Page 1
CBSE BOARD
SAMPLE
PAPER
2026
DOWNLOAD
Page 2
Class: X
Gujarati
Sample Question Paper -2025-26
Code No. 010
નોટ NOTE
➢ આ પ્રશ્નપત્રને બે વિભાગમાાં વિભાવિત કરિામાાં ➢ This Question paper is divided in two parts.
આવ્યાં છે . ➢ Part A - Objective type questions. (MCQ) and
➢ વિભાગ અ – િસ્તયવનષ્ઠ પ્રશ્નો (MCQ) તેમિ ટાં કા very short question.
પ્રશ્નો પયછિામાાં આવ્ા છે. ➢ Q.1, Q.2, Q.3, Q.4, Q.5 are of 1 mark each.
➢ પ્રશ્ન 1,2,3,4,5 ના દર ેક ઉત્તર માટે 1-1 અાંક ➢ Total Marks - 34
વનર્ાાવરત છે .
➢ કય લ ગયણ -3૪
➢ વિભાગ બ – િણાનાત્મક પ્રશ્નો. ➢ Part B - Subjective, Descriptive questions.
➢ આપેલી સચના પ્રમાણે આ વિભાગના પ્રશ્નોત્તર ➢ As per the instructions given, the questions and
લખિાના રહેશે.
answers of this section have to be written.
➢ લેખન કા્ામાાં આિતા પત્રલેખનના પ્રશ્નમાાં િો
પ્રેષકનયાં નામ આપિામાાં આવ્યાં ન હો્ તો િિાબમાાં ➢ Do not mention your identity or the place you
પત્ર લખતી િખતે વિદ્યાર્થીએ પોતાનયાં નામ સરનામયાં reside in the answer to this letter writing
કે પોતાની અને કોઇપણ શહે રની આગિી ઓળખ
question. In case name or address is mentioned in
આપિી નવહ. િો પ્રશ્ન પત્રમાાં પ્રેષક અને પ્રવતનયાં નામ
િણાવ્યાં હો્ તો િ તેનો ઉલ્લેખ પત્રલેખનમાાં કરિો. the question, you will have to use the same in
➢ કય લ ગયણ-૪૬ your answer.
➢ Total Marks = 46
➢ પણા પ્રશ્ન પત્ર – ૮૦ ગયણ ➢ Question paper- 80 Marks.
➢ પ્રશ્નનો ઉત્તર લખતા પહે લા તેનો વસવર્લ નાંબર ➢ Please write down the serial number of the
અચક લખિો. question before attempting it.
ુ રાતી
ગજ
ધોરણ-X (010)
સમય – 3 કલાક Time: 3 hrs.
કુ લ ગુણ -80 M.M.- 80
PART A (34)
(Advanced Reading Skill)
પ્રશ્ન-1 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ વિકલ્પ શોર્ીને િિાબ લખો. (5×1=5)
જીવતી ભાષા ધબકારા મારતી પ્રાણવાન વસ્તુ છે , તે નનરં તર બદલાય છે , નનરં તર નવકાસ પામે છે અને
તે બોલનાર અને લખનાર લોકોનું પ્રનતનબંબ પાડે છે . તેનાં મૂળ જનસમૂહમાં રહેલાં છે . તેની ઈમારત ભલે ખોબા
જેટલા સંસ્કારની દ્યોતક હોય. એટલે આપણે એને ઠરાવો વડે કે ઉપરથી આવતા હુ કમો વડે આપણી મુનસફી
પ્રમાણે કે વી રીતે બદલી શકીએ? અને છતાં હુ ં એક એવો ખ્યાલ પુષ્કળ ફે લાયેલો જોઉં છું કે આપણે માત્ર ઈચ્છા
કરીએ તો ભાષાને અમુક ઢબે હાલવા ચાલવાની ફરજ પાડી શકીએ. આજના જમાનમાં સમાચારપત્રો, છાપેલા
1
Page 3
પુસ્તકો, નસનેમા અને રેનડયો વાટે નવશાળ પાયા પર લોકોમાં કે ળવણી ફે લાઈ રહી છે અને લોકોમાં પ્રચાર ચાલી
રહ્યો છે . એટલે ભૂતકાળ કરતાં આજે ભાષામાં ફે રફાર ઘણો ઝડપથી કરી શકાય એ વાત સાચી. કોઈ ભાષા જો
પ્રજા સાથેનો સંપકક ગુમાવી બેસે તો તે પોતાની જીવનશનિ ખોઈ બેસે અને તે ચેતનશનિ અને આનંદભરેલી
હોવી જોઈએ તેને બદલે કૃ નત્રમ, નનજીવ થઈ પડે. કોઈ ભાષાના નવકાસને અમુક નદશાએ બળજબરીથી
વાળવાનો પ્રયત્ત્ન થાય, તો સંભવ છે કે એને પનરણામે એ ભાષા નવકૃ તરૂપ ધારણ કરે ને તેનો પ્રાણ કચડાઈ જાય.
