Page 1
CENTRAL BOARD OF SECONDARY EDUCATION
SAMPLE PAPER
CLASS 10
2025
Solutions
Page 2
Class: X
Gujarati Code No. 010
Sample Question Paper -2024-25
Answer Key
નોટ NOTE
➢ આ પ્રશ્નપત્રને બે વિભાગમાાં વિભાવિત કરિામાાં ➢ This Question paper is divided in two parts.
આવ્યાં છે . ➢ Part A - Objective type questions. (MCQ) and
➢ વિભાગ અ – િસ્તયવનષ્ઠ પ્રશ્નો (MCQ) તેમિ very short question.
ટાં કા પ્રશ્નો પયછિામાાં આવ્ા છે . ➢ Q.1, Q.2, Q.3 are of 1 mark each.
➢ પ્રશ્ન 1,2,3 ના દર ેક ઉત્તર માટે 1-1 અાંક ➢ Total Marks - 34
વનર્ાાવરત છે .
➢ કય લ ગયણ -3૪
➢ વિભાગ બ – િણાનાત્મક પ્રશ્નો. ➢ Part B - Subjective, Descriptive questions.
➢ આપેલી સચના પ્રમાણે આ વિભાગના પ્રશ્નોત્તર ➢ As per the instructions given, the questions and
લખિાના રહેશે.
answers of this section have to be written.
➢ લેખન કા્ામાાં આિતા પત્રલેખનના પ્રશ્નમાાં િો
પ્રેષકનયાં નામ આપિામાાં આવ્યાં ન હો્ તો ➢ Do not mention your identity or the place you
િિાબમાાં પત્ર લખતી િખતે વિદ્યાર્થીએ પોતાનયાં reside in the answer to this letter writing
નામ સરનામયાં કે પોતાની અને કોઇપણ શહેરની question. In case name or address is mentioned
આગિી ઓળખ આપિી નવહ. િો પ્રશ્ન પત્રમાાં
પ્રેષક અને પ્રવતનયાં નામ િણાવ્યાં હો્ તો િ તેનો in the question, you will have to use the same in
ઉલ્લેખ પત્રલેખનમાાં કરિો. your answer.
➢ કય લ ગયણ-૪૬ ➢ Total Marks = 46
➢ પણા પ્રશ્ન પત્ર – ૮૦ ગયણ ➢ Question paper- 80 Marks.
➢ પ્રશ્નનો ઉત્તર લખતા પહેલા તેનો વસવર્લ નાંબર ➢ Please write down the serial number of the
અચક લખિો. question before attempting it.
ુ રાતી
ગજ
ધોરણ-X (010)
સમય – 3 કલાક Time: 3 hrs.
કુ લ ગુણ -80 M.M.- 80
PART A (34)
(Advanced Reading Skill)
પ્રશ્ન-1 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ વિકલ્પ શોર્ીને િિાબ લખો. (5×1=5)
માનવી વવકાસયાત્રાની કરુણા એ છે કે યુદ્ધોથી માનવી થાક્યો છે . વવલાસ, કામુકતા અને રાગરં ગ પણ તેને
સાચા સુખનો અનુભવ કરાવી શક્યાં નથી. એ સુખ પ્રાપ્ત કરવાનાં હવાવતયાં મારે છે , પણ તે પ્રાપ્ત કરવાનો તેનો રાહ
ખોટો છે . માનવતાને કે ન્દ્રમાં રાખ્યા વસવાયની શોધો કે ભૌવતક સાધનસામગ્રીઓ ભાગ્યે જ સુખ અને શાંવતનો
1
Page 3
અનુભવ કરાવી શકે . એથી જ યુરોપ કે અમેવરકામાં પણ માનવીને વનરાંત નથી. સમૃવદ્ધ વચ્ચે પણ માનવી ખોવાયેલો,
રઘવાયેલો દે ખાય છે . આજના માનવીની વથથવત ‘પાની મેં મીનવપયાસી’ જેવી થઈ છે . તેથી પરમ શાંવત અને મુવિની
પ્યાસ વછપતી નથી અને તરથયો જીવ વ્યાકુ ળતા અનુભવે છે .
પ્રશ્નો:- (I) માનવને કઈ બાબત સાચા સુખનો અનુભવ કરાવી શકી નથી?
(D) આપેલ તમામ
(II) સમૃવદ્ધ વચ્ચે પણ માનવી કે વો દે ખાય છે ?
(A) ખોવાયેલો, રઘવાયેલો
(III) માનવી શેનાથી થાક્યો છે ?
(C) યુદ્ધોથી
(IV) આજના માનવીની વથથવત કે વી થઈ ગઈ છે ?
(D) પાની મેં મીનવપયાસી
(V) તરથયો જીવ શું અનુભવે છે ?
(A) વ્યાકુ ળતા
પ્રશ્ન-2 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ િિાબ લખો. (5×1=5)
વૃક્ષો અન્દ્યના સુખને માટે છાંયડો આપે છે . પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાનાં ફળ આપે છે .
પરોપકારી મનુષ્યો એવા જ હોય છે . જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારાથે ન થવાનો હોય તો તેની ઉપયોવગતા શી?
સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે. શેરડી જેમ વધારે વપલાય તેમ વધારે રસ આપે. સોનું જેમ વધારે તપે તેમ વધારે
ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાન્દ્તે પણ પોતાના સદગુણો તજતા નથી. જગત તેમની થતુવત કરે કે ન કરે, તેઓ શ્રીમંત
હોય કે ગરીબ હોય, તેઓ અલ્પાયુ હોય કે દીઘાાયુ હોય, તેઓ ગમે તે વથથવતમાં હોય, પરં તુ તેઓ પોતાના માગામાંથી ચવલત થતા
નથી. જે બીજાના માટે જીવતો નથી, તેનું જીવન વનરથાક છે . જીવવા ખાતર જીવવું એ તો કાગડાકૂ તરાનું જીવન છે . જેઓ સૃવિના
કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાથાક કરે છે .
