Page 1
e s t i o n P a p er
Qu
Solu t i o n
2023
Page 2
Marking Scheme
Strictly Confidential
(For Internal and Restricted use only)
Secondary School Examination, 2023
SUBJECT NAME GUJARATI (SUBJECT CODE M9010) (PAPER CODE 9)
General Instructions: -
1 You are aware that evaluation is the most important process in the actual and correct assessment
of the candidates. A small mistake in evaluation may lead to serious problems which may affect the
future of the candidates, education system and teaching profession. To avoid mistakes, it is
requested that before starting evaluation, you must read and understand the spot evaluation
guidelines carefully.
2 “Evaluation policy is a confidential policy as it is related to the confidentiality of the
examinations conducted, Evaluation done and several other aspects. Its’ leakage to public in
any manner could lead to derailment of the examination system and affect the life and future
of millions of candidates. Sharing this policy/document to anyone, publishing in any
magazine and printing in News Paper/Website etc may invite action under various rules of
the Board and IPC.”
3 Evaluation is to be done as per instructions provided in the Marking Scheme. It should not be done
according to one’s own interpretation or any other consideration. Marking Scheme should be strictly
adhered to and religiously followed. However, while evaluating, answers which are based on
latest information or knowledge and/or are innovative, they may be assessed for their
correctness otherwise and due marks be awarded to them. In class-X, while evaluating two
competency-based questions, please try to understand given answer and even if reply is not
from marking scheme but correct competency is enumerated by the candidate, due marks
should be awarded.
4 The Marking scheme carries only suggested value points for the answers
These are in the nature of Guidelines only and do not constitute the complete answer. The students
can have their own expression and if the expression is correct, the due marks should be awarded
accordingly.
5 The Head-Examiner must go through the first five answer books evaluated by each evaluator on the
first day, to ensure that evaluation has been carried out as per the instructions given in the Marking
Scheme. If there is any variation, the same should be zero after delibration and discussion. The
remaining answer books meant for evaluation shall be given only after ensuring that there is no
significant variation in the marking of individual evaluators.
6 Evaluators will mark( √ ) wherever answer is correct. For wrong answer CROSS ‘X” be marked.
Evaluators will not put right (✓)while evaluating which gives an impression that answer is correct
and no marks are awarded. This is most common mistake which evaluators are committing.
1
Page 3
7 If a question has parts, please award marks on the right-hand side for each part. Marks awarded for
different parts of the question should then be totalled up and written in the left-hand margin and
encircled. This may be followed strictly.
8 If a question does not have any parts, marks must be awarded in the left-hand margin and
encircled. This may also be followed strictly.
9 If a student has attempted an extra question, answer of the question deserving more marks should
be retained and the other answer scored out with a note “Extra Question”.
10 No marks to be deducted for the cumulative effect of an error. It should be penalized only once.
11 A full scale of marks __________(example 0 to 80/70/60/50/40/30 marks as given in Question
Paper) has to be used. Please do not hesitate to award full marks if the answer deserves it.
12 Every examiner has to necessarily do evaluation work for full working hours i.e., 8 hours every day
and evaluate 20 answer books per day in main subjects and 25 answer books per day in other
subjects (Details are given in Spot Guidelines).This is in view of the reduced syllabus and number of
questions in question paper.
13 Ensure that you do not make the following common types of errors committed by the Examiner in
the past:-
● Leaving answer or part thereof unassisted in an answer book.
● Giving more marks for an answer than assigned to it.
● Wrong totalling of marks awarded on an answer.
● Wrong transfer of marks from the inside pages of the answer book to the title page.
● Wrong question wise totalling on the title page.
● Wrong totalling of marks of the two columns on the title page.
● Wrong grand total.
● Marks in words and figures not tallying/not same.
● Wrong transfer of marks from the answer book to online award list.
● Answers marked as correct, but marks not awarded. (Ensure that the right tick mark is correctly
and clearly indicated. It should merely be a line. Same is with the X for incorrect answer.)
Half or a part of answer marked correct and the rest as wrong, but no marks awarded.
14 While evaluating the answer books if the answer is found to be totally incorrect, it should be marked
as cross (X) and awarded zero (0)Marks.
15 Any un assessed portion, non-carrying over of marks to the title page, or totalling error detected by
the candidate shall damage the prestige of all the personnel engaged in the evaluation work as also
of the Board. Hence, in order to uphold the prestige of all concerned, it is again reiterated that the
instructions be followed meticulously and judiciously.
16 The Examiners should acquaint themselves with the guidelines given in the “Guidelines for spot
Evaluation” before starting the actual evaluation.
17 Every Examiner shall also ensure that all the answers are evaluated, marks carried over to the title
page, correctly totalled and written in figures and words.
