aglasem.com
Home Schools Admission Career Mock Test PDF Docs Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions

Download the CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions PDF for free at AglaSem. Get accurate, step-by-step solutions to every question so you can check your answers, learn the correct method and see how to score full marks. More Detail
CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions - Page 1 of 13

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions (PDF · 13 pages)
Downloaded 3 times

About CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions

CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions is available here for free download. Published by CBSE for Class 10, this solution can be viewed online or downloaded as a PDF (13 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions?

Open this page and click the Download button to save CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions free to download?

Yes. CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions have?

CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions contains 13 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Gujarati Question Paper 2020 Solutions – Text

Read the full text of this solution below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (13 pages)

Page 1

Strictly Confidential: (For Internal and Restricted use only)
Secondary School Examination March - 2020
Marking Scheme – GUJARATI
SUBJECT CODE: 010 PAPER CODE: 9
General Instructions: -

1. You are aware that evaluation is the most important process in the actual and correct
assessment of the candidates. A small mistake in evaluation may lead to serious problems
which may affect the future of the candidates, education system and teaching profession.
To avoid mistakes, it is requested that before starting evaluation, you must read and
understand the spot evaluation guidelines carefully. Evaluation is a 10-12 days mission
for all of us. Hence, it is necessary that you put in your best efforts in this process.
2. Evaluation is to be done as per instructions provided in the Marking Scheme. It should not
be done according to one’s own interpretation or any other consideration. Marking
Scheme should be strictly adhered to and religiously followed. However, while
evaluating, answers which are based on latest information or knowledge and/or are
innovative, they may be assessed for their correctness otherwise and marks be
awarded to them. In class-X, while evaluating two competency based questions,
please try to understand given answer and even if reply is not from marking scheme
but correct competency is enumerated by the candidate, marks should be awarded.
3. The Head-Examiner must go through the first five answer books evaluated by each
evaluator on the first day, to ensure that evaluation has been carried out as per the
instructions given in the Marking Scheme. The remaining answer books meant for
evaluation shall be given only after ensuring that there is no significant variation in the
marking of individual evaluators.
4. Evaluators will mark( √ ) wherever answer is correct. For wrong answer ‘X”be marked.
Evaluators will not put right kind of mark while evaluating which gives an impression that
answer is correct and no marks are awarded. This is most common mistake which
evaluators are committing.
5. If a question has parts, please award marks on the right-hand side for each part. Marks
awarded for different parts of the question should then be totaled up and written in the left-
hand margin and encircled. This may be followed strictly.
6. If a question does not have any parts, marks must be awarded in the left-hand margin and
encircled. This may also be followed strictly.
7. If a student has attempted an extra question, answer of the question deserving more
marks should be retained and the other answer scored out.
8. No marks to be deducted for the cumulative effect of an error. It should be penalized only
once.
9. A full scale of marks 0-80 has to be used. Please do not hesitate to award full marks if
the answer deserves it.
10. Every examiner has to necessarily do evaluation work for full working hours i.e. 8 hours
every day and evaluate 20 answer books per day in main subjects and 25 answer books
per day in other subjects (Details are given in Spot Guidelines).
11. Ensure that you do not make the following common types of errors committed by the
Examiner in the past:-
 Leaving answer or part thereof unassessed in an answer book.
 Giving more marks for an answer than assigned to it.
 Wrong totaling of marks awarded on a reply.
 Wrong transfer of marks from the inside pages of the answer book to the title page.
 Wrong question wise totaling on the title page.

Page-1

Page 2

 Wrong totaling of marks of the two columns on the title page.
 Wrong grand total.
 Marks in words and figures not tallying.
 Wrong transfer of marks from the answer book to online award list.
 Answers marked as correct, but marks not awarded. (Ensure that the right tick mark
is correctly and clearly indicated. It should merely be a line. Same is with the X for
incorrect answer.)
 Half or a part of answer marked correct and the rest as wrong, but no marks awarded.

12. While evaluating the answer books if the answer is found to be totally incorrect, it should
be marked as cross (X) and awarded zero (0)Marks.

13. Any unassessed portion, non-carrying over of marks to the title page, or totaling error
detected by the candidate shall damage the prestige of all the personnel engaged in the
evaluation work as also of the Board. Hence, in order to uphold the prestige of all
concerned, it is again reiterated that the instructions be followed meticulously and
judiciously.

14. The Examiners should acquaint themselves with the guidelines given in the Guidelines for
spot Evaluation before starting the actual evaluation.

15. Every Examiner shall also ensure that all the answers are evaluated, marks carried over
to the title page, correctly totaled and written in figures and words.

16. The Board permits candidates to obtain photocopy of the Answer Book on request in an
RTI application and also separately as a part of the re-evaluation process on payment of
the processing charges.

