aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 9 Gujarati Syllabus 2021-22

Download CBSE Class 9 Gujarati Syllabus 2021-22 PDF free from AglaSem Docs. Check the complete syllabus with topics, unit-wise weightage and exam pattern to plan your studies effectively. More Detail
CBSE Class 9 Gujarati Syllabus 2021-22 - Page 1 of 7

Finished viewing? Save it for later —

Download CBSE Class 9 Gujarati Syllabus 2021-22 (PDF · 7 pages)
Downloaded 13 times

About CBSE Class 9 Gujarati Syllabus 2021-22

CBSE Class 9 Gujarati Syllabus 2021-22 is available here for free download. Published by CBSE for Class 9, this syllabus can be viewed online or downloaded as a PDF (7 pages). Candidates preparing for Class 9 can use CBSE Class 9 Gujarati Syllabus 2021-22 to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 9 Gujarati Syllabus 2021-22?

Open this page and click the Download button to save CBSE Class 9 Gujarati Syllabus 2021-22 as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 9 Gujarati Syllabus 2021-22 free to download?

Yes. CBSE Class 9 Gujarati Syllabus 2021-22 can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 9 Gujarati Syllabus 2021-22 have?

CBSE Class 9 Gujarati Syllabus 2021-22 contains 7 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 9 study material?

You can find more Class 9 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 9 Gujarati Syllabus 2021-22 – Text

Read the full text of this syllabus below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (7 pages)

Page 1

ગુજરાતી– (Code 010)
CLASS - IX- X (2021-22)
ધોરણ 9 માં વેશ લેનાર િવ ાથ ઓની ભાષાશૈલી અને િવચારબોધ િવકિસત થઈ ચૂ યા હોય છે એટલે આ તબ કે તેમને
ભાષા ાન અને વૈચા રક સમૃિ ધ માટે જ રી સામ ી ઉપલ ધ કરાવી આપવી અિનવાય બને છે . આ તરે આવેલા િવ ાથ ઓ થોડા
પ રપ વ અને વધુ સમજદાર બની ગયા હોય છે . તેથી તેમની બોલવાની, લખવાની અને િવવેચના મક િ પણ ખીલી હોય છે .
ભાષાનો સ દય પ , કથા મકતા અને ગેયતા, સંચાર મા યમોની સમજણ, શ દની િવિવધ શિ તઓની સમજણ અને તેનો સામાિજક
સંદભ ઈ યા દની ભેદરેખા તેના મનમાં પ હોય છે . તેના અ યાસિવ વમાં પા યપુ તકો ઉપરાંત ફ મ, રમત-ગમત અને ખેલકૂદ
તેમજ અ ય યાપક િવષયોની પિ કાઓ અને સામિયકો પણ વેશ પામી ચૂ યા હોય છે . આ તરે પહ ચેલા િવ ાથ ઓને માતૃભાષા
ગુજરાતીનું િશ ણ એ રીતે આપવું જોઈએ કે તે તેની યવહારની અને સં કૃિતની ભાષા બની શકે. આ માટે એવો યાસ કરવો
જોઈએ કે માતૃભાષા તેની લેિખત અને મૌિખક અિભ યિ તની પણ ભાષા બને, તેની સામાિજક ઓળખ બને અને તેના
આ મિવ વાસમાં વધારો કરે.

માતૃભાષાના અ યયનથી િવ ાથ ઓને થનારા લાભ

 િવ ાથ પોતાની િચ અને જ રયાત મુજબ ગુજરાતી ભણી શકશે તેમજ ગુજરાતી ભાષામાં મૌિખક તથા િલિખત
અિભ યિ ત માટે સ મ બનશે.
 રો જદા વન યવહારના કામો જે વા કે યાવસાિયક અને યાવહા રક પ લેખન, અર કે આવેદન લેખન વગેરે માટેની
સ મતા ા ત કરી શકશે.
 ભાષા અને સાિહ યનો સમ વય – સાિહ યકૃિતની ભાવા મક અને સંવેદના મક અસરમાં ભાષાની ભૂિમકા શું છે , એ િવશે
િવ ાથ ઓ સભાન થશે.
 ભાષા અને સાિહ યના સમ વયથી િવ ાથ ઓમાં સામાિજક મૂ યોનું ઢીકરણ થઈ શકશે.
 ઉ ચતર મા યિમક સુધી પહ ચતા સુધીમાં િવિવધ િવષયોની ભાષાના આંતરસંબંધની સમજ કેળવી શકશે.

