aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions

CBSE Previous Year Question Paper Solutions for Class 10 for Gujarati are given here for Year 2019. You can download CBSE Class 10 Solutions 2019 from AglaSem for Free. More Detail
CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions - Page 1 of 10

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions (PDF · 10 pages)
Downloaded 32 times

About CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions

CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions is available here for free download. Published by CBSE for Class 10, this solution can be viewed online or downloaded as a PDF (10 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions?

Open this page and click the Download button to save CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions free to download?

Yes. CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions have?

CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions contains 10 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Gujarati Question Paper 2019 Solutions – Text

Read the full text of this solution below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (10 pages)

Page 1

માધ્યમમક સ્કૂલ પરીક્ષા
માર્ચ – ૨૦૧૯
ગુણ યોજના : ગુજરાતી
( ૦૧૦ )
સામાન્ય મનર્દે શ : મ ૂલયાાંકન કરતી વખતે નીર્ેની સ ૂર્નાઓને ધ્યાનમાાં રાખવી.
મવશેષ મનર્દે શ : માનનીય સવોચ્ર્ ન્યાયાલયના આર્દે શ અનુસાર, પરીક્ષાર્થી મનયત ફી ભરીને ઉત્તરવહીની
નકલ મેળવી શકે છે .
 પરીક્ષકે મનમિત કરે લી ગુણયોજના પ્રમાણે ઉત્તરવહીનુ ાં મ ૂલયાાંકન કરવુ.ાં
૧. પરીક્ષકો સાર્થે પ્રર્થમ દર્દવસે વ્યક્તતગત અને સામ ૂદહક રીતે ગુણયોજનાની ર્ર્ાચ - મવર્ારણા કયાચ

પછી જ મ ૂલયાાંકન કાયચ શરૂ કરવુ ાં ॰
૨. ગુણયોજનાનો મુખ્ય ઉદ્દે શ મ ૂલયાાંકનને વધારે માાં વધારે ન્યાય આપવાનો છે . ગુણયોજનામાાં
આપવામાાં આવેલા ઉત્તરના મુદ્દાઓને અંમતમ ગણવા નદહ. તે બધા મુદ્દાઓ માત્ર માગચર્દશચક અને
મનર્દે શરૂપ છે . જો મવદ્યાર્થીઓએ આનાર્થી અલગ રીતે , પરાં ત ુ યોગ્ય અને અર્થચપ ૂણચ ઉત્તર આપ્યા
હોય તો તેને ગુણ આપવા.
૩. મ ૂલયાાંકન કાયચ માત્ર વ્યક્તતગત મતાનુસાર નદહ, પરાં ત ુ ગુણયોજનાના મનર્દે શ પ્રમાણે જ કરવુ.ાં
૪. ર્દરે ક પેટા પ્રશ્નના ગુણ હાાંમસયામાાં લખવા. મુખ્ય પ્રશ્ન જયાાંર્થી શરૂ ર્થતો હોય તે પાના પર પેટાપ્રશ્નના
ગુણનો સરવાળો કરીને લખવો.
૫. જો મુખ્ય પ્રશ્નના કોઈ પેટાપ્રશ્ન ન હોય તો એ પ્રશ્નના ગુણ હાાંમસયામાાં તર્થા ઉપર લખવા.
૬. જો પરીક્ષાર્થીએ કોઈ એક પ્રશ્નનો ઉત્તર બે જગ્યાએ લખ્યો હોય અને એક પણ ઉત્તરને કાપ્યો ન
હોય તો જે ઉત્તર વધારે સાર્ો હોય એના ગુણ આપવા અને બીજાને ધ્યાનમાાં લેવો નહીં.
૭. પ્રશ્નના ઉત્તરો જો મુદ્દાસર લખવાના હોય તો અને પરીક્ષાર્થીએ જરૂર કરતા વધારે મુદ્દા લખ્યા હોય
તો જરૂરી ગુણ આપીને બબનજરૂરી મુદ્દાને ધ્યાનમાાં ન લેવા.
૮. એક જ પ્રકારની જોડણી ભ ૂલનો ગુણ એક જ વખત કાપવો.
૯. શબ્ર્દમયાચર્દા કરતા વધારે લખાણના ગુણ કાપવા નહીં.
૧૦. સામાન્ય રીતે એવુ ાં જોવા મળે છે કે પરીક્ષક સહાનુભ ૂમતર્થી ૩૦% ગુણ મેળવનાર પરીક્ષાર્થીને ૩૩%
ગુણ આપીને ઉત્તીણચ કરે છે . અર્થવા તો ક્યારે ક એક ગુણ માત્ર ; એ આધાર પર કાપવામાાં આવે છે
કે , પ ૂરા ગુણ ન આપી શકાય. અહીં એ પણ ધ્યાન રાખવુ ાં જોઈએ કે મ ૂલયાાંકનમાાં પ ૂરે પ ૂરા ૦ ર્થી ૮૦
ઇચ્છનીય છે અર્થાચત પરીક્ષાર્થીએ જો બધા જ જરૂરી મુદ્દાઓ સાર્થે ઉત્તરો લખ્યા હોય તો પ ૂરે પ ૂરા ૮૦
ગુણ આપી શકાય.
૧૧. ઉત્તરવહીમાાં મ ૂલયાાંકન કરતી વખતે જો કોઈ ઉત્તર પ ૂણચત: ખોટો હોય તો તે ઉત્તર પર ( x ) મનશાની
કરીને ૦ ગુણ આપવા જોઈએ.