પ્રશ્નો:- (I) પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે ? કે વી રીતે?
જવાબ-પરોપકારી મનુષ્યો વૃક્ષો જેવા હોય છે . વૃક્ષો પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાઓને છાંયડો
અને ફળ આપે છે એવી રીતે પરોપકારી મનુષ્યો પણ પોતે દુ :ખ વેઠીને બીજાને સુખ આપે છે .
(II) ‘કાગડા-કૂ તરાનું જીવન’ કોને કહેવાય છે ?
જવાબ- બીજાને માટે ન જીવવું અથાાત્ જીવવા ખાતર જીવવું એને ‘કાગડા-કૂ તરાનું જીવન’ કહેવાય છે .
(III) ઉદાર મનુષ્યોની કઈ બે વવશેષતાઓ અહીં દશાાવવામાં આવી છે ?
જવાબ - ઉદાર મનુષ્યોની આ બે વવશેષતાઓ અહીં દશાાવવામાં આવી છે : (1)તેઓ પ્રાણાન્દ્તે પણ પોતાના સદગુણો
તજતા નથી અને (2)ગમે તે વથથવતમાં હોય, તોપણ પોતાના માગામાંથી ચવલત થતા નથી.
(IV) કોનું જીવન વનરથાક છે ?
જવાબ - જે બીજાને માટે જીવતો નથી, તેનું જીવન વનરથાક છે .
(V) આ ગદ્યખંડને યોગ્ય શીષાક આપો.
2
Page 4
જવાબ - જીવનની સાથાકતા
Literature
પ્રશ્ન-3 નીચે આપેલા પ્રશ્નોના િિાબ માટે ્ોગ્્ વિકલ્પ પસાંદ કરીને લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) ‘હવે હાલ્યની ઝટ, હાલ્યની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે ’દી પાદરે પોગાડીશ ?’- વાક્ય કોણ બોલે
છે ?
(B) ભૂધર વેવાઈ
(II) હોટલમાં યુવાન દં પતી ભોજન કે ટલું મંગાવતા હતા?
(C) જરૂર પૂરતું, થોડું .
(III) ‘જીવન અંજવલ થાજો’ કાવ્યમાં કવવ પોતાના જીવનને કે વું બનાવવા માગે છે ?
(D) પરોપકારી
(IV) ‘જીવમાં જીવ આવ્યો’ કૃ વતમાં શેનું વણાન છે ?
(D) વરસાદના આગમનનું
(V) માથેરાનમાં લેખક કયા પોઈન્દ્ટ પર નાવળયેરનું પાણી પીતા હતા?
(A) પેનોરોમા
(VI) કાંવત ઘરે આવતો ત્યારે બા તેના ......... લેતી.
(D) દુ :ખણાં
પ્રશ્ન-4 નીચે આપેલા પ્રશ્નોના ટાં કમાાં િિાબ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) કાંવત અને રમા ક્યાં જઈને વસે છે ?
જવાબ -કાવન્દ્ત અને રમા અમદાવાદ જઈને વસે છે .
(II) નાવયકા દીવાનખાનામાં વથતુઓને કે વી રીતે ગોઠવે છે ?
જવાબ-નાવયકા દીવાનખાનાની વથતુઓના મનને પૂછીને વથતુઓની ગોઠવણી કરે છે આમ તે દીવાનખાનાને
વ્યવવથથત કરે છે .
(III) ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કે મ ન અનુભવી ?
જવાબ –ભારતીયોએ ખોરાકના પૈસા ચુકવ્યા હતા તેથી તેમને ખોરાક છાંડવા માટે શરમ ન અનુભવી.
(IV) ‘તે બેસે અહીં’ કાવ્યમાં માણસની નમ્રતા કવવએ કઈ પંવિ દ્વારા દશાાવી છે?
જવાબ- “સૂયા તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈનાં ચરણોમાં ઝૂ ક્યું હોય, તે બેસ અહીં.”
(V) ‘ઝબક જ્યોત’ એકાંકીના કે ન્દ્રમાં કઈ ઘટના છે ?
જવાબ - ‘ઝબક જ્યોત’ એકાંકીના કે ન્દ્રમાં થવતંત્ર્ય સંગ્રામની ઘટના છે .
(VI) તમારા અભ્યાસક્રમમાં આવતી કઈ કૃ વત રવીન્દ્રનાથ ટાગોરની છે , જેનો ગુજરાતી અનુવાદ કયા કતાાએ કયો છે ?
જવાબ – બલાઈ કૃ વત રવવન્દ્રનાથ ટાગોરની છે જેનો ગુજરાતી અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે કરેલો છે .
3
Page 5
(Applied Grammar)
પ્રશ્ન-5 સચના પ્રમાણે નીચેના પ્રશ્નોનાાં ્ોગ્્ વિકલ્પ શોર્ીને િિાબ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) આંસુ લૂછવું - રૂવિપ્રયોગનો અથા લખો.
(A) દુ :ખ દૂ ર કરવું
(II) પ્રાણ પરવારી જવા - આ અથાનો રૂવિપ્રયોગ લખો.
(C) મૃત્યુ થવું
(III) િગલો થઈ જવું - રૂવિપ્રયોગનો અથા લખો.
(A) થાકીને લોથપોથ થઈ જવું
(IV) છટકી જવું – આ અથાનો રૂવિપ્રયોગ લખો.
(B) વવચારે ચડવું.
(V) ઊની આંચ આવવી - રૂવિપ્રયોગનો અથા લખો.
