aglasem.com
Home Schools Admission Career Mock Test PDF Docs Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 12 Sample Paper 2026 for Gujarati

Download CBSE Class 12 Sample Paper 2026 for Gujarati. Here at aglasem.com get latest CBSE Model Papers with Answers to prepare better for your upcoming board exam 2026. CBSE Class 12 Gujarati Sample Question Paper 2026 is given below. More Detail
CBSE Class 12 Sample Paper 2026 for Gujarati - Page 1 of 13

Finished viewing? Save it for later —

Download CBSE Class 12 Sample Paper 2026 for Gujarati (PDF · 13 pages)
Downloaded 32 times

About CBSE Class 12 Sample Paper 2026 for Gujarati

CBSE Class 12 Sample Paper 2026 for Gujarati is available here for free download. Published by CBSE for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (13 pages). Candidates preparing for Class 12 can use CBSE Class 12 Sample Paper 2026 for Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 12 Sample Paper 2026 for Gujarati?

Open this page and click the Download button to save CBSE Class 12 Sample Paper 2026 for Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 12 Sample Paper 2026 for Gujarati free to download?

Yes. CBSE Class 12 Sample Paper 2026 for Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 12 Sample Paper 2026 for Gujarati have?

CBSE Class 12 Sample Paper 2026 for Gujarati contains 13 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 12 Sample Paper 2026 for Gujarati – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (13 pages)

Page 1

CBSE BOARD

SAMPLE
PAPER
2026

DOWNLOAD

Page 2

Gujarati (110)
Sample Question Paper
Std. XII (2025-26)

નધ
ોં NOTE
➢ આ પ્રશ્નપત્રને બે વિભાગમાોં વિભાવિત The question paper is divided in two
કરિામાોં આવ્યોં છે . parts.

➢ વિભાગ અ – િસ્તયવનષ્ઠ પ્રશ્ન (MCQ) તેમિ Part A: Objective type questions. (MCQ) and
ટોં કા પ્રશ્ન પછિામાોં આિશે. very short question.

દર ેક ઉત્તર માટે 1 અોંક વનધાાવરત છે . Each Answer carries 1 mark.
Total - 40 marks.
(અ) વિભાગ કય લ 40 ગયણન હશે.

➢ વિભાગ (બ) િણાનાત્મક પ્રશ્ન Part B: Subjective Descriptive questions

➢ આપેલી સચના પ્રમાણે આ વિભાગમાોં As per the instructions given the questions
પ્રશ્ન ત્તર લખિાના રહેશે. and answers of this section have to be
written.
➢ કય લ ગયણ 40 Total - 40 marks.
➢ પ્રશ્નપત્રમાોં ઉત્તર લખતા પહેલા તેન Please write down the serial number of the
વસવર્લ નોંબર અિશ્્ લખિ . question before attempting it.

ુ રાતી
ગજ
ધોરણ-XII (110)
સમય – 3 કલાક Time: 3 hrs.
કુ લ ગુણ -80 M.M.- 80
PART A (િસ્તયવનષ્ઠ પ્રશ્ન ) (40)
(Advanced Reading Skill)
પ્રશ્ન-1. નીચેન ગદ્યખોંડ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના એક-બે િાક્ય માોં ઉત્તર લખ . (5x1=5)
શ્રેષ્ઠ પુસ્તકોને ઉત્તમ મમત્રો ગણી શકાય. તેઓ આપણને સુખદુ ુઃખમાાં સાથ આપે છે. સમભાવપૂવવક

રહેવાની પ્રેરણા આપે છે. મુશ્કે લીમાાં સમહષ્ણુતા જાળવવાની ક્ષમતા પુસ્તકો જ આપણને શીખવે છે. સતત

પ્રયત્નશીલ રહેવાની વાત તે આપણને કહી જાય છે. ગાાંધીજીનુાં પુસ્તક ‘સત્યના પ્રયોગો’ વાાંચીને તો
મનખાલસતા અને સત્ય પર જીવન ટકાવવાની પ્રેરણા મળે છે. મવજ્ઞાન મવષયક પુસ્તકના વાચનથી