18 The candidates are entitled to obtain photocopy of the Answer Book on request on payment of the
prescribed processing fee. All Examiners/Additional Head Examiners/Head Examiners are once
again reminded that they must ensure that evaluation is carried out strictly as per value points for
each answer as given in the Marking Scheme.
2
Page 4
SECONDARY SCHOOL EXAMINATION
FEBRURY – MARCH : 2023
MARKING SCHEME – GUJARATI ગુણ યોજના : ગુજરાતી
STD : X (010) ધોરણ : X (010)
સામા ય િનદશ : મૂ યાંકન કરતી વખતે નીચેની સૂચનાઓને યાનમાં રાખવી .
તમે ણો છો કે ઉમેદવારોના વા તિવક અને સાચા મૂ યાંકનમાં મૂ યાંકન એ સૌથી મહ વપૂણ યા છે .
મૂ યાંકનમાં નાની ભૂલ ગંભીર સમ યાઓ તરફ દોરી શકે છે જે ઉમેદવારોના ભાિવ, િશ ણ ણાલી અને િશ ણ
યવસાયને અસર કરી શકે છે . ભૂલો ટાળવા માટે, એવી િવનંતી કરવામાં આવે છે કે મૂ યાંકન શ કરતા પહેલાં, તમારે
થળ મૂ યાંકન માગદ શકા કાળ પૂવક વાંચવી અને સમજવી જોઈએ. મૂ યાંકન એ આપણા બધા માટે 10-12 દવસનું
િમશન છે . તેથી, તમારે આ યામાં તમારા ે યાસો કરવા જ રી છે .
િવશેષ સૂચના: માનનીય સવ ચ યાયાલયના આદેશ અનુસાર, ઉમેદવારોને િનયત ોસે સંગ ફીની ચુકવણી અને તેમની
િવનંતી પર જવાબ પુિ તકાની ફોટોકોપી મેળવવાની પરવાનગી આપવામાં આવશે. તેથી બધા પરી કો/અિત ર ત
મુ ય પરી કો/મુ ય પરી કોએ ખાતરી કરવી જોઈએ કે મા કગ કીમમાં આપેલ દરેક જવાબ મુજબ મૂ યાંકન
ચુ તપણે કરવામાં આવે છે .
* પરી કે િનિ ચત કરેલી ગુણયોજના માણે ઉ રવહીનું મૂ યાંકન કરવું.
૧. પરી કો સાથે થમ દવસે યિ તગત અને સામૂિહક રીતે ગુણયોજનાની ચચા - િવચારણા કયા પછી જ મૂ યાંકન
કાય શ કરવું.
૨. ગુણયોજનાનો મુ ય ઉ ેશ મૂ યાંકનને વધારેમાં વધારે યાય આપવાનો છે . ગુણયોજનામાં આપવામાં આવેલા ઉ રના
મુ ાઓને અંિતમ ગણવા નિહ. આ મા માગદ શકા છે અને સંપૂણ જવાબની રચના કરતા નથી. તે બધાં મુ ાઓ
મા માગદશક અને િનદશ પ છે . િવ ાથ ઓની પોતાની અિભ યિ ત હોઈ શકે છે અને જો અિભ યિ ત સાચી
હોય, તો તે મુજબ ગુણ આપવામાં આવશે.
૩.મૂ યાંકન કાય મા યિ તગત મતાનુસાર નિહ, પરંતુ ગુણયોજનાના િનદશ માણે જ કરવું.
3
Page 5
૪. દરેક પેટા નના ગુણ હાંિસયામાં લખવા. મુ ય ન યાંથી શ થતો હોય તે પાનાં પર પેટા નના ગુણનો
સરવાળો કરીને લખવો.
૫. જો મુ ય નના કોઈ પેટા ન ન હોય તો એ નના ગુણ હાંિસયામાં તથા ઉપર લખવા.
૬. જો પરી ાથ એ કોઈ એક નનો ઉ ર બે જ યાએ લ યો હોય અને એક પણ ઉ રને કા યો ન હોય તો જે ઉ ર
વધારે સાચો હોય એના ગુણ આપવા અને બી ને યાનમાં લેવો નહ .
૭. નના ઉ રો જો મુ ાસર લખવાના હોય તો અને પરી ાથ એ જ ર કરતાં વધારે મુ ા લ યા હોય તો જ રી ગુણ
આપીને િબનજ રી મુ ાને યાનમાં ન લેવા.
૮. એક જ કારની જોડણી ભૂલનો ગુણ એક જ વખત કાપવો.
૯. શ દમયાદા કરતાં વધારે લખાણના ગુણ કાપવા નહ .