(C) તકલીફ આવવી
પ્રશ્ન-6 નીચે આપેલા શબ્દ સમહ માટે એક શબ્દ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) પીળા રં ગનું વસ્ત્ર
(B) પીતાંબર
(II) ઘૂમરી લઈ વાતો ભારે પવન
(D) ચક્રવાત
(III) જે ડગે નવહ તેવું
(B) અડગ
(IV) પરાણે કરાવવામાં આવતું કામ
(A) વૈતરું
(V) કામ કિાવી લેવાની કળા
(A) કુ નેહ
પ્રશ્ન-7 સચના મયિબ કરો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) 'ઈશારો 'નો સમાનાથી શબ્દ લખો.
(C) સંકેત
(II) 'ચડસ'નો સમાનાથી શબ્દ લખો.
(C) ઈષ્યાા
(III) નીચેનાંમાંથી કયું જોડકુ ં સમાનાથી શબ્દની રીતે યોગ્ય છે તે લખો.
(D) મ્લાન = ઉદાસ
(IV) નીચેનાંમાંથી કયું જોડકુ ં વવરોધી શબ્દની રીતે યોગ્ય છે તે લખો.
(A) સાંજ × સવાર
4
Page 6
(V) નીચેનાંમાંથી કયું જોડકુ ં વવરોધી શબ્દની રીતે યોગ્ય છે તે લખો.
(A) વદવસ × રાત
પ્રશ્ન-8 સચના મિબ િિાબ આપો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) કયું વાક્ય ભાષાકીય રીતે સાચું છે ?
(C) મહેનત કરશો તો સુખી થશો.
(II) કયું વાક્ય ભાષાકીય રીતે સાચું છે ?
(D) બગીચા આગળ દુ કાન છે .
(III) અનુગ ઓળખો: ‘વનકું જને કામ સોંપજે.'
(B) ને
(IV) અનુગ ઓળખો: ‘ચેતનાથી હસી પડાયું..’
(B) થી
(V) નામયોગી ઓળખો: ‘રથતા ઉપર કાંકરા અને રેતી પથરાયાં હતા.’
(C) ઉપર
PART B (46)
Literature
પ્રશ્ન-9 નીચેનયાં કાવ્ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના િિાબ લખો. (ગમે તે પાાંચ ) (5×1=5)
લાવ તમારો હાથ મેળવીએ
(કહુ ં છુ હાથ લંબાવીને !)
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કે ટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીવતા હશે ...
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ ?
ખાલી તમારો હાથ ?
ના, ના આપણા આ બે ખાલી હાથમાંયે કે ટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરથપરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને વબનઆવડત સારું નઠારું કે ટલુંયે કામ કરતા
આપણા આ હાથ કે ળવી !
અજાણ્યા છો ? ભલે !
5
Page 7
તોય જુ ઓ, આ હાથ લંબાવી કહુ ં ,
લાવો તમારો હાથ, મેળવીએ ! (‘છં દોલય’ માંથી)
પ્રશ્નો:- (I) આ કાવ્યમાં કવવ અહીં કોનો હાથ માંગે છે ?
જવાબ - આ કાવ્યમાં કવવ અહી અજાણી વ્યવિ હાથ માંગે છે .
(II) ‘હાથમાં ઉષ્મા અને થડકો’ કહીને કવવ કયા ભાવને ભેળવવાની વાત કરે છે ?
જવાબ- ‘હાથમાં ઉષ્મા અને થડકો’ કહીને કવવ પરથપરના હૃદયનો ભાવ ભાવને ભેળવવાની વાત કરે છે .
(III) કવવ અજાણ્યા માણસને શું કહે છે?
જવાબ - કવવ અજાણ્યા માણસને કહે છે કે , “ લાવો તમારો હાથ મેળવીએ.”
(IV) કવવ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે ?
જવાબ - કવવ ખાલી હાથમાં ઉષ્માનો થડકારો હોવાનું અનુભવે છે .
(V) આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?
જવાબ - આ કાવ્ય છં દોલય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે .
(VI) આ કાવ્યનું નામ તેમજ તેના કતાાનું નામ જણાવો.
જવાબ - આ કાવ્યનું નામ ‘હાથ મેળવીએ’ તેમજ તેના કતાાનું નામ વનરં જન ભગત છે.
પ્રશ્ન-10 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે બે) (2×2=4)
(I) ‘મોરલી’ કાવ્યના આધારે કૃ ષ્ણના પહેરવેશનું વણાન કરો.
જવાબ - ‘મોરલી’ કાવ્યમાં મીરાંબાઈએ કૃ ષ્ણના મોહકરૂપ અને શણગારનું આબેહૂબ વણાન કરેલું છે . ભગવાન શ્રીકૃ ષ્ણે
કસબના ભરતવાળું પહેરણ, રેશમી પીતાંબર અને ખભે ખેસ ધારણ કયો છે . કાનમાં કુ ં ડળ, મથતકે મુગટ અને મુખ પર
મોરલી શોભે છે . આવા સુંદર શણગાર સજીને મનમોહન મોરલીના મધુર સૂરો રેલાવે છે .
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(II) ‘જીવન અંજવલ થાજો’ કાવ્યમાં કવવ ક્યાં ચાલવાનું કહે છે ? શા માટે ?
જવાબ - કવવ પરોપકારાથે જીવન જીવવા માગે છે . તેમાં અનેક મુશ્કે લીઓ આવશે તેને પાર કરવા માટે ઈશ્વરમાં શ્રદ્ધા
રાખીને સત્યની કાંટાળી કે ડી પર ચાલવાનું કહે છે . સત્યના રાહ પર ચાલવું અત્યંત કવઠન છે માટે જે સત્યના માગે ચાલતા
હોય તેના માગામાં પુષ્પ બનીને પથરાવા ઇચ્છે છે .
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(III) વરસાદ વરસવાથી પ્રકૃ વત પર તેની શી અસર થઈ?
