિે ને ઊુંિે િડતાું પિતત ટોિે પિોુંિે છે ને િેરાય જાય છે , ભાર
િગરનું થઈ જાય છે. ખરેખર આપણે પણ જેટલા ઊુંિે જઈએ એટલા િળિા થતા
જિાનું છે.આમ િળિાશના આનુંદનું આ િાઈકમાું સુંદર િણતન કયું છે.
II. ‘પોતાનુાં જીવન અાંજવલરૂપ બને તે માટે કવવ કઈ - કઈ રીતે મદદ કરવા ઈચ્છે છે તે '
જીવન અાંજવલ થાજો' કાવ્્ને આધારે લખો.
ઉત્તર- કવવતા- જીવન અાંજવલ થાજો
કવવ- કરસનદાસ માણેક
સાવહત્્ પ્રકાર- પ્રાથણના કાવ્્
જીિન અુંજવલ થાજો ‘ પ્રાથતનાગીતમાું કવિ બિ સુંદર અને ભાિિાિી િાત કરતાું કિે
છે, કે પોતાનું જીિન અુંજવલરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેિી માગણી કવિએ
અિીું વ્યિ કરી છે. ભૂખ્ યા માટે ભોજન બનિું, તરસ્યા માટે જળ બનિું, દીન-
દ:વખયાનાું આુંસ લૂછિાું અને એ કામ ક૨તાું થાકિું નવિ, એિી કવિની ભાિના ઉચ્િ
કોવટની છે. પોતાના માટે નવિ પણ બીજાને માટે જીિિું અને પરોપકાર કરિો –
સમાજનાું ભૂખ્ યાું લોકોને પોતે ભોજન આપિા માગે છે ; જેથી એ લોકો શાુંવતથી જીિી
શકે . સમાજમાું રિેલાું તરસ્યાું લોકોને પાણી પીિડાિિાની કવિની મિેચ્છા છે ,આમ,
આિાું પરોપકારના કામ કરતાું એમનું અુંતર કદી પણ ધરાય નવિ, એિી પ્રભને
પ્રાથતના કરે છે.
III. આધવનક માણસ, સુંબુંધો અને ભૌવતક સાધનો - આ ત્રણ પરસ્પર કે િી રીતે જોડાય
છે તે દીિાનખાનામાું કાવ્યને આધારે લખો.
ઉત્તર- કવવતા – દીવાનખાનામાાં
કવવ્ત્રી – પન્ના ધીરજલાલ ના્ક
સાવહત્્ પ્રકાર – અછાાંદસ
આ નાનકડા કાવ્્માાં નારી સાંવેદન અને એકલતાનુાં વણણન છે .આજે સાંબાંધો વચ્ચેનુાં
અાંતર વધતુાં ગ્ુાં છે . આજનો માણસ ભૌવતક સુખ સગવડોની પાછળ ઘેલો થ્ો છે
તેથી સાંબાંધોમાાં વતરાડ પડવા લાગી છે . પવરણામે વૈભવશાળી સુખની વચ્ચે માણસ
એકલતા અનુભવે છે. દીવાનખાનામાાં’ કાવ્્નાવ્કા પોતાના દીવાનખાનાને વવવવધ
વસ્તુઓથી શણગારે છે , વસ્તુઓના મનને પૂછીને ્ોગ્્ સ્થાને વ્્વવસ્થત ગોઠવે છે,
જૂ ની વસ્તુઓને કાઢીને નવી લાવે છે. સ્થાન ફે ર કરે છે . બારીના પડદા અને જૂ નો
ગાલીચો બદલી નાખે છે , બારીના પડદા નવાાં અને wall to wall કારપેટથી
દીવાનખાનુાં ચમકે છે . આવનારને શાાંવતથી બેસવાનુાં મન થા્, એવુાં દીવાનખાનુાં
બનાવે છે . સોફા અને લૅમ્પને નવી જગ્્ાએ ગોઠવે છે . આમ, કાવ્્ નાવ્કા
દીવાનખાનામાાં અનેક ફે રફાર કરે છે . કાવ્્ના અાંતે નાવ્કાનો મનોભાવ એકલતાનો
જણાઈ આવે છે. માણસ સાંબાંધની જગ્્ા સાધનો કે સાંપવત્તથી ભરી તો શકે , પણ પછી
એકલતા અનુભવે તેની વેદના નાવ્કાને કાવ્્ના અાંતે અનુભવા્ છે. તેણીને
દીવાનખાનામાાં બેસવાનુાં કોઈ કે ન્દ્ર દે ખાતુાં નથી, તેથી દુ ુઃખી થતી ઊભી જ રહે છે !
