Page 1
Strictly Confidential: (For Internal and Restricted use only)
Secondary School Term II Examination, 2022
Marking Scheme – SUBJECT NAME (SUBJECT CODE 010)
(PAPER CODE - 010 )
General Instructions: -
1. You are aware that evaluation is the most important process in the actual and
correct assessment of the candidates. A small mistake in evaluation may lead
to serious problems which may affect the future of the candidates, education
system and teaching profession. To avoid mistakes, it is requested that before
starting evaluation, you must read and understand the spot evaluation
guidelines carefully.
2. “Evaluation policy is a confidential policy as it is related to the
confidentiality of the examinations conducted, Evaluation done and
several other aspects. Its’ leakage to public in any manner could lead to
derailment of the examination system and affect the life and future of
millions of candidates. Sharing this policy/document to anyone,
publishing in any magazine and printing in News Paper/Website etc may
invite action under IPC.”
3. Evaluation is to be done as per instructions provided in the Marking Scheme. It
should not be done according to one’s own interpretation or any other
consideration. Marking Scheme should be strictly adhered to and religiously
followed. However, while evaluating, answers which are based on latest
information or knowledge and/or are innovative, they may be assessed
for their correctness otherwise and marks be awarded to them. In class-
X, while evaluating two competency based questions, please try to
understand given answer and even if reply is not from marking scheme
but correct competency is enumerated by the candidate, marks should be
awarded.
4. The Head-Examiner must go through the first five answer books evaluated by
each evaluator on the first day, to ensure that evaluation has been carried out
as per the instructions given in the Marking Scheme. The remaining answer
books meant for evaluation shall be given only after ensuring that there is no
significant variation in the marking of individual evaluators.
5. Evaluators will mark( √ ) wherever answer is correct. For wrong answer ‘X” be
marked. Evaluators will not put right kind of mark while evaluating which gives
an impression that answer is correct and no marks are awarded. This is most
common mistake which evaluators are committing.
6. If a question has parts, please award marks on the right-hand side for each
part. Marks awarded for different parts of the question should then be totaled
up and written in the left-hand margin and encircled. This may be followed
strictly.
7. If a question does not have any parts, marks must be awarded in the left-hand
margin and encircled. This may also be followed strictly.
8. If a student has attempted an extra question, answer of the question deserving
more marks should be retained and the other answer scored out.
9. No marks to be deducted for the cumulative effect of an error. It should be
penalized only once.
Page 2
10. A full scale of marks __________(example 0-40 marks as given in Question
Paper) has to be used. Please do not hesitate to award full marks if the answer
deserves it.
11. Every examiner has to necessarily do evaluation work for full working hours i.e.
8 hours every day and evaluate 30 answer books per day in main subjects and
35 answer books per day in other subjects (Details are given in Spot
Guidelines).This is in view of the reduced syllabus and number of questions in
question paper.
12. Ensure that you do not make the following common types of errors committed
by the Examiner in the past:-
Leaving answer or part thereof unassessed in an answer book.
Giving more marks for an answer than assigned to it.
Wrong totaling of marks awarded on a reply.
Wrong transfer of marks from the inside pages of the answer book to the
title page.
Wrong question wise totaling on the title page.
Wrong totaling of marks of the two columns on the title page.
Wrong grand total.
Marks in words and figures not tallying.
Wrong transfer of marks from the answer book to online award list.
Answers marked as correct, but marks not awarded. (Ensure that the right
tick mark is correctly and clearly indicated. It should merely be a line. Same
is with the X for incorrect answer.)
Half or a part of answer marked correct and the rest as wrong, but no marks
awarded.
13. While evaluating the answer books if the answer is found to be totally incorrect,
it should be marked as cross (X) and awarded zero (0)Marks.
14. Any unassessed portion, non-carrying over of marks to the title page, or totaling
error detected by the candidate shall damage the prestige of all the personnel
engaged in the evaluation work as also of the Board. Hence, in order to uphold
the prestige of all concerned, it is again reiterated that the instructions be
followed meticulously and judiciously.
15. The Examiners should acquaint themselves with the guidelines given in the
Guidelines for spot Evaluation before starting the actual evaluation.
16. Every Examiner shall also ensure that all the answers are evaluated, marks
carried over to the title page, correctly totaled and written in figures and words.