જવાબ -વરસાદ વરસવાથી પ્રકૃ વતનું વચત્ર બદલાઈ ગયું. આખી સજીવસૃવિ ચેતનવંતી બની ગઈ. ગરમીને કારણે વ્યવથત
(દુ ુઃખી) બનેલા પંખીઓએ વનરાંત અનુભવી. પાંદ ડાંનો રં ગ ખીલી ઊઠ્યો. રાફડામાં ખદખદી રહેલા જીવો ઠં ડકને કારણે
6
Page 8
વૃક્ષોના થડ પર કતાર બનાવીને નીકળ્યા. સોને-રૂપે જવડત તડકો ધરતી પર િળ્યો, ફૂટું ફૂટું થતી લીલોતરીથી ધરતીનું
રૂપ ખીલી ઊઠ્યું. વગડાના પક્ષીઓ ટહુ કી ઊઠ્યા. મનુષ્યના ગીતમાં આનંદ ઉમટ્યો.
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(IV) નાવયકા દીવાનખાનાની કઈ- કઈ વથતુઓમાં શા માટે ફે રફાર કરે છે ?
જવાબ - નાવયકા દીવાનખાનાની વથતુઓને વવવવધ ફે રફારો કરી ગોઠવે છે . જેમ માણસને એકસરખું , એકધારું જીવન
નથી ગમતું એમ વથતુઓને પણ એકધારી ગોઠવણ ન ગમે એવું વવચારીને વથતુઓનું મન પૂછી-પૂછીને નાવયકા તેમને
વવવવધ થથાને ગોઠવે છે . સોફા અને લેમ્પને નવું થથાન આપે છે . બારીના પડદા બદલી નાખે છે . જૂ ના ગાલીચાની જગ્યાએ
‘Wall to wall’ કારપેટ નખાવે છે . આ બધા સુશોભનથી દીવાનખાનું પ્રસન્ન થાય છે. પણ દીવાનખાનાને વ્યવવથથત
થયેલું જોઈને નાવયકાનું મન વવચારે ચડી જાય છે . વવવવધ વથતુઓથી ભરચક ઘરમાં એમને પોતાનું થથાન ક્યાં છે તેવો
પ્રશ્ન મૂંઝવે છે . પોતાનું મન વનવચંત રહી શકે એવું વનવચત થથાન તેઓ શોધે છે .
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
પ્રશ્ન.11 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે એક) (1×3=3)
(I) “એટલો લાયક ખરો કે હુ ં અહીં બેસી શકુ ં ..... આ સભામાંથી જે ઊઠ્યું હોય તે બેસે અહીં.”
આપેલ અંવતમ બે શેરને આધારે આત્મવનરીક્ષણ અને પ્રામાવણિા સમજાવો.
જવાબ - દરેક વ્યવિએ આત્મવનરીક્ષણ, થવપરીક્ષણ કરવું જોઈએ. શું પોતે સભામાં બેસવાને યોગ્ય છે ? એવો પ્રશ્ન
પૂછવાથી, આત્મવનરીક્ષણ કરવાથી મનુષ્યને પોતાના ગુણ-દોષ થપિ દે ખાય છે . મનુષ્યે પોતાના ગુણ-દોષનો થવીકાર
પ્રામાવણકતાથી કરવો જોઈએ. જે દોષ દે ખાય તેને દૂ ર કરવાના પ્રામાવણક પ્રયત્નો કરવા જોઈએ. જે આવું કરી શકે છે
તે માનભયાા થથાનને પાત્ર બને છે .
(વવષયવથતુ – ૨.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(II) ‘વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું’ પંવિમાં વ્યિ થતો સંદેશ.
જવાબ - વાદળ પવાતની ટોચે પહોંચીને વરસાદ થવરૂપે વરસી જાય છે , તે વેરાઈ જાય છે અથાાત્ જેમ જેમ મનુષ્ય
ઊંચાઈ પ્રાપ્ત કરે, ઉચ્ચ હોદ્દો મેળવે તેમ તેમ તેનામાં વધુ નમ્રતા, વવશાળ દૃવિકોણ, ઉદારતા, ત્યાગભાવના અને બીજાની
દરકાર જેવા ગુણો વવકસવા જોઈએ. જેનામાં આવાં ગુણો વવકસે છે તેમનો બેડો પાર થઈ જાય છે પરં તુ જે અવભમાની
મનુષ્ય આવા ગુણો વવકસાવી શકતો નથી, તેની અધોગવત વનવચત છે .
(વવષયવથતુ – ૨.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(III) ‘પંખી વપંજરામાં ભરાઈ ગયું’માં વ્યિ થતી વેદના વણાવો./‘પંખી પાંજરામાં ભરાઈ ગયું’ હાઈકુ માં મનુષ્યજાવત પર
કરવામાં આવેલો કટાક્ષ વણાવો.
જવાબ - ‘પંખી પાંજરામાં ભરાઈ ગયું’ પંવિમાં આજના યુગની કરુણ વાથતવવકતા રજૂ થઈ છે . મનુષ્ય પોતાના શોખ માટે
7
Page 9
પંખીને કે દ કરે છે , ઇચ્છા થાય ત્યારે પાંજરું ખોલીને તેને મુિ કરે છે . પણ મુિ થયેલું પંખી મનુષ્યની સામે જોઈને પાછું
પીંજરામાં જતું રહે છે . માણસ થવાથા ખાતર દં ભ કરીને પંખી અને અન્દ્ય જીવસૃવિને છે તરે છે . માટે પંખીને મનુષ્યજાવત પર
વવશ્વાસ નથી. આવા સંજોગોમાં તેને થવતંત્રતા કરતાં થવરક્ષણ વધારે જરૂરી લાગે છે .