૧૦.સામા ય રીતે એવું જોવા મળે છે કે પરી ક સહાનુભૂિતથી ૩૦% ગુણ મેળવનાર પરી ાથ ને ૩૩% ગુણ આપીને
ઉ ીણ કરે છે . અથવા તો યારેક એક ગુણ મા ; એ આધાર પર કાપવામાં આવે છે કે , પૂરા ગુણ ન આપી
શકાય. અહ એ પણ યાન રાખવું જોઈએ કે મૂ યાંકનમાં પૂરેપૂરા ૦ થી ૮૦ ગુણ ઇ છનીય છે અથાત
પરી ાથ એ જો બધાં જ જ રી મુ ાઓ સાથે ઉ રો લ યા હોય તો પૂરેપૂરા ૮૦ ગુણ આપી શકાય.
૧૧. તમામ મુ ય પરી કો/અિત ર ત મુ ય પરી કો/પરી કોને સૂચના આપવામાં આવે છે કે ઉ રવહીમાં મૂ યાંકન કરતી
વખતે જો કોઈ ઉ ર પૂણત: ખોટો હોય તો તે ઉ ર પર (×) િનશાની કરીને ‘૦’ ગુણ આપવા જોઈએ.
ગુજરાતી
ધોરણ : X (010)
સમય : 3 કલાક કુલ ગુણ : ૮૦
Time : 3 hrs. M.M. : 80
મ ન ઉ રના મુ ા ગુણિવભાજન
SECTION : A
(Advanced Reading Skill)
ન.1. નીચે આપેલો ગ ખંડ વાંચી, તેની નીચે આપેલા નોના ઉ રનો સાચો િવક પ પસંદ કરી 5 × 1 = 5
લખો.
4
Page 6
I. સામા ય માણસ અ હંસાનો શો અથ કરે છે ?
ઉ ર : (A) ાણીમા તરફ સમભાવ
II. લેખકના મતે હંસાનો શો અથ છે ?
ઉ ર : (C) કોઈની મહેનતનો અયો ય ફાયદો ઉઠાવવો.
III. િન ય વનમાં માનવી યાં- યાં હંસા કરી બેસે છે ?
ઉ ર : (D) - (A), (B) અને (C)
IV. ‘અનુદાર વતન’ એટલે કેવું વતન?
ઉ ર : (C) ઉદારતા િવનાનું
V. ‘કાળ િવનાનુ’ં માટે ગ માં કયો શ દ વપરાયો છે ?
ઉ ર : (B) બેદરકાર
ન.2. નીચે આપેલો ગ ખંડ વાંચી, તેની નીચે આપેલા નોના ઉ રનો સાચો િવક પ પસંદ કરી 6 × 1 = 6
લખો.
I. સ યતા એટલે શુ?ં
ઉ ર : (D) - (A) અને (B)
II. આપણે સ ય બ યા યારે કહેવાઈએ?
ઉ ર : (C) અ યની લાગણીને માન આપીએ યારે
III. આપણી સ યતા સાચી યારે ગણાય?
ઉ ર : (D) યારે આપણે નાનેરાંઓને માન આપીએ યારે
IV. સાચી સ યતાની શી િવશેષતા છે ?
ઉ ર : (A) તે સવ મધુરતાવાળી હોય
V. વડીલો અને સમોવ ડયા યેની સ યતા ઘણીવાર શેમાંથી જ મે છે ?
ઉ ર : (C) વાથમાંથી
VI. ‘પહેરવેશ’ માટે ઉપરો ત ગ માં કયો શ દ યો યો છે ?
ઉ ર : (C) પોશાક
ન.3. નીચેનું કા ય વાંચી, તેની નીચે આપેલા નોના ઉ રનો સાચો િવક પ પસંદ કરી લખો. 5 × 1 = 5
I. માણસનો ભા યિવધાતા કોણ છે ?
ઉ ર : (A) વયં
5
Page 7
II. મર વો મોતી યાંથી મેળવે છે ?
ઉ ર : (D) - (A), (B) અને (C)
III. ે ાનું બેઠું રહે િવમાસણે’ એટલે....
‘બેઠલ
ઉ ર : (B) જે બેઠાં છે એનું ભા ય પણ બેઠું છે .
IV. કિવ બડભાિગયો કોને કહે છે ?
ઉ ર : (A) જે ને મા તમાં ધા છે .