પ્રશ્ન 12 િીચેિો ફકરો વાાંચી આપેલા પ્રશ્નોિા યોગ્ય જવાબ લખો: (કોઈપણ છ) 6X1=6
I. વસપાઈઓએ િોરને શા માટે જિા દીધો?
ઉત્તર - વસપાઈઓને િોર કોઈ ગાુંડો લાગ્યો એટલા માટે એને જિા દીધો
II. િોર ક્યાું આવ્યો?
ઉત્તર- િોર રાજમિેલ પાસે આવ્યો.
III. બારી ખલ્લી જોઈ તેણે શું કયું?
ઉત્તર - બારી ખલ્લી જોઈ િોર ઉપર િઢયો.
IV. છેિટે તેણે શું જોયું?
Page | 8
Page 9
ઉત્તર- િોરે છેિટે એક દાબડી જોઈ.
V. િોરને શું વિિાર આવ્યો?
ઉત્તર- િોરને વિિાર આવ્યો કે મારે માટે િાર રત્નો બસ છે.
VI. િોરે વિિાર કયાત પછી શું કયું?
ઉત્તર- િોરે વિિાર કયાત પછી દાબડીમાુંથી િાર રત્નો લીધા અને બાકીના ત્રણ રત્નો
તેણે દાબડીમાું રિેિા દીધા અને દાબડી ઠે કાણે મૂકી તે પોતાના ઘરને રસ્તે િાલિા
માુંડ્યો.
VII. રસ્તામાું તેને કોણે રોક્યો?
ઉત્તર- રસ્તામાું તેને એક માણસે રોક્યો. અથિા િેશ પલટો કરેલા રાજાએ રોક્યો.
પ્રશ્ન 13 િીચે આપેલા પ્રશ્નોિા બે ત્રણ વાક્યોમાાં જવાબ લખો: (કોઈપણ ત્રણ) 3X2=6
નવષયવસ્તુ : 1.5
જોડણી,ભાષાશુનિ : 0.5
I. લેખકને જમતનીના નાગવરકોનો કયો િતાતિ ગમ્યો? શા માટે ?
ઉત્તર- જમતનીના નાગવરકો યિાન િોય કે િૃદ્ધ િોય એ િું મેશા કોઈપણ જાતની
સામગ્રીનો બગાડ કરતા નિોતા પોતાની ડીશમાું એક દાણો પણ છાુંડતા ન િતા.
કારણ કે તેઓ એિું વિિારતા િતા કે પૈસા ભલે આપણા િોય પરું ત સામગ્રી તો
સમાજની િોય છે.
II. મજૂ રો ઘાસ કાપિા આિતા ત્યારે બલાઈ અને કાકી િચ્િે શી િાત થતી?
ઉત્તર- મજૂ રો ઘાસ કાપિા આિતા ત્યારે બલાઈ અને કાકી િચ્િે આ પ્રમાણે િાત
િાલતી િતી. બલાઈ કાકીના ખોળામાું આિી બેસતો અને તેને કિેતો. "પેલા મજૂ રોને
કિો ને, મારા આ િૃક્ષો ન કાપે !" કાકી કિેતી "બલાઈ, તું કે િી ગાુંડા જેિી િાત કરે છે
! આ બધું તો જું ગલ છે , તે સાફ કયાત વિના િાલશે કે િી રીતે.?"
III. ‘ વટવફન' પાઠના લેખક પ્રેમજી પટે લ આપણને લઘકથા દ્વારા કયો સુંદેશ આપે છે ?
ઉત્તર- 'વટવફન' પાઠના લેખક પ્રેમજી પટે લ આપણને આ લઘકથા દ્વારા સુંદેશ આપે
છે કે આપણે પરોપકારની ભાિના વિકવસત કરિી જોઈએ પશઓને જાળિિા અને
પોર્ણ કરિું જોઈએ તેમને પોતીકા ગણિા જોઈએ, જીિદયા પ્રેમી બનિું જોઈએ.