Page-2

Page 3

માધ્યમમક સ્કૂલ પરીક્ષા
માર્ચ – ૨૦૨૦
ગુણ યોજના : ગુજરાતી
( ૦૧૦ )
સામાન્ય મનર્દે શ : મ ૂલયાાંકન કરતી વખતે નીર્ેની સ ૂર્નાઓને ધ્યાનમાાં રાખવી.
મવશેષ મનર્દે શ : માનનીય સવોચ્ર્ ન્યાયાલયના આર્દે શ અનુસાર, પરીક્ષાર્થી મનયત ફી ભરીને ઉત્તરવહીની
નકલ મેળવી શકે છે .
 પરીક્ષકે મનમિત કરે લી ગુણયોજના પ્રમાણે ઉત્તરવહીનુ ાં મ ૂલયાાંકન કરવુ.ાં
૧. પરીક્ષકો સાર્થે પ્રર્થમ દર્દવસે વ્યક્તતગત અને સામ ૂદહક રીતે ગુણયોજનાની ર્ર્ાચ - મવર્ારણા કયાચ પછી જ

મ ૂલયાાંકન કાયચ શરૂ કરવુ ાં ॰
૨. ગુણયોજનાનો મુખ્ય ઉદ્દે શ મ ૂલયાાંકનને વધારે માાં વધારે ન્યાય આપવાનો છે . ગુણયોજનામાાં આપવામાાં
આવેલા ઉત્તરના મુદ્દાઓને અંમતમ ગણવા નદહ. તે બધાાં મુદ્દાઓ માત્ર માગચર્દશચક અને મનર્દે શરૂપ છે . જો
મવદ્યાર્થીઓએ આનાર્થી અલગ રીતે , પરાં ત ુ યોગ્ય અને અર્થચપ ૂણચ ઉત્તર આપ્યા હોય તો તેને ગુણ આપવા.
૩. મ ૂલયાાંકન કાયચ માત્ર વ્યક્તતગત મતાનુસાર નદહ, પરાં ત ુ ગુણયોજનાના મનર્દે શ પ્રમાણે જ કરવુ.ાં
૪. ર્દરે ક પેટા પ્રશ્નના ગુણ હાાંમસયામાાં લખવા. મુખ્ય પ્રશ્ન જયાાંર્થી શરૂ ર્થતો હોય તે પાનાાં પર પેટાપ્રશ્નના
ગુણનો સરવાળો કરીને લખવો.
૫. જો મુખ્ય પ્રશ્નના કોઈ પેટાપ્રશ્ન ન હોય તો એ પ્રશ્નના ગુણ હાાંમસયામાાં તર્થા ઉપર લખવા.
૬. જો પરીક્ષાર્થીએ કોઈ એક પ્રશ્નનો ઉત્તર બે જગ્યાએ લખ્યો હોય અને એક પણ ઉત્તરને કાપ્યો ન હોય તો
જે ઉત્તર વધારે સાર્ો હોય એના ગુણ આપવા અને બીજાને ધ્યાનમાાં લેવો નહીં.
૭. પ્રશ્નના ઉત્તરો જો મુદ્દાસર લખવાના હોય તો અને પરીક્ષાર્થીએ જરૂર કરતાાં વધારે મુદ્દા લખ્યા હોય તો
જરૂરી ગુણ આપીને બબનજરૂરી મુદ્દાને ધ્યાનમાાં ન લેવા.
૮. એક જ પ્રકારની જોડણી ભ ૂલનો ગુણ એક જ વખત કાપવો.
૯. શબ્ર્દમયાચર્દા કરતાાં વધારે લખાણના ગુણ કાપવા નહીં.
૧૦.સામાન્ય રીતે એવુ ાં જોવા મળે છે કે પરીક્ષક સહાનુભ ૂમતર્થી ૩૦% ગુણ મેળવનાર પરીક્ષાર્થીને ૩૩% ગુણ
આપીને ઉત્તીણચ કરે છે . અર્થવા તો ક્યારે ક એક ગુણ માત્ર ; એ આધાર પર કાપવામાાં આવે છે કે , પ ૂરા
ગુણ ન આપી શકાય. અહીં એ પણ ધ્યાન રાખવુ ાં જોઈએ કે મ ૂલયાાંકનમાાં પ ૂરે પ ૂરા ૦ ર્થી ૮૦ ગુણ
ઇચ્છનીય છે અર્થાચત પરીક્ષાર્થીએ જો બધાાં જ જરૂરી મુદ્દાઓ સાર્થે ઉત્તરો લખ્યા હોય તો પ ૂરે પ ૂરા ૮૦
ગુણ આપી શકાય.
૧૧. ઉત્તરવહીમાાં મ ૂલયાાંકન કરતી વખતે જો કોઈ ઉત્તર પ ૂણચત: ખોટો હોય તો તે ઉત્તર પર ( x ) મનશાની
કરીને ૦ ગુણ આપવા જોઈએ.