મા યિમક તરે માતૃભાષાના અ યયનના ઉ શ
ે ો

 િવ ાથ ઓમાં ભાષાકૌશ યનો િવકાસ કરવો.
 શ દ ભંડોળ અને શ દ શિ તની સ જતા. બાળકોમાં રહેલંુ શ દ ભંડોળ ‘ વૃ શ દ ભંડોળ’ તરીકે ઉપયોગમાં આવે તેની
તાલીમ આપવી.
 સઘન િવ લેષણ, વતં અિભ યિ ત અને તક મતાનો િવકાસ કરવો.
 િવિવધ વૃિ ઓ વારા સજના મક શિ તનો િવકાસ કરવો.
 સજના મક સાિહ યના િવવેચના મક આ વાદની મતાનો િવકાસ.
 સાિહ યની ભાવકારી મતાના ઉપયોગ વારા રા ીયતા,ધમ, લગ,ભાષા ઇ યા દ વૈિવ ય સમાજ પર વે હકારા મક અને
સંવેદનશીલ વલણનો િવકાસ.
 મતભેદ,િવરોધ અને સંઘષની િ થિતમાં પણ ભાષાના તકપૂણ અને સંવેદનશીલ ઉપયોગ વારા સંવાદ સાધવાની મતાનો
િવકાસ.

ગુજરાતી ભાષા િશ ણને િચકર બનાવવાના કેટલાક ઉપાયો:-

મા યિમક તરે િશ કની ભૂિમકા ઉિચત વાતાવરણ િનમાણ કરવાની હોવી જોઈએ. ભાષા અને સાિહ યના િશ ણમાં
નીચેની બાબતો ખાસ યાનમાં રાખવી જોઈએ:-
 િવ ાથ વારા થતી ભૂલોને ભાષા િશ ણ સંદભ સાહિજક ગણીને વીકારવી જોઈએ જે થી િવ ાથ અબાિધત પે
શીખતો રહે અને મૌિખક અિભ યિ તમાં સાહિજકતાનો અનુભવ કરે. ભાષાશુિ ધ માટે દુરા હ રાખવાથી તે કું ઠત થઈ

1

Page 2

ય તેવું બને. તેને ભાષાના સહજ, કારગત અને સજના મક પોથી પ રિચત કરાવવો જોઈએ, જે થી પોતે જ ભાષાના
સાહિજક ઉપયોગ કરવા ેરાય.
 િવ ાથ વતં અને અબાિધત પે િલિખત અને મૌિખક અિભ યિ ત કરે તે માટે જ ર જણાય તો િશ કે ભણાવવાની
પ ધિતમાં ફેરફાર કરવા જોઈએ.
 યેક ભાષાના િનયમો અને યાકરણ હોય છે . ભાષાની આ કૃિતની ઓળખ કરાવવામાં આસપાસના પ રવેશનો અને
પાઠમાંના સંદભ નો ઉિચત ઉપયોગ કરવો જોઈએ. આ આખી યા એવી હોવી જોઈએ કે િવ ાથ પોતાને સંશોધક
સમજે અને િશ ક કેવળ માગદશન આપે.
 થાિનક બોલીઓ અને શ દોના યોગથી એ વાત પ કરી શકાય કે ભાષાનો પ રવેશ બહુ ભાિષક હોય છે .
 પરંપરાગત ઢ યોગો અને કહેવતો વારા પૂવ હો ન રચાય તેવી ર તે તેમનો ઉપયોગ કરવાની સમજ િવકિસત કરવી
જોઈએ.
 મ યકાલીન કૃિતઓના સઘન અ યાસ અને એમાં રહેલી સંગીતા મકતાના પ રચય માટે ઓ ડયો િવડીયો કેસટે તૈયાર કરવી
જોઈએ. કોઈ કલાકાર ઉપલ ધ હોય તો તેના ગાયન વારા મ યકાલીન કૃિતઓને વધુ સારી રીતે સમ વી શકાય.
 દ તાવે અને ફીચર ફ મોને પણ િશ ણ સામ ી તરીકે ઉપયોગમાં લેવાની જ ર છે . એમાં યો યેલી ભાષાની
િવિશ તા વારા ભાષાનું મહ વ સમ વી શકાય.
 વગમાં કેવળ એક જ પા યપુ તકને બદલે િવિવધ પુ તકોના યોગ વારા િશ ક ભાષા િશ ણને સજના મક બનાવી શકે
છે .
 ભાષા સતત હણ કરવાની યાથી બને છે તેથી િશ ક િવ ાથ ઓને કહી શકે કે પોતે પણ સંદભ ંથો, િવિવધ કોષ
આ દનો ઉપયોગ કરે છે . આને લીધે િવ ાથ ઓમાં પણ એનો ઉપયોગ કરવાની વૃિ ગૃત થશે.
ભાષા કૌશ યો
કોઈ યિ ત યારે ચો કસ ભાષા સાંભળીને બોલી શકે, વાંચી શકે અને લખી શકે તો જ સાચા અથમાં તેને ભાષા
આવડી કહી શકાય. આમ ભાષા શીખવી એટલે ભાષા સાંભળવી,બોલવી, વાંચવી અને લખવી, અહ ભાષા સાથે કુલ ચાર
વૃિ ઓ સંકળાયેલી છે . આ ચાર વૃિ ઓને ભાષા કૌશ ય કહેવાય છે . આ યા મનોવૈ ાિનક અને શારી રક છે .