(વવષયવથતુ – ૨.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
પ્રશ્ન.12 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. (ગમે તે છ) (6×1=6)
જવાબમાં ચોરે છેડે ખોસેલાં ચાર રત્નો હથેલીમાં બતાવ્યા. રાજાએ કહ્યું : ‘વાત તો સાચી. ક્યાં રહે છે ?’ પેલા એ
ઠે કાણું આપ્યું. બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો. સવારે સૌ જુ એ તો રાજમહેલની બારી ઉઘાડી.
તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે . થોડીવારમાં પ્રધાનજી આવ્યા, એમને તપાસ કરી; જુ એ છે તો બધું
અકબંધ, કશું ગયેલું દે ખાયું નવહ. એમ કરતાં પેલી દાબડી એમની નજરે ચિી. ખોલી અંદર ત્રણ રત્નો પડ્યાં હતાં. પ્રધાનને
થયું કે કોઈ મૂરખો લાગે છે. ત્રણ રત્નો મૂકીને ગયો છે . એ ત્રણ રત્ન એમણે ગજવામાં મૂકી દીધાં ને દાબડી એને ઠે કાણે
મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું કે , ‘મહારાજ, બીજું , બધું તો સલામત છે . માત્ર દાબડીમાંનાં પેલાં સાત રત્નો ચોર
લઈ ગયો છે .’ રાજા કં ઈ બોલ્યો નવહ . એટલું જ કહ્યું કે જલદી ચોર ને પકડી લાવો.
પ્રશ્નો:- (I) કૃ વતના આધારે દાબડીમાં કે ટલા રત્નો હતાં?
જવાબ- કૃ વતના આધારે દાબડીમાં સાત રત્નો હતાં.
(II) રાજમહેલમાં ખાતર પડ્યું એ શાના આધારે સમજાયું?
જવાબ - રાજમહેલમાં ખાતર પડ્યું એ રાજમહેલની બારી ઉઘાડી હતી તેના આધારે સમજાયું.
(III) પ્રધાનજીને દાબડીની અંદર કે ટલા રત્નો મળ્યા?
જવાબ - પ્રધાનજીને દાબડીની અંદર ત્રણ રત્નો મળ્યા.
(IV) પ્રધાને દાબડી જોઈને શું વવચાયુું અને ત્યાર બાદ શું કયુું?
જવાબ - પ્રધાનને થયું કે કોઈ મૂરખો લાગે છે . ત્રણ રત્નો મૂકીને ગયો છે . એ ત્રણ રત્ન એમને ગજવામાં મૂકી દીધાં ને
દાબડી એને ઠે કાણે મૂકી.
(V) આ ગધખંડ કઈ કૃ વતમાંથી લીધું છે ?
જવાબ – આ ગધખંડ સત્યવ્રત કૃ વતમાંથી લીધું છે
(VI) ‘રાજા’નો સમાનથી અને ‘મૂરખ’નો વવરોધી શબ્દ લખો.
જવાબ –- રાજાનો સમાનથી – નૃપ , નરેશ, રાજન
મૂરખનો વવરોધી – હોવશયાર, ચતુર
(VII) આ ગદ્યખંડમાં રાજા એ નાયકને કયું નામ આપ્યું ? તેમજ તેનો વ્યવસાય કયો છે ?
જવાબ – આ ગદ્યખંડમાં નાયકને રાજાએ સત્યવ્રત નામ આપેલું અને તે ચોરીનો વ્યયવસાય કરતો હતો.
8
Page 10
પ્રશ્ન.13 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે ત્રણ) (3×2=6)
(I) વસક્યોવરટી ઓવફસરે શું સમજાવ્યું ?
જવાબ - લેખક અને તેમના વમત્રોએ રેથટોરાંમાં મંગાવેલા ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન થાળીમાં
વધાયુું હતું. ભોજનનો પુષ્કળ બગાડ કરવા છતાં એમણે એમની ભૂલ ન થવીકારી ત્યારે વૃદ્ધ સ્ત્રીઓએ
સોવશયલ વસક્યોવરટી ઓવફસરને ફોન કરીને બોલાવ્યા. સોવશયલ વસક્યોવરટી ઓવફસરે એમને 50
યુરોનો દં ડ કયો અને મક્કમતાથી સમજાવ્યું કે તમને જોઈતું હોય અને તમે ખાઈ શકતા હો એટલું જ
મંગાવો. પૈસા તમારા છે પણ સાધન-સામગ્રી તો સમાજની છે . દુ વનયામાં આજે પણ એવા કે ટલાય લોકો
છે જે આ બધી સાધન–સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે . તેનો બગાડ કરવાનો તમને કોઈ અવધકાર
નથી. આ વાત સાંભળીને એમને એમની ભૂલ સમજાઈ. તેઓ છોભીલા પડી ગયા અને એમણે માફી માગી.
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫ )
(II) ‘સૂયાને જોવા માટે મહાબળે શ્વર કરતાં આબુ જવું’ એમ સવાજ્ઞભાઈ શા માટે કહે છે ?
જવાબ- મહાબળે શ્વરનો સૂયોદય ગાંડા કરી નાખે એવો હોય છે એ વાત ખરી પણ સૂરજ તો બધે જ સરખો હોય છે .
વેકેશનમાં મહાબળે શ્વરમાં બહુ હાડમારી પડે એના કરતાં આબુ જવું સહેલું પડે. આબુ જવું એ સથતું ભાડું અને
વસદ્ધપુરની યાત્રા કરવા જેવું છે . આથી ‘સૂયન
ા ે જોવા માટે સવાજ્ઞભાઈ મહાબળે શ્વર કરતાં આબુ જવું’ એમ કહે છે .
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(III) કાવન્દ્તએ નાનપણમાં રમતાં-રમતાં પથ્થર ફેં ક્યો તે કોને વાગ્યો હતો ? તેનું શું પવરણામ આવ્યું?