V. “વેળુ” શ દનો શો અથ થાય?
ઉ ર : (C) રેતી
SECTION: B
(Literature)
ન.4. નીચે આપેલા નોના જવાબ માટે યો ય િવક પ શોધીને લખો. 8 × 1 = 8
I. ‘ વન અંજિલ થાજો’ કા યના કિવ પોતાના ચરણોને યાં લઈ જવા ઇ છે છે ?
ઉ ર : (C) ભૂધર તરફ
II. ‘તે બેસે અહ ’ કા યના કિવનું નામ જણાવો.
ઉ ર : (B) નેહી પરમાર
III. ‘ ટ ફન’ કૃિતમાં ગાય માટે કયો શ દ યો યો છે ?
ઉ ર : (D) ગોરવી
IV. સર અમલ દેરાસરીના બંગલાના ઓરડાના ખૂણાઓની ઘોડીઓમાં શું ગોઠવેલું હતુ?
ં
ઉ ર : (D) ીક પૂતળાં
V. ‘ યાણ’ પાઠમાં બી ઉતા ના મતે ‘ ાણવાયુ’ યાં ભરેલો હોય છે ?
ઉ ર : (D) કમરખ જે વી દાબડીમાં
VI. થમ હાઇકુમાં તળાવ કેવી રીતે ગી ગયુ?
ં
6
Page 8
ઉ ર : (B) પંખીની ચાંચથી
VII. કાનાના પુ પમાના લ ન ફોક કરાવવા પોટુગીઝ પાદરીઓએ કોનો સહારો લીધો?
ઉ ર : (C) અદાલતનો
VIII. હાલો થનક થનક થઇ યાં નાચે છે ?
ઉ ર : (A) કુજ
ં ગલીમાં
SECTION: C
(Applied Grammar)
ખાસ ન ધ : િવ ાથ ઓએ મા યા કરતા વધારે ઉ રો લ યા હોય તેવી પ રિ થિતમાં બધા જ ઉ રો તપાસવા અને ફ ત ચાર સાચા
ઉ રોના ગુણ ગણતરીમાં લેવા.
ન.5. નીચે આપેલા ઢ યોગના સાચા અથ શોધીને લખો.(કોઈપણ ચાર) 4 × 1 = 4
I. હાથ ઘસતા રહી જવું
ઉ ર : (B) હારી જવું
II. ગળગળું થઈ જવું
ઉ ર : (C) રડુરં ડું થઈ જવું
III. આંખ ઊઘડવી
ઉ ર : (D) - (A), (B) અને (C)
IV. જમીન-આસમાન એક કરવા
ઉ ર : (B) ખૂબ ય ન કરવા
V. આંગળાં કરડવાં
ઉ ર : (C) ખૂબ વા દ લાગવું
7
Page 9
ન.6. નીચે આપેલા શ દસમૂહ માટે એક શ દ પસંદ કરીને લખો. (કોઈપણ ચાર) 4 × 1 = 4
I. પાણીમાં ઉ પ ન થતાં વલયો
ઉ ર : (B) વમળ
II. તુલસીથી ભરેલંુ વન
ઉ ર : (C) વૃદં ાવન
III. કામ કઢાવી લેવાની કળા
ઉ ર : (B) કુનહ
ે
IV. ણવાની ઇ છા
ઉ ર : (A) િજ ાસા
V. કહી ન શકાય તેવું
ઉ ર : (B) અક ય
ન.7. સૂચના મુજબ કરો. (કોઈપણ ચાર) 4 × 1 = 4
I. નીચેનામાંથી સમાનાથ નું કયું જોડકું યો ય નથી?
ઉ ર : (A) સ ા : હક
II. નીચેનામાંથી સમાનાથ નું કયું જોડકું ઉિચત નથી?
ઉ ર : (D) કે : પરી ા
III. ‘મદન’ શ દનો સમાનાથ શ દ લખો.
ઉ ર : (B) ચોળવું
IV. નીચે િવરોધી જોડકાં આ યાં છે , તેમાં કયું જોડકું ઉિચત નથી?
ઉ ર : (C) અ x િવ ન
V. નીચે િવરોધી જોડકાં આ યાં છે , તેમાં કયું જોડકું યો ય નથી?
ઉ ર : (A) અ યાં x એકલાં
ન.8. સૂચના મુજબ કરો. (કોઈપણ ચાર) 4 × 1 = 4
I. અનુગ ઓળખો : ‘તું તારા દલનો દીવો થા.’
ઉ ર : (B) નો
II. રેખાં કત અનુગની જ યાએ નામયોગી વાપરો : ‘ ાનમાં કોઈનો ઇ રો ન હોવો જોઈએ.’
ઉ ર : (B) ઉપર
III. અનુગ ઓળખો : ‘તમે આખો દવસ વાંસળીને હાથમાં રમાડો.’
8
Page 10
ઉ ર : (A) ને
IV. યાકરણ અને લેખન ઢને આધારે નીચેનામાંથી કયું વા ય ઉિચત છે ?
ઉ ર : (A) તેણે રણમાં પીઠ બતાવી.
V. યાકરણ અને લેખન ઢને આધારે નીચેનામાંથી કયું વા ય ઉિચત નથી?
ઉ ર : (A) ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વધારે િત ઢા છે .