અવનવી શોધોની મામહતી પ્રાપ્ત થાય છે. અાંધશ્રદ્ધા, વહેમો અને કુ મરવાજોમાાંથી બહાર લાવવામાાં પણ
આવા જ્ઞાનસભર પુસ્તકો જ ભાગ ભજવે છે. શ્રેષ્ઠ પુસ્તકો વાાંચવાથી આપણા વ્યમિત્વમાાં પણ પમરવતવન
આવી શકે છે. આજકાલ લોકો પાસે વાાંચવાનો, પુસ્તકાલયમાાં જવાનો સમય જ રહ્યો નથી. તેમની રુમચ
પણ બદલાઈ છે. પમરણામે વાચકોની સાંખ્ યા ઘટતી જાય છે. આમ, છતાાં સારાાં પુસ્તકોનુાં જીવનમાાં એટલુાં
1

Page 3

જ મહત્ત્વ છે. સાંસ્કારી કુ ટુાંબોમાાં તેનુાં સ્થાન છે જ ચાલો, આપણે પણ આવા ઉત્તમ પુસ્તકો સાથે મૈત્રી

કરીએ. તેમને આપણા જીવનમાાં સ્થાન આપી તેમાાંથી યોગ્ય સાંસ્કાર અને માગવદશવન મેળવીએ.
પ્રશ્ન :

(I) શ્રેષ્ઠ પુસ્તકો આપણને શુાં શીખવે છે?
(II) ‘સત્યના પ્રયોગો’ પુસ્તક વાાંચવાથી શુાં પ્રેરણા મળે છે?

(III) મવજ્ઞાન મવષયક પુસ્તકના વાચનથી શુાં પ્રાપ્ત થાય છે ?

(IV) પુસ્તકના વાચકોની સાંખ્ યા કે મ ઘટતી જાય છે?
(V) ઉત્તમ પુસ્તકો સાથે મૈત્રી કરીને શુાં મેળવી શકાય છે?

પ્રશ્ન-2 નીચેનયોં કાવ્ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના ઉત્તરન સાચ વિકલ્પ શ ધીને લખ . (5x1=5)

આપણે તો આવળ, બાવળ, બોરડી, કે સર ઘોળ્યા ગલના ગોટા જી;

હલકાાં તો પારેવાની પાાંખથી મહાદે વથીયે મોટા જી.
આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

કોઈ તો રાચે છે વેળુછીપથી, કોઈ તો જળને મહલ્લોળ જી;

મરજીવો ઊતરે મ્હેરામણે, માથા સાટે મોતી-મોલ જી.

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

નજરુાં ખૂાંપી છે જેની ભોાંયમાાં, સામે પૂર એ શુાં ધાય જી !

અધીરા ઘટડાનો ઘોડો થનગને, અણદીઠ ઓરુાં એને પાય જી.

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

બેઠેલાનુાં બેઠુાં રહે મવમાસણે, વેળા જુ એ નમહ વાટ જી;

ઝાઝે રો ઝૂ ક્યો છે આાંબો સાખથી, વેડે તેને આવે હાથ જી;

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

પાંડની પેટીમાાં પારસ છે પડ્યો, ફૂટેલા કૂ ટે કરમ જી.

વાવરી જાણે તે બડભામગયો, ઝળહળ એના રે ભવન જી.

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

પ્રશ્ન :

2

Page 4

(I) કમવ પોતાને કોની સાથે સરખાવે છે ?

(A) આવળ, બાવળ, બોરડી અને ગલના ગોટા

(B) સોના, ચાાંદી અને કથીર

(C) આળસ, પ્રમાદ અને એદીપણુાં

(D) જીવન, સમપવણ અને બમલદાન

(II) મરજીવો મહેરામણે શા માટે ઊતરે છે ?

(A) પોતાના શોખ પૂરા કરવા

(B) અણમોલ મોતી મેળવવા

(C) પોતાનુાં ગુજરાન ચલાવવા

(D) સમજપૂવવક વેપાર કરવા

(III) લક્ષ્યને કોણ પ્રાપ્ત કરી શકતુાં નથી?

(A) અમતશય પમરશ્રમી

(B) પ્રારબ્ધવાદી અને પુરુષાથી

(C) અધીરા ઘટડાનો ઘોડો

(D) જેની નજરુાં ભોાંયમાાં ખૂાંપી છે .