જવાબ - કાવન્દ્ત દસ-અવગયાર વષાનો તોફાની છોકરો હતો. એક વાર પથ્થરથી વનશાન તાકતો હતો અને તેની
બા વાસણ ધોતી હતી. એક પથ્થર તો બાની બાજુ માં આવીને પડ્યો પણ, બા વધારે કશું કહે તે પહેલા બીજો
પથ્થર બાની આંખ પાસે આવીને વાગ્યો. બાના મોંમાંથી એક નાનકડી ચીસ નીકળી ગઈ.આંખમાંથી લોહી
વહેવા લાગ્યું. પાડોશમાં ઓટલા પર બેઠેલાં કં ચનમાસી દોડીને આવ્યાં. તેમને તો લાગ્યું કે આંખ જ ફૂટી ગઈ!
કાવન્દ્ત પણ ગભરાઈને ત્યાંથી ભાગી છૂટ્યો.
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(IV) અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે ?
જવાબ - અરીસામાં મોં જોતાં દીપકને માથા પર બાંધેલો પાટો રાિર ધ્વજ જેવો લાગે છે . પોતાના લોહીનો લાલરં ગ ,
કાપડનો સફે દ રં ગ અને લીલા રં ગના બદલે પોતાના વાળ. આમ, દીપકને દે શભવિને કારણે માથે બાંધેલા પાટામાં
પણ રાિર ધ્વજ દે ખાય છે .
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(V) જેઠીબાઈનાં કારખાનાનો માલ કયા–કયા દે શમાં જતો હતો?
જવાબ- જેઠીબાઈ મૂળ કચ્છ-માંડવીના વતની હતા. તે પોતાની દૂ રંદેશી, સૂઝબૂઝ તેમજ રં ગાટકળાની કુ નેહથી
દીવ બંદરે કારખાનું નાખેલું. ઉચ્ચ કક્ષાની રં ગાટકળાને કારણે એમના કારખાનાનો ખૂબ વવકાસ થયો હતો.
જેઠીબાઈના કારખાનાનો પુષ્કળ માલ યુરોપ, ઈરાન અને જં ગબાર-મોઝાંવબક વગેર ે દે શોમાં જતો.
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(VI) મજૂ રો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું જવાબ આપતા?
9
Page 11
જવાબ : મજૂ રો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને વળગી પડતો અને કહેતો, “પેલા મજૂ રોને કહો ને,
મારા આ વૃક્ષો ના કાપે!” કાકી કહેતાં, ‘બલાઈ, તું કે વી ગાંડા જેવી વાત કરે છે ! આ બધું તો જં ગલ છે , એ સાફ
કયાા વવના ચાલશે કે વી રીતે?’
(વવષયવથતુ – ૧.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
પ્રશ્ન-14 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે બે) (2×3=6)
(I) રમઝુ મીરનું શબ્દ વચત્ર આલેખો.
જવાબ-૨) આજથી આશરે પાંચેક દાયકા પહેલાના લગ્નપ્રસંગનું આલેખન કરતી કૃ વત ‘શરણાઈનાં સૂર’ માં વાતાા
નાયક એક ગરીબ કલાકાર છે, જેને વારસામાં ‘શરણાઈ’ નો અમુલ્ય વારસો મળે લો છે , તો બીજી તરફ કમનસીબી
મળી છે . રમઝુ મીર ભર જુ વાનીમાં વવધુર થઈ ગયો હતો તેની પત્ની બે વષાની બાળકી સાકીનને મૂકીને મૃત્યુ
પામેલી હતી. મા વવનાની પુત્રીની ઉછે રની સઘળી જવાબદારી રમઝુ પર આવી પડી. રમઝુ ને ગામના પ્રસંગે
શરણાઈ વગાડવા જવાનું થાય ત્યારે સકીનાને સાથે લઈ જાય. સકીના કાખમાં બેસવા જેવડી થઈ, ત્યાં સુધી
રમઝુ તેને સાથે જ રાખતો. રમઝુ નાં પ્રેમાળ વપતૃહૃદયની ઝાંખી આપણને ગવરીના વવદાય પ્રસંગમાં તેને પોતાની
સકીના જ દે ખાય છે અને જ્યારે તેને દાદમાં મળે લી સઘળી રકમ તે ગવરીને સમપાણ કરી દે છે . અને પોતાના
જીવનનો અંવતમ શ્વાસ તે પોતાની મૃત પત્નીની કબર પર શરણાઈના સૂર રેલવતાં લે છે .
(વવષયવથતુ – ૨.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(II) વવધવા બા પારવતીએ કાવન્દ્ત અને તેના મોટાભાઈને કે વી કે વી મુશ્કે લ પવરવથથવતમાં ઉછે યાા હતા?
જવાબ - મોહમ્મદ માંકડ વલવખત ‘નથી’ કૃ વતમાં માતાનો વન:થવાથા પ્રેમ અને નબળી આવથાક પવરવથથવતમાં
પણ ધીરજ અને આકરી મહેનત દ્વારા સંતાનોનો ઉછે ર આ વાતને હ્રદયથપશી રીતે આલેખી છે .
વવધવા બા પારવતીએ કાવન્દ્ત અને તેના મોટાભાઈને ઘણી મુશ્કે લ પવરવથથવતનો સામનો કરીને ઉછે રીને
મોટા કયાા હતા. ગારમાટીના ચણતરવાળું એક જૂ નું ઘર જેમાં કાવન્દ્તનો જન્દ્મ થયો હતો અને ત્યાં જ
મોટો થયો. પારવતીબા વડી, પાપડ, ગોદડાં, ગાદલાં, ભરત, ગૂંથણ વગેર ે કામ કરી, જે પૈસા મળે
તેમાંથી કરકસર કરીને બન્ને છોકરાઓને ઉછે યાું અને પરણાવીને ઠરીઠામ પણ કયાા.આમ, બા જૂ ના
જમાનાનાં, દરેક પવરવથથવતમાં મન વથથર રાખનાર, બચતની ટે વવાળા હતાં. તેથી વવપરીત પવરવથથવત
હોવા છતાં કાવન્દ્ત અને તેના મોટાભાઈને ઉછે રીને મોટા કયાા હતા.