(વણના મક નો)
ખાસ ન ધ : વણના મક નોના િવભાગમાં યાં પણ વૈકિ પક નો આ યા હોય અને િવ ાથ એ મા યા કરતા વધારે ઉ રો
લ યા હોય તેવી પ રિ થિતમાં બધા જ ઉ રો તપાસવા અને જે ઉ રોના વધુ ગુણ આવતા હોય તે ગુણ ગણતરીમાં લેવા.
ન.9. નીચેની કા યપંિ ત વાંચી, તેની નીચે આપેલા નોના જવાબ લખો. (કોઈપણ બે) 2 × 1 = 2
I. કિવ ખાલી હાથમાં શું સમાયેલું જણાવે છે ?
ઉ ર : કિવ ખાલી હાથમાં ‘ઉ મા’ અને ‘થડકો’ સમાયેલાં જણાવે છે .
II. ‘હાથ’ અને ‘ દય’ શ દના સમાનાથ શ દો જણાવો.
ઉ ર : હાથ – કર, હ ત, પાિણ
દય – ઉર, હૈય,ું અંતર, દલ
III. કિવ ‘હાથ મેળવીએ’ વારા શું ભેળવવાની વાત કરે છે ?
ઉ ર : કિવ ‘હાથ મેળવીએ’ વારા પર પરના દયનો ભાવ ભેળવવાની વાત કરે છે .
ન.10. નીચે આપેલા નોના બે- ણ વા યોમાં જવાબ લખો. (કોઈપણ ચાર) 4 × 2 = 8
- િવષય વ તુ : 1.5 ગુણ
- જોડણી, ભાષાશુિ ધ : 0.5 ગુણ
I. ‘તે બેસે અહ ’ કા યમાં બી ના દુ:ખે દુ:ખી થવાની સંવેદનાને કિવ શું કહીને સમ વે છે ?
ઉ ર : ‘તે બેસે અહ ’ કા યમાં બી ના દુ:ખે દુ:ખી થવાની સંવદે નાને સમ વતાં કહે છે
કે............
- સંવદે નશીલ યિ ત બી નું દુ:ખ દૂર કરે, બી ને મદદ કરી તેના આંસુ લૂછે છે .
- બી નું દુ:ખ જોઈ પોતે દુ:ખી થાય છે અને તેની છાતીમાં દુ:ખે છે .
II. ‘દીવાનખાનામાં’ કા યના અંતે નાિયકા કેવી મનોદશા અનુભવે છે ?
ઉ ર : ‘દીવાનખાનામાં ’ કા યના અંતે.....
9
Page 11
- એકલતાની વેદના અનુભવે છે .
- દીવાનખાનું જુ દી જુ દી વ તુઓથી સુશોિભત હોવા છતાં તે નાિયકાની
એકલતાની યથા દૂર કરી શકે તેમ નથી.
III. કૃ ણ યાં અને કેવી રીતે નાચે છે ?
ઉ ર : કૃ ણ વૃદં ાવનની કુજ
ં ગલીમાં થનક થનક થઈ નાચે છે .
IV. ‘હાથ મેળવીએ’ કા યમાં કિવનો કયો ભાવ ગટ થાય છે ?
ઉ ર : ‘હાથ મેળવીએ’ કા યમાં કિવનો......
- પર પરનો મૈ ીભાવ
- પર પરના દયના ભાવને ભેળવવાનો ભાવ ગટ થાય છે .
V. ‘ વન અંજિલ થાજો’ કા યના કિવએ જગતના ઝે ર સામે અમૃત પાવાની વાત કેમ કરી છે ?
ઉ ર : ‘ વન અંજિલ થાજો’ કા યના કિવએ જગતના ઝે ર સામે અમૃત પાવાની વાત
એટલા માટે કરી છે કે – પોતે દુ:ખો વેઠીને પણ બી ને સુખ આપવું તેમાં જ
વનની સાચી સાથકતા રહેલી છે .
ન.11. નીચેનો ગ ખંડ વાંચી, તેની નીચે આપેલા નોના ઉ ર લખો. (કોઈપણ ણ) 3 × 1 = 3
I. મેબલ અને રાશેલ અગાશીમાં શું કરતાં?
ઉ ર : મેબલ અને રાશેલ બનાવટી િશકારીની રમતો રમતા અને નાના
અમથા પાન કે ઠિળયા પાછળ દોડીદોડીને ગાંડા થતાં.
II. દેશી િબલાડીઓનું ટોળું કેવું થયેલં?ુ
ઉ ર : દેશી િબલાડીઓનું ટોળું ખાઈ-પીને માતેલું થયેલું.
III. િથયોડોર, મેબલ અને રાશેલના કેવાં નખરાં રહેતાં?
ઉ ર : િથયોડોર, મેબલ અને રાશેલના નખરાં....