પ્રશ્નો:- (I) લેખક ભાષાને પ્રાણવાન શા માટે કહે છે ?
(A) તે નનરં તર બદલાય છે , નનરં તર નવકાસ પામે છે .
(B) તે બોલનાર અને લખનાર લોકોનું પ્રનતનબંબ પડે છે . તેનાં મૂળ જનસમૂહમાં રહેલાં છે.
(C) સમાજ દ્વારા
(D) આપેલા (A) અને (B)
(II) ભાષાને અમુક ઢબે હાલવા ચાલવાની ફરજ ક્યારે પાડી શકીએ?
(A) આપણે બદલીએ ત્યારે ….
(B) આપણે માત્ર ઈચ્છા કરીએ તો
(C) સમજ દ્વારા
(D) આપેલા (A) અને (B)
(III) ‘સમાચારપત્ર’નો સમાનાથી શબ્દ જણાવો.
(A) દૈ નનક
(B) છાપેલાપત્ર
(C) વતકમાનપત્ર
(D) આપેલા બધા જ
(IV) ભાષા જો પ્રજાનો સંપકક ગુમાવી બેસે તો શું થાય?
(A) પોતાની જીવનશનિ ખોઈ બેસે
(B) ચેતનશનિ કૃ નત્રમ, નનજીવ થઈ પડે
(C) ભાષામાં ફે રફાર ઘણો ઝડપથી કરી શકાય
(D) આપેલા (A) અને (B)
(V) ભાષાને બળજબરીથી વાળવાનો પ્રયત્ત્ન કરવાથી ભાષા પર શી અસર થાય?
(A) ભાષા પ્રાણવાન બને.
(B) તેનો પ્રાણ કચડાઈ જાય.
(C) ચેતનશનિ કૃ નત્રમ, નનજીવ થઈ પડે
(D) આપેલા (A) અને (B)
પ્રશ્ન-2 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ િિાબ લખો. (5×1=5)
એક વાર હુ ં કણાકટકના ખૂબ જ આંતનરયાળ ભાગમાં સહયાનિ પવકતમાળાનાં નાનકડાં ગામોમાં ફરતી
હતી. જં ગલો અહીં એટલાં ગાઢ છે કે , ભરબપોરે પણ ન તડકો પ્રવેશે, ન તો ગરમી લાગે. ચોમાસું હતું. તેથી
ઝરમર વરસાદ ચાલુ જ હતો. ચાલવાનું મુશ્કે લ હતું. કે મ કે પગમાં જળો જેવાં જીવડા – જીવાત ચોંટી જવાનો
2
Page 4
ભય રહે. પણ જો તમે કુ દરતપ્રેમી હો તો ચોમાસામાં આ પરદે શમાં કો’ક વાર જરૂર જજો. સ દ
ં યકની અહીં પ્રભુએ
છૂટા હાથે લ્હાણી કરી છે. ભરાવદાર, ઊંચા, લીલાછમ વૃક્ષો, ચારેબાજુ લીલોતરી,ફૂલો,પક્ષીઓનાં કલરવનું મધુર
સંગીત ...અને શીતળ, મંદ- મંદ પવનની લહેરખીના ધીમા સુસવાટાના કણકનપ્રય અવાજ... બસ,નનમકળ આનંદ .