17. The Board permits candidates to obtain photocopy of the Answer Book on
request in an RTI application and also separately as a part of the re-evaluation
process on payment of the processing charges.
Page 3
માધ્યમમક સ્કૂલ પરીક્ષા
૨૦૨૧-૨૨
ગુણ યોજના : ગુજરાતી
( ૦૧૦ )
સામાન્ય મનર્દે શ : મ ૂલયાાંકન કરતી વખતે નીચેની સ ૂચનાઓને ધ્યાનમાાં રાખવી.
તમે જાણો છો કે પરીક્ષાર્થીઓના વાસ્તમવક અને સાચા મ ૂલયાાંકનમાાં મ ૂલયાાંકન એ સૌર્થી મહત્વપ ૂણણ
પ્રક્રિયા છે . મ ૂલયાાંકનમાાં નાની ભ ૂલ ગાંભીર સમસ્યાઓ તરફ ર્દોરી શકે છે જે પરીક્ષાર્થીઓના ભામવ,
મશક્ષણ પ્રણાલી અને મશક્ષણ વ્યવસાયને અસર કરી શકે છે . ભ ૂલો ટાળવા માટે, એવી મવનાંતી
કરવામાાં આવે છે કે મ ૂલયાાંકન શરૂ કરતા પહેલાાં, તમારે સ્ર્થળ મ ૂલયાાંકન માગણર્દમશિકા કાળજીપ ૂવણક
વાાંચવી અને સમજવી જોઈએ. મ ૂલયાાંકન એ આપણા બધા માટે 10-12 ક્રર્દવસનુ ાં મમશન છે . તેર્થી,
તમારે આ પ્રક્રિયામાાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જરૂરી છે .
મવશેષ સ ૂચના: માનનીય સવોચ્ચ ન્યાયાલયના આર્દે શ અનુસાર, પરીક્ષાર્થીઓને મનયત પ્રોસેમસિંગ
ફીની ચુકવણી અને તેમની મવનાંતી પર જવાબ પુસ્સ્તકાની ફોટોકોપી મેળવવાની પરવાનગી
આપવામાાં આવશે.તેર્થી બધા પરીક્ષકો/અમતક્રરક્ત મુખ્ય પરીક્ષકો/મુખ્ય પરીક્ષકોએ ખાતરી કરવી
જોઈએ કે માક્રકિંગ સ્કીમમાાં આપેલ ર્દરે ક જવાબ મુજબ મ ૂલયાાંકન ચુસ્તપણે કરવામાાં આવે છે .
પરીક્ષકે મનમિત કરે લી ગુણયોજના પ્રમાણે ઉત્તરવહીનુ ાં મ ૂલયાાંકન કરવુ.ાં
૧. પરીક્ષકો સાર્થે પ્રર્થમ ક્રર્દવસે વ્યસ્ક્તગત અને સામ ૂક્રહક રીતે ગુણયોજનાની ચચાણ - મવચારણા
કયાણ પછી જ મ ૂલયાાંકન કાયણ શરૂ કરવુ ાં ॰
૨. ગુણયોજનાનો મુખ્ય ઉદ્દે શ મ ૂલયાાંકનને વધારે માાં વધારે ન્યાય આપવાનો છે . ગુણયોજનામાાં
આપવામાાં આવેલા ઉત્તરના મુદ્દાઓને અંમતમ ગણવા નક્રહ. આ માત્ર માગણર્દમશિકા છે અને સાંપ ૂણણ
જવાબની રચના કરતા નર્થી.તે બધાાં મુદ્દાઓ માત્ર માગણર્દશણક અને મનર્દે શરૂપ છે . મવદ્યાર્થીઓની
પોતાની અભભવ્યસ્ક્ત હોઈ શકે છે અને જો અભભવ્યસ્ક્ત સાચી હોય, તો તે મુજબ ગુણ આપવામાાં
આવશે.
૩.મ ૂલયાાંકન કાયણ માત્ર વ્યસ્ક્તગત મતાનુસાર નક્રહ, પરાં ત ુ ગુણયોજનાના મનર્દે શ પ્રમાણે જ કરવુ.ાં
૪. ર્દરે ક પેટા પ્રશ્નના ગુણ હાાંમસયામાાં લખવા. મુખ્ય પ્રશ્ન જયાાંર્થી શરૂ ર્થતો હોય તે પાનાાં પર
પેટાપ્રશ્નના ગુણનો સરવાળો કરીને લખવો.