(IV) બેઠેલાનુાં બેઠુાં રહે મવમાસણે, વેળા જુ એ નમહ વાટ જી, - આ પાંમિ પૂણવ કરો.

(A) હલકાાં તો પારેવાની પાાંખથી મહાદે વથીયે મોટા જી.

(B) ઝાઝે રો ઝૂ ક્યો છે આાંબો સાખથી, વેડે તેને આવે હાથ જી;

(C) અણદીઠ ઓરુાં એને પાય જી.

(D) આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

(V) કમવ બડભામગયો કોને કહે છે ?

(A) પોતાનુાં ભાગ્ય પોતે ઘડે તેને

3

Page 5

(B) માત્ર બેસી રહેનારને

(C) પોતાની મહેનતમાાં મનષ્ફળ જનારને

(D) લક્ષ્ય મસદ્ધ ન કરનારને

(Literature)
પ્રશ્ન-3 નીચેના પ્રશ્ન ના ્ ગ્્ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

(I) ‘એક સરખા મદવસ સુખના’ કાવ્યમાાંથી શો બોધ મળે છે ?

(A) અહાં કાર ત્યજી, અન્યને ઉપયોગી બની ઈશ્વરની સવોપમરતાનો સ્વીકાર કરવાનો.

(B) ધમવકાયોમાાં મન પરોવવાથી શાાંમત મળે .

(C) સમાજના કલ્યાણ માટે સાંસારનો ત્યાગ કરવો.

(D) મનુષ્યે પમરશ્રમ દ્વારા પોતાનુાં નસીબ પોતે જ ઘડવુાં કુ દરતનો કયો મનયમ બદલાતો નથી?

(II) કમવ કાગ ભામવ અાંગેની શી કલ્પના કરે છે ?

(A) સાથે બળીશુાં, ભેળા જન્મીશુાં

(B) એશોઆરામવાળી મજાં દગી જીવીશુાં

(C) દે શનુાં ભામવ ઉજ્જવળ કરીશુાં

(D) લક્ષ્યમસમદ્ધ કરીશુાં

(III) ‘વતનનો તલસાટ’ કાવ્યમાાં કમવને ભમગની-ભેરુ મળશે પરાં તુ _______ નમહ મળે .

(A) કાલગાંગામાાં મવલીન થયેલી મા

(B) સીમ, પાદર અને ખેતરો

(C) કૂ વાકાાંઠે પાણી ભરતી પમનહારીઓ

(D) સાંધ્ યા સમયની આરતીનો પ્રસાદ

(IV) ‘ઢોરાાં’ લઘુકથામાાં લેખકે રાજીમાને શી સલાહ આપી?

(A) મહેનત કરીને પૈસા કમાવાની

(B) ઢોરાાં વેચીને મનરાાંતે રહેવાની

4

Page 6

(C) શહેરમાાં છોકરાઓ પાસે જવાની

(D) દીકરાઓનો મોહ છોડી દે વાની

(V) નારાયણ હેમચાંદ્રને શો શોખ હતો?

(A) પુસ્તકો વાાંચી ભાષાાંતર કરી લોકો સુધી જ્ઞાન પહોાંચાડવાનો

(B) મમત્રો બનાવીને મોજ કરવાનો

(C) વાતાવલાપ કરવાનો અને જ્ઞાન મેળવવાનો

(D) વાનગીઓ બનાવીને ખવડાવવાનો

(VI) મચરાયુનુાં રેશમી વસ્ત્ર સાાંધી ન શકાયુ.ાં ..કારણ કે ,

(A) એટલા પાપ મવનાના વષવ મસદ્ધપુરુષ પાસે ન હતા.

(B) એટલા પાપ મવનાના વષવ કોઈની પાસે ન હતા.

(C) મચરાયુએ વસ્ત્ર ઉતારીને ફેં કી દીધુાં હતુાં.

(D) વસ્ત્રનુાં કાણુાં મોટુાં થઈ ગયુાં હતુાં.