(વવષયવથતુ – ૨.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(III) ‘ઝાબક જ્યોતત’ એકાંકીના આધારે દીપકના વપતાનું હૃદયપવરવતાન તમારા શબ્દોમાં વણાવો.
જવાબ - સર અમલ દે રાસરી અંગ્રજ
ે સરકારના વફાદાર અવધકારી હતા. તેમની વફાદારી માટે તેમને
‘સર’નો વખતાબ આપવામાં આવ્યો હતો. તેઓ ક્રાંવતકારી પ્રવૃવતઓ અને થવાતંત્ર્યસંગ્રામની ચળવળનો
કડક શબ્દોમાં વવરોધ કરતાં હતા. તેમનો આઠ વષાનો પુત્ર દીપક સાચો દે શભિ હતો. તે પોતાના
ઘરની અગાસી પર રાિર ધ્વજ ચડાવવા ગયો, વપતાની બીકને કારણે ઉતાવળ કરવાં જતાં તે જોરથી નીચે
પટકાયો અને ગંભીર રીતે ઘાયલ થયો.મરણ પથારીએ પડેલા દીપક સાથે શરૂઆતમાં તેમનું કડક વતાન હતું.
દીપકની દે શ અને રાિર ધ્વજ પ્રત્યેની લાગણીને જોઈને તેઓ થોડા નરમ પડ્યા. તેઓને ક્રાંવતકારીઓ માટે
ધીમે ધીમે માન જાગ્યું. મેનાબેને દીપકની આ દશાના જવાબદાર અમલને ઠે રવ્યા ત્યારે તેમણે મૂંગે મોિે
10
Page 12
થવીકારી લીધુ.ં દીપકનું મૃત્યુ થતાં આખું જગત તેમના માટે અંધકારમય થઈ ગયું. તેમણે ‘સર’ના
વખતાબખતના ચૂરા કરી નાખ્યા અને લોહીવાળા હાથે દીકરાના પગ પકડીને મોકળા મને રડતાં કહ્યું,
“બેટા તેં તારા બાપુને આજે નવો જન્દ્મ આપ્યો !” તરત જ તેમણે વડાલા રેઈડનું નેતૃત્ વ લેવાનો વનણાય કયો.
આમ, દીપકની દે શભવિ, રાિર ધ્વજ માટે ની લાગણી અને પ્રાણની આહુ વત વપતાના હ્રદયપવરવતાન
માટે કારણભૂત બન્દ્યા.
(વવષયવથતુ – ૨.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(IV) પોટુા ગલના પાદરીઓ વિથતી ધમા ફે લાવવા માટે કે વી રીતો અપનાવતા હતા?
જવાબ - સત્તરમાં સૈકાની અધવચ્ચેના સમયમાં પોટુા ગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. પોટુા ગલની
મહારાણી વતી દીવનો વહીવટ પોટુા ગીઝ ગવનાર ચલાવતા હતા. એ અરસામાં પોટુા ગલન પાદરીઓ તરફથી
ધમાપવરવતાનની વટાળપ્રવૃવત્ત પૂરજોશમાં ચાલી રહી હતી. ભારતમાં વિથતી ધમાના ફે લાવા માટે પાદરીઓ જમીન-
આસમાન એક કરી રહ્યા હતા. ભોળા અને અજ્ઞાની લોકોને લાલચમાં લપટાવીને તેમને વિથતી ધમામાં ખેંચી લેવામાં
આવતા હતા. વળી, તે સમયના કાયદાઓ પણ વટાળપ્રવૃવત્તને ઉત્તેજન આપે તેવા બનાવવામાં આવ્યા હતા. તેમાંના
એક કાયદા મુજબ કોઈ પણ બાળક વનરાધાર હોય તો તેને બળજબરીથી વિથતી બનાવી અને તેની માલ-વમલકત
જપ્ત કરી લેવામાં આવતી. આ કાયદાથી પાદરીઓની સત્તા અને જોહુ કમી બેમયાાદ બની ગઈ હતી.
(વવષયવથતુ – ૨.૫, જોડણી, ભાષાશુવદ્ધ-૦.૫)
(Effective writing Skill)
પ્રશ્ન-15 નીચે આપેલા વિષ્ના મયદ્દા પરર્થી કોઈપણ એક વિષ્ પર ૧૨૦ શબ્દોમાાં અનયચ્છેદ લેખન લખો.
(1×5=5)
(I) વિજ્ઞાન : િરદાન કે શાપ?
પ્રથતાવના – વવજ્ઞાનના લાભ – વવજ્ઞાનના ગેરલાભ – ઉપસંહાર.
(II) નારી તયાં નારા્ણી
પ્રથતાવના – અમર નારીપાત્રો – સ્ત્રીઓમાં રહેલા કે ટલાક સાહવજક ગુણો – ‘નારી નરકની ખાણ’ – એક માન્દ્યતા –
સ્ત્રીસુધારણા અંગે ગાંધીજી – પવચમની અસર – ઉપસંહાર.
- પ્રસ્તાવના 0.5
- વવષયવસ્ત ુ 02
- ભાષાઅભભવ્યક્તત 01
- ભાષાશદ્ધુ િ અને વાક્યરચના 01
- ઉપસંહાર 0.5
* નીચેના મુદ્દા ધ્યાનમાં રાખીને અનુચ્છેદ લખવો.
- વવષયની પસંદગી
11
Page 13
- શરૂઆત : આકષાક, થવાભાવવક અને સચોટ
- કાવ્યપંવિ, સુભાવષતો કે અવતરણો આવકાયા છે .