“ભાષા કૌશ યમાં વણ એ ારંિભક કૌશ ય છે . વણ એટલે સાંભળવું તો ખ ં જ પણ સાંભળેલા અવાજ, ભાષા કે સંગીતનું
અથઘટન કે અથ હણ કરવું તેને વણ કૌશ ય કહે છે .”

વણ કૌશ યની કેટલીક વૃિ ઓ:
 બાળકોને ાસવાળા અને લય ધાન ગીતો પા યપુ તકમાં આપેલા હોય છે , તેનો યો ય રીતે ઉપયોગ કરવો જોઈએ. બી
ગીતો પણ વગમાં સંભળાવવા જોઈએ.
 િશ કોએ વગમાં બાળકોને સૂચના, આદેશ વગેરે પ ભાષામાં અને મધુર અવાજમાં આપવા જોઈએ. જે થી િવ ાથ તેને
બરાબર સાંભળે અને તેનંુ અનુકરણ કરી શકે.
 િવ ાથ ઓને વગની બહાર લઈ જઈ કોઈ ય કે વ તુઓ બતાવી નવા શ દો શીખવવા જોઈએ.
 એક િવ ાથ પોતાના અનુભવો વગમાં રજૂ કરે અને અ ય િવ ાથ ઓ તેને બરાબર સાંભળી શકે તેવા સંગો ઊભા કરવા
જોઈએ.
 તજ ોને આમં ી તેમની પાસે વ ત ય રજૂ કરાવી શકાય.
 એક પા ીય અિભનય કરાવવો. પા ય-પુ તકમાં આવતા સંવાદોનું વાંચન િવ ાથ ઓ પાસે કરાવવું.
 શાળામાં િવિવધ ા ય કાય મો ઘડી કાઢવા જોઈએ અને બાળકોને સાંભળવાની તકો ઊભી કરવી જોઈએ.
 િશ ક િવ ાથ ને તેમની દૈિનક યા િવષે નો પૂછી શકે અથવા દરેક બાળક તે િવષેની રજૂ આત કરે અને બી
િવ ાથ ઓ સાંભળે. એ ઉપરાંત િવિવધ રમતોનું પણ આયોજન કરી શકાય. (જે મકે, અંતા રી, શ દા રી, વાતા પૂરી કરવી
વગેરે.)
 બાળક એકનો એક શ દ, શ દસમૂહ કે વા ય વારંવાર સાંભળે અને તેનંુ પુનરાવતન થયા કરે તો તે જ દી શીખે છે .
 રે ડયો ટેપરેકોડર, ટી.વી. નો ઉપયોગ કરી િવિવધ બાબતો સંભળાવવી યારબાદ તે િવષે નો પૂછી મૂ યાંકન કરવું.
 ખોટા ઉ ચાર કરતાં હોય તો બાળકને સાચા ઉ ચાર વારંવાર સંભળાવવા.