૫. જો મુખ્ય પ્રશ્નના કોઈ પેટાપ્રશ્ન ન હોય તો એ પ્રશ્નના ગુણ હાાંમસયામાાં તર્થા ઉપર લખવા.
Page 4
૬. જો પરીક્ષાર્થીએ કોઈ એક પ્રશ્નનો ઉત્તર બે જગ્યાએ લખ્યો હોય અને એક પણ ઉત્તરને કાપ્યો
ન હોય તો જે ઉત્તર વધારે સાચો હોય એના ગુણ આપવા અને બીજાને ધ્યાનમાાં લેવો નહીં.
૭. પ્રશ્નના ઉત્તરો જો મુદ્દાસર લખવાના હોય તો અને પરીક્ષાર્થીએ જરૂર કરતાાં વધારે મુદ્દા લખ્યા
હોય તો જરૂરી ગુણ આપીને ભબનજરૂરી મુદ્દાને ધ્યાનમાાં ન લેવા.
૮. એક જ પ્રકારની જોડણી ભ ૂલનો ગુણ એક જ વખત કાપવો.
૯. શબ્ર્દમયાણર્દા કરતાાં વધારે લખાણના ગુણ કાપવા નહીં.
૧૦.સામાન્ય રીતે એવુાં જોવા મળે છે કે પરીક્ષક સહાનુભ ૂમતર્થી ૩૦% ગુણ મેળવનાર પરીક્ષાર્થીને
૩૩% ગુણ આપીને ઉત્તીણણ કરે છે . અર્થવા તો ક્યારે ક એક ગુણ માત્ર ; એ આધાર પર કાપવામાાં
આવે છે કે , પ ૂરા ગુણ ન આપી શકાય. અહીં એ પણ ધ્યાન રાખવુાં જોઈએ કે મ ૂલયાાંકનમાાં પ ૂરે પ ૂરા
૦ ર્થી ૪૦ ગુણ ઇચ્છનીય છે અર્થાણત પરીક્ષાર્થીએ જો બધાાં જ જરૂરી મુદ્દાઓ સાર્થે ઉત્તરો લખ્યા
હોય તો પ ૂરે પ ૂરા ૪૦ ગુણ આપી શકાય.
૧૧. તમામ મુખ્ય પરીક્ષકો/અમતક્રરક્ત મુખ્ય પરીક્ષકો/પરીક્ષકોને સ ૂચના આપવામાાં આવે છે કે
ઉત્તરવહીમાાં મ ૂલયાાંકન કરતી વખતે જો કોઈ ઉત્તર પ ૂણણત: ખોટો હોય તો તે ઉત્તર પર ( x )
મનશાની કરીને ૦ ગુણ આપવા જોઈએ.
Page 5
ુ રાતી GUJARATI ધોરણ–X [ 010 ] Marking Scheme – 2021-22
ગજ
િમ પ્રશ્ન ઉત્તરના મુદ્દા ગુણ
મવભાજન
(Literature - Text book)
પ્રશ્ન ૧ (અ) નીચેન ુંુ કાવ્ય વાુંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ ૨ x૧=૨
લખો. ( કોઈપણ બે )
(મવષય વસ્ત ુ – ૦.૫ જોડણી,ભાષા શુધ્ધ્ધ – ૦.૫)
૧. દીવાનખાનામાું કવયયત્રી કોને પ ૂછીને વસ્ત ુ ગોઠવે છે ?
જવાબ : ર્દીવાનખાનામાાં કવમયત્રી વસ્તુના મનને પ ૂછીને વસ્તુ
ગોઠવે છે .
ુ ોભનથી કોણ ખશ
૨. સશ ુ થાય છે ?
જવાબ : સુશોભનર્થી ર્દીવાનખાનુ ાં ખુશ ર્થાય છે .
૩. ‘કનેથી’ તળપદા શબ્દનો યશષ્ટ અથથ શુંુ થશે?
જવાબ: ‘કનેર્થી’ તળપર્દા શબ્ર્દનો મશષ્ટ અર્થણ
‘પાસેર્થી’/નજીકર્થી/નજર્દીકર્થી ર્થાય છે .