- વવષયાંતર ન થાય તેની કાળજી રાખવી.
- સુંદર, સુવાચ્ય અક્ષર, જોડણીશુવદ્ધ અને ભાષાશૈલી વવશે ધ્યાન રાખવું
પ્રશ્ન- 16 નીચે આપેલા મયદ્દા પરર્થી બોર્ અને શીષાક સાર્થે િાતાાલેખન લખો. (1×6=6)
મયદ્દા- રાજા અને પ્રધાન વચ્ચે દોથતી – રાજાની શત્રુ સાથે ઝપાઝપી – અંગૂઠો કપાવો – પ્રધાનનું બોલવું : ‘ભગવાન જે
કરે તે સારા માટે ’ – રાજાનું ગુથસે થવું – પ્રધાનને કે દખાનામાં – રાજા વશકાર કરવામાં માગા ભૂલ્યો – આવદવાસીઓના હાથમાં –
બત્રીસ લક્ષણાની બવલ – મોતનાં મોંમાં – આવદવાસીઓનાં ગુરુનું વનરીક્ષણ ‘અરે, અંગૂઠો તો કપાયેલો છે !’ – રાજાની મુવિ –
પ્રધાનની પણ મુવિ - બોધ.
- શીષાક : ઉવચત અને અથાપણ
ૂ ા હોવું જોઈએ.
- બોધ : વાતાાને અનુરૂપ હોવો જોઈએ.
- ભાષાશૈલી અને ભાષાશદ્ધુ િ 01
- વવષયવસ્ત ુ અને રસપ્રદ વણણન 03
- શીષણક 01
- બોધ 01
* આપેલા મુદ્દાઓને આધારે પોતાની મૌવલકતાથી વાતાાનો વવથતાર કરવો.
* નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા.
- વાતાા આપેલા મુદ્દાઓને અનુરૂપ હોવી જોઈએ.
- વાતાા મોટે ભાગે ભૂતકાળમાં લખવી.
- ભાષા સરળ અને પ્રવાહી
- રસપ્રદ લખાણ જરૂરી
- મુખ્ ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી યોગ્ય શીષાક અને બોધ લખવો.
પ્રશ્ન-17 નીચે આપેલા વિષ્ પરર્થી પત્ર લેખન અર્થિા તો સવચત્ર જાહે રાત લેખન લખો. (1×5=5)
આપ અ.બ.ક., ‘વનનાદ’, શ્રીજીવવહાર, રૈયા રોડ, રાજકોટમાં રહો છો. આપની સોસાયટીની બાજુ માં એક મોટી
હોવથપટલ આવેલી છે . એ હોવથપટલમાંથી ઘણો બધો કચરો(કે વમકલ વૅથટ વગેર)ે એ બહાર રથતા ઉપર જ ફેં કે છે .
તેનાથી ઘણી ગંદકી ફે લાઈ છે . તો તેના માટે રાજકોટ મ્યુવનવસપલ કવમશ્નરને પત્ર લખો.
- સરનામ ંુ અને તારીખ 01
- સંબોધન અને અભભવાદન 01
- વવષયવસ્ત ુ અને ભાષાશદ્ધુ િ 02
12
Page 14
- સમાપન અને ભલભખતંગ 01
* નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પત્રલેખન કરવું.
- પત્રનું સરનામુ,ં સંબોધન અને વલવખતંગ એક જ બાજુ એ એટલે કે ડાબી બાજુ એ (International
Method) લખવું. નવી પદ્ધવત પ્રમાણે લેખન કરવું.
- પત્રલેખનમાં થવાભાવવકતા જરૂરી છે .
- પત્રની ભાષા સરળ અને શુદ્ધ હોવી જોઈએ.
- વવષયનું માવહતીપ્રદ વણાન આવશ્યક
- કાયાાલયને લગતા પત્રોમાં તેમજ વ્યાવસાવયક કે સરકારી પત્રોમાં વવવેકપૂણા ભાષા, થપિ મુદ્દા અને સંવક્ષપ્ત લખાણ
જરૂરી
* ખાસ નોંધ : પ્રશ્નપત્રમાં જો પ્રેક્ષક કે પ્રવતમાંથી કોઈનું નામ કે સરનામું આપ્યું ન હોય તો વવદ્યાથીએ પોતાની આગવી
ઓળખ થાય એવું નામ કે સરનામું લખવું નહીં.
અથવા
“થવચ્છતા ત્યાં પ્રભુતા” વવષય પર સવચત્ર જાહેરાત લેખન કરો.
- ભચત્રાત્મક રજૂઆત 01.5
- સ ૂત્રાત્મક રજૂઆત 01
- સમગ્ર પ્રસ્તવુ તકરણ 2.5
* નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જાહેરાત કરવી
- વચત્રાત્મક રજૂ આત
- ગુણવત્તાલક્ષી મુદ્દાઓની સચોટ છણાવટ
- ટૂં કી અને આકષાક રજૂ આત
- દમદાર સૂત્ર દ્વારા અસરકારક રજૂ આત
******************************************
13
Page 15
CBSE STUDY MATERIAL
CBSE Board
INFORMATION CLASS STUDY MATERIAL
1 Time Table 09 Sample Paper
10 Sample Paper
2 Result
11 Sample Paper
3 Syllabus 12 Sample Paper
OTHER RESOURCES
09 Question Paper
Maps of India, Maps of World
Writing Skill Formats 10 Question Paper
Periodic Table 11 Question Paper
12 Question Paper
Class 9 Notes
Class 10 Notes
NCERT Book
Class 11 Notes
Class 12 Notes NCERT Solutions
ENTRANCE EXAMS
JEE Main CLAT CUET UG
JEE Advanced NEET UG Fashion & Design