પ્રશ્ન – 4 નીચેનયોં કાવ્ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાાં

ઘૂસી આવે ક્યાાંથી ઘર વગરના, ચોર; પકડી

મલયે હૈયુાં, મારા કર પકડીને જાય ઘસડી,

ન પૂરુાં સૂવા દે ; સ્વપ્ન મહીાં આવે નજરમાાં.

વીાંટાયા છે કે વા પૃમથવી ફરતા લેઈ ભરડા !
નવા અક્ષાાંશોની ઉપર નવ રેખાાંશ-ગૂાંથણી !

અરે, આ કૈં વાાંકા ગલ જલમધનીરે જઈ પડ્યા !

હલાવુાં આ બીજા તરુમવટપ શા, તો મધપૂડા

ઊડે વસ્તી કે રા ટીશી ટીશી રહે શી બણબણી !

મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી જ મળી :

રહે ના દીવાલો ભીતર ગૃમહણી શી ઘર કરી;

5

Page 7

છતાાં, હાવાાં તોયે રખડુાં -શુાં હૈયુાં એવુાં હળ્યુાં કે

હુ ાં સ્વગેથીયે આ પૃમથવી પર પાછો ફરીશ, હા;

હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.
ઉશનસ્

પ્રશ્ન :

(I) કમવને શેના પ્રત્યે આકષવણ છે ? શા માટે ?

(II) રસ્તાઓ શી રીતે પૃથ્વી પર વીાંટળાયેલા છે ?

(III) સૂની બપોરે કમવને શાથી અકળામણ થાય છે ?

(IV) ઝાડની ડાળી પર શુાં રહેલુાં છે ? એને હલાવતા શી મસ્થમત થાય છે ? આ દ્વારા કમવ શુાં કહે છે ?

(V) ‘આ રસ્તાઓ’ કાવ્યના અાંતમાાં કમવની શી ઇચ્છા છે?

(VI) ‘આ રસ્તાઓ’ કાવ્યનો પ્રકાર જણાવો.

પ્રશ્ન -5 નીચેન ગદ્યખોંડ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના એક-બે િાક્ય માોં ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

એમડિ યામટક સમુદ્રના 114 ટાપુઓમાાં વસેલુાં વેમનસ નગરી અત્યાંત મોહક છે. વાહનવ્યવહારના

સાધન તરીકે ગાંડોલા જ મુખ્ ય સાધન છે. ગાંડોલા એટલે નાનકડી હોડી. ગાંડોલાના નામવકો અાંતરને
ઓગાળી દે એવુાં સાંગીત વહાવે છે , જાણે વૃાંદાવનમાાં વાગતી વેણુનો નાદ. રાત્રે મવમવધ રાં ગોની લાઇટના

પ્રકાશનુાં પ્રમતમબાંબ ગ્રાન્ડ કે નાલને મુગ્ધ અને નયનરમ્ય બનાવે છે. વેમનસની કે ડે શોભતી ઘુઘમરયાળા
કાં દોરા સમી આ કે નાલ રાત્રે સાતસરા હારની જેમ શોભી ઊઠે છે. તેની આ શોભા સાથે રેલાતા સાંગીતના

સૂરો ઇાં દ્રલોકની યાદ અપાવે છે. પ્રભાતના સુવણવમકરણોથી વેમનસ સુવણવ-નગરી જેવી ઝળહળી ઊઠે છે.

સમુદ્ર પર રેલાતો સૂયવપ્રકાશ, નાનામોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી

અાંતરમનને તરોતાજા બનાવે છે. ગાઢ વૃક્ષો પર પડતા સૂયવપ્રકાશની રોશની સુવણવરજ જેવી લાગે છે. આમ,

સમુદ્ર પરની આહ્લાદક અને સ્ફૂમતવદાયક સફર માકોપોલોનુાં સ્મરણ કરાવે છે . વેમનસ શહેર તેની ભોગોમલક

સીમા જલમાગો અને સ દ
ાં યવમાાં અનુપમ છે. તેની સાથે સાથે તે તેના સ્થાપત્યકલાના અત્યાંત સુાંદર અને
અદ્દભુત નમૂનાથી ભરપૂર છે. એક જુ ઓ અને એક ભૂલો, એટલે જ રમસ્કન જેવા સ્થાપત્યકલાના મનષ્ણાતે

ત્યાાં વષો ગાળી વેમનસની આ કળા પર અભ્યાસપૂણવ ગ્રાંથ લખ્યો છે. જગતને ભૂલી ગયો હોય તેમ રમસ્કને
વષો વેમનસની સ્થાપત્યકલા પાછળ ગળે લા.