પ્રશ્ન ૧ (બ) નીચેના પ્રશ્નોના બે થી ત્રણ વાક્યોમાું જવાબ લખો.( કોઈ પણ બે ) ૨ x૨=૪
(મવષય વસ્ત ુ – ૧.૫,જોડણી,ભાષા શુધ્ધ્ધ – ૦.૫)
૧. ‘તે બેસે અહીં’ કાવ્યમાું કયવ કેવી રીતે પણ્ુ ય કરવા કહે છે ?
જ-૧ ‘તે બેસે અહીં’ કાવ્યમાાં કમવ કીક્રડયારુાં પ ૂરવામાાં તર્થા ગુપ્ત
ર્દાન કરવામાાં પુણ્ય રહેલ ુાં છે એમ માને છે . કમવ એક હાર્થે કરે લા
ર્દાનની બીજા હાર્થને પણ જાણ ન ર્થાય એ રીતે પુણ્ય કરવા કહે છે .
૨. ‘તે બેસે અહીં’ કાવ્યમાું પોતાની લાયકાત યવશે કોને પ ૂછવાની
વાત છે ?
જ-૨ તે બેસે અહીં’ કાવ્યમાાં પોતાની લાયકાત મવશે પોતાની જાતને
પ ૂછવાની વાત છે .
Page 6
૩. દુહામાું ભાઈને કોની સાથે સરખાવ્યો છે ? શા માટે ?
જ-૩ દુહામાાં ભાઈને કડવા લીમડા સાર્થે સરખાવ્યો છે . કારણ કે
લીમડો સ્વાર્દમાાં ભલે કડવો હોય પણ એનો છાાંયડો શીતળતા આપે
છે . તેવી જ રીતે ભાઈ ભલે અબોલા હોય પણ મુશ્કેલીના સમયે તે
જ સાર્થ આપે છે .
૪. ‘પુંખીવાળા’ મક્ુ તકમાું પુંખીની વેદના યવશે લખો.
જ-૪ . મપિંજરાનુાં બારણુ ાં ખોલીને પાંખીને કહેવામાાં આવ્્ુ ાં ‘હવે ત ુાં
મુક્ત છે ’. પાંખીએ બહાર નીકળી માણસ સામે જો્ુ ાં અને પાછાં
મપિંજરામાાં ભરાઈ ગ્ુ.ાં અહીં પાંખીની વેર્દના વ્યકત ર્થઈ છે . પાંખીને
માનવજાત પર મવશ્વાસ નર્થી. માણસ ર્દાંભ કરીને, સર્દાચારીની
બનાવટ કરીને, ભોળવીને તેનો લાભ લે છે , કપટ કરે છે , છે તરે છે .
પ્રશ્ન -2 (અ) નીચેનો ગદ્યખાંડ વાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ ૩x ૧=૩
લખો.( કોઈપણ ત્રણ )
(મવષય વસ્ત ુ – ૦.૫,જોડણી,ભાષા શુધ્ધ્ધ – ૦.૫)
૧. ‘ખાતર પડવુ’ાં એટલે શુ?ાં
જ-૧ ચોરી કરવી / ચોરી ર્થવી
૨. શેના આધારે કહી શકાય કે રાજમહેલમાાં ચોરી ર્થઈ છે ?
જ-૨ રાજમહેલની ઉઘાડી બારીને આધારે રાજમહેલમાાં ચોરી ર્થઈ
એમ કહી શકાય.
૩. રાજાએ ક્યો હુકમ આપ્યો?
જ-૩ રાજાએ ચોરને પકડી લાવવાનો હુકમ આપ્યો.
૪. ‘મ ૂખણ’ શબ્ર્દના બે મવરુદ્ધાર્થી શબ્ર્દો લખો.
જ-૪ ચતુર/ હોમશયાર / મનપુણ /પ્રવીણ /સમજુ / સમજર્દાર /
મવદ્વાન
Page 7
પ્રશ્ન ૨ (બ) નીચેના પ્રશ્નોના સમવસ્તાર જવાબ લખો. ૩ x૨=૬
( કોઈ પણ બે )
( મવષય વસ્ત ુ – ૨, જોડણી,ભાષા શુધ્ધ્ધ – ૧ )
૧.'સ ૂરજ તો બધે જ સરખો’ એકમમાું માનવ સ્વભાવની કઈ ખાયસયત
યવશે વાત કરવામાું આવી છે તે ઉદાહરણ સાથે લખો.