Page-3

Page 4

ુ રાતી GUJARATI ( ધોરણ – X [ 010 ] Marking Scheme – 2019-20
ગજ
ક્રમ પ્રશ્ન ઉત્તરના મુદ્દા ગુણ
મવભાજન
Section – A ( Advanced Reading Skill )

૧ અ. ગદ્યસમીક્ષાના ઉત્તરો (વૈકલ્લપક ) 5 X1=5

૧. (ક) અ અને બ
૨. (બ) નવરામત્ર
૩. (અ) સામાજજક દૂ ષણ
૪. (ક) અવાજનુ ાં પ્રદૂ ષણ ઘટાડવાનો
૫. (બ) અવાજનુ ાં પ્રદૂ ષણ
આ. ગદ્યસમીક્ષાના ઉત્તરો: 5X1=5

૧. જીવનના ત્રણ પ્રકાર છે – બીજાને મારીને જીવવુ ાં તે પહેલો ,
પરસ્પર સહકારનો તે બીજો અને સ્વાપચણ માટે જીવવુ ાં તે ત્રીજો.
૨. જીવનનો ઉત્કષચ પરસ્પર સહકારર્થી ર્થાય છે .
૩. જીવનનો પરમ ઉદ્દે શ્ય સ્વાપચણ દ્વારા જે જીવન જીવે છે તેના દ્વારા
સમજાય છે .
૪. જીવનકલહર્થી જીવન ટકે છે અર્થવા બહુ બહુ તો મવસ્તાર પામે છે
આ લાભ છે . એમાાં જીવન સાફલય નર્થી એ ગેરલાભ છે .
૫.’જીવનના પ્રકાર ‘ / ‘જીવનનો ઉદ્દે શ’ / ‘જીવન સાફલય’/ ‘જીવનની
સાર્થચકતા’(જીવન માટે આ ફકરાને અનુરૂપ શીષચક હોય તો તેને
માન્ય રાખી શકાય.)
ઇ. કાવ્યસમીક્ષાના ઉત્તરો (વૈકલ્લપક) 5X1=5

૧.(અ) મસિંગાપુર
૨.(ક) બાર્થાંબાર્થી
૩. (બ)ઊભા રહી જાય
૪.(ક) લોર્થ ર્થયો
૫. (અ)માનવ નામે રમકડુાં
ઈ. કાવ્યસમીક્ષાના ઉત્તરો: 5X1=5

૧. કમવ સોમનાર્થ, દ્વ્રારકેશ, મવશ્વના નાર્થ, ર્દત્ત દર્દગાંબર બગરનારી ,
મહાવીર ર્દાતાર, સહજાનાંર્દ, જલારામ, કાબલકા માત વગેરેની જય

Page-4

Page 5

બોલવાનુ ાં કહે છે .. (આમાાંર્થી કોઈપણ બે કે ત્રણ નામ લખ્યા હોય
તો સાચુ ાં અપાય.)
૨. કમવઓ સુવણચ અક્ષરે ગુજરાતની યશગાર્થા લખશે.
૩. ભતત સુર્દામા અને કૃષ્ણ (ભગવાન શ્રીકૃષ્ણ) નો મૈત્રીભાવ ભ ૂલાય
તેમ નર્થી.
૪. ગુજરાતમાાં દહિંદુ,મુક્સ્લમ, શીખ, પારસી વગેરે લોકો રહે છે . તે
હળીમળીને રહે છે .
૫. જય ગુજરાત / ગુણવાંતી ગુજરાત / યશગાર્થા ગુજરાતની/
ગરવી ગુજરાત./
(આ ઉપરાાંત કાવ્યને અનુરૂપ શીષચક હોય તો તેને માન્ય રાખી
શકાય).

Section – B ( Effective Writing Skill )

૨. અ. કોઈપણ એક મવષય પર આશરે ૨૦૦ શબ્ર્દોમાાં મનબાંધલેખન 1X8=8

- પ્રસ્તાવના ૧
- મવષયવસ્તુ ૩
- ભાષા અબભવ્યક્તત ૧
- ભાષા શુદ્ધિ અને વાક્ય રર્ના ૨
- ઉપસાંહાર ૧
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને મનબાંધ લખવો:
- મવષયની પસાંર્દગી
- શરૂઆત : આકષચક, સ્વાભામવક અને સર્ોટ
- કાવ્યપાંક્તત , સુભામષત કે અવતરણ આવકાયચ
- મવષયાાંતર ન ર્થાય તેની કાળજી
- સુર્દર,
ાં સુવાચ્ય અક્ષર , જોડણી શુદ્ધિ અને ભાષાશૈલી પ્રત્યે
કાળજી
આ આપેલા મુદ્દાઓને આધારે વાતાચલેખન 1X6=6

શીષચક: મ ૃત્યુર્દાંડમાાંર્થી મુક્તત / મ ૃત્યુની પસાંર્દગી / રાજા કૃષ્ણર્દે વરાય
અને તેનાલીરામા / બુલ્ધ્ધ કોના બાપની? / બુલ્ધ્ધર્ાતુયચ /
તેનાલીરામાની ર્તુરાઈ/બુલ્ધ્ધશાળી તેનાલીરામા
( ઉબર્ત અને અર્થચપ ૂણચ શીષચક સ્વીકાયચ )