Page 3

Page 2

ુ રાતી GUJARATI ( ધોરણ – X [ 010 ] Marking Scheme –2018-19
ગજ
ક્રમ પ્રશ્ન ઉત્તરના મુદ્દા ગુણ
મવભાજન
Section – A ( Advanced Reading Skill )

૧ અ. ગદ્યસમીક્ષાના ઉત્તરો: ૧ x૫ = ૫
૧. હકનુ ાં સાચુ ાં મ ૂળ કતચવ્યપાલનમાાં રહેલ ુાં છે .
૨. ફરજ બજાવ્યા વગર હક પાછળ ર્દોડવાર્થી તે (હક) મ ૃગજળની માફક
છટકી જશે અને તેની પાછળ જેટલા પડીશુ ાં તેટલાાં તે આપણાર્થી દૂ ર ને
દૂ ર રહેશે.
૩. જીવનની મુખ્ય જરૂદરયાતો મેળવવાનો હક પશુપખ
ાં ી તેમજ મનુષ્યને
છે .
૪. હક અને ફરજની સમાનતાને સાર્વવા આપણે હકને લગતી ફરજો
અને ઈલાજો શોધી કાઢવા જોઈએ.
૫. ‘ હક અને ફરજ / મસક્કાની બે બાજુ / હકનુ ાં મ ૂળ ‘ ઉપરોતત
ગદ્યખાંડને શીષચક આપી શકાય. [ આ ઉપરાાંત ઉબર્ત અને અર્થચપ ૂણચ
શીષચક સ્વીકાયચ ]
બ. ગદ્યસમીક્ષાના ઉત્તરો: ૧ x૫ = ૫
૧. ગૃહ સાંસ્કારનો આધાર માતા ઉપર છે .
૨. સ્ત્રીઓને પોતાની બુદ્ધિર્થી કામકાજમાાં વ્યસ્ત રાખવાની ટેવ,
દૂ રાંર્દેશીપણુ ાં તેમજ કરકસરના ગુણ,જયારે પુરુષો બુદ્ધિર્થી વ્યાપાર કરે છે .
આ રીતે સ્ત્રી અને પુરુષોના વ્યાપારો વ્યવહારો જુર્દા પડે છે .
૩. અમુક વય પછી સ્ત્રી- મશક્ષણ અલગ પડવાર્થી સુમશબક્ષત માતાઓ પેર્દા
ર્થાય છે . તેનાર્થી ર્દે શની ઉન્નમતના બીજ રોપાય છે .
૪. જે ર્દે શમાાં સ્ત્રી- મશક્ષણ ઉપર લોકોએ ધ્યાન નર્થી આપ્્ુ ાં તે ર્દે શ
પાયમાલ ર્થાય છે .
૫. ગદ્યખાંડને યોગ્ય શીષચક ‘સ્ત્રીમશક્ષણની ઉપયોબગતા’ અર્થવા ‘
સ્ત્રીમશક્ષણનુ ાં મહત્વ ‘ [ ઉબર્ત અને અર્થચપ ૂણચ શીષચક સ્વીકાયચ. ]
ક. કાવ્યસમીક્ષાના ઉત્તરો: ૧ x૫ = ૫
૧. કમવ ફરવા આવવા માટે કહે છે કે, હુ ાં ક્યાાં એકેય કામ તમારુાં કે મારુાં
કરવા આવ્યો છાં. હુ ાં તો બસ ફરવા આવ્યો છાં.