મન ભરાઈ જાય.કોઈ પણ ફાઈવસ્ટાર હોટે લની કે ફામકહાઉસની પાટીમાં આવી સંપૂણક આનંદની અનુભૂનત તમને
ક્યારેય નહીં થઈ હોય ... ખાતરી આપું છું. આ સમગ્ર નવસ્તાર આનદવાસીઓનો હતો. મારે અહીં એક ગામડામાં
સ્કૂ લ જોવાની હતી. આનદવાસીઓના આ સમૂહને અહીં ‘થંડા’ કહે છે (ડાંગમાં ‘ભીલ’ કહે તેમ.) આખીય જાનતનો
એક મુનખયો હોય, તેને ‘થંડપ્પા’ કહેવાય. મોટે ભાગે, જે ઉમ્મરમાં સ થી મોટા હોય તેવા વડીલને જ ‘થંડપ્પા’
બનાવવામાં આવે. તેમના સમાજમાં તેમનું માન એટલે, જાણે કે હાજરાહજૂ ર ભગવાન ! થંડપ્પા સ્પષ્ટપણે માને
છે કે જુ ગજૂ ની પ્રથા,રીતનરવાજો, જે તેમણે તેમના બાપદાદાઓ પાસેથી શીખવા મળ્યા હતા. તે જ સનાતન સત્ય,
તેમાં મીનમેખ હોય જ નહીં.
પ્રશ્નો:- (I) લેનખકા એકવાર ક્યાં ફરવા ગયા હતા?
(II) ઉપરના અનુચ્છેદ અનુસાર ત્યાનાં જં ગલો કે વા છે ?
(III) જં ગલોમાંનું સંગીત કે વું હોય છે ?
(IV) સમગ્ર નવસ્તાર કોનો હતો?
(V) ‘થંડપ્પા’ કોને કહેવાય?
(Literature)
પ્રશ્ન-3 નીચે આપેલા પ્રશ્નોના િિાબ માટે ્ોગ્્ વિકલ્પ પસાંદ કરીને લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) ‘જીવન અંજંનલ થાજો’ કાવ્યના કનવ પોતાના જીવનને કે વું બનાવવા ઇચ્છે છે ?
(A) સુઘડ (B) આકષકક (C) પરોપકારી (D) સ્વચ્છ
(II) સ રાષ્ટર માં ક્યા સ્થળનું રં ગાટકામ વખણાતું?
(A) જૂ નાગઢ (B) પોરબંદર (C) વીરપુર (D) જામનગર
(III) ‘દીવાનખાનામાં’ કાવ્યના રચનયતાનું નામ શું છે ?
(A) પન્ના નાયક (B) પન્ના દવે (C) પન્ના મહેતા (D) પન્ના માણેક
(IV) ‘શરણાઈના સૂર’ પાઠમાં ઢોલીનું નામ શું હતું?
(A) મીર (B) મેઘો (C) ભૂધર (D) રમઝુ
(V) ‘તે બેસે અહીં’ કાવ્ય કનવના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?
(A) સંગાથ (B) છં દોલય (C) સૂરજ કદાચ ઊગે (D) યદા તદા ગઝલ
(VI) ‘હાય-હાય આંખ ફૂટી ગઈ કે શું?’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) બા (B) મોટો (C) કં ચનમાસી (D) કાનતત
પ્રશ્ન-4 નીચે આપેલા પ્રશ્નોના ટાં કમાાં િિાબ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) મોટાભાઈ બલાઈને નસમલા કે મ લઈ ગયા?
(II) ‘જીવમાં જીવ આવ્યો’ કાવ્યમાં વરસાદ વરસવાથી પણો પર શી અસર થઈ?
(III) ‘ઝબક જ્યોત’ પાઠનો સાનહત્યપ્રકાર જણાવો.
3
Page 5
(IV) ‘હાથ મેળવીએ’ કાવ્યના કનવ અહીં કોનો હાથ માગે છે ?
(V) ‘નખી લેક’ ક્યાં આવેલું છે ?
(VI) કડવા લીમડાની છાયા કે વી હોય છે ?