- મુંબઈગરાં સો ફિ ટકેટડે
- દૂધ, િબિ કટ અને ડાં ખાય
- ખાવાનું ઘડીયાળને કાંટ,ે કુદરતી હાજત માટે માટીનો ટોપલો, ન ફાવે
તો બાથ મમાં ભરાઈ ખાળ પર બેસી આવે એવાં સાફસૂથરાં !
- ખાટલા પર આપણી આસપાસ પથરાઈને ઘવા જોઈએ.
- ખાવાની રકાબીમાં વાસ ન આવવી જોઈએ.
IV. િથયોડોર કેવા ખેલ દેખાડતો?
10
Page 12
ઉ ર : િથયોડોર અગાશીમાં નાિળયેરીના ઝળૂબ
ં તા પાનને વળગી સમતુલાના
ભાતભાતના ખેલ દેખાડતો.
ન.12. નીચે આપેલા નોના સિવ તર જવાબ લખો. (કોઈપણ ણ) 3 × 3 = 9
- િવષયવ તુ : 2.5 ગુણ
- જોડણી, ભાષાશુિ ધ : 0.5 ગુણ
I. ‘જે ઠીબાઈ’નું પા ાલેખન કરો.
ઉ ર : રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કરનાર જે ઠીબાઈનું વતન ક છ-માંડવી
હતું. દીવ બંદરેથી એમના કારખાનાનો પુ કળ માલ પરદેશ જતો અને વેચાતો. ઉ ચ ક ાની
રંગાટકળાને લીધે એમના કારખાનાનો ખૂબ િવકાસ થયો હતો.
જે ઠીબાઈ કારખાનાના તમામ કામદારો પર માતા જે ટલું જ હાલ રાખતાં હતાં.
મરણપથારીએ પડેલા કાન ને એના દીકરાની ચંતા કાળ ને કોરી ખાતી હતી. જે ઠીબાઈએ એના
દીકરાની જવાબદારી લીધી. જે ઠીબાઈએ કાન ના અંતરના ઉ પાતને શમાવી દીધો. કાન નું મૃ યુ
થતાં સમયસૂચકતા વાપરીને જે ઠીબાઈએ કાન ના મૃ યુની વાત પર પડદો પાડી દીધો. એ જ રા ે
કાન ના પુ પમાનાં એક બી કામદારની પુ ી સાથે લ ન કરાવી દીધાં. પછી પોલીસપાટ ને
સાથે લઈને આવેલા પાદરીઓનો એક વીરાંગના બની સામનો કય કે કાનાનો પુ િનરાધાર નથી,
એ તો યારનોય પરણી બેઠો છે . જે ઠીબાઈનું રણચંડી જે વું પ જોઈ સૌ પાછા ફયા.
જે ઠીબાઈએ પોટુગીઝ સરકારનો જુ લમી કાયદો રદ કરાવવા તેના જુ લમની કહાણી પોટુગીઝ
ભાષામાં દય ાવક શ દોમાં લખાવીને તૈયાર કરાવી. તેને મોટી રેશમી ઓઢણી પર મોટા અ રોમાં
છપાવી. તેઓ પોટુગલ ગયાં, પોટુગલની રાણી ડૉન યૂઝાને મ યાં, દય ખોલીને બધી હકીકત
રજૂ કરી અને ભારતીય કળાની ઓઢણી રાણીને ભેટ કરી. રાણીએ અર વાંચી. એમણે
જે ઠીબાઈને કલામય કૃિત અને હંમત માટે ધ યવાદ આ યા અને પોટુગીઝ સ ાનો જુ લમી કાયદો
પોતાના ખાસ ફરમાનથી રદ કરા યો. તે દવસથી જે ઠીબાઈની ઓઢણી – ‘પાન – દ – જે ઠી’નું
નામ િવ યાત બની ગયું.
ક છ-માંડવીનાં એક અભણ જે ઠીબાઈ એક અ ભુત કાય કરીને અમર બની ગયાં.
II. . ‘ ટ ફન’ લઘુકથામાં અમથીમાનો પશુ યેનો ેમ વણવો.
ઉ ર : જમણવારનો સંગ છે . ૌઢો માટે ટ ફન ઘેર આવવાનું છે . ટ ફન આપવા આવનાર
જુ એ છે કે અમથીમા રોટલા ઘડી ર ાં છે . તે અમથીમાને તે િવશે પૂછે છે યારે અમથીમા કહે
છે , ‘હુ ં ધરાઈ પણ આ કાળવી અને ગોરવીનું શું?’ કાળી કૂતરી અને ગોરી ગાય અમથીમાનાં
પોતીકાં છે , એમનાં કુટબ
ું ી છે . આમ, મનુ યનો ાણીઓ સાથેનો સંબધ
ં કેવો ઉ માભય હોય છે
તે ભાવ આ ઘટનામાં સચોટ રીતે ગટ થાય છે .
11
Page 13
III. ‘સામ ી તો સમાજની છે ને!’ પાઠમાં િસ યો રટી ઑ ફસરે લેખક અને તેમના િમ ોને શું
સમ યુ?
ં
ઉ ર : ‘સામ ી તો સમાજની છે ને !’ પાઠમાં િસ યો રટી ઑ ફસરે લેખક તેમજ તેમના િમ ોને
કડક ભાષામાં સમ યું કે “તમારે જ ર હોય તેટલું જ ભોજન લેવું જોઈએ. પૈસા આપીને જ ર
કરતાં વધારે ભોજન લઈને તે ભોજન છાંડો તે બરાબર નથી; કારણ કે ભોજનની બધી સામ ી
તો સમાજની છે ને ! દુિનયામાં એવા ઘણા લોકો છે , જે મને આ સાધનસામ ીના અભાવના
કારણે ભોજન નથી મળતું.”
આ સ ય સાંભળીને લેખક અને તેમના િમ ો છોભીલા પડી ગયા.
IV. ‘દીપકના િપતાનું દયપ રવતન’ તમારા શ દોમાં લખો.
ઉ ર : દીપકના િપતા અમલ દેરાસરી અં ેજ સરકારના અિધકારી છે . તેમને અં જ
ે સરકારનો
નાઇટહૂ ડનો ઇલકાબખત મળેલો છે . તે માટે તે ખૂબ રા છે . પરંતુ તેમનો પુ દીપક વાતં યના
રંગે રંગાયેલો છે . એના િપતાને આ પસંદ નથી. િપતા-પુ વ ચે વૈચા રક સંઘષ છે . દીપકને તેના
બાપુની બીક છે . તેથી જ અગાશી પર રા વજ ચડાવવા જતાં તે પડી ય છે અને ગંભીર
રીતે ઘાયલ થાય છે . પલંગમાં સૂતલ
ે ો દીપક રા વજની વાતો કરે છે તે એના િપતાને પસંદ નથી.
આથી જ તે દીપકને રા વજની વાત છોડવા કડકાઈથી કહે છે અને ઉમેરે છે કે ‘ત પાપ કયુ
અને ભુએ તને સ પણ કરી. તું કેમ કાંઈ સમજતો નથી?’ આમ છતાં દીપક રા વજ, રા ીય
ગીતો અને સરઘસની વાતો કરતો જ રહે છે . નવના ટકોરે દીપક ઝબકીને ગે છે અને
“ગાંધી ને જે લમાં કાગળ લખવાનું નિહ ચૂકતી” એવા છે લા વા ય સાથે સદાય માટે આંખો
મ ચી દે છે . સર અમલથી આ ય, દેશ મ
ે નથી ખમાતો. તેમનું દયપ રવતન થાય છે અને
પોતે સં ામની લીડ કરશે તેમ જણાવે છે .
આમ, પુ ની શહીદી િપતાનું દયપ રવતન કરે છે .
V. સૂરજ તો બધે જ સરખો’ પાઠના લેખક આખરે યાંય ન જવા માટે કેમ િવચારે છે ?
ઉ ર : ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠમાં સવ ભાઈ અને લેખક વ ચે ર ઓમાં કયા થળે
વાસે જવું તે અંગે વાતચીત થાય છે . સવ ભાઈ આ ા, માથેરાન, દા જ લંગ, મહાબળે વર,
આબુ વગેરે થળોએ કઈ કઈ વાનગીઓ ખાવા જે વી છે તેની જ વાત કરે છે , યાંની ખાિસયતની
નિહ. છે વટે આબુની વાત કરતાં કહે છે કે ‘આબુમાં એક તકલીફ રહેવાની. તમને અડધું અમદાવાદ
યાં જોવા મળશે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે ગલીમાં છુ પાઈ જવા મથીએ એ બધાં
યાં સામે ભટકાવાનાં! યાંના પાછા ર તાય થોડા પહોળા એટલે ભાગીનેય યાં જવાય ! એ
12
Page 14
વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખરચીને આબુ આ યા એ કરતાં અમદાવાદમાં જ ર ા
હોત તો વધું સા ં થાત !”
લેખકને આ આઇ ડયા ગ યો. ધાબામાં બેસીને પટેલનો આઇસ ીમ ખાતાં ખાતાં ગ પાં
મારવાની જે મઝા આવે છે તે સાલી બીજે યાંય નથી. આવા િવચારથી લેખક યાંય ન જવા
માટે િવચારે છે .
SECTION: D
(Effective Writing Skill)
ન.13. નીચે આપેલા મુ ા પરથી કોઈપણ એક િવષય પર આશરે 200 શ દોમાં િનબંધલેખન કરો. 1 × 7 = 7
િનબંધલેખન :
- તાવના 01
- િવષયવ તુ 1.5
- ભાષાઅિભ યિ ત 1.5
- ભાષાશુિ ધ અને વા યરચના 02
- ઉપસંહાર 01
* નીચેના મુ ા યાનમાં રાખીને િનબંધ લખવો.
- િવષયની પસંદગી
- શ આત : આકષક, વાભાિવક અને સચોટ
- કા યપંિ ત, સુભાિષતો કે અવતરણો આવકાય છે .
- િવષયાંતર ન થાય તેની કાળ રાખવી.
- સુંદર, સુવા ય અ ર, જોડણીશુિ ધ અને ભાષાશૈલી િવશે યાન રાખવુ.ં
13
Page 15
ન.14. નીચે આપેલા મુ ા પરથી બોધ અને શીષક સાથે વાતાલેખન કરો. 1 × 6 = 6
વાતાલેખન :
- ભાષાશૈલી અને ભાષાશુિ ધ 01
- િવષયવ તુ અને રસ દ વણન 03
- શીષક 01
- બોધ 01
* નીચેના મુ ાઓને યાનમાં રાખવા.
- વાતા આપેલા મુ ાઓને અનુ પ હોવી જોઈએ.
- વાતા મોટેભાગે ભૂતકાળમાં લખવી.
- ભાષા સરળ અને વાહી
- રસ દ લખાણ જ રી
- મુ ય પા , સંગ કે ઉ ેશ પરથી યો ય શીષક અને બોધ લખવો.
- શીષક : ‘જે ને રામ છોડે તેને કોણ તારે?’, ‘ભગવાન રામ અને હનુમાન વ ચેનો સંવાદ’, ‘ભગવાન
રામ અને પ થર’ વગેરે તથા આના િસવાય ઉિચત અને અથપૂણ હોવું જોઈએ.
- બોધ : ‘જે ઇ વરનો હાથ ને સાથ છોડે, તેનો હાથ-સાથ બીજુ ં કોણ પકડે?’ આ અથવા વાતાને
યો ય હોવો જોઈએ.
ન.15. પ લેખન અથવા હેરાત 1 × 5 = 5
14
Page 16
* પ લેખન :
- સરનામું અને તારીખ 01
- સંબોધન અને અિભવાદન 01
- િવષયવ તુ અને ભાષાશુિ ધ 02
- સમાપન અને િલિખતંગ 01
* નીચેના મુ ાઓને યાનમાં રાખીને પ લેખન કરવું.
- પ નું સરનામુ,ં સંબોધન અને િલિખતંગ એક જ બાજુ એ એટલે કે ડાબી બાજુ એ
(International Method) લખવું. નવી પ ધિત માણે લેખન કરવું.
- પ લેખનમાં વાભાિવકતા જ રી છે .
- પ ની ભાષા સરળ અને શુ ધ હોવી જોઈએ.
- િવષયનું માિહતી દ વણન આવ યક.
- કાયાલયને લગતા પ ોમાં તેમજ યાવસાિયક કે સરકારી પ ોમાં િવવેકપૂણ ભાષા, પ મુ ા અને
સંિ ત લખાણ જ રી.
* ખાસ ન ધ : નપ માં જો ે ક કે િતમાંથી કોઈનું નામ કે સરનામું આ યું ન હોય તો
િવ ાથ એ પોતાની આગવી ઓળખ થાય એવું નામ કે સરનામું લખવું નહ .
અબક
45, ‘મોરિપ છ’,
સૌજ ય ટેનામે ટ,
રાજકોટ.
તા.....................
િત,
મુખ ી,
નગરપાિલકા, રાજકોટ.
િવષય : ર તાનું સમારકામ કરાવી આપવા બાબત.
માનનીય મુખ ી,/સાહેબ ી,
પ ની િવગત
િલ.
આપનો/આપની િવ વાસુ,
અબક
ખાસ ન ધ : C.B.S.E.એ આપેલ સે પલ નપ ની મા કગ કીમમાં પ લેખનમાં સૂચના આપેલ
છે કે લીટી છોડવી નિહ, પરંતુ તેમાં સુધારો કરવામાં આવે છે કે િવ ાથ એ લીટી છોડી
હોય કે ન છોડી હોય તો પણ ગુણ આપવા.
અથવા
હેરાત લેખન :
- િચ ા મક રજૂ આત 1.5
- સૂ ા મક રજૂ આત 01
15
Page 17
- સમ તુિતકરણ 2.5
* નીચેના મુ ાઓને યાનમાં રાખીને હેરાત કરવી.
- િચ ા મક રજૂ આત
- ગુણવ ાલ ી મુ ાઓની સચોટ છણાવટ
- ટૂંકી અને આકષક રજૂ આત
- દમદાર સૂ વારા અસરકારક રજૂ આત
*******************************************************************************************
16