Page-5

Page 6

બોધ: બુલ્ધ્ધર્ાતુયચર્થી કાયચ કરવુ ાં જોઈએ. / બુલ્ધ્ધનો ઉપયોગ કરી
મનણચય લેવો જોઈએ/ બુલ્ધ્ધર્થી કોઈપણ સમસ્યા દૂ ર કરી
શકાય/ મુશ્કેલીમાાં ધીરજર્થી કામ લેવ ુ ાં જોઈએ/મુશ્કેલીના
સમયમાાં સમજર્દારીર્થી કામ લેવ ુ ાં જોઈએ.
(ઉબર્ત અને અર્થચપ ૂણચ શીષચક બોધ સ્વીકાયચ)
- ભાષાશૈલી , ભાષા શુદ્ધિ ૧
- મવષયવસ્તુ અને રસપ્રર્દ વણચન 3
- શીષચક ૧
- બોધ ૧
આપેલા મુદ્દાઓને આધારે પોતાની મૌબલકતાર્થી વાતાચનો મવસ્તાર
કરવો.
- વાતાચ મોટે ભાગે ભ ૂતકાળમાાં જ લખવી.
- વાતાચ મુદ્દાને અનુરૂપ જ લખવી.
- ભાષા સરળ અને પ્રવાહી , રસપ્રર્દ લખાણ જરૂરી.
- મુખ્ય પાત્ર, પ્રસાંગ કે ઉદ્દે શ પરર્થી યોગ્ય શીષચક આપવુ ાં અને
બોધ લખવો.
ઇ પત્રલેખન 1X6=6

કશ્યપ પાંર્ાલનો મમત્ર મયાંક પટેલ ભણવામાાં હોમશયાર છે . પણ
શરીરે નબળો છે . તેર્થી કશ્યપ તેના મમત્ર મયાંકને સ્વાસ્્ય
સુધારવાની સલાહ આપતો પત્ર લખે છે .
- સરનામુ ાં અને તારીખ ૧.૫
- સાંબોધન અને અબભવાર્દન ૧
- મવષયવસ્તુ અને ભાષા શુદ્ધિ ૨.૫
- સમાપન , બલબખતાંગ ૧
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને પત્ર લખવો:
- પત્રનુ ાં સરનામુ,ાં સાંબોધન અને બલબખતાંગ એક જ બાજુએ
એટલે કે ડાબી બાજુએ લખવુ ાં (International method) નવી
પિમત પ્રમાણે
- પત્રલેખનમાાં સ્વાભામવતતા જરૂરી
- પત્રની ભાષા સરળ, શુિ હોવી જરૂરી
- મવષયનુ ાં માદહતીપ્રર્દ વણચન આવશ્યક
- સરનામુ,ાં સાંબોધન અને મવષયની યોગ્યતા

Page-6

Page 7

અર્થવા
તમારી શાળા પાસે ફેદરયાઓ ઉઘાડી ને વાસી ખાવાની ર્ીજવસ્તુઓ
વેર્ે છે .તે બાંઘ કરાવવા જરૂરી પગલાાં લેવાની મવનાંતી કરતો પત્ર
મ્યુમનમસપલ અમધકારીને લખો.
- સરનામુ ાં (બાંને સરનામા) અને તારીખ ૧.૫
- સાંબોધન અને અબભવાર્દન ૧
- મવષયવસ્તુ અને ભાષા શુદ્ધિ ૨.૫
- સમાપન, બલબખતાંગ ૧
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને પત્ર લખવો:
- પત્રનુ ાં સરનામુ,ાં સાંબોધન અને બલબખતાંગ એક જ બાજુએ
એટલે કે ડાબી બાજુએ લખવુ ાં (International method) નવી
પિમત પ્રમાણે
- પત્રલેખનમાાં સ્વાભામવતતા જરૂરી
- પત્રની ભાષા સરળ, શુિ હોવી જરૂરી
- મવષયનુ ાં માદહતીપ્રર્દ વણચન આવશ્યક
- સરનામુ,ાં સાંબોધન અને મવષયની યોગ્યતા
- કાયાચલયને લગતા પત્રોમાાં તેમજ વ્યાવસામયક તર્થા સરકારી
પત્રોમાાં મવવેકપ ૂણચ ભાષા, સ્પષ્ટ મુદ્દા અને સાંબક્ષપ્ત લખાણ
જરૂરી.