2

Page 3

 ચચાસભા, વાતાકથન, વકતૃ વ પધા વગેરેનંુ આયોજન કરવું.
 િશ કેકોઈલેખ, વાતા, ગ ાંશ વાંચી તેને અનુ પ નો પૂછવા.

કથન
કથન કૌશ ય એટલે યિ ત (િવ ાથ ના)ના મનમાં ઉ ભવતા િવચારોની પોતાની ભાષામાં અિભ યિ ત. અથાત
યિ ત યારે પોતાના િવચારો અને લાગણીઓને વાણી વારા રજૂ કરે છે યારે તેને કથન કહેવામાં આવે છે .
“કથન એટલે વ તા વારા બોલાયેલું અથબોધ થાય તેવું વા ય.”

કથન કૌશ યના િવકાસ માટેની વૃિ ઓ :

 િવ ાથ ઓ પાસે નાની નાની વાતાઓનું કથન કરાવવું.
 િવ ાથ ઓ તેમના વાનુભવો રજૂ કરે.
 િવ ાથ ઓ જોડકણા, ગીતો, કિવતા, ઉખાણા, અિભનય ગીત, નમંચ વગેરે વગ સમ કે ાથના સભામાં રજૂ કરે.
 િવ ાથ ઓ પા યપુ તકમાંથી િવિવધ સંવાદો, નાટક વગ સમ રજૂ કરે.
 િવ ાથ ઓ પાસે રોલ લે, નાટયીકરણ , એકપાિ ય અિભનય કરાવવા.
 જુ દા જુ દા િવષયો લઈ શ દા રી રમાડવી
(દા.ત. નદીઓના નામ,શહેરના નામ,ભગવાનના નામ )
 વકતૃ વ પધા તેમજ વાદ-િવવાદ જે વી પધાઓનું આયોજન કરવું.

વાચન
વાચન એ પણ વણની જે મ અથ હણ કૌશ ય છે . વાચન એટલે મા અ ર કે શ દોને ઓળખવા એટલું જ નહ , પરંતુ,
અ રો અને શ દોની મદદથી બનેલા વાકયોનો અથ સમજવો.
વાચન એ ય વ પલ ી કૌશ ય છે .
િવ ાથ ઓની શૈ િણક સફળતા માટે વાચન જ રી છે . આજના ાન િવ ફોટ યુગમાં વાચન કૌશ ય ાનાજન ખૂબ
મહ વનું બની રહે છે .

વાચન કૌશ યના િવકાસ માટેની વૃિ ઓ :

 િશ કના િનરી ણ હેઠળ શ દ વાચન
 એકમોનું સ વર, ભાવવાહી વાચન
 વાચન પધા
 પસંદગીની વાતાઓનું વગ સમ વાચન
 ાથના સભામાં સમાચાર પ ોનું વાચન
 પુ તકાલયનો ઉપયોગ કરી રમૂ વાતાઓનું વાચન કરાવવુ.ં
 ણીતા લેખકોના કે મહાનુભવોના ેરક સંગોનું વાચન કરાવી તે િવષે નો પૂછવા કે લખાવવા.
 લેશ કાડ બનાવી નાના નાના પ ર છે દ, સુવા યો, જોડકણા, વાતા વગેરેનંુ વાચન કરાવવુ.ં
 કા યનું ભાવવાહી પઠન કરાવવું.
 ગુજરાતી સામિયકોમાંથી સારા લેખો પસંદ કરી તેનંુ વગમાં વાચન કરાવી ચચા કરવી.

લેખન

િવ ાથ પોતાના ભાવ, લાગણી, જ રયાત, િવચારો, પંદનો શુ ધ રીતે સરળતાથી સાથક રીતે લખીને રજૂ કરે તે લેિખત
અિભ યિ ત છે .

લેખન કૌશ યનું મહ વ

 લેખન વારા યિ ત પોતાની અિભ યિ તને લાંબા સમય સુધી સાચવી રાખે છે .