(Applied Grammar)
પ્રશ્ન-5 નીચેના રૂવિપ્ર્ોગના સાચા અર્થા શોર્ીને લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) ‘ધરવ ન થવો’
(A) દુ :ખ આવવું (B) દં ગ થઈ જવું (C) સંતોષ ન થવો (D) મહેનત કરવી
(II) ‘નજં દગી માણવી’
(A) મોજ કરવી (B) આનંદ કરવો (C) મજા કરવી (D) આપેલ તમામ
(III) ‘રસ્તો કાઢવો’
(A) રસ્તામાં હોવું (B) ઉપાય કાઢવો(C) રસ્તે મળવું (D) ફરવા જવું
(IV) ‘આંખો મીંચી જવી’
(A) અવસાન થવું (B) સૂઈ જવું (C) આંખો ઘેરાવી (D) દુ :ખ થવું
(V) ‘હ્રદયમાં ઘા થવો’
(A) દુ :ખમાં ખુશ રહેવું (B) નદલ પર વાગવું
(C) અ અને બ (D) તીવ્ર દુ :ખની અનુભનૂ ત થવી
પ્રશ્ન-6 નીચે આપેલા શબ્દ સમહ માટે એક શબ્દ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) પક્ષપાતરનહત છે તે
(A) તટસ્થ (B) અનસ્થર (C) તાકવું (D) અડગ
(II) આછી ધ્રુજારી
(A) નજીક (B) ઉર (C) સ્પંદન (D) નાવ
(III) જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ
(A) નવધુર (B) નવધવા (C) સધવા (D) કાખ
(IV) કળા કારીગરોવાળો ઉદ્યોગ
(A) આદે શ (B) આજીજી (C) લઘુઉદ્યોગ (D) હુ ન્નર
(V) નવો ફણગો
(A) નજીવું (B) નવીન (C) નવાંકુર (D) ઢગલો
પ્રશ્ન-7 સચના મયિબ કરો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) નીચેનામાંથી કયો શબ્દ ‘ધ્વનન’ શબ્દનો સમાનાથી છે ?
(A) નાદ (B) સ્વર (C) અવાજ (D) આપેલ તમામ
(II) નીચેનામાંથી કયો શબ્દ ‘બાંધવ’ શબ્દનો સમાનાથી નથી?
(A) સહોદર (B) ભાઈ (C) માવનડયો (D) માજાયો
(III) નીચેના સમાનાથીમાં કયું જોડકુ ં યોગ્ય છે ?
(A) દીન : રં ક (B) અંતર : અત્તર (C) નૈયા : મૈયા (D) અમૃત : ઝે ર
4
Page 6
(IV) ‘ભીતર’ શબ્દનો નવરોધી શબ્દ શોધીને લખો.
(A) ભયભીત (B) શોષણ (C) બહાર (D) અંદર
(V) ‘નનબકળ’ શબ્દનો નવરોધી શબ્દ શોધીને લખો.
(A) સબળ (B) િઢ (C) મજબૂત (D) આપેલ તમામ
પ્રશ્ન-8 સચના પ્રમાણે િિાબ આપો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) ‘અમે નૂતન યુગના પ્રવાસી છીએ.’ – આપેલ વાક્યમાંથી અનુગ શોધો.
(A) અમે (B) ના (C) છીએ (D) નૂતન
(II) ‘નબલ્લીઓ માટે નું મારું ગાંડપણ મારી દોસ્ત બરાબર જાણે.’ – આપેલ વાક્યમાંથી અનુગ શોધો.
(A) દોસ્ત (B) મારી (C) નું (D) જાણે
(III) ‘આ ઘરમાં કાનતત જતમ્યો હતો.’ – રેખાંનકત અનુગની જગ્યાએ નામયોગી વાપરો.
(A) માફક (B) ની અંદર (C) દ્વારા (D) વડે
(IV) વ્યાકરણ અને લેખનરૂનઢને આધારે નીચેનામાંથી કયું વાક્ય ઉનચત નથી?
(A) પણ એવા ગાંડપણમાં ન પડવું મારા ભૈ.
(B) કાનતતને થયું બા શરીરમાંથી ભાર લઈ લે તો કે વું સારું !
(C) સત્તરમાં સદીની અધવચ્ચેની એ સમય હતો.
(D) બલાઈની કાકીએ બે નદવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નનહ.
(V) વ્યાકરણ અને લેખનરૂનઢને આધારે નીચેનામાંથી કયું વાક્ય ઉનચત છે ?
(A) હવે ભૂધર મેરાઈનો નમજાજ ગયો.
(B) અમે હજી રેસ્ટોરાંમાંથી અંદર નીકળી રહ્યા હતા.