ઈ લેખ (આર્ટીકલ) 1X5=5

‘આજનો યુવાન ઘ્યેયહીન બન્યો છે ’ મવષય પર આશરે 100
શબ્ર્દોમાાં લખાણ લખો.
- મવષયવસ્તુ ૩.૫
- ભાષા શુદ્ધિ ૧.૫
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને લેખ લખવો:
- મવષયના અનુસધ
ાં ાનમાાં મવષયવસ્તુની રજૂઆત
- જોડણી શુદ્ધિ અને ભાષાશૈલી પ્રત્યે કાળજી
અર્થવા
‘સાંપ ત્યાાં જપ’
ાં પર સબર્ત્ર જાહેરાત બનાવો.
- બર્ત્રાત્મક રજૂઆત ૧.૫
- સ ૂત્રાત્મક રજૂઆત ૧

Page-7

Page 8

- સમગ્ર પ્રસ્તુમતકરણ ૨.૫
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને જાહેરાત તૈયાર કરવી.
- બર્ત્રાત્મક રજૂઆત
- ગુણવત્તાલક્ષી મુદ્દાઓની સર્ોટ છણાવટ
- ૂ માાં પરાં ત ુ આકષચક રજૂઆત
ટાંક
- ર્દમર્દાર સ ૂત્ર દ્વારા અસરકારક રજૂઆત
Section – C ( Applied Grammar )
3 અ. રૂદિપ્રયોગના અર્થચ અને વાક્ય પ્રયોગ : (કોઈ પણ ત્રણ ) 3X1=3

૧. તલપાપડ ર્થવુ ાં - અત્યાંત આતુર ર્થઈ જવુ ાં
વાક્ય: બાની વાતાચ સાાંભળવા બાળકો તલપાપડ હોય છે .
૨. આંજી નાખવુ ાં - છક કરી નાખવુ ાં / પ્રભામવત કરવુ ાં
વાક્ય: મેધાએ સૌને ભેટ આપી આંજી ર્દીધા.
૩. વાળ ધોળા ર્થઈ જવા - ઉંમર વધી જવી
વાક્ય: કામ કરી કરીને મારા ર્દાર્દાના વાળ ધોળા ર્થઈ ગયા.
૪. આંખ ઊઘડવી – ર્ેતી જવુ ાં / સાવધાન ર્થવુ.ાં
વાક્ય: ઠોકર વાગ્યા પછી માણસની આંખ ઉઘડતી હોય છે .
(રૂદિપ્રયોગને અનુરૂપ ઉબર્ત વાક્ય મવદ્યાર્થીએ લખ્યુ ાં હોય તો તેને
માન્ય રાખવુ)ાં
આ. નીર્ેના શબ્ર્દોનો સાંમધમવગ્રહ કરો : (ગમે તે બે) 2X1=2

૧. લગ્નોત્સુક – લગ્ન + ઉત્સુક
૨. સુવણાચક્ષર – સુવણચ + અક્ષર
૩. રસૈક્ય - રસ + ઐક્ય
ઇ નીર્ેના શબ્ર્દોના સમાનાર્થી શબ્ર્દો લખો. (ગમે તે ત્રણ) 3X1=3

૧. રવ – અવાજ / સ ૂર / ધ્વમન / નાર્દ
૨. સોડમ – સુગધ
ાં / ખુશ્બુ / સુરબભ / મહેક / સુવાસ /ફોરમ
૩. કર – હાર્થ / પાબણ /હસ્ત
૪. અરણ્ય - વન/ જગલ
ાં / મવમપન / કાનન/ રાન
ઈ. સ ૂર્ના મુજબ વાક્ય પદરવતચન કરો. 2x1=2

૧. (પ્રશ્નવાક્ય બનાવો)
જ. એમનો ઉપકાર કેવી રીતે ભ ૂલાય? / શુ ાં એમનો ઉપકાર ભ ૂલાય?
/ એમનો ઉપકાર ક્યારે ય ભ ૂલાય?

Page-8

Page 9

(આ ઉપરાાંત યોગ્ય તર્થા સાચુ પ્રશ્નવાક્ય લખ્યુ ાં હોય તો તેને માન્ય
રાખી શકાય)
૨. (ઉદ્દગાર વાક્ય બનાવો)
જ. વાહ ! આવતી કાલે મેળો છે ./ શી વાત છે ! આવતી કાલે મેળો
છે . /અરે વાહ ! આવતી કાલે મેળો છે .
(આ ઉપરાાંત યોગ્ય તર્થા સાચુ ાં ઉદ્દગાર વાક્ય લખ્યુ ાં હોય તો તેને
માન્ય રાખી શકાય)
ઉ નીર્ેના વાકયોને લેખનરૂદિ અને ભાષાશુદ્ધિની દ્રષ્ષ્ટએ સુધારી 2X1=2

ફરીર્થી લખો.
જ.૧. પેલી વ ૃિ સ્ત્રીઓ તો ગુસ્સે ર્થઈ ગઈ.
જ.૨. જાનમાાં સૌએ પદરવાર સાર્થે જવાનુ ાં હતુ./
ાં જાનમાાં સૌએ
સપદરવાર જવાનુ ાં હતુ.ાં / જાનમાાં સૌએ સહપદરવાર જવાનુ ાં હતુ ાં
(આ ઉપરાાંત બીજુ ાં કોઈ વાક્ય સાચુ ાં હોય તો માન્ય રાખવુ)ાં
ઊ. સ ૂર્ના મુજબ કાળ પદરવતચન કરો. 3X1=3