3

Page 4

 લેખન વારા િવચારોનું આદાન- દાન કરી શકે છે , ભૂતકાળની માિહતી મેળવી શકે છે . વનનો ઉ મો મ િવકાસ સાધી
શકે છે .
 યિ ત પોતાના અનુભવો, મરણો સાિહ ય વ પે સાચવી શકે છે .
 સામાિજક, ધા મક, રાજકીય, શે િણક, આ થક યવહારો િનભાવવા લેિખત અિભ યિ ત જ રી છે .
 જુ દા જુ દા યવસાયમાં કુશળતા મેળવવા માટે લેખન ઉપયોગી થઈ પડે છે .

લેખન કૌશ યના િવકાસ માટેની વૃિ ઓ :
 ઈતર વાચન યે શોખ કેળવાય તેવી વૃિ ઓ યોજવી.
 વણનશિ ત અને ક પનાશિ ત ખીલે તે માટે િવિવધ કારના લેખન કાયનું ક ા માણે આયોજન કરવુ.ં
 શ દ રમતની યુિ ત યોજવી.
 ભાષા િશ ણની સામા ય ભૂલોની યાદી બનાવી િવ ાથ ઓને તેની સમજ આપવી.
 િવ ાથ મૌિલકતાથી વાચી શકે તે માટે ેરણા પૂરી પાડવી, િવ ાથ ઓના સારા લેખનના નમૂનાઓનું વાંચન કરાવવું કે તેને
ભીતપ પર પણ મૂકી શકાય.
 અનુલેખન કાય કરાવવું.
 વાતાલેખન પધાનું આયોજન કરવુ.ં
 િનબંધ લેખન પધાનું આયોજન કરવું.
 જોડણીની રમતો રમાડવી.
 બુલે ટન બોડ પર િવચાર-િવ તાર, સુવા યો, સમાચાર વગેરે િવ ાથ ઓ પાસે લખાવી મૂકવા.
 વાસ વણન, અહેવાલ લેખન, હેરાત, આટ કલ, વગેરે કરાવવુ.ં
 જુ દા-જુ દા કારના પ ો લખાવવા. (આવેદન પ , િનમં ણ પ , અિભનંદન પ , આદેશ પ , ાથના પ વગેરે.)
 સંવાદનું વાતામાં અને વાતાનું સંવાદમાં પાંતર કરાવવુ.ં

યાકરણના િનયમોનું ાન

 િવ ાથ ઓને સારી રીતે યાકરણ શીખવવા માતૃભાષાના ફાળવેલા તાસ મુજબ યાકરણ િશ ણના તાસ ફાળવી યાકરણ
શીખવવુ.ં
 યાકરણ િશ ણમાં આગમન-િનગમન પ ધિતનો ઉપયોગ કરી િશ ણમાં વંતતા લાવી શકાય છે .
 યાકરણ યેના પૂવ હ દૂર કરવા.
 િશ કે યાકરણ શીખવવા અને િવ ાથ ને શીખતો કરવા સતત િશ ણમય વાતાવરણ બનાવવુ.ં

યાકરણ બદુ

 વિન ઘડતર
 સં ા,સવનામ, િવશેષણ, યા, યા િવશેષણ
 લગ,વચન, કાળ
 અકમક સકમક યા
 વા ય,વાકયના કાર.
 સંિધ
 અલંકાર,સમાસ
 સંયોજક
 સમાનાથ , િવ ધાથ શ દો, શ દ સમૂહ માટે એક શ દ.
 ઢ યોગ, કહેવતો

4

Page 5

ધોરણ- 9 ગુજરાતી (010)

અ યાસ મ - 2021-22
મ. કા યનું નામ કાર કિવનું નામ
1. છ પા છ પા અખો
3. યાં યાં વસે એક ગુજરાતી ઊ મગીત ખબરદાર
5. તું તારા દલનો દીવો ઊ મગીત ભોગીલાલ ગાંધી
7. નવસજનની વાટે ગીત બાલમુકુ દ દવે
10 એ લોકો અછાંદસ કા ય િ યકાંત મિણયાર
12. તો ં ઊ મગીત સુરશ
ે દલાલ
14. મા ં તા ં ગઝલ રાજે શુ લ
18. દીકરીની િવદાય ગીત અિનલ ચાવડા
20. હ ર આવોને લોકગીત સંકિલત
22. લઘુકા યો દુહો,મુ તક,હાઇકુ હસમુખ પાઠક,રાવ પટેલ