Page 4

Page 3

૨. કમવ ફરતા ફરતા રસ્તા પરની મરુર હવા માણવા તર્થા સ્વપ્નોમાાં
સરવા આવ્યા છે .
૩. નવા ર્મકતા ર્હેરા જુએ છે .
૪. પર્થ એટલે માગચ / રસ્તો / મારગ અને કણચ એટલે કાન
૫. ‘ ફરવા આવ્યો છાં!’ ઉપરોતત કાવ્યને યોગ્ય શીષચક આપી શકાય.
[ ઉબર્ત અને અર્થચપ ૂણચ શીષચક સ્વીકાયચ. ]
Section – B ( Effective Writing Skill )

૨. અ. કોઈપણ એક મવષય પર આશરે ૨૦૦ શબ્ર્દોમાાં મનબાંધ લેખન ૮x૧=૮
- પ્રસ્તાવના ૧
- મવષયવસ્તુ ૩
- ભાષા અબભવ્યક્તત ૧
- ભાષા શુદ્ધિ અને વાક્ય રર્ના ૨
- ઉપસાંહાર ૧
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને મનબાંધ લખવો:
- મવષયની પસાંર્દગી
- શરૂઆત : આકષચક, સ્વાભામવક અને સર્ોટ
- કાવ્યપાંક્તત , સુભામષત કે અવતરણ આવકાયચ
- મવષયાાંતર ન ર્થાય તેની કાળજી
- સુર્દર,
ાં સુવાચ્ય અક્ષર , જોડણી શુિ અને ભાષાશૈલી પ્રત્યે કાળજી
બ. આપેલા મુદ્દાઓને આધારે વાતાચ ૬x૧=૬
શીષચક: રાજા મમડાસ અને ર્દે વદૂ ત / ર્દે વદૂ તનુ ાં વરર્દાન / વરર્દાન કે શ્રાપ
[ ઉબર્ત અને અર્થચપ ૂણચ શીષચક સ્વીકાયચ ]
બોધ: ૧. અમત લોભ તે પાપનુ ાં મ ૂળ
૨. મનુષ્ય જીવનમાાં ભૌમતક સમ ૃદ્ધિ જ સવચસ્વ નર્થી.
[ ઉબર્ત અને અર્થચપ ૂણચ બોધ સ્વીકાયચ ]
- ભાષાશૈલી , ભાષા શુદ્ધિ ૧
- મવષયવસ્તુ અને રસપ્રર્દ વણચન 3
- શીષચક ૧
- બોધ ૧
આપેલા મુદ્દાઓને આધારે પોતાની મૌબલકતાર્થી વાતાચનો મવસ્તાર કરવો.
- વાતાચ મોટે ભાગે ભ ૂતકાળમાાં જ લખવી.