૧. (સાર્દા ભમવષ્યકાળમાાં ફેરવો)
જ. રમવપ્રસાર્દ એકલવાયુ ાં જીવન ગુજારશે.
૨. (ર્ાલુ વતચમાન કાળમાાં ફેરવો)
જ. અમે તેની વતચણ ૂક જોઈ રહ્યા છીએ.
૩. (પ ૂણચ ભ ૂતકાળમાાં ફેરવો)
જ. શાાંમતમનકેતનમાાં ઉનાળાના દર્દવસો હતા.
એ. સ ૂર્ના પ્રમાણે કરો. 2X1=2

૧. (અનુગ શોધીને લખો)
જ. અનુગ : નો
૨. (નામયોગી શોધીને લખો)
જ. નામયોગી : તરફર્થી
ઐ. નીર્ે આપેલા શબ્ર્દસમ ૂહ માટે એક શબ્ર્દ લખો. (ગમે તે ત્રણ ) 3X1=3

૧. પ ૂવચગ્રહરદહત છે તે – તટસ્ર્થ
૨. સાંતમત ન ર્થતી હોય તેવી સ્ત્રી – વાાંઝણી
૩. અનાજ ભરવાનુ ાં માટીનુ ાં મોટુાં વાસણ – કોઠી
૪. સાપને રહેવાનુ ાં ઘર – રાફડો
SECTION-D (Literature - Text book)

Page-9

Page 10

4. અ. નીર્ેનો ગદ્યખાંડ વાાંર્ી, તેની નીર્ે આપેલા પ્રશ્નોના જવાબ લખો. 2X1=2

જ.૧. રમા પોતાના પૈસા ર્દાન ધમચમાાં આપવાની અર્થવા નર્દીમાાં
નાખી ર્દે વાની વાત કરે છે .
જ.૨. ‘વાાંઝણી સ્ત્રી’ એટલે જે સ્ત્રીને છોકરાાં ન ર્થતાાં હોય એવી અર્થવા
સાંતમત ન ર્થતી હોય એવી સ્ત્રી.

આ. નીર્ેના પ્રશ્નોમાાંર્થી કોઈ પણ બે પ્રશ્નોના ત્રણર્થી ર્ાર વાક્યોમાાં 2X2=4

જવાબ લખો.
મવષયવસ્તુ – 1.5
ભાષાશુદ્ધિ અને જોડણી – 0.5
જ.૧.રમઝુની શરણાઈનો સ ૂર આપોઆપ બર્દલાઈ ગયો કારણ કે તેને
પોતાની પુત્રી સકીનાને સાસરે વળાવી હતી, તે દર્દવસ અને
સમય યાર્દ આવી ગયા.
જ.૨. મત્રભુવનર્દાસે સ્વૈલ્ચ્છક મનવ ૃમત લીધી ત્યારે તેમને પ્રર્ાંડ
લોકાર્દર સાાંપડયો. ર્દરે ક સભ્યએ પોતાની ઇચ્છાર્થી એક-એક
રૂમપયો ભેગો કરીને છ લાખ એંસી હજાર રૂમપયાની ર્થેલી ભેટ
આપી.
જ.૩.વ ૃિ સ્ત્રીઓએ ખોરાક છાાંડનાર માટે રે સ્ટોરાાંના મેનેજરને ફદરયાર્દ
કરી તર્થા સોમશયલ મસક્યોદરટીને બોલાવ્યા અને ઑદફસરે ખોરાક
છાાંડનારને 50 યુરોનો ર્દાંડ કયો.
જ.૪. હ્રર્દયપદરવતચન ર્થયા પછી ર્દીપકના મપતા મુક્કો મારીને
બખતાબખતના ચ ૂરે ચ ૂરા કરી નાખે છે .કૉંગ્રેસ હાઉસમાાં ફૉન કરીને
જણાવે છે કે આવતીકાલર્થી વડાલા રે ઇડ સર અમલ ર્દે રાસરી
લીડ કરશે. આમ તેઓ હ્રર્દયપદરવતચન બાર્દ આઝાર્દીની
લડતમાાં જોડાઈ જવાનો મનણચય કરે છે .

ઇ નીર્ેનામાાંર્થી કોઈ એક પ્રશ્નનો સમવસ્તર જવાબ લખો. 1 x3=3
મવષયવસ્તુ – 2
જોડણી અને ભાષાશુદ્ધિ – 1
જ.૧ ‘પ્રયાણ’ એ એક હાસ્ય પ્રસાંગ છે . આ કૃમતમાાં અર્થવા
નવલકર્થાખાંડમાાં ભદ્ર ાંભદ્ર દ્રારા કેટલાાંક રમ ૂજનાાં બર્ત્રો મનષ્પન્ન
ર્થયાાં છે . જેમકે મુબ
ાં ઈને બર્દલે શ્રી મોહમયી , દટદકટ ને બર્દલે

Page-10

Page 11

મ ૂલયપમત્રકા જેવાાં શુિ સાંસ્કૃતપ્રધાન શબ્ર્દોનો ઉપયોગ રમ ૂજ
ઉત્પન્ન કરે છે . આ ઉપરાાંત પારસી દટદકટ માસ્તર સોરાબજી સાર્થે
ર્થયેલા વાતાચલાપમાાં શુ ાં બકેર્? સાલો કઈ મેર્દ ર્થયેલોર્ ? જેવી
ઉદકત હાસ્ય જન્માવે છે . ભદ્ર ાંભદ્ર દ્રારા પારસી દટદકટ માસ્તર માટે
દુષ્ટયવન જેવા શબ્ર્દોનો પ્રયોગ રમ ૂજ જન્માવે છે .આ ઉપરાાંત
પારસી દટદકટ માસ્તરનો સ્પશચ ર્થવાર્થી સ્ટેશન પર સ્નાન કરવા
જેવી ઘટના રમ ૂજ મનષ્પન્ન કરે છે . આ ઉપરાાંત એકવાર ભદ્ર ાંભદ્ર
મશયાળને વરુ માની ઝડપર્થી ર્ાલયા હતા તે પ્રસાંગ હાસ્ય
જન્માવે છે .
જ.૨ બલાઈનો પ્રકૃમતપ્રેમ અનોખો હતો.બલાઈનુ ાં શરીર જાણે
ાં ૂ પર
વરસાર્દનો ધ્વમન સાાંભળે છે . લીલા ઘાસનાાં પજ
ગબડવાની તેને મજા આવતી. કોઈ છોડનુ ાં ફૂલ તોડતુ ાં તો તેને
લાગી આવતુ,ાં કોઈ ઝાડ પર પ્ર્થર ફેંકે તો તેને ગમતુ ાં
નહીં.મજૂરો ઘાસ કાપવા આવતા એ બલાઈનો સૌર્થી વધુ
દુુઃખનો દર્દવસ બની જતો. કારણકે નાનકડી વેલીઓ,અનામી
ફૂલો વગેરે બધુ ાં જ ર્દાતરડાાં વડે કપાઈ જવાનુ ાં હતુ.ાં એ કાકીને
કહેતો પણ ખરો કે ,મજૂરોને આ ઘાસ કાપવાની ના કહો. પણ
એ તો જગલ
ાં હતુ ાં એ સાફ કયાચ મવના ર્ાલે એમ ન હતુ.ાં
એકવાર બગીર્ામાાં રસ્તા વચ્ર્ે એક શીમળાના વ ૃક્ષનો અંકુર
ફૂટી નીકળ્યો. બલાઈએ એ અંકુર જોયો. બલાઈ રોજ તેને
પાણી પાતો અને માવજત કરતો. જયારે એ છોડ મોટો ર્થયો
ત્યારે રસ્તાની વચ્ર્ે હોવાર્થી બલાઈના કાકા એને કાપવાની
વાત કરે છે . ત્યારે બલાઈ તેની કાકીના ખોળામાાં બેસી ધ્રુસકે
ધ્રુસકે રડી પડયો. તેણે એ વ ૃક્ષ કપાવા ન ર્દીધુ.ાં આમ, આ
ઉપરર્થી કહી શકાય કે બલાઈનો પ્રકૃમતપ્રેમ અનોખો હતો.
જ.3.જેઠીબાઈ એક વીરાાંગના હતા.કચ્છ-માાંડવીનાાં એક અભણ
જેઠીબાઈ પોટચ ુ ગલ સરકારના જુલમી કાયર્દા મવરુધ્ધ લડે છે .
જેઠીબાઈના કારખાનામાાં કામ કરતાાં કાનજીના ર્દીકરાને મનરાધાર
બનતો અટકાવવા તે સ ૂઝર્થી સમયસ ૂર્કતા વાપરે છે . તે
કાનજીના મ ૃત્યુની વાત પર પડર્દો પાડી ર્દે છે અને રાતોરાત
તેના પુત્ર પમાના લગ્ન બીજા કામર્દારની ર્દીકરી સાર્થે કરાવી ર્દે
છે .બીજે દર્દવસે પોટચ ુ ગલ સરકારના પાર્દરીઓ સામે જેઠીબાઈ ભારે