મ પાઠનું નામ કાર લેખકનું નામ
2. પરોપકારી મનુ યો હા ય િનબંધ િવ ાબહેન નીલકંઠ
6. ભાષા ય તો સં કૃિત ય િનબંધ ફાધર વાલેસ
9. પારખું એકાંકી જયંતી દલાલ
11. વારસાગત લઘુકથા દુગશ ઓઝા
13. ઘડવૈયા રેખાિચ નાનાભાઇ જે બિલયા
15. સો ટચનું સોનું ટૂકં ી વાતા સુધા મૂ ત
17. છબી ભીતરની સં મરણ અિ વન મહેતા
21. ાણીઓનું ગોકુળ આ મકથા અંશ કાશ આમટે

પૂરક વાંચન
3. ઉપમ યુ કથાવાતા નાનાભાઇ ભ ટ
4. જ મી રહેલા બાળક અને ભગવાન વ ચેનો સંવાદ સંવાદલેખન આઈ.કે.વીજળીવાળા

5

Page 6

Question Paper Design,2021-22
Class IX- Gujarati (Code No.010)
Section Details of Topics Type of No.of Total
Questions Questions Marks
.
Section –A Question from unseen prose passage M.C.Q. 05 5×1=5
Reading Question from unseen prose passage V.S.A. 05 5×1=5
(15 Marks) Question from unseen poetry M.C.Q. 05 5×1=5

Section-B Essay of at least 200 words on contemporary L.A. 06 1×6=6
Writing issues, (Choice will be provided. )
(20 Marks) Story building from given points (Choice will L.A. 05 1×5=5
be provided.)
Official Letter (Application, Compliant ) L.A. 05 1×5=5
Advertisement/Report Writing L.A. 04 1×4=4

Section-C Pronoun V.S.A. 02 2×1=2
Grammar Gender V.S.A. 02 2×1=2
(20 Marks) Singular-Plural V.S.A. 02 2×1=2
Conjunction (Sanyojak – તો,અને,એટલે,અથાત, કારણ V.S.A. 02 2×1=3
કે, જે મકે, યાં---- યાં, જે નું---તેનં,ુ યારે- યારે)
Synonyms from the text book V.S.A. 03 3×1=3
Antonyms from the text book V.S.A. 03 3×1=3
Idioms from the text book V.S.A. 03 3×1=3
Correct the Sentences V.S.A. 03 3×1=2

Section-D
Literature Prose Comprehension(From PurakVachan) V.S.A. 03 3×1=3
(25 Marks) Answer in short (3 out of 4) S.A. 03 3×2= 6
Answer in detail (1 out of 2) L.A. 01 1×4=4
Answer in one sentence (2 out of 3) S.A. 02 2× 1=2
Poetry
Poetry Comprehension(From the text) S.A. 01 1×2=2
Answer in two/three sentences (2 out of 3) S.A. 02 2×2=4
Answer in one sentence (4 out of 5) V.S.A. 04 4×1=4
Total 80-Marks
Internal 20 Marks

Prescribed Text Book : ‘Gujarati’ (Dwitiya Bhasha) for class IX (Ed.2016) published by
Gujarat RajyaShalaPathyaPustak Mandal Vidhyayan, Sector 10A, Gandhinagar,
Gujarat.

6

Page 7

Internal Assessment- 20 Marks
Periodic Written Test – 5 Marks (Total 3 Assessments in an academic year-
Average of the best 2 to be taken for final marks submission)
Multiple Assessment – 5 Marks (Teachers can decide as per the context
towards addressing the goal of assessment)
Portfolios - 5 Marks (a collection of student work over time that provides
evidence and reflections demonstrating knowledge, abilities &
understanding)
Subject Enrichment Activities – 5 Marks (Listening & Speaking Skill –eg.
Reading Comprehension, Follow the directions, Relay the message,
Elocution, Debate andArt integrated project worketc.)

7

Document Details

Board / OrgCBSE
ExamClass 9
TypeSyllabus
Pages7
Updated15 Jul 2026