પ્રશ્ન :
(I) વેમનસની મોહકતા શેમાાં છે?
(II) ગાંડોલા શુાં છે?
(III) રાત્રે ગ્રાન્ડ કે નાલ કે વી રીતે શોભે છે ?
6

Page 8

(IV) પ્રભાતના સુવણવમકરણોની વેમનસ પર શી અસર થાય છે ?

(V) લેખક નામવકોના સાંગીતની સરખામણી શાની સાથે કરે છે ?

(VI) રમસ્કન વેમનસમાાં શા માટે વષો સુધી રહ્યો?

(Applied Grammar)
પ્રશ્ન-6.(A) સચના પ્રમાણે સાચ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

(I) નીચેનામાાંથી ‘પેગડાાંમાાં પગ ઘાલવો’ રૂમઢપ્રયોગનો સાચો અથવ શોધો.

(A) સમજણશમિ કે ળવવી

(B) બરાબરી કરવી

(C) યોગ્ય અવસર મળવો

(D) પરાજયની પરાં પરા સજવવી

(II) નીચેનામાાંથી ‘કાળજુાં બાળવુાં’ – રૂમઢપ્રયોગનો સાચો અથવ શોધો.

(A) મનનુાં સમાધાન કરવુાં

(B) જીવનમાાં મનષ્ફળ જવુાં

(C) મનને દુ ુઃખી કરવુાં

(D) સ્વજનોને સાંતોષ આપવો

(III) નીચેના રૂમઢપ્રયોગ અને તેના અથવનુાં કયુ જોડકુાં યોગ્ય છે ?

(A) આકાશપાતાળ એક કરવા – આભ ધરતીનો છેડો શોધવો

(B) આાંખ ઉઘડવી - તકવ બુમદ્ધનો ઉપયોગ ન કરવો

(C) ઊાંધુાં વાળવુાં – બધુાં બરાબર કરી દે વુાં

(D) તાગડમધન્ના કરવા – મોજમજા કરવી

(IV) નીચેના રૂમઢપ્રયોગ અને તેના અથવનુાં કયુ જોડકુાં યોગ્ય નથી?

(A) એકના બે ન થવુાં – મક્કમ રહેવુાં

(B) કાચા કાનનુાં હોવુાં – બીજાની વાતમાાં આવી જવુાં

(C) મદ ઊતરી જવો – ખૂબ અમભમાની બનવુાં

(D) કૂ વો-હવાડો કરવો – આત્મહત્યા કરવી

(V) નીચેનામાાંથી ‘બુમદ્ધ લોપ પામવી’ રૂમઢપ્રયોગનો સાચો અથવ શોધો.
(A) અક્કલ નષ્ટ થવી

(B) માત્ર પોતાને જ શ્રેષ્ઠ ગણવુાં

(C) ખરી કસોટી કરવી

(D) બુમદ્ધપૂવવક કાયવ કરવુાં

7

Page 9

(VI) નીચેનામાાંથી ‘બાંડ કરવુાં’ રૂમઢપ્રયોગનો સાચો અથવ લખો.

(A) બગાડ કરવો

(B) બોજરૂપ બનવુાં

(C) મવરોધ કરવો

(D) મુસીબતનો સામનો કરવો

(B) સચના પ્રમાણે સાચ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ ત્રણ) (3x1=3)

(I) નીચેના વાક્યોમાાંથી સાંયોજકવાળુાં વાક્ય શોધીને લખો.
(A) રોજ સવારે સૂયવદેવને જળનો અમભષેક કરવાનો બાનો મનયમ હતો.

(B) મારી વેદનાને લીધે હુ ાં સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કાં ઈ કહેવુાં નમહ એવો મનશ્ચય કયો.

(C) પમરશ્રમ કરનારને સફળતા અવશ્ય મળે .

(D) લક્ષ્ય મનધાવમરત કરવાથી જીવનમાાં આગળ વધી શકાય.