IV. ‘ જેઠીબાઈ' પાઠમાું ભારતના રું ગાટકામ વિશે કઈ માવિતી આપી છે ?
ઉત્તર -'જેઠીબાઈ' પાઠમાું ભારતના રું ગાટકામ વિશે આ પ્રમાણે માવિતી આપિામાું
આિેલી છે. ભારતના રું ગાટકામના િન્નરમાું કચ્છનો ફાળો મોટો િતો. સમસ્ત
સૌરાિર માું જામનગરનું રું ગાટકામ એક અિાજે િખણાતું , દીિ બુંદરેથી જેઠીબાઈના
કારખાનાનો પષ્કળ માલ પરદે શ પણ જતો િતો.યરોપ ઈરાન અને જું ગબાર
,મોઝાવમ્બક સધી એનો માલ પિોુંિી જતો િતો. ઉચ્િકક્ષાની રું ગાટકળાને લીધે
વદિસેને વદિસે આ કારખાનાનો વિકાસ િધને િધ થતો જતો િતો.
V. કાવન્તનો ભાઈ સાથેનો સુંબુંધ િણતિો.
ઉત્તર- 'નથી ' પાઠના આધારે કાવન્તનો ભાઈ સાથેનો સુંબુંધ જાણે સ્િાથત અને
નફરતથી ભરેલો િોય એિો જોિા મળે છે જેમકે બા મોટાને તેડતી િતી ત્યારે કાવન્તને
તે જરાય ગમતું ન િતું કાવન્તને એિું લાગતું િતું કે તે મોટાને ખોટા લાડ લડાિે છે.
કાવન્તને મોટાભાઈ વિું મતની ઈર્ાત થતી િતી. મોટો ભાઈ બા સાથે રિે છે તે પણ તેને
ગમતું ન િતું.
VI. સિતજ્ઞભાઈના મતે આબમાું કયા પ્રકારની તકલીફ રિેિાની તે 'સૂરજ તો બધે સરખો'
પાઠને આધારે લખો.
ઉત્તર- સિતજ્ઞભાઈના મતે આબમાું આપણને જે તકલીફ રિેિાની તે આ પ્રમાણે છે કે
આપણને અડધું અમદાિાદ તો ત્યાું જોિા મળે અમદાિાદમાું જે લોકોને ટાળિા
આપણે પોળની ગલીમાું છપાઈ જિા મથીએ એ બધા ત્યાું સામે ભટકાિાના ત્યાુંના
પાછા રસ્તાઓ થોડા પિોળા એટલે આપણે ભાગીને બીજે ક્યાું જઈ શકીએ અને એ
િખતે આપણને એમ થાય કે આટલા પૈસા ખિીને આબ આવ્યા એ કરતા
અમદાિાદમાું જ રહ્યા િોત તો િધ સારું થાત.'
Page | 9
Page 10
પ્રશ્ન 14 િીચે આપેલા પ્રશ્નોિા સનવસ્તાર જવાબ લખો. (કોઈપણ બે) 2X3=6
નવષયવસ્તુ : 2.5
જોડણી,ભાષાશુનિ : 0.5
I. રમઝુ મીર અને તેની શરણાઈ ‘વિશે ‘શરણાઈના સૂર’પાઠને આધારે લખો.
ઉત્તર – પાઠ – શરણાઈના સૂર
લેખક – િનીલાલ મવડયા
સાવહત્્ પ્રકાર – ટૂું કીિાતાત
‘શરણાઈના સૂર' ટૂું કીિાતાતમાું િનીલાલ મવડયા વપતાના િાત્સલ્ય પ્રેમનું િણતન
તેમજ વપતાના હૃદયની િેદનાનું િણતન કરેલું જોિા મળે છે. રમઝૂ મીર સૂરની મોવિની
દ્વારા લોકોને મુંત્રમગ્ધ કરી દે તો િતો. શરણાઈના સૂર િડે તે પ્રાકૃ તજનોને ઘેલા કરી
દે તો િતો. રમઝ મીર શરણાઈ િગાડતો ત્યારે તેને સ્થળ કે સમયનું ભાન રિેતું ન
િતું.વનજીિ િાદ્યને જીિુંત બનાિી દે તો િતો.અડાણાના સૂરમાું ગળાડૂ બ થઈ તે જદા
જદા વિત્રો, સાુંભળનારની સમક્ષ ઊભા કરી દે તો િતો. અભણ રમઝ પાસે શબ્દો નિીું
સૂર િતા તે તેના દ્વારા આનુંદ, તોફાન ,મસ્તી, દુઃખ જેિા અનેક ભાિો વ્યિ કરતો
શરણાઈને કારણે તેનો જીિન ગજારો થતો.ગામના લોકો દરેક પ્રસુંગે તેને શરણાઈ
િગાડિા બોલાિતા રમઝ માટે કટું બમાું પેઢી દર પેઢી િારસામાું મળી આિેલી
શરણાઈ અને બીજી મૃત પત્નીના સુંભારણા રૂપે સાુંપડેલી સૂરજમખીના ફૂલ જેિી
પત્રી સકીના આ બે જ પાત્રો જોડે તેને વદલ્લગી બુંધાઈ ગઈ િતી. આ રીતે શરણાઈ
રમઝમીર માટે કે િળ રોટલો રળિાનું જ સાધન નિોતું. વિદે િી જીિન સુંગાવથની સાથે
સાુંવનધ્ય અનભિિાનું એના જીિનબીન સાથે એક સૂર, એકતાલ એકરસ બનિા
જીિતું જાગતું િાદ્ય િતું.
II. જેઠીબાઈ કાનજીનો પ્રશ્ન કઈ રીતે ઉકે લે છે તે સુંદભત સાથે િિો.
ઉત્તર – પાઠ - જેઠીબાઈ
લેખક – દુલેરા્ કારાણી
સાવહત્્ પ્રકાર – લોકકથા
કાનજી પોતાના એકના એક પત્રને લઈને જેઠીબાઈના કારખાનામાું મજૂ રી કરિા માટે
આવ્યો િતો.આ સમયે કાનજીનો પત્ર દસ િર્તનો િતો અને જ્યારે તે િૌદ િર્તનો થયો
ત્યારે કાનજી બીમારીને કારણે િિે છેલ્ લા શ્વાસ ગણી રહ્યો િતો. ઘણા બધા વદિસ
િીતિા છતાું કાનજીનો જીિ નીકળતો ન િતો. એના મનમાું પોટત ગીઝ સરકારના
કાળા કાયદા અને બળજબરીથી વિસ્તી બનાિી દે િાના વનયમોની િાત મનમાું િાલી
રિી િતી. તેને વિુંતા િતી કે મારા મૃત્ય બાદ મારા દીકરા પમાને વિસ્તી પાદરીઓ
ધમત પવરિતતન કરાિી દે શે અને તેની સુંપવત્ત પણ લઈ લેશે. આ િાત જ્યારે જેઠીબાઇને
ખબર પડે છે ત્યારે તે કાનજીને આશ્વાસન આપીને કિે છે કે , ‘’ તું તારા જીિને ગતે કર
િું આજે ભગિાનને સાક્ષી રાખીને પ્રવતજ્ઞા લઉું છું કે મારું આખું કારખાનું ઊુંધું િળી
જાય તો પણ તારા દીકરાને ઊની આુંિ આિિા નિીું દઉું. આજથી આ દીકરો તારો
નથી પણ મારો છે , તું સખેથી તારો જીિ ગતે કર.’’ આિા શબ્દો જ્યારે કાનાને
સાુંભળિા મળે છે ત્યારે થોડી જ િારમાું તેના અુંતરનો ઉત્પાત શમી જાય છે.અને તેના
પ્રાણ પરિારી જાય છે.જેઠીબાઈ કાનજીના મૃત્ય પછી રાતો રાત જ પમાના લગ્ન
કરાિી દે છે. અને આ રીતે તે પમાનું ઘર મુંડાિી કાનજીના પ્રશ્નનો ઉકે લ લાિે છે.
Page | 10
Page 11
III. વદપકની દે શભવક્ત અને ભારતનો સ્વતાંત્રતા સાંગ્રામ - 'ઝબકજ્ોત' પાઠને આધારે
લખો.
ઉત્તર- પાઠ - ઝબક જ્ોત
લેખક - કૃ ષ્ણલાલ શ્રીધરાણી
સાવહત્્ પ્રકાર – એકાાંકી
ભારતના સ્િાતુંત્ર્ય સુંગ્રામ કાળની ધટના િણતિતું આ એકાુંકી છે. એ કાળે અનેક
કટું બમાું પત્ર-વપતા કે કટું બીઓ િચ્િે આિા સુંઘર્ો થયા િતા. યિાનો પોતાની
આિવત આપીને પવરિારને સાિી િાત સમજાિે છે તેનું અિીું ઉત્તમ રીતે આલેખન
થયું છે. વપતા અમલ દે રાસરી અુંગ્રજ
ે સરકારના અવધકારી છે અને અુંગ્રજ ે ોનો વખતાબ
મેળિીને રાજી છે , પરું ત તેમનો પત્ર દીપક સ્િાતુંત્ર્યના રું ગે રું ગાયેલો છે , અગાશી પર
રાિર ધ્િજ િડાિતાું પડી જાય છે અને ઘાયલ થાય છે. સારિાર કારગત નીિડતી નથી,
પરું ત મૃત્ય સધી તેનાું ખમારી અને દે શપ્રેમ અખુંડ રિે છે. પત્રના મૃત્યથી દે રાસરીની
આુંખ ખલે છે અને તેમનો દે શપ્રેમ જાગ્રત થાય છે. જાણે તેમનો નિો જન્મ થાય છે.
દીપક મૃત્ય પામીને પણ દે શપ્રેમની જ્યોત વપતામાું જગાિતો જાય છે. અિીું દીપક
પોતાનું બવલદાન આપીને ઝબકીને જ્યોતરૂપે વપતાનું હૃદય પવરિતતન કરિામાું
કારણરૂપ બને છે. પોતે બઝાઈ જાય છે , પણ પોતાના વપતાના હૃદયમાું પ્રકાશ ફે લાિે
છે. વપતાનું હૃદય પવરિતતન જ આ એકાુંકીનું િાદત બને છે. દીપક પણ આ રીતે પોતાના
રાિર ધ્િજ પ્રેમને કારણે ઝબકીને જ્યોત રૂપ બને છે અને આપણને રાિર અને રાિર ધ્િજ
માટે બવલદાન આપિાનું કિી જાય છે. પત્રનું અિસાન એળે જતું નથી. વપતા શ્રી સર
અમલ દે રાસરીના વદલ અને વદમાગમાું દીપકની આ આિવત ઝબક જ્યોત થઈને
ઝબકે છે અને પશ્ચાત્તાપ પામીને રાિર ને માટે લીડ કરિા તૈયાર થાય છે. વપતા-પત્રના
સુંધર્ત અને દે શપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પશી એકાુંકી છે.
IV. ‘નથી’ પાઠમાું લેખકે કૌટું વબક સુંબુંધો કઈ રીતે િણતવ્ યા છે તે લખો.
ઉત્તર - પાઠ – નથી
લેખક - મોિમ્મદ માુંકડ
સાવહત્્ પ્રકાર – ટૂું કી િાતાત
' નથી ' પાઠમાું મોિમ્મદ માુંકડે માતાનો વન:સ્િાથત પ્રેમ અને પત્રની ઉપેક્ષા અને
અિગણનાની િાતાત આપણી સમક્ષ રજૂ કરી છે. માનિ સુંબુંધોમાું કે િી કે િી ગૂુંિો
સજાતય છે અને બધું મળે છે ,પરું ત માતા ફરી મળતી નથી એની કરણતાને લેખકે
અસરકારક રીતે િણતિી છે. કાવન્તને નાનપણથી તેના મોટાભાઈ પ્રત્યે દ્વેર્ િતો.તેમની
માતા તેમને બુંનેને એક જ સરખો પ્રેમ કરતી િતી તેમ છતાું કાવન્તને એિું લાગતું િતું
કે બા તેની ઉપેક્ષા કરે છે. માટે તે પોતાની પત્ની સાથે ઘર છોડી અમદાિાદ જતો રિે
છે. મા બીમાર િોિા છતાું તે ગામડે જતો નથી માતાનું મૃત્ય થાય છે. પત્નીને કારણે
તેના સુંબુંધો િધ બગડે છે. અુંતે પત્ની પણ મૃત્ય પામે છે નોકરી જતી રિે છે અને તે
પાછો ગામડે જાય છે. ત્યારે તેને બધું યાદ આિે છે.તેને ખૂબ જ અફસોસ થાય છે. તે
રડે છે પોતાની જાતે વિિાર કરીને સુંબુંધોમાું તે તટસ્થ રિી શક્યો નિીું તે બાબત તેને
ખૂબ જ દુઃખી કરે છે આિી રીતે લેખકે આ પાઠમાું હૃદયસ્પશી રીતે કૌટું વબક સુંબુંધો
િણતવ્ યા છે.
Page | 11
Page 12
(પ્રભાવક લેખિ કૌશલય) (Effective writing Skill)
પ્રશ્ન 15 િીચે આપેલા નવષય પર કોઈ એક નવષય પર આશર ે 120 શબ્ર્દોમાાં અિુચ્છેર્દ 1X5=5
લખો.