(C) તાજમહેલ જોવાની એમનો બોવ ઇચ્છા છે .
(D) દીપકના શરીર પર એ ડગલો થઈ જાય છે .
PART B (46)
(Literature)
પ્રશ્ન-9 નીચેનયાં કાવ્ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના િિાબ લખો. (ગમે તે પાાંચ ) (5×1=5)
દીવાનખાનાને
વ્યવનસ્થત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
નવનવધ ફે રફારથી -
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂ ના ગાલીચાની જગ્યાએ
5
Page 7
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનુું
સઘળુું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન –
આ બધાુંમાું મને ક્ાું ગોઠવુું ?
કે તિ શોધું છું.
જ્યાં હુ ં સરખું બેસી શકુ ં ....
પણ બારી કનેથી રસ્તો નનહાળતી
હુ ં ઊભી જ રહુ ં છું.
પ્રશ્નો:- (I) કવયયત્રી કોના મનને પૂછીને ગોઠવણી કરે છે ?
(II) કોને નવુું સ્થાન અપાયુું ?
(III) જૂ ના ગાલીચાની જગ્યાએ શુું ગોઠવાયુું ?
(IV) સુશોભનથી શુું થાય છે ?
(V) નાયયકાએ કોને નવુું સ્થાન આપયુું?
(VI) દીવાનખાનુું સુશોયભત થયા પછી નાયયકા પોતાના મનને ક્ો પ્રશ્ન પૂછે છે?
પ્રશ્ન-10 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે બે) (2×2=4)
(I) ‘મોરલી’ કાવ્યને આધારે શ્રીકૃ ષ્ણના પહેરવેશનુું વણણન કરો.
(II) ‘હાથ મેળવીએ’ કાવ્યના આધારે માનવીના હાથ ક્ા ક્ા કામો કરે છે ?
(III) ‘જીવન અુંજયલ થાજો!’ કાવ્યના કયવ ક્ાું ચાલવાનુું કહે છે ?
(IV) તમારા અભ્યાસક્રમમાં આવેલા દુ હાઓમાં વ્યિ થતો સંદેશ વણકવો.
પ્રશ્ન.11 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે એક)
(1×3=3)
(I) તળાવ અને પક્ષી હાઈકુ દ્વારા કયવ શો સુંદેશ આપે છે?
(II) પવકત ટોચે – હાઈકુ માં વ્યિ થતો સંદેશ.
(III) ‘તે બેસે અહીું’ કાવ્યમાું બીજાના દુ :ખે દુ :ખી થવાની સુંવેદનાને કયવ શુું કહીને સમજાવે છે ?
પ્રશ્ન.12 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. (ગમે તે છ) (6×1=6)
નસપાઈઓએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે . એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આગળ પણ
એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો. એક બારી ખુલ્ લી જોઈ ઉપર ચડ્યો. બધી ચીજો જોવા લાગ્યો.
આ તો મારે શા કામની છે ? આને હુ ં શું કરું ? આને સંતાડવી ક્યાં ? લઈ જાઉં તો જૂ ઠું બોલ્યા વગર છૂટકો જ
નહીં ? છે વટે એક દાબડી એના જોવામાં આવી. ઉઘાડીને જુ એ તો અંદર બીજી દાબડી. એમાં જુ એ તો સાત
રત્નો. ચોરને થયું કે આટલા બધા મારે શું કરવા છે ? ચાર બસ છે . અંદરથી ચાર રત્નો લઈ એણે છેડે ખોસ્યા.
ત્રણ દાબડીમાં રહેવા દીધાં ને દાબડી હતી તેમ બંધ કરીને પાછી એને ઠે કાણે મૂકી. બારીએ થઈને ઊતરીને
6
Page 8
ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો. રાજા વેશપલટો કરીને નગરચયાક જોવા નીકળે લો.
પ્રશ્નો:- (I) યસપાઈઓએ શુું કહ્ુું?
(II) ચોરને શા યવચાર આવ્યા?
(III) દાબડીમાું કે ટલાું રત્નો હતાું?
(IV) ચોરે કે ટલા રત્નો લીધા?
(V) ચોર કઈ રીતે મહેલની બહાર નીકળ્યો?
(VI) રસ્તામાું એને કોણે રોક્ો ?