Page 5

Page 4

- વાતાચ મુદ્દાને અનુરૂપ જ લખવી.
- ભાષા સરળ અને પ્રવાહી , રસપ્રર્દ લખાણ જરૂરી.
- મુખ્ય પાત્ર, પ્રસાંગ કે ઉદ્દે શ પરર્થી યોગ્ય શીષચક આપવુ ાં અને
બોધ લખવો.
ક. તમારો મમત્ર ‘ દર્દલ હૈ દહન્દુસ્તાની -૨’ માાં ફાઈનલમાાં પ્રવેશી ગયો છે , ૬x૧=૬
તો તેને શુભેચ્છા આપતો પત્ર:
- સરનામુ અને તારીખ ૧.૫
- સાંબોધન અને અબભવાર્દન ૧
- મવષયવસ્તુ અને ભાષા શુદ્ધિ ૨.૫
- સમાપન , બલબખતાંગ ૧
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને પત્ર લખવો:
- પત્રલેખનમાાં સ્વાભામવતતા જરૂરી
- પત્રની ભાષા સરળ, શુિ હોવી જરૂરી
- મવષયનુ ાં માદહતીપ્રર્દ વણચન આવશ્યક
- સરનામુ,ાં સાંબોધન અને મવષયની યોગ્યતા
અર્થવા
તમારે એક પ્રોજેકટ માટે ‘ ગોપાલ નમકીન ‘ ની ફેતટરી જોવા જવાનુ ાં છે
તો તે માટે ફેતટરીના મેનજ
ે રને પત્ર.:
- સરનામુ ાં (બાંને સરનામા) અને તારીખ ૧.૫
- સાંબોધન અને અબભવાર્દન ૧
- મવષયવસ્તુ અને ભાષા શુદ્ધિ ૨.૫
- સમાપન , બલબખતાંગ ૧
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને પત્ર લખવો:
- પત્રલેખનમાાં સ્વાભામવતતા જરૂરી
- પત્રની ભાષા સરળ, શુિ હોવી જરૂરી
- મવષયનુ ાં માદહતીપ્રર્દ વણચન આવશ્યક
- સરનામુ,ાં સાંબોધન અને મવષયની યોગ્યતા
- કાયાચલયને લગતા પત્રોમાાં તેમજ વ્યાવસામયક તર્થા સરકારી
પત્રોમાાં મવવેકપ ૂણચ , સ્પષ્ટ મુદ્દા અને સાંબક્ષપ્ત લખાણ જરૂરી.

Page 6

Page 5

ડ. ‘ આ કોમવાર્દ ભારતને ભરખી જશે ‘ આદટિકલ ૫x૧ = ૫
- મવષયવસ્તુ ૩.૫
- ભાષા શુદ્ધિ ૧.૫
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને લેખ લખવો:
- મવષયના અનુસધ
ાં ાનમાાં મવષયવસ્તુની રજૂઆત
- જોડણી શુદ્ધિ અને ભાષાશૈલી પ્રત્યે કાળજી
અર્થવા
‘ સ્વચ્છ ભારત , તાંદુરસ્ત ભારત ‘ મવશે જાહેરાત બનાવો.
- બર્ત્રાત્મક રજૂઆત ૧.૫
- સ ૂત્રાત્મક રજૂઆત ૧
- સમગ્ર પ્રસ્તુતીકરણ ૨.૫
નીર્ેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને જાહેરાત લખવો:
- બર્ત્રાત્મક રજૂઆત
- ગુણવત્તાલક્ષી મુદ્દાઓની સર્ોટ છણાવટ
- ૂ માાં પરાં ત ુ આકષચક રજૂઆત
ટાંક
- ર્દમર્દાર સ ૂત્ર દ્વારા આકષચક રજૂઆત
Section – C ( Applied Grammar )

3 અ. રૂદઢપ્રયોગના અર્થચ અને વાક્ય પ્રયોગ : ૧ x૩ = ૩
૧. અછો અછો વાનાાં કરવાાં : લાડ લડાવવાાં
વાક્ય:રમઝુ પોતાની ર્દીકરીને અછો અછો વાનાાં કરાવતો. / માતા-મપતા
પોતાના બાળકોને અછો અછો વાનાાં કરતાાં હોય છે .
૨. સોપાનો સર કરવા : મસદ્ધિઓ હાાંસલ કરવી
વાક્ય: મત્રભુવનર્દાસે જીવનયાત્રામાાં અનેક સોપાનો સર કયાચ હતાાં. /
આર્દશચ મવદ્યાર્થીઓ જીવનમાાં ર્દરે ક ક્ષેત્રે સોપાનો સર કરે છે .
૩. ર્ેન ન પડવુ ાં : મનરાાંત ન ર્થવી
વાક્ય: કાક્ન્તને બા મવના ર્ેન ન પડ્ુ.ાં / જયાાં સુધી સૈમનકો આતાંકવાર્દને
ખતમ નદહ કરે ત્યાાં સુધી ર્ેન પડે નદહ.
[રૂદઢપ્રયોગના ઉપયોગ સાર્થે ઉબર્ત અને અર્થચપ ૂણચ વાક્ય સ્વીકાયચ. ]
બ. નીર્ેના શબ્ર્દોનો સાંમધ મવગ્રહ કરો : ૧x૨=૨
૧. વનૌષમધ – વન + ઔષમધ
૨. ર્દે વમષિ – ર્દે વ + ઋમષ

Page 7

Page 6

ક. I. કૌંસમાાં આપેલ સ ૂર્ના પ્રમાણે રૂપાાંતર કરો. ૧x૨=૨
૧. તે બરાબર ભણતો નર્થી. [ મવમધવાક્ય બનાવો ]
જ. તે ભણવામાાં બેર્દરકાર છે . / તે બરાબર ભણે છે .
૨. આ કામ તમારે પ ૂછયા મવના કરવુ.ાં [ મનષેધવાક્ય બનાવો ]
જ. આ કામ કરવા માટે તમારે પ ૂછવાની જરૂર નર્થી. /
આ કામ તમારે પ ૂછયા મવના કરવુ ાં નહીં.
II. કૌંસમાાં આપેલ સ ૂર્ના પ્રમાણે રૂપાાંતર કરો. ૧x૨=૨
૧. બે વાાંસ પર કોયલ બેઠી. [ પ્રશ્નવાક્ય બનાવો ]
જ. શુ ાં બે વાાંસ પર કોયલ બેઠી નર્થી? / બે વાાંસ પર શુ ાં બેઠુાં?
શુ ાં બે વાાંસ પર કોયલ ન બેઠી? / કોયલ ક્યાાં બેઠી?
શુ ાં બે વાાંસ પર કોયલ બેઠી?
૨. ઈશ્વરની દુમનયા અર્રજર્થી ભરે લી છે . [ ઉદ્દગાર વાક્ય બનાવો ]
જ. વાહ! ઈશ્વરની દુમનયા કેવી અર્રજ ભરે લી છે ./
ઈશ્વરની દુમનયા કેવી અર્રજર્થી ભરે લી છે !
ડ. લેખનરૂદઢ પ્રમાણે વાક્ય સુધારી ફરી લખો. ૧x૨=૨
૧. આખરે ભ ૂધર મેરાઈ પોતે જ આગળ આવી.
જ. આખરે ભ ૂધર મેરાઈ પોતે જ આગળ આવ્યો.
૨. એકવાર મવશ્રાાંમતના સમયે શાળાનુ ાં મેર્દાનમાાં બેઉ ઊભા હતી.
જ. એકવાર મવશ્રાાંમતના સમયે શાળાના મેર્દાનમાાં બન્ને ઊભા હતા. /
એકવાર મવશ્રાાંમતના સમયે શાળાના મેર્દાનમાાં બન્ને ઊભી હતી.
[ બેઉ અર્થવા બન્ને શબ્ર્દ ર્ાલશે. ]
ઇ. કહેવત સમજાવો. ૧x૨=૨
૧. ભાવતુ ાં હતુ ાં ને વૈર્દે કીરુ ાં
જ. પોતાને ગમતુ ાં હોય / પસાંર્દ હોય તેન ુ ાં જ કોઈક દ્વારા સ ૂર્ન કરવામાાં
આવે.
૨. કડવુ ાં ઓસડ માાં જ પાય.
જ. જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અર્થવા સાર્ી વાતની
મશખામણ આપે.
ઈ. સ ૂર્ના પ્રમાણે કરો. ૧x૨=૨
૧. તમારાર્થી અસત્ય ન બોલાય ( અનુગ શોધીને લખો.)
જ. અનુગ : ર્થી

Page 8

Page 7

૨. સરકાર તરફર્થી સહાય આપવામાાં આવે છે . ( નામયોગી શોધીને
લખો. )
જ. નામયોગી : તરફર્થી
SECTION-D (Literature - text book)

4. અ. નીર્ેનો ગદ્યખાંડ વાાંર્ી તેની નીર્ે આપેલા પ્રશ્નોના જવાબ લખો. ૧ × 3 =3
૧) ભરજુવાનીમાાં રમઝુના જીવનમાાં પત્નીનુ ાં અવસાન / સકીનાનુ ાં માતા
મવહોણી ર્થવુ/ઘરભાં
ાં ગ ર્થ્ુ ાં તે ઘટના બની.
૨) રમઝુને આ દુમનયામાાં શરણાઈ અને સકીના આ બે પાત્રો જોડે
દર્દલલગી બાંધાઈ ગઈ હતી.
૩) રમઝુ મીરને ફરી મનકાહ પઢવાનો આગ્રહ કોમના માણસોએ કયો
બ. કોઈપણ બે મવધાનોના કારણો આપો. ૨×૨=૪
મવષયવસ્તુ (૧.૫)
જોડણી, ભાષાશુદ્ધિ (0.૫)

૧) વગીસ કુદરયનનો મત્રભુવનર્દાસ સાર્થે પદરર્ય ગાઢ બનતા, તેમની
મન:સ્વાર્થચ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતાર્થી પ્રભામવત
ર્થયા. મત્રભુવનર્દાસના આ ગુણોને લીધે વગીસ કુદરયને તેમને પોતાના
ગુરુ બનાવ્યા.
૨) કાક્ન્તની પત્ની માાંર્દી પડી. એને ર્દવાખાનામાાં ર્દાખલ કરવી પડી.
કાક્ન્તએ ખ ૂબ પૈસા ખચ્યાચ છતાાં એ બર્ી નહીં. કાક્ન્ત પાસે પૈસા પણ
બચ્યા ન હતા. બાએ જે આપ્્ુ ાં હતુ ાં તે પણ એણે વાપરી નાખ્્ુ ાં હતુ ાં .
આર્થી તે લાર્ાર અને મનબચળ બની ગયો.
૩) બલાઈ મસમલા ભણવા ગયો. મસમલાર્થી તે મવર્દે શ જતા પહેલાાં
એકવાર મશમળાના વ ૃક્ષનો ફોટો પોતાની સાર્થે મવલાયત લઈ જવા ઇચ્છે
છે .
ક. કોઈપણ બે પ્રશ્નોના ત્રણ-ર્ાર વાક્યમાાં જવાબ લખો. ૨×૨=૪
 મવષયવસ્તુ ૧.૫
 જોડણી ભાષા શુદ્ધિ ૦.૫
૧) વ ૃધ્ધ સ્ત્રીઓએ ફોન કરી સોમશયલ મસકયોદરટીને જાણ કરી.એક
મસકયોદરટી ઓદફસર આવ્યો. જે બન્્ુ ાં તે જાણીને તેણે ખોરાક છાાંડનારને
50 ્ુરોનો ર્દાં ડ કયો.

Page 9

Page 8

૨) જેઠીબાઈએ એક બાહોશ બેદરસ્ટરની મર્દર્દ લીધી. તેની સલાહ અનુસાર
પોટચ ુ ગીઝ સરકારના જુલમની વાત મોટી રે શમી ઓઢણી પર મોટા
અક્ષરોમાાં છાપી. અરજીની આસપાસ આકષચક ફૂલવેલ પણ છાપી. આ
અરજીમાાં અગ્રણી દહિંદુઓની સહીઓ પણ લીધી. આ અરજીવાળી ઓઢણી
ાં મજાની દકનખાબની ર્થેલીમાાં મ ૂકીને જેઠીબાઈ પોટચ ુ ગલ ગયા. ત્યાાં
સુર્દર
તેમણે રાણી ડૉન લ્ ૂઝાની મુલાકાત લીઘી અને હાર્થોહાર્થ તેમણે આ
અરજીવાળી ઓઢણી ભેટ કરી.
૩) અમર્થી મા કાળવીને ગોરવીને કુટુાંબી હોય એમ રાખે છે . અમર્થી મા
ાં ૂ જીવ માટે રોટલા ઘડવા
માટે દટદફન આવવાનુ ાં હોવા છતાાં તે આ બે મગા
બેસે છે . કાળવી અને ગોરવી અમર્થીમાના પોતીકાાં છે .
ડ. નીર્ેનામાાંર્થી કોઈ પણ એક પ્રશ્નનો મવસ્ત ૃત ઉતર લખો. ૧×૪=૪
 મવષયવસ્તુ ૩
 જોડણી ભાષાશુદ્ધિ ૧
૧)પ્રયાણ નવકર્થાખાંડમાાં ભદ્ર ાંભદ્રના કર્થનમાાં દટદકટ માસ્ટર સાર્થે વાતાચલાપ
– આગગાડીમાાં બીજા ઉતારુઓ સાર્થેના વાતાચલાપમાાં રમ ૂજ – વેર્દઘમચ,
આયચધમચ, સનાતન ધમચ – પ્રયાણ – રમ ૂજ – રે લવે સ્ટેશને દટદકટ લેવા જવુ ાં
દટદકટ માસ્ટર સાર્થે વાતર્ીત – શ્રી મોહમયીની બે મ ૂલયપમત્રકા આપો-
મારે મોહમયીની બે મ ૂલયપમત્રકાની આવશ્યકતા –મવતરણ કરવુ ાં તવ
કતચવ્ય – સાંસ્કૃત પ્રધાન ભાષાનો પ્રયોગ – હાસ્ય મનપજવુ ાં – બે સહપ્રવાસી
– રામશાંકર અને મશવશાંકર – ઘરના નામ નખ્ખોર્દીઓ અને ઘરખોર્દીઓ –
છોકરા ન જીવે તેર્થી આવા નામ – રમ ૂજ.
૨) ‘ સ ૂરજ તો બધે જ સરખો’ પાઠમાાં સવચજ્ઞભાઈ અને લેખક વચ્ર્ે
રજાઓમાાં ક્યા સ્ર્થળે જવુ ાં એ અંગે વાતર્ીત – સવચજ્ઞભાઈ આગ્રા ,
માર્થેરાન, ર્દાજજ˘બલિંગ, મહાબળે શ્વર, આબુ વગેરે સ્ર્થળોએ કઈ-કઈ
વાનગીઓ ખાવા જેવી છે તે વાત કરે – ત્યાાંની ખામસયતની નહીં –
આબુની વાત – આબુમાાં એક તકલીફ રહેવાની – અડરુ ાં અમર્દાવાર્દ ત્યાાં
જોવા મળશે – જે લોકોને ટાળવા છપાઈએ – તે ત્યાાં ભટકાવાના – રસ્તા
ર્થોડા પહોળા – ભાગીનેય ક્યાાં જવાય ! – એના કરતા અમર્દાવાર્દમાાં જ
રહ્યા હોય તો સારુાં – આ આઇદડયા લેખકને ગમ્યો – ધાબા પર બેસીને
પટેલનો આઇસ્ક્રીમ ખાતા ગપ્પાાં મારવાની મજા – બીજે કયાાંય નર્થી –આ
મવર્ારર્થી લેખક ક્યાાંય ન જવા માટે મવર્ારે છે .

Page 10

Page 9

૩) ‘ઝબક જયોત’ પાઠમાાં ભારતના સ્વાતાંત્ર્યસાંગ્રામ કાળની ઘટના –
ર્દીપક આઠ વષચનો બાળક – સ્વાતાંત્ર્યના રાં ગે રાં ગાયેલો છે - પોતાના જ
ઘરની અગાશીમાાં રાષ્રધ્વજ ર્ડાવતા પડી જાય છે – ગાંભીર રીતે ઘાયલ
ર્થાય છે – પલાંગમાાં તાવર્થી ધગધગે છે – એની આસપાસ એનાાં મપતા ,
ડૉતટર વગેરે વ્યાકુળ બર્ત્તે બેઠાાં છે . પરાં ત ુ માતા મેનાબેન તેના ઓમશકા
પાસે જ બેઠી છે – આંખમાાં આંસુ છે – તે ર્દીપકને શાાંત રહેવા અને સ ૂઈ
રહેવા કહે – માર્થા પર હાર્થ ફેરવવો – ર્દરે ક પ્રશ્નો હળવાશર્થી જવાબ –
ર્દીપક બરાબર નવના ટકોરે ઉઠાડવાનુ ાં કહે – ડૉતટર મેનાબેનને ઈશ્વર પર
શ્રધ્ધા રાખવાનુ ાં કહે – મેનાબેન ડૉતટરને પ ૂછે – ‘ તમારે ર્દીકરો છે ?’ – આ
પ્રશ્નમાાં માત ૃવેર્દના નવના ટકોરે ઝબકીને જાગી જાય – ‘ ગાાંધીજીને
જેલમાાં કાગળ લખવાનુ ાં ચ ૂકતી નહીં ‘ એમ કહી આંખો મીંર્ી ર્દે છે -
મેનાબેનનો અવાજ ફાટી જાય છે , ર્દીપકના શરીર પર ઢગલો ર્થઈ જાય
છે .
૫ અ. કાવ્યસમીક્ષાના જવાબો : ૨×૧=૨
૧) ફોરાાં ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરી ઠરીઠામ ર્થઈ/ક્સ્ર્થર ર્થઈ/શાાંત
ર્થઇ ગઈ .
૨) ર્દરમાાં રહેતી કીડીઓ વષાચના આગમન પહેલા તાપમાાં તરફદડયાાં
મારતી હોય તેમ આકુળ – વ્યાકુળ ર્થઈ રહી હતી.
Or
૩) ર્દરમાાં રહેતી કીડીઓ વષાચના આગમન પહેલા તાતા તાપર્થી રાફડામાાં
ખર્દબર્દી રહી હતી.
બ. કાવ્યપાંક્તતઓના પ્રશ્નોના જવાબો. ૨×૧=૨
૧) કૃષ્ણની મોરલી સાાંભળી ગોપી સૈયરુાં/સખી/સહેલીનો સાર્થ છોડી ર્દે છે .
ુ બાંસરી અને સાાંજ - સાંધ્યા
૨) મોરલી-વાાંસળી/વેણ/
ક. કોઈપણ એક પ્રશ્નના બે – ત્રણ વાક્યમાાં જવાબ. ૧×૨=૨
 મવષયવસ્તુ ૧.૫
 જોડણી ભાષાશુદ્ધિ ૦.૫
૧) જીવનરૂપી નૈયા વમળોની વચ્ર્ે હાલકડોલક ર્થાય પણ શ્રધ્ધારૂપી
ર્દીવો કર્દી ન ઓલવાય એમ કમવ કહે છે . આમાાં કમવની મન:સ્વાર્થચ ભાવના
જણાય છે . બીજાના જીવન માટે સમપચણ કરવાની ભાવના માટે કમવ હાંમેશા
શ્રધ્ધારૂપી દર્દપક હ્રર્દયમાાં જલતો/પ્રગટતો રાખવા માટે કહે છે .

Page 11

Page 10

૨) ‘ર્દીવાનખાનામાાં’ કાવ્યના અંતે નામયકા એકલતાની વેર્દના અનુભવે છે .
કાવ્યનામયકા ર્દીવાનખાનામાાંર્થી વસ્તુઓને ગોઠવીને ર્દીવાનખાનુ ાં સુશોબભત
કરે છે . પણ તે નામયકાની એકલતાની વ્યર્થા દૂ ર કરી શકે તેમ નર્થી .
ડ. નીર્ેનામાાંર્થી કોઈપણ ર્ાર પ્રશ્નોના એક એક વાક્યમાાં જવાબ લખો . ૧×૪=૪
૧) “ મોરલી” કાવ્યનો સાદહત્યકાર પર્દ છે .
૨) “જીવમાાં જીવ આવ્યો “ ના કમવનુ ાં નામ હદરકૃષ્ણ પાઠક છે .
૩) “ હાર્થ મેળવીએ” છાંર્દોલય પુસ્તકમાાંર્થી લેવામાાં આવ્્ુ ાં છે .
૪) “ તે બેસે અહીં “ કાવ્યમાાં કમવ ગુપ્ત રીતે આપેલ ર્દાનને ઉત્તમ માને
છે .
૫) “ હાઇકુ” ૧૭ અક્ષરની ત્રણ પાંક્તત હોય છે .

Page 12

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSolution
Pages10
Updated30 Apr 2026