જ-૧ - આ પાઠમાાં માનવસ્વભાવની મવભચત્રતાઓ અને તેની ટેવ
તરફ લેખકે આપણુ ાં ધ્યાન ર્દો્ુું છે . માણસ જોવાલાયક, હવાખાવાના
સ્ર્થળોના પ્રવાસે જાય છે . માણસે આવા સ્ર્થળોની ખામસયતો જાણવી
જોઈએ , આવા સ્ર્થળોનુ ાં સૌંર્દયણ માણવુ ાં જોઇએ, આવા સ્ર્થળોની
ઐમતહામસક માક્રહતી મેળવવી જોઇએ . પરાં ત ુ માનવ સ્વભાવ મવભચત્ર
છે . આવા સ્ર્થળોએ તે ખાણીપીણીની જ વાતો કરે છે . કયા સ્ર્થળે કઈ
વાનગીનો ટે સ્ટ કરવો જોઈએ એની જ વાત કરે છે . આગ્રામાાં તેને
ર્દાળવડાાંવાળો ર્દે ખાય છે , માર્થેરાનમાાં તેને પુરોક્રહતવાળાની હોટલના
ર્દાળ-ભાત ર્દે ખાય છે , ર્દાર્જિભલિંગમાાં તેને ર્દહીંવડાાંવાળો ર્દે ખાય છે . તેને
તાજમહેલનુ ાં સૌંર્દયણ જોવામાાં રસ નર્થી, મહાબળે શ્વરનો ગાાંડા કરી મ ૂકે
એવો સ ૂયોર્દય જોવામાાં રસ નર્થી. આવા પ્રવાસીઓને માટે બધા
સ્ર્થાન સરખા જ હોય છે .
૨. ‘ઝબક જ્યોત ‘ એકાુંકીના આધારે માત ૃહૃદયની વ્યથા વણથવો.
જ-૨ આ એકાાંકીમાાં લેખકે એક માતાની પોતાના પુત્ર પ્રત્યેની વેર્દનાનુ ાં
કરુણ રીતે વણણન ક્ુું છે . ર્દીપક આઠ વષણનો છે ,તે સ્વતાંત્રતાના રાં ગે
રાં ગાયેલો છે . પોતાના જ ઘરની અગાસી પર રાષ્રધ્વજ ફરકાવતા
પડી જાય છે અને ગાંભીર રીતે ઘવાય છે .તેન ુ ાં શરીર તાવર્થી ધગધગે
છે .મેનાબેન તેની પાસે બેઠા છે .તેમની આંખોમાાં આંસુ છે .તે ર્દીપકને
શાાંત ર્થઈ જવા કહે છે . તે ર્દીપકના માર્થા પર વ્હાલર્થી હાર્થ ફેરવે છે
. તે ર્દીપકના ર્દરે ક પ્રશ્નનો હળવાશર્થી જવાબ આપે છે . જયારે ડોક્ટર
મેનાબેનને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાનુ ાં કહે છે ત્યારે તે ડોક્ટરને પ ૂછે છે
કે , "તમારે ર્દીકરો છે ?" આ પ્રશ્નમાાં માત ૃહૃર્દયની વેર્દના ર્દે ખાય છે .
જયારે ર્દીપક નવના ટકોરે ઝબકીને જાગી જાય છે અને ગાાંધીજીને
જેલમાાં કાગળ લખવાનુ ાં ચ ૂકતી નહીં એમ કહી તે સર્દાયને માટે આંખો
Page 8
મીંચી ર્દે છે , ત્યારે મેનાબેનનો અવાજ ફાટી જાય છે તે ર્દીપકના શરીર
પર ઢગલો ર્થઇ જાય છે .
૩. ‘જેઠીબાઈન’ુંુ પાત્રાલેખન કરો.
જ.3 જેઠીબાઈ એક વીરાાંગના હતાાં.કચ્છ-માાંડવીનાાં એક અભણ
જેઠીબાઈ પોર્ણ ુ ગલ સરકારના જુલમી કાયર્દા મવરુધ્ધ લડે છે .
જેઠીબાઈના કારખાનામાાં કામ કરતાાં કાનજીના ર્દીકરાને મનરાધાર
બનતો અટકાવવા તે સ ૂઝર્થી સમયસ ૂચકતા વાપરે છે . તે કાનજીના
મ ૃત્્ુની વાત પર પડર્દો પાડી ર્દે છે અને રાતોરાત તેના પુત્ર પમાના
લગ્ન બીજા કામર્દારની ર્દીકરી સાર્થે કરાવી ર્દે છે .બીજે ક્રર્દવસે પોર્ણ ુ ગલ
સરકારના પાર્દરીઓ સામે જેઠીબાઈ ભારે ક્રહિંમત ર્દાખવે છે .તે પોર્ણ ુ ગલ
ઓક્રફસરોને લડત આપે છે , એમના સમયમાાં ચાલતી જોહુકમી તર્થા
ધમણવટાળ પ્રવ ૃમતઓની બધી હકીકત જેઠીબાઈ પોર્ણ ુ ગલ ભાષામાાં
લખાવી ,તેને એક ઓઢણી પર છપાવી પોર્ણ ુ ગલ જવા માટે નીકળે
છે .તે ત્યાાંની રાણી ડૉન લ્ ૂઝાને મળી હાર્થોહાર્થ ઓઢણી ભેટ ધરે છે .
રાણી આ જુલમની વાતો જાણી તરત જ કાયર્દો રર્દ કરવાનુ ાં ફરમાન
કરે છે અને જેઠીબાઈનાાં માનમાાં તેમના ઘર પાસે અઠવાક્રડયામાાં
એકવાર બેન્ડ વગાડવાનો હુકમ કરવામાાં આવ્યો.તે જીવ્યા ત્યાાં સુધી
આ હુકમનુ ાં પાલન ર્થ્ુ.ાં જેઠીબાઈના ઘર પાસેર્થી પસાર ર્થતા ર્દરે ક
પોર્ણ ુ ગીઝ ઑક્રફસરો જેઠીબાઈના માનમાાં પોતાની હેટ ઉતારી નાખતા.
આમ, જેઠીબાઈ અભણ હોવા છતાાં લોકોના ક્રર્દલમાાં અમર બની ગયાાં.
(Grammar – વ્યાકરણ)
પ્રશ્ન ૩ (અ) નીચે આપેલા રૂઢિપ્રયોગના અથથ લખી અને વાક્યમાું પ્રયોગ કરો. ૩ x૧=૩
(રૂઢિપ્રયોગને અનરૂુ પ ઉચચત વાક્ય માન્ય)
( અથથ – ૦.૫ ,વાક્યમાું પ્રયોગ – ૦.૫ )
૧. આંખો મીંચવી – મત્ૃ ્ુ ર્થવુ.ાં
૨. ધ ૂળમાું મળી જવ ુંુ – નાશ પામવુ.ાં / નષ્ટ ર્થવુ ાં
૩. બાજી બગડવી – યોજના / ગોઠવણ મનષ્ફળ જવી.
Page 9
પ્રશ્ન ૩ (બ) નીચેના વાક્યોને ભાષાકીય અને જોડણીશદ્ધુ િની દ્રષ્ષ્ટએ સધ
ુ ારી ૪ x૧=૪
ફરીથી લખો.
૧. સમવનય સાર્થ જણાવવાનુાં કે
જ-૧ સમવનય જણાવવાનુ ાં કે / મવનય સાર્થે જણાવવાનુ ાં કે
૨. ભગરનાર પવણતનાાં પથ્ર્થર પડ્ાાં હતાાં.
જ-૨ ભગરનાર પવણત પરર્થી/ઉપરર્થી પથ્ર્થર પડ્ા હતા.
અથવા
જ-૨ ભગરનાર પવણતના પથ્ર્થર પડ્ા હતા.
૩. ક્રર્દપકનાાં બે ક્રર્દકરા કાજળને અજવાસ
જ-૩ ર્દીપકના બે ર્દીકરા કાજલ/કાજળ અને અજવાસ/અજવાશ.
૪. આજ ની ધડીતે રભળયામણી.
જ-૪ આજની ઘડી તે રભળયામણી.