(II) નીચેના વાક્યોમાાંથી સાંયોજકવાળુાં વાક્ય શોધીને લખો.

(A) પોતાના લક્ષ્ય માટે અવશ્ય લડવુાં પડે.

(B) પ્રભાશાંકર કરકસરથી ઘર ચલાવતા હતા.

(C) પૂનમનો ચાાંદો ઊગી ગયો છે પણ હજી એનુાં અજવાળુાં આવ્યુાં નથી.

(D) અખાએ સમાજ-સુધારણાના અસાંખ્ ય છપ્પા રચ્યા છે.

(III) નીચેના વાક્યમાાં યોગ્ય સાંયોજક મૂકો.
શહેરમાાં _______ કમવ સાંમેલન હોય ______ તેઓ અચૂક હાજર હોય.

(A) જો – જ્યારે

(B) જ્યારે - ત્યારે

(C) પણ – કે

(D) એથી – કારણ કે

(IV) નીચેના વાક્ય માટે યોગ્ય સાંયોજક શોધો.
સરદાર પટે લ ______ પ્રામામણકતા _____ પ્રામામણકતા ______સરદાર પટે લ.

(A) જો, કે , કે મકે

(B) પણ, ત્યારે, જેમ

(C) એટલે, અને, એટલે

(D) જ્યારે, કે , અને

(C) સચના પ્રમાણે સાચ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ ચાર) (4x1=4)

(I) નીચેનામાાંથી પદક્રમ અને પદસાંવાદની દૃમષ્ટએ સાચુાં વાક્ય લખો.

8

Page 10

(A) અલગ-અલગ સૂર શરણાઈના અને મરયાઝ કરવાની તાલીમ લીધી.

(B) શરણાઈના અલગ-અલગ અને સૂર મરયાઝ કરવાની તાલીમ લીધી.

(C) શરણાઈના અલગ-અલગ સૂર અને મરયાઝ કરવાની તાલીમ લીધી.

(D) સૂર મરયાઝ શરણાઈના અલગ-અલગ અને કરવાની તાલીમ લીધી.

(II) નીચેનામાાંથી લેખનરૂમઢ અને ભાષશુમદ્ધની દૃમષ્ટએ સાચુાં વાક્ય લખો.

(A) માતૃભૂમમની મમહમા અવણવનીય હોય છે .

(B) વતનમાાં ગ્રામ્યસાંસ્કૃ મતની ઝલક અને લોકોની માનવતાની મહેક છે .

(C) વતનપ્રેમની બમલદાન કમવને અધીરુાં કરે છે .

(D) દે શની આકાશમાાં ભગવા રાં ગની વાવટો લહેરાય છે .

(III) નીચેનામાાંથી લેખનરૂમઢ અને ભાષાશુમદ્ધની દૃમષ્ટએ સાચુાં વાક્ય લખો.

(A) લોકો સ્વામદષ્ટ રસોઈની મસાલા કરવા નાખે છે.

(B) ચ દ મનરાધાર સ્ત્રીઓને નભાવવાનુાં મારે માથે આવ્યુાં છે.

(C) લાાંબા સમય સુધી ભરણપોષણ હુ ાં સ નુાં શકુાં કરી.

(D) માણસ જો શરમજનક કામ કરતો હોય જરૂર ઉપયોગી.

(IV) નીચેના વાક્યોમાાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે , તે જણાવો.

(A) આપણને બાંનેને ગણાશે ગુનેગાર તોય અમસ્તા કોઈ સાાંભળશે

(B) આજે તો જ્યાાં જુ ઓ ત્યાાં ચાડી, ચુગલી, મનાંદા, પ્રપાંચનો પાર નથી.

(C) વહેવા લાગ્યા ચોધાર આાંસુ રાણીની આાંખમાાંથી.

(D) નથી રાખી મેં અબળખા કશી જ.

(V) નીચેનામાાંથી લેખનરૂમઢ અને ભાષાશુમદ્ધની દૃમષ્ટએ યોગ્ય વાક્ય શોધો.
(A) પત્નીને ઊતરી ગળે ગયો વાતનો ઘૂાંટડો.

(B) આજણી પામક જાય પછી એને નસ્તરથી ફોડીશ.

(C) મવદ્યાચતુર ે કુ સુમ અને કુ મુદને ઉચ્ચ મશક્ષણ અને ઉત્તમ સાંસ્કાર આપ્યાાં હતાાં.

(D) વ્યાપારીયો સમવનય સાથે બીજા ગામ જવા નીકળી ગયા.

(D) નીચેના િાક્ય ના સચના પ્રમાણે કાળ ઓળખ . (ક ઈપણ ત્રણ) (3x1=3)

(I) નીચેના વાક્યોમાાંથી ચાલુ વતવમાનકાળનુાં વાક્ય લખો.

(A) પારધીએ પાંખીઓને પકડવા ઝાળ મબછાવી છે .

(B) સમય અને શમિનો બચાવ કરવાથી સફળતા આવશ્ય મળશે.

(C) આકાશ કાળા કાળા વાદળાઓથી ઘેરાઈ રહ્યુાં છે.

(D) પયાવવરણની રક્ષા કરવા મવદ્યાથીઓએ વૃક્ષારોપણ કયુું.

9

Page 11

(II) નીચેના વાક્યોમાાંથી સાદા ભૂતકાળનુાં વાક્ય લખો.

(A) અજય અને મવનય હરીફાઈમાાં પ્રથમ આવ્યા છે .

(B) જીવનમાાં સફળતા મેળવવા મેં અથાગ પમરશ્રમ કયો.

(C) સરદાર વલ્લભભાઈ ખૂબ જ મહાં મતવાન અને દઢમનશ્ચયી હતા.

(D) સમય અને સાંજોગો સદા એક સરખા રહેતા નથી.

(III) નીચેના વાક્યોમાાંથી પૂણવ ભમવષ્યકાળનુાં વાક્ય લખો.
(A) પ્રાચીનકાળથી જ વેદ-અભ્યાસની પરાં પરા ચાલી રહી હશે.

(B) સત્ય અને અમહાં સા મનવજીવનનુાં સત્ય છે.

(C) હુ ાં મોહનને સત્ય અને અમહાં સાના પાઠ ભણવીશ જ.

(D) સમમષ્ટ સત્યને મદદ કરતી હશે.

(IV) નીચેના વાક્યોમાાંથી સાદા વતવમાનકાળનુાં વાક્ય લખો.

(A) બાળકોએ અભ્યાસ માટે સમય ફાળવવો આવશ્યક હતો.

(B) જીવનને સાંકુલ બનાવવુાં એ લોકોનો અમભપ્રાય હતો.

(C) મવદ્યાથીઓ સુાંદર અક્ષરે લખે છે.

(D) મવજય અને પરાજય એક મસક્કાની બે બાજુ કહેવાય.

PART B (વણણનાત્મક પ્રશ્નો) (40)

(Literature)
પ્રશ્ન-7. નીચેના પ્રશ્ન ના ટોં કમાોં ઉત્તર લખ . (ક ઈપણ ત્રણ) (3x2=6)

(I) ગાંગાસતી કઈ આશા છોડીને શેમાાં ધ્યાન ધરવાનુાં કહે છે ?

(II) શબરીના ઉદાહરણ દ્વારા કમવ શુાં સમજાવે છે ?

(III) કમવ પ્રભુલાલ મદ્વવેદીને મતે જીવનનો સાર શેમાાં સમાયેલો છે ?

(IV) ‘મેળો આપો તો’ કાવ્યમાાં કમવ શી અકળામણ અનુભવે છે?
પ્રશ્ન-8 નીચેના પ્રશ્નન સવિસ્તર ઉત્તર લખ . (ક ઈપણ એક) (1x3=3)

(I) ‘વડલો પાંખીઓને શુાં કહે છે ? પાંખીઓ તેનો શો પ્રત્યુત્તર આપે છે ?

(II) ‘બેટા, મને પાછી જવા દે ’ કાવ્યમાાં કમવ નગરજીવનની વેધકતા શી રીતે પ્રગટાવે છે?
(III) ‘વતનનો તલસાટ’ કાવ્યમાાં આલેખાયેલુાં કમવનુાં કલ્પાાંત આલેખો.