I. મારા સ્િપ્નનું ભારત II . સમયનું મૂલ્ય
પ્રસ્તાવના 01
વવષ્વસ્તુ 02
ભાષાશુવિ અને વાક્યરચના 01
ઉપસાંહાર 01
નીચેના મુદ્દા ધ્્ાનમાાં રાખીને અનુચ્છેદ લખવો.
● વવષ્ની પસાંદગી.
● શરૂઆત આકષણક,સ્વાભાવવક અને સચોટ.
● વવર્યાુંતર ન થા્ તેની કાળજી રાખવી.
● જોડણી શુવિ અને ભાષાશૈલીનુાં ધ્્ાન રાખવુાં.
પ્રશ્ન 16 આપેલા મુદ્દાિે આધાર ે બોધ અિે શીષષક સાથે વાતાષ લખો. 1X6=6
વાતાષલેખિ :
● શીષણક 01
● ભાષાશૈલી અને ભાષાશુવિ 01
● વવષ્વસ્તુનુાં રસપ્રદ વણણન 03
● બોધ 01
નીચેના મુદ્દાઓને ધ્્ાનમાાં રાખીને વાતાણ લેખન કરવુાં.
● વાતાણ આપેલ મુદ્દાઓને અનુરૂપ હોવી જોઈએ.
● વાતાણ મોટે ભાગે ભૂતકાળમાાં લખવી.
● ભાષા સરળ અને પ્રવાહી.
● રસપ્રદ લખાણ જરૂરી.
● મુખ્ ્ પાત્ર પ્રસાંગ કે ઉદ્દેશ પરથી ્ોગ્્ શીષણક અને બોધ આપવો.
● શીષણક –‘’બે વમત્રો’ અથિા 'સાિા વમત્રની ઓળખ' અથિા 'કપટી વમત્રથી
સાિધાન' અથિા ' રીુંછની શીખ' અથવા અન્્ વાતાણને અનુરૂપ શીષણક
આપવુાં.
● બોધ- " સુંકટ સમયે સાથ ન આપે તેિા વ્યવિની વમત્રતા કરિી જોઈએ
નિીું"
"સ્િાથી લોકોથી આપણે િું મેશા દૂ ર રિેિું જોઈએ."
અથવા વાતાણને ્ોગ્્ હો્ એવો કોઈ પણ બોધ સ્વીકા્ણ.
Page | 12
Page 13
પ્રશ્ન 17 િીચે આપેલા નવષય પર પત્ર અથવા સનચત્ર જાહેરાત લખો. 1X5=5
તમારા વિસ્તારમાાં કચરાિી ગાડી વનયવમત આિતી નર્ી. તેની ફનરયાર્દ કરતો
પત્ર યોગ્ય અનધકારીિે લખો.
સરનામુાં અને તારીખ 01
સાંબોધન અને અવભવાદન 01
વવષ્વસ્તુ અને ભાષાશુવિ 02
સમાપન અને વલવખતાંગ 01
નીચેના મુદ્દાઓને ધ્્ાનમાાં રાખીને પત્ર લેખન કરવુાં.
● પત્રનુાં સરનામુાં સાંબોધન અને વલવખતાંગ એક જ બાજુ એટલે કે ડાબી બાજુ એ
(International Method) થી લખવુાં .
● પત્ર લેખનમાાં સ્વાભાવવકતા જરૂરી છે.
● પત્રની ભાષા સરળ અને શુિ હોવી જોઈએ.
● વવષ્નુાં માવહતીપ્રદ વણણન આવશ્્ક.
● કા્ાણલ્ને લગતા પત્રમાાં તેમજ વ્્વસાવ્ક કે સરકારી પત્રોમાાં
● પત્રમાું લીટી છોડી િોય કે લીટી છોડી ના િોય ગણ કાપિા નિીું.
વવવેકપૂણણ ભાષા, સ્પિ મુદ્દા અને સાંવક્ષપ્ત લખાણ જરૂરી.
ખાસ િોાંધ - પોતાની આગવી ઓળખ થા્ એવુાં નામ કે સરનામુાં લખવુાં
નહીાં.
અથવા
જાહેરાત લેખિ: ‘ યોગ ભગાડે રોગ ’ નવષય પર એક સનચત્ર જાહેરાત તૈયાર કરો.
નીચેના મુદ્દાઓને ધ્્ાનમાાં રાખીને આકષણક અને અસરકારક જાહેરાત બનાવવી.
● વચત્રાત્મક રજૂ આત 1.5
● સૂત્રાત્મક રજૂ આત 01
● સમગ્ર પ્રસ્તુવતકરણ 2.5
***************
Page | 13