(Effective Writing Skill)
પ્રશ્ન ૪ નીચે આપેલા મવષયના મુદ્દા પરર્થી કોઈપણ એક મવષય પર આશરે ૧ x૭=૭
૨૦૦ શબ્ર્દોમાાં મનબાંધ લખો. ( કોઇપણ એક )
- પ્રસ્તાવના ૧
- મવષયવસ્તુ ૨
- ભાષા અભભવ્યસ્ક્ત ૧
- ભાષા શુદ્ધદ્ધ અને વાક્ય રચના ૨
- ઉપસાંહાર ૧
નીચેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને મનબાંધ તપાસવો:
- મવષયની પસાંર્દગી
- શરૂઆત : આકષણક, સ્વાભામવક અને સચોટ
- કાવ્યપાંસ્ક્ત, સુભામષતો કે અવતરણો આવકાયણ
- મવષયાાંતર ર્થ્ુ ાં ના હોય તે કાળજીપ ૂવણક જોવુાં
- સુર્દર,
ાં સુવાચ્ય અક્ષર, જોડણી શુદ્ધદ્ધ અને ભાષાશૈલી પ્રત્યે
કાળજીર્થી જોવુ.ાં
Page 10
પ્રશ્ન ૫ આપેલા મુદ્દાઓને આધારે બોધ અને શીષણક સાર્થે વાતાણ લખો. ૧ x૬=૬
શીષણક: અભભમાનનુાં પક્રરણામ /ગવણન ુ ાં પક્રરણામ /સાબરના શીંગડાાં
/અભભમાની સાબર /અહાંકારી સાબર /ઘમાંડી સાબર
/ઘમાંડનુાં પક્રરણામ
બોધ : આપણે પોતાની જાતનુ ાં કર્દી પણ અભભમાન ન કરવુાં જોઈએ.
/ અભભમાન કરવાર્થી ઘણીવાર ખરાબ પક્રરણામ આવે છે .
(ઉભચત અને અર્થણપ ૂણણ શીષણક તર્થા બોધ સ્વીકાયણ)
- ભાષાશૈલી , ભાષા શુદ્ધદ્ધ ૧
- મવષયવસ્તુ અને રસપ્રર્દ વણણન ૩
- શીષણક ૧
- બોધ ૧
આપેલા મુદ્દાઓને આધારે પોતાની મૌભલકતાર્થી વાતાણનો મવસ્તાર
કરે લો હોવો જોઈએ.
- વાતાણ મોટે ભાગે ભ ૂતકાળમાાં જ લખેલી હોવી જોઈએ.
- વાતાણ મુદ્દાને અનુરૂપ હોવી જોઈએ.
- ભાષા સરળ અને પ્રવાહી,રસપ્રર્દ લખાણ જરૂરી.
(મુખ્ય પાત્ર, પ્રસાંગ કે ઉદ્દે શ પરર્થી યોગ્ય બોધ લખેલો હોવો
જોઈએ.)
પ્રશ્ન ૬ નીચેના મવષય પર પત્રલેખન ૧ x૫=૫
- સરનામુાં અને તારીખ ૧
- સાંબોધન અને અભભવાર્દન ૧
- મવષયવસ્તુ અને ભાષા શુદ્ધદ્ધ ૨
- સમાપન , ભલભખતાંગ ૧
નીચેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને પત્ર લખેલો હોવો જોઈએ:
- પત્રનુાં સરનામુ,ાં સાંબોધન અને ભલભખતાંગ એક જ બાજુએ એટલે કે
ડાબી બાજુએ હોવુ ાં જોઈએ. (International method) નવી પદ્ધમત
પ્રમાણે.
- પત્રલેખનમાાં સ્વાભામવક્તા જરૂરી
- પત્રની ભાષા સરળ, શુદ્ધ હોવી જરૂરી
Page 11
- મવષયનુાં માક્રહતીપ્રર્દ વણણન આવશ્યક
- સરનામુ,ાં સાંબોધન અને મવષયની યોગ્યતા
અર્થવા
'ગાાંધી ર્દોઢસો' મવષય પર ગાાંધીજીના કાયણને અનુલક્ષીને એક સભચત્ર
જાહેરાત લખો
- ભચત્રાત્મક રજૂઆત ૧.૫
- સ ૂત્રાત્મક રજૂઆત ૧
- સમગ્ર પ્રસ્ત ુમતકરણ ૨.૫
નીચેના મુદ્દાઓને ધ્યાનમાાં રાખીને જાહેરાત તૈયાર કરવી.
- ભચત્રાત્મક રજૂઆત
- ગુણવત્તાલક્ષી મુદ્દાઓની સચોટ છણાવટ
- ર્ૂાંકમાાં પરાં ત ુ આકષણક રજૂઆત
ર્દમર્દાર સ ૂત્ર દ્વારા અસરકારક રજૂઆત