પ્રશ્ન-9 નીચેના પ્રશ્ન ના સવિસ્તર ઉત્તર લખ . (ક ઈપણ ત્રણ) (3x3=9)

(I) ‘કુ સુમનુાં કઠણ તપ’ શીષવકની યથાથવતા સ્પષ્ટ કરો.

(II) ‘પૂજા
ાં મેજરની લગની’ ચમરત્ર મનબાંધને આધારે પૂજા
ાં ની મનુઃસ્વાથવપરાયણતા આલેખો.

(III) ‘અખાનો સાંસારત્યાગ’ નાટકમાાં વ્યિ થતી અખાના સ્વભાવની ખામસયતો સ્પષ્ટ કરો.
10

Page 12

(IV) ‘મોરનાાં ઈાંડાાં’ શીષવકની યથાથવતા સ્પષ્ટ કરો.

(V) સ્વતાંત્ર મવચારક તરીકે સૉક્રે મટસનુાં ચમરત્ર આલેખો.
પ્રશ્ન-10 નીચેના સાવહત્્કારન દસ-બાર િાક્ય માોં પવરચ્ કરાિ . (ક ઈપણ એક) (1x4=4)

(I) ઉમાશાંકર જોશી

(II) ગોવધવનરામ મત્રપાઠી

(Effective writing Skill)
પ્રશ્ન- 11. નીચે આપેલ વિષ્ પર આશર ે 200 શબ્દ માોં વનબોંધ લખ . (ક ઈપણ એક) (1x8=8)

(I) પ્રાર્ાનાનયોં અદ્દભયત બળ :
મયદ્દા : પ્રસ્તામવક –પ્રાથવના – પ્રાથવનાથી થતી આાંતરશુમદ્ધ – જગતના સવવધમવમાાં પ્રાથવનાનુાં પ્રાધાન્ય –

પ્રાથવનાનુાં અદ્દભુત બળ – ઉપસાંહાર.

(II) િતામાન ભારતના સળગતા પ્રશ્ન :
મયદ્દા : પ્રસ્તાવના – ભારતની વતવમાન મસ્થમત - મવમવધ સમસ્યાઓ –મનવારણના ઉપાયો – ભારતના

નાગમરક તરીકે ફરજ – ઉપસાંહાર.
(III) જીિનમાોં ઉત્સિ નયોં મહત્ત્િ:

મયદ્દા : પ્રસ્તાવના – પરાં પરાગત ઉત્સવો - ઉત્સવોનુાં જીવનમાાં મહત્ત્વ – ઉત્સવોની ઉજવણીમાાં
અમવવેક – ઉપસાંહાર.

પ્રશ્ન 12 પ્ાાિરણની જાળિણી અોંગે ્ જા્ેલી એક કા્ાવશવબરની સાર્ે ઉિિા્ેલા ‘િૃક્ષાર પણ વદન’ની

માવહતી આપત અહેિાલ િતામાનપત્રના તોંત્રીને લખ . (1X5=5)

અર્િા

તમારી શાળામાોં ્ જા્ેલા રમત ત્સિન અહે િાલ આશર ે 100 શબ્દ માોં લખ .
પ્રશ્ન-13. તમારા વિસ્તારમાોં ઘણા િખતર્ી ચાલતા મેટર ટરે નના કામને કારણે અનયભિિી પડતી

મયશ્કે લીઓ અોંગે મ્્યવનવસપલ કવમશનરને પત્ર લખ . (1x5=5)

અર્િા
વિદ્યાર્ીઓને પરીક્ષાના ભ્માોંર્ી મયક્ત કરિા ્ જા્ેલી કા્ાવશવબર વિશે માવહતી આપીને તેને

િતામાનપત્રમાોં પ્રવસદ્ધ કરિા વિનોંતી કરત પત્ર િતામાનપત્રના તોંત્રી(સોંપાદક)ને લખ .
************************

11

Page 13

Study Materials
Notes

Model Papers Class 6 Notes

Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes

Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats

Maps of India / World Class 12 Notes

Books and Solutions

NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions

Document Details

Board / OrgCBSE
ExamClass 12
TypeSample Paper
Pages13
Updated24 Sep 2026