Page-11

Page 12

દહિંમત ર્દાખવે છે .તે પોટચ ુ ગલ ઓદફસરોને લડત આપે છે , એમના
ુ મી તર્થા ધમચવટાળ પ્રવ ૃમતઓની બધી
સમયમાાં ર્ાલતી જોહક
હકીકત જેઠીબાઈ પોટચ ુ ગલ ભાષામાાં લખાવી ,તેને એક ઓિણી
પર છપાવી પોટચ ુ ગલ જવા માટે નીકળે છે .તે ત્યાાંની રાણી ડૉન
લય ૂઝાને મળી હાર્થોહાર્થ ઓિણી ભેટ ધરે છે . રાણી આ જુલમની
વાતો જાણી તરત જ કાયર્દો રર્દ કરવાનુ ાં ફરમાન કરે છે અને
જેઠીબાઈનાાં માનમાાં તેમના ઘર પાસે અઠવાદડયામાાં એકવાર બેન્ડ
વગાડવાનો હક
ુ મ કરવામાાં આવ્યો.તે જીવ્યા ત્યાાં સુધી આ હક
ુ મનુ ાં
પાલન ર્થયુ.ાં જેઠીબાઈના ઘર પાસેર્થી પસાર ર્થતા ર્દરે ક પોટચ ુ ગીઝ
ઑદફસરો જેઠીબાઈના માનમાાં પોતાની હેટ ઉતારી નાખતા. આમ,
જેઠીબાઈ અભણ હોવા છતાાં લોકોના દર્દલમાાં અમર બની ગયાાં.
૫ અ. નીર્ેનો પદ્યખાંડ વાાંર્ી, તેની નીર્ે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. 2X1=2

જ.૧. વાર્દળ પવચતની ટોર્ે પહોંર્ીને એટલે કે ઊંર્ાઈએ પહોંર્તા જ
વેરાઈ ગયુ.ાં
જ.૨.પવચત – બગદર , પહાડ, ડુગ
ાં ર.
સ્વયાં – પોતે, જાતે, ખુર્દ
આ. નીર્ે આપેલા પ્રશ્નોમાાંર્થી કોઈપણ એક પ્રશ્નનો જવાબ બે ર્થી ત્રણ 1X2=2

વાક્યમાાં લખો.
 મવષયવસ્તુ ૧.૫
 જોડણી , ભાષાશુદ્ધિ ૦.૫
જ.૧ સભાપાત્રતાની યોગ્યતા એટલે માનભયુું સ્ર્થાન.કમવએ
માણસની સભામાાં બેસવાની યોગ્યતા આ કમવતામાાં ર્દશાચવી છે -
બીજાના આંસુ લ ૂછવા,ગુપ્તર્દાન કરવુ,પ્રગમતના
ાં મશખર પર
પહોંચ્યા પછી પણ નમ્રતા ધારણ કરવી, સાંવેર્દનશીલતા,
આત્મમનરીક્ષણ અને પ્રામાબણકતા જેવા ગુણો ધરાવનાર સભામાાં
બેસવાની લાયકાત ધરાવે છે .
જ.૨ ‘મોરલી’ કાવ્યમાાં મીરાાંબાઈએ શ્રીકૃષ્ણની લીલાનુ ાં સુર્દર
ાં
ાંૃ
વણચન કયુું છે . વર્દાવનમાાં રાસ રર્ાયો છે . તેનો નાર્દ ગગનમાાં
ગાજે છે શ્રીકૃષ્ણ એ રાસમાંડળમાાં વચ્ર્ે બબરાજે છે . તેઓ
ાંૃ
વર્દાવનની કુાંજગલીમાાં ર્થનક ર્થનક ર્થૈ નાર્ે છે .તેઓ આવતાાં ને
જાતાાં ગોપીઓ પાસે ર્દમધનાાં ર્દાણ માગે છે આમ શ્રીકૃષ્ણ પોતાની

Page-12

Page 13

લીલાઓર્થી ગોપીઓને મોદહત કરી ર્દે છે .
જ.3. ‘હાર્થ મેળવીએ’ કાવ્યમાાં કમવ ધન, સત્તા,કીમતિન ુ ાં કામ નર્થી.
એમ કહે છે કારણ કે, કમવ ખાલી હાર્થ મેળવવા ઇચ્છે છે અને
કમવએ હાર્થમાાં હાર્થ મેળવી તેઓને પરસ્પરના હ્રર્દય સુધી
પહોંર્વુ ાં છે .
ઇ. નીર્ેનામાાંર્થી કોઈપણ બે પ્રશ્નોના એક એક વાક્યમાાં જવાબ લખો. 2X1=2

જ.૧. ‘ વૈશપ
ાં ાયન’ કરસનર્દાસ માણેકનુ ાં ઉપનામ છે .
જ.૨. ‘ જીવમાાં જીવ આવ્યો’ કાવ્યનો સાદહત્યપ્રકાર ‘સૉનેટ’ છે .
જ.3. ‘ર્દીવાનખાનામાાં’ કાવ્યના રર્મયતા ‘પન્ના નાયક’ છે .
જ.૪. કાનાની મોરલીએ ગોપીએ સદહયરનો સાર્થ છોડયો.

Page-13

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSolution
Pages13
Updated22 Jul 2026