(VII) રાજા રાતે શા માટે નીકળે લો?
પ્રશ્ન.13 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે ત્રણ) (6×2=6)
(I) વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાુંડનાર માટે શુું કયુું?
(II) તાજમહેલ યવશે સવણજ્ઞભાઈ શુું કહે છે ?
(III) બા નાનપણમાું મોટાને તેડતી ત્યારે કાયતતના યદલમાું કે વો ભાવ જાગતો?
(IV) ઘવાયા પછી દીપક કયા પ્રકારની વાતો કરે છે ?
(V) પોટુણ ગીઝ ઑયિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શુું કરતા?
(VI) બલાઈને પ્રકૃ યત સાથે કે વી લાગણી છે ?
પ્રશ્ન-14 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે બે) (2×3=6)
(I) રમઝુ મીર અને શરણાઈ અનભન્ન હતાં. ચચાક કરો.
(II) ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠમાું આવતાું માનવસ્વભાવ અને સ દ
ું યણ માણવાને બદલે ખાણીપીણીમાું
યવશેષ રસ લેતાું પ્રવાસીઓ યવશે નોુંધ લખો.
(III) ‘યટયિન’ લઘુકથાનુું હાદણ સમજાવો.
(IV) ‘નથી’ પાઠમાં વણકવવામાં આવેલાં માનવસંબધ
ં ો નવશે ચચાક કરો.
(Effective writing Skill)
પ્રશ્ન-15 નીચે આપેલા વિષ્ના મયદ્દા પરર્થી કોઈપણ એક વિષ્ પર ૧૨૦ શબ્દોમાાં અનયચ્છેદ લખો. (1×5=5)
(I) નદીનકનારાની સાંજ – મુદ્દા – પ્રસ્તાવના – નદીનકનારાનું પ્રાકૃ નતક સ દ
ં યક અને માનવી પર તેની અસર –
ઉપસંહાર
(II) મારા જીવનના ઘડવૈયા – મુદ્દા – પ્રસ્તાવના – મારા જીવનના ઘડવૈયા – મારા મા-બાપ, મારા નશક્ષક,
મારા નમત્ર વગેર ે ... – યોગ્યતાની કે ળવણી – મારી પ્રગનતમાં બધાનો ફાળો- ઉપસંહાર.
પ્રશ્ન- 16 નીચે આપેલા મયદ્દા પરર્થી બોર્ અને શીષાક સાર્થે િાતાાલેખન લખો. (1×6=6)
મયદ્દા- ધોબી અને ધોબણનું નદી નકનારે કપડાં ધોવા જવું – સાંજનો સમય – અંધારું થઈ જવું – અચાનક
ગોળીબાર – ધોબીનું મરણ – બીજા નદવસે ધોબણનું દરબારમાં આવવું- બાદશાહ પાસે તયાયની
માંગણી- ગોળી છોડનારની તપાસ – બેગમ જ ગુનગ
ે ાર – બાદશાહે પોતાના પર ગોળી ચલાવવા કહેવું –
ધોબણનું બેગમને માફ કરવું -બાદશાહે તેને ગુજરાન માટે મોટી રકમ આપવી.
7
Page 9
પ્રશ્ન-17 નીચે આપેલા વિષ્ પરર્થી પત્ર લેખન અર્થિા તો સવચત્ર જાહે રાત બનાિીને લખો. (1×5=5)
(I) તમારા નવસ્તારમાં અસમાનજક તત્ત્વોએ તેમજ માથાભારે શખ્સોએ ભય અને ત્રાસનું વાતાવરણ ફે લાવ્યું છે .
તમારા નવસ્તારની સલામતી માટે અને રાહદારીઓના રક્ષણ માટે તાત્કાનલક ચાંપતા ઈલાજ લેવા પોલીસ
કનમશનરશ્રીને સંબોધીને ફનરયાદ કરતો પત્ર લખો.
અથવા
(II) “પાણી પ્રદૂષણ અટકાવો”ના નવષય પર સનચત્ર જાહેરાત બનાવીને લખો.
******************************************
8
Page 10
Study Materials
Notes
Model Papers Class 6 Notes
Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes
Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats
Maps of India / World Class 12 Notes
Books and Solutions
NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions