aglasem.com
Home Schools Admission Career Mock Test PDF Docs Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati

Download CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati. Here at aglasem.com get answers to all CBSE Model Papers to prepare better for your upcoming board exam 2026. Answer Key / Marking Scheme of Class 10 Gujarati Sample Question Paper 2026 is given below. More Detail
CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati - Page 1 of 14

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati (PDF · 14 pages)
Downloaded 20 times

About CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati

CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati is available here for free download. Published by CBSE for Class 10, this solution can be viewed online or downloaded as a PDF (14 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati?

Open this page and click the Download button to save CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati free to download?

Yes. CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati have?

CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati contains 14 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Sample Paper 2026 Solution for Gujarati – Text

Read the full text of this solution below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (14 pages)

Page 1

CBSE BOARD

SAMPLE
PAPER
2026
SOLUTIONS

DOWNLOAD

Page 2

Gujarati (Code No. 010)
Marking Scheme
Class: X (2025-26) Code No. 010

નોટ NOTE

➢ આ પ્રશ્નપત્રને બે વિભાગમાાં વિભાવિત કરિામાાં ➢ This Question paper is divided in two parts.
આવ્યાં છે . ➢ Part A - Objective type questions. (MCQ) and
➢ વિભાગ અ – િસ્તયવનષ્ઠ પ્રશ્નો (MCQ) તેમિ ટાં કા very short question.
પ્રશ્નો પયછિામાાં આવ્ા છે. ➢ Q.1, Q.2, Q.3, Q.4, Q.5 are of 1 mark each.
➢ પ્રશ્ન 1,2,3,4,5 ના દર ેક ઉત્તર માટે 1-1 અાંક ➢ Total Marks - 34
વનર્ાાવરત છે .
➢ કય લ ગયણ -3૪
➢ વિભાગ બ – િણાનાત્મક પ્રશ્નો. ➢ Part B - Subjective, Descriptive questions.
➢ આપેલી સચના પ્રમાણે આ વિભાગના પ્રશ્નોત્તર ➢ As per the instructions given, the questions and
લખિાના રહેશે.
answers of this section have to be written.
➢ લેખન કા્ામાાં આિતા પત્રલેખનના પ્રશ્નમાાં િો
પ્રેષકનયાં નામ આપિામાાં આવ્યાં ન હો્ તો િિાબમાાં ➢ Do not mention your identity or the place you
પત્ર લખતી િખતે વિદ્યાર્થીએ પોતાનયાં નામ સરનામયાં reside in the answer to this letter writing
કે પોતાની અને કોઇપણ શહે રની આગિી ઓળખ
question. In case name or address is mentioned in
આપિી નવહ. િો પ્રશ્ન પત્રમાાં પ્રેષક અને પ્રવતનયાં નામ
િણાવ્યાં હો્ તો િ તેનો ઉલ્લેખ પત્રલેખનમાાં કરિો. the question, you will have to use the same in
➢ કય લ ગયણ-૪૬ your answer.
➢ Total Marks = 46
➢ પણા પ્રશ્ન પત્ર – ૮૦ ગયણ ➢ Question paper- 80 Marks.
➢ પ્રશ્નનો ઉત્તર લખતા પહે લા તેનો વસવર્લ નાંબર ➢ Please write down the serial number of the
અચક લખિો. question before attempting it.

ુ રાતી
ગજ
ધોરણ-X (010)
સમય – 3 કલાક Time: 3 hrs.
કુ લ ગુણ -80 M.M.- 80
PART A (34)
(Advanced Reading Skill)
પ્રશ્ન-1 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ વિકલ્પ શોર્ીને િિાબ લખો. (5×1=5)
જીવતી ભાષા ધબકારા મારતી પ્રાણવાન વસ્તુ છે , તે નનરં તર બદલાય છે , નનરં તર નવકાસ પામે છે અને
તે બોલનાર અને લખનાર લોકોનું પ્રનતનબંબ પાડે છે . તેનાં મૂળ જનસમૂહમાં રહેલાં છે . તેની ઈમારત ભલે ખોબા
જેટલા સંસ્કારની દ્યોતક હોય. એટલે આપણે એને ઠરાવો વડે કે ઉપરથી આવતા હુ કમો વડે આપણી મુનસફી
પ્રમાણે કે વી રીતે બદલી શકીએ? અને છતાં હુ ં એક એવો ખ્યાલ પુષ્કળ ફે લાયેલો જોઉં છું કે આપણે માત્ર ઈચ્છા
કરીએ તો ભાષાને અમુક ઢબે હાલવા ચાલવાની ફરજ પાડી શકીએ. આજના જમાનમાં સમાચારપત્રો, છાપેલા
1

Page 3

પુસ્તકો, નસનેમા અને રેનડયો વાટે નવશાળ પાયા પર લોકોમાં કે ળવણી ફે લાઈ રહી છે અને લોકોમાં પ્રચાર ચાલી
રહ્યો છે . એટલે ભૂતકાળ કરતાં આજે ભાષામાં ફે રફાર ઘણો ઝડપથી કરી શકાય એ વાત સાચી. કોઈ ભાષા જો
પ્રજા સાથેનો સંપકક ગુમાવી બેસે તો તે પોતાની જીવનશનિ ખોઈ બેસે અને તે ચેતનશનિ અને આનંદભરેલી
હોવી જોઈએ તેને બદલે કૃ નત્રમ, નનજીવ થઈ પડે. કોઈ ભાષાના નવકાસને અમુક નદશાએ બળજબરીથી
વાળવાનો પ્રયત્ત્ન થાય, તો સંભવ છે કે એને પનરણામે એ ભાષા નવકૃ તરૂપ ધારણ કરે ને તેનો પ્રાણ કચડાઈ જાય.
પ્રશ્નો:- (I) લેખક ભાષાને પ્રાણવાન શા માટે કહે છે ? –
(D) આપેલા (A) અને (B)
(II) ભાષાને અમુક ઢબે હાલવા ચાલવાની ફરજ ક્યારે પાડી શકીએ?
(B) આપણે માત્ર ઈચ્છા કરીએ તો
(III) ‘સમાચારપત્ર’નો સમાનાથી શબ્દ જણાવો.
(C) વતકમાનપત્ર
(IV) ભાષા જો પ્રજાનો સંપકક ગુમાવી બેસે તો શું થાય?
(D) આપેલા (A) અને (B)
(V) ભાષાને બળજબરીથી વાળવાનો પ્રયત્ત્ન કરવાથી ભાષા પર શી અસર થાય?
(B) તેનો પ્રાણ કચડાઈ જાય.
પ્રશ્ન-2 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ િિાબ લખો. (5×1=5)
એક વાર હુ ં કણાકટકના ખૂબ જ આંતનરયાળ ભાગમાં સહયાનિ પવકતમાળાનાં નાનકડાં ગામોમાં ફરતી
હતી. જં ગલો અહીં એટલાં ગાઢ છે કે , ભરબપોરે પણ ન તડકો પ્રવેશે, ન તો ગરમી લાગે. ચોમાસું હતું. તેથી
ઝરમર વરસાદ ચાલુ જ હતો. ચાલવાનું મુશ્કે લ હતું. કે મ કે પગમાં જળો જેવાં જીવડા – જીવાત ચોંટી જવાનો
ભય રહે. પણ જો તમે કુ દરતપ્રેમી હો તો ચોમાસામાં આ પરદે શમાં કો’ક વાર જરૂર જજો. સ દ
ં યકની અહીં પ્રભુએ
છૂટા હાથે લ્હાણી કરી છે. ભરાવદાર, ઊંચા, લીલાછમ વૃક્ષો, ચારેબાજુ લીલોતરી,ફૂલો,પક્ષીઓનાં કલરવનું મધુર
સંગીત ...અને શીતળ, મંદ- મંદ પવનની લહેરખીના ધીમા સુસવાટાના કણકનપ્રય અવાજ... બસ,નનમકળ આનંદ .
મન ભરાઈ જાય.કોઈ પણ ફાઈવસ્ટાર હોટે લની કે ફામકહાઉસની પાટીમાં આવી સંપૂણક આનંદની અનુભૂનત તમને
ક્યારેય નહીં થઈ હોય ... ખાતરી આપું છું. આ સમગ્ર નવસ્તાર આનદવાસીઓનો હતો. મારે અહીં એક ગામડામાં
સ્કૂ લ જોવાની હતી. આનદવાસીઓના આ સમૂહને અહીં ‘થંડા’ કહે છે (ડાંગમાં ‘ભીલ’ કહે તેમ.) આખીય જાનતનો
એક મુનખયો હોય, તેને ‘થંડપ્પા’ કહેવાય. મોટે ભાગે, જે ઉમ્મરમાં સ થી મોટા હોય તેવા વડીલને જ ‘થંડપ્પા’
બનાવવામાં આવે. તેમના સમાજમાં તેમનું માન એટલે, જાણે કે હાજરાહજૂ ર ભગવાન ! થંડપ્પા સ્પષ્ટપણે માને
છે કે જુ ગજૂ ની પ્રથા,રીતનરવાજો, જે તેમણે તેમના બાપદાદાઓ પાસેથી શીખવા મળ્યા હતા. તે જ સનાતન સત્ય,
તેમાં મીનમેખ હોય જ નહીં.

પ્રશ્નો:- (I) લેનખકા એકવાર ક્યાં ફરવા ગયા હતા?
જવાબ -એક વાર લેનખકા કણાકટકના ખૂબ જ આંતનરયાળ ભાગમાં સહયાનિ પવકતમાળાનાં નાનકડાં ગામોમાં
ફરવા ગઈ હતી.
(II) ઉપરના અનુચ્છેદ અનુસાર ત્યાનાં જં ગલો કે વા છે ?
જવાબ - જં ગલો અહીં એટલાં ગાઢ છે કે , ભરબપોરે પણ ન તડકો પ્રવેશે, ન તો ગરમી લાગે. ચોમાસું હતું. તેથી
2

Page 4

ઝરમર વરસાદ ચાલુ જ હતો.
(III) જં ગલોમાંનું સંગીત કે વું હોય છે ?
જવાબ - પક્ષીઓનાં કલરવનું મધુર સંગીત ...અને શીતળ, મંદ- મંદ પવનની લહેરખીના ધીમા સુસવાટાના
કણકનપ્રય અવાજ... બસ,નનમકળ આનંદ . મન ભરાઈ જાય.
(IV) સમગ્ર નવસ્તાર કોનો હતો?
જવાબ - આ સમગ્ર નવસ્તાર આનદવાસીઓનો હતો.
(V) ‘થંડપ્પા’ કોને કહેવાય?
જવાબ - આખીય આનદવાસી જાનતનો એક મુનખયો હોય, તેને ‘થંડપ્પા’ કહેવાય.

(Literature)
પ્રશ્ન-3 નીચે આપેલા પ્રશ્નોના િિાબ માટે ્ોગ્્ વિકલ્પ પસાંદ કરીને લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) ‘જીવન અંજંનલ થાજો’ કાવ્યના કનવ પોતાના જીવનને કે વું બનાવવા ઇચ્છે છે ?
(C) પરોપકારી
(II) સ રાષ્ટર માં ક્યા સ્થળનું રં ગાટકામ વખણાતું?
(D) જામનગર
(III) ‘દીવાનખાનામાં’ કાવ્યના રચનયતાનું નામ શું છે ?
(A) પન્ના નાયક
(IV) ‘શરણાઈના સૂર’ પાઠમાં ઢોલીનું નામ શું હતું?
(B) મેઘો
(V) ‘તે બેસે અહીં’ કાવ્ય કનવના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?
(D) યદા તદા ગઝલ
(VI) ‘હાય-હાય આંખ ફૂટી ગઈ કે શું?’ આ વાક્ય કોણ બોલે છે ?
(C) કં ચનમાસી
પ્રશ્ન-4 નીચે આપેલા પ્રશ્નોના ટાં કમાાં િિાબ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) મોટાભાઈ બલાઈને નસમલા કે મ લઈ ગયા?
જવાબ - મોટાભાઈ બલાઈને નવલાયતી ઢબે નશક્ષણ આપવા માટે નસમલા લઈ ગયા.
(II) ‘જીવમાં જીવ આવ્યો’ કાવ્યમાં વરસાદ વરસવાથી પણો પર શી અસર થઈ?

જવાબ - ‘જીવમાં જીવ આવ્યો’ કાવ્યમાં વરસાદ વરસવાથી પણો ઊજળાં થયાં.

(III) ‘ઝબક જ્યોત’ પાઠનો સાનહત્યપ્રકાર જણાવો.
જવાબ - ‘ઝબક જ્યોત’ પાઠનો સાનહત્યપ્રકાર એકાંકી છે .
(IV) ‘હાથ મેળવીએ’ કાવ્યના કનવ અહીં કોનો હાથ માગે છે ?

જવાબ - ‘હાથ મેળવીએ’ કાવ્યના કનવ અહીં અજાણી વ્યનિનો હાથ માગે છે .

3

Page 5

(V) ‘નખી લેક’ ક્યાં આવેલું છે ?

જવાબ - ‘નખી લેક’ આબુમાં આવેલું છે .

(VI) કડવા લીમડાની છાયા કે વી હોય છે ?
જવાબ -કડવા લીમડાની છાયા શીતળ છે .

(Applied Grammar)
પ્રશ્ન-5 નીચેના રૂવિપ્ર્ોગના સાચા અર્થા શોર્ીને લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) ‘ધરવ ન થવો’
(C) સંતોષ ન થવો (D) મહેનત કરવી
(II) ‘નજં દગી માણવી’
(D) આપેલ તમામ
(III) ‘રસ્તો કાઢવો’
(B) ઉપાય કાઢવો
(IV) ‘આંખો મીંચી જવી’
(A) અવસાન થવું
(V) ‘હ્રદયમાં ઘા થવો’
(D) તીવ્ર દુ :ખની અનુભનૂ ત થવી
પ્રશ્ન-6 નીચે આપેલા શબ્દ સમહ માટે એક શબ્દ લખો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) પક્ષપાતરનહત છે તે
(A) તટસ્થ
(II) આછી ધ્રુજારી
(C) સ્પંદન
(III) જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ
(A) નવધુર
(IV) કળા કારીગરોવાળો ઉદ્યોગ
(D) હુ ન્નર
(V) નવો ફણગો
(C) નવાંકુર
પ્રશ્ન-7 સચના મયિબ કરો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) નીચેનામાંથી કયો શબ્દ ‘ધ્વનન’ શબ્દનો સમાનાથી છે ?
(D) આપેલ તમામ
(II) નીચેનામાંથી કયો શબ્દ ‘બાંધવ’ શબ્દનો સમાનાથી નથી?
(A) સહોદર (B) ભાઈ (C) માવનડયો (D) માજાયો

4

Page 6

(III) નીચેના સમાનાથીમાં કયું જોડકુ ં યોગ્ય છે ?
(A) દીન : રં ક
(IV) ‘ભીતર’ શબ્દનો નવરોધી શબ્દ શોધીને લખો.
(D) અંદર
(V) ‘નનબકળ’ શબ્દનો નવરોધી શબ્દ શોધીને લખો.
(A) સબળ
પ્રશ્ન-8 સચના પ્રમાણે િિાબ આપો. (કોઈપણ ચાર) (4×1=4)
(I) ‘અમે નૂતન યુગના પ્રવાસી છીએ.’ – આપેલ વાક્યમાંથી અનુગ શોધો.
(B) ના
(II) ‘નબલ્લીઓ માટે નું મારું ગાંડપણ મારી દોસ્ત બરાબર જાણે.’ – આપેલ વાક્યમાંથી અનુગ શોધો.
(C) નું
(III) ‘આ ઘરમાં કાનતત જતમ્યો હતો.’ – રેખાંનકત અનુગની જગ્યાએ નામયોગી વાપરો.
(B) ની અંદર
(IV) વ્યાકરણ અને લેખનરૂનઢને આધારે નીચેનામાંથી કયું વાક્ય ઉનચત નથી?
(C) સત્તરમાં સદીની અધવચ્ચેની એ સમય હતો.
(V) વ્યાકરણ અને લેખનરૂનઢને આધારે નીચેનામાંથી કયું વાક્ય ઉનચત છે ?
(A) હવે ભૂધર મેરાઈનો નમજાજ ગયો.

PART B (46)
(Literature)
પ્રશ્ન-9 નીચેનયાં કાવ્ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના િિાબ લખો. (ગમે તે પાાંચ ) (5×1=5)

દીવાનખાનાને
વ્યવનસ્થત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
નવનવધ ફે રફારથી -
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂ ના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનુું
સઘળુું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન –

5

Page 7

આ બધાુંમાું મને ક્ાું ગોઠવુું?
કે તિ શોધું છું.
જ્યાં હુ ં સરખું બેસી શકુ ં ....
પણ બારી કનેથી રસ્તો નનહાળતી
હુ ં ઊભી જ રહુ ં છું.
પ્રશ્નો:- (I) કવયયત્રી કોના મનને પૂછીને ગોઠવણી કરે છે ?
જવાબ -કવયયત્રી વસ્તુઓના મનને પૂછીને ગોઠવણી કરે છે

(II) કોને નવુું સ્થાન અપાયુું?

જવાબ -સોફા અને લેમ્પને નવુું સ્થાન અપાયુું

(III) જૂ ના ગાલીચાની જગ્યાએ શુું ગોઠવાયુું?

જવાબ - જૂ ના ગાલીચાની જગ્યાએ Wall to wall કારપેટ નખાવી યદધી

(IV) સુશોભનથી શુું થાય છે ?

જવાબ - સુશોભનથી દીવાનખાનુું થાય છે .

(V) નાયયકાએ કોને નવુું સ્થાન આપયુું?

જવાબ - નાયયકાએ સોફા અને લેમ્પને નવુું સ્થાન આપયુું

(VI) દીવાનખાનુું સુશોયભત થયા પછી નાયયકા પોતાના મનને ક્ો પ્રશ્ન પૂછે છે?

જવાબ - દીવાનખાનુું સુશોયભત થયા પછી નાયયકા પોતાના મનને પ્રશ્ન પૂછે છે કે , “આ બધાુંમાું મને ક્ાું ગોઠવુું.”

પ્રશ્ન-10 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે બે) (2×2=4)
(I) ‘મોરલી’ કાવ્યને આધારે શ્રીકૃ ષ્ણના પહેરવેશનુું વણણન કરો.
જવાબ- શ્રીકૃ ષ્ણએ પીળુું પીતાુંબર અને જરકસી જામા પહેયાાં છે . તેમણે પહેરલ
ે ો પીળો પટકો શોભા વધારે છે .
તેમનાું કાનમાું કુ ું ડળ, મસ્તકે મુગટ અને હાથમાું મોરલી છે .
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(II) ‘હાથ મેળવીએ’ કાવ્યના આધારે માનવીના હાથ ક્ા ક્ા કામો કરે છે ?

જવાબ- માનવીના હાથમાું ધન, સત્તા, કીયતણ છે . તે ઉપરાુંત ઉષ્મા અને થડકો પણ છે . પરસ્પરના હ્રદયનો ભાવ
મેળવવા હાથ મેળવવાનુું કયવ કહે છે .
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(III) ‘જીવન અુંજયલ થાજો!’ કાવ્યના કયવ ક્ાું ચાલવાનુું કહે છે ?
જવાબ-. કયવ પોતાનુું જીવન અુંજયલરૂપ કરવા ઈચ્છે છે . કયવ સતની કાુંટાળી કે ડી પર ચાલનારના માગણ પર પુષ્પ
બનવા માુંગે છે . તેઓ ભૂખ યાું કાજે ભોજન અને તરસ્યાુંનુું જળ થવા માુંગે છે .
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

6

Page 8

(IV) તમારા અભ્યાસક્રમમાં આવેલા દુ હાઓમાં વ્યિ થતો સંદેશ વણકવો.
જવાબ - કયવએ આ ગઝલમાું સભામાું બેસવાની લાયકાત શામાુંથી મળે છે તેનુું સુુંદર વણણન કયુાં છે . ભલે આપણે
ઉચ્ચ પદ પર હોઈએ તોપણ બીજા માટે સુંવેદના રાખવી જોઈએ. બીજાના આુંસુ લૂછવાું જોઈએ.
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

પ્રશ્ન.11 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે એક) (1×3=3)

(I) તળાવ અને પક્ષીના હાઈકુ દ્વારા કયવ શો સુંદેશ આપે છે ?

જવાબ - હાઈકુ માું ચમકારાની જેમ યચત્ર યચત્ર ખડુું થાય છે . અહીું કયવ કહે છે કે લીલને કારણે તળાવ પોઢ્ી ગયુું
છે . કશી જીવુંતતા નથી. જ્યારે પક્ષી આવી ચાુંચ બોળે છે ત્યારે જીવુંતતા આવે છે . કોઈના સ્પશે અયસ્તત્વ જાગી
ઊઠવાની આ ઘટના સૂચક છે .
(નવષયવસ્તુ – ૨.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(II) પવકત ટોચે – હાઈકુ માં વ્યિ થતો સંદેશ.

જવાબ - કયવ કહે છે કે ઊડતુું વાદળ પવણત ટોચે પહોુંચે છે ત્યારે વેરાઈ જાય છે . ભાર વગરનુું થઈ જાય છે . આપણે
જેટલા ઊુંચે જઈએ એટલા હળવા થતા જવાનુું છે . હળવાશના આનુંદનુું આ યચત્ર સ્મરણમાું રહી જાય તેવુું છે .
(નવષયવસ્તુ – ૨.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(III) તમારા અભ્યાસ ક્રમમા આવેલ દુ હાઓમાું વ્યક્ત થતો સુંદેશ વણણવો.
જવાબ - દુ હામાું જીવનભાવને સચોટ રીતે પ્રગટ કરવામાું આવે છે . પહેલા દુ હામાું કયવ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત
કરે છે . લીમડો કડવો હોય પણ તેનો છાયો શીતળ હોય છે તેમ ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ જરૂર પડે એ
પડખે ઊભા રહે છે . બીજા દુ હામાું કહ્ુું છે કે ઘડો પૂરપ
ે ૂરો ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ છલકાય છે . તેમ જે
પૂણણતા પામ્યો હોય તે ભૂલાતો નથી, ઘમુંડ કરતો નથી.
(નવષયવસ્તુ – ૨.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

પ્રશ્ન.12 નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. (ગમે તે છ) (6×1=6)

નસપાઈઓએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે . એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આગળ પણ
એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો. એક બારી ખુલ્ લી જોઈ ઉપર ચડ્યો. બધી ચીજો જોવા લાગ્યો.
આ તો મારે શા કામની છે ? આને હુ ં શું કરું ? આને સંતાડવી ક્યાં ? લઈ જાઉં તો જૂ ઠું બોલ્યા વગર છૂટકો જ
નહીં ? છે વટે એક દાબડી એના જોવામાં આવી. ઉઘાડીને જુ એ તો અંદર બીજી દાબડી. એમાં જુ એ તો સાત
રત્નો. ચોરને થયું કે આટલા બધા મારે શું કરવા છે ? ચાર બસ છે . અંદરથી ચાર રત્નો લઈ એણે છેડે ખોસ્યા.
ત્રણ દાબડીમાં રહેવા દીધાં ને દાબડી હતી તેમ બંધ કરીને પાછી એને ઠે કાણે મૂકી. બારીએ થઈને ઊતરીને
ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો. રાજા વેશપલટો કરીને નગરચયાક જોવા નીકળે લો.

પ્રશ્નો:- (I) યસપાઈઓએ શુું કહ્ુું?
જવાબ - યસપાઈઓએ કહ્ુું કે કોઈ ગાુંડો લાગે છે .

(II) ચોરને શા યવચાર આવ્યા?

જવાબ – ચોર બધી ચીજો જોઈને યવચાર કરવા લાગ્યો.- આ તો મારે શા કામની છે ? આને હુ ું શુું કરું ? આને
સુંતાડવી ક્ાું ?
7

Page 9

(III) દાબડીમાું કે ટલાું રત્નો હતાું?
જવાબ - દાબડીમાું સાત રત્નો હતાું
(IV) ચોરે કે ટલા રત્નો લીધા?
જવાબ - ચોરે ચાર રત્નો લીધા
(V) ચોર કઈ રીતે મહેલની બહાર નીકળ્યો?

જવાબ – ચોર મહેલની બારીએ થઈને ઊતરીને બહાર નીકળ્યો.
(VI) રસ્તામાું એને કોણે રોક્ો?
જવાબ - રસ્તામાું એને એક માણસે રોક્ો. તે રાજા હતો.

(VII) રાજા રાતે શા માટે નીકળે લો?

જવાબ - રાજા રાતે વેશપલટો કરીને નગરચયાણ જોવા નીકળે લો.

પ્રશ્ન.13 નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ િાક્યોમાાં િિાબ લખો. (ગમે તે ત્રણ) (3×2=6)

(I) વૃિ સ્ત્રીઓએ ખોરાક છાુંડનાર માટે શુું કયુાં?
જવાબ - લેખક અને તેમના યમત્રો જમણનીમાું રેસ્ટોરન્ટમાું જમવા ગયા. ત્યાું તેમણે મુંગાવેલ ભોજનમાુંથી ત્રીજા
ભાગનુું ભોજન છાુંડયુું હતુું. ત્યાું વૃદ્ધ સ્ત્રીઓ હતી તેમને આ ગમ્યુું નહીું. તેમણે સોયશયલ યસક્ુયરટીને ફોન કરી
બોલાવ્યો.
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫ )

(II) તાજમહેલ યવશે સવણજ્ઞભાઈ શુું કહે છે ?
જવાબ - તાજમહેલ યવશે સવણજ્ઞભાઈ કહે છે ," એક માણસ ૧૪મી યડયલવરીમાું મરી ગયેલી પોતાની બૈરી પાછળ
પૈસા બરબાદ કરે એ વાત આપણને પસુંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખુું આગ્રા
શહેર જમાડે કે પછી હોટે લ બાુંધ.ે લાખો રૂયપયા ખચીને તેણે બાુંધી તો એક કબર જ ને !
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫ )

(III) બા નાનપણમાું મોટાને તેડતી ત્યારે કાયન્તના યદલમાું કે વો ભાવ જાગતો?
જવાબ - કાયન્ત અને તેના મોટાભાઈની ઉુંમરમાું બહુ ફે ર નહોતો. તેની બા બુંનેને સમાન ભાવથી રાખતી હતી.
છતાું કાયન્તને મોટાભાઈ માટે ઈર્ાણ હતી. બા મોટાને તેડતી અને કાયન્તને ચાલવાનુું કહેતી ત્યારે એને દુ ુઃખ થતુ.ું
કાયન્તને થતુું કે બા મોટાને ફ્ટવતી હતી અને પોતાને અન્યાય કરતી હતી.
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫ )

(IV) ઘવાયા પછી દીપક કયા પ્રકારની વાતો કરે છે ?
જવાબ - પોતાના ઘરની અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતાું દીપક ઘાયલ થાય છે . તે આુંખો બુંધ કરે છે ત્યારે જાણે
આખુું આકાશ સફે દ,લીલા અને કે સરી પટ્ટામાું તેને દે ખાય છે . તે પોતાના યશક્ષકની વાત યાદ કરે છે કે કોયરયામાું
હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપયા હતા. ગાુંધીજીને પત્ર લખવાનુું પણ કહે છે .
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫ )

(V) પોટુણ ગીઝ ઑયફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શુું કરતા?
જવાબ - જેઠીબાઈ પોટુણ ગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રયતકાર કરે છે . તે પોટુણ ગલ જઈને તેની રાણીને
મળીને કાયદો દૂ ર કરાવે છે . તેથી પોટુણ ગીઝ ઓયફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના
8

Page 10

માનમાું પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા.
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫ )

(VI) બલાઈને પ્રકૃ યત સાથે કે વી લાગણી છે ?
જવાબ - બલાઈ પ્રકૃ યત પ્રત્યે સ્વજન જેવી ઊુંડી લાગણી અનુભવે છે . કોઈ વૃક્ષ કાપે કે પુષ્પો તોડે તો તેને ગમતુું
નથી. મજૂ રો ઘાસ કાપવા આવે એ તેનો સૌથી વધુ દુ ુઃખનો યદવસ બનતો.
(નવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫ )

પ્રશ્ન-14 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર િિાબ લખો. (ગમે તે બે) (2×3=6)

(I) રમઝુ મીર અને શરણાઈ અનભન્ન હતાં. ચચાક કરો.

જવાબ - રમઝુ મીર શરણાઈ વગાડીને પોતાનુું ગુજરાન ચલાવતો. અભણ રમઝુ પાસે શબ્દો ન હતા, કે વળ
સૂર હતા. એ સૂર વડે સૃયષ્ટ્ ખડી કરી શકતો. શ્રોતાઓ શરણાઈના ભાવો વડે આનુંદ, તોફાન, મસ્તીનુું
વાતાવરણ અનુભવી શકતા. રમઝુ ની પત્ની જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ શરણાઈ વડે જ તેની દીકરીનુું તે
પાલનપોર્ણ કરી શક્ો. દીકરીના મૃત્યુનુું દુ ુઃખ પણ તે તેના વડે જ વ્યક્ત કરે છે . અને અુંતે શરણાઈ વગાડતો
વગાડતો પોતાની પત્નીની કબર તરફ ચાલ્યો જાય છે . પછી કોઈ એને જોઈ શકતુું નથી.
(નવષયવસ્તુ – ૨.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(II) ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠમાું આવતાું માનવસ્વભાવ અને સૌુંદયણ માણવાને બદલે ખાણીપીણીમાું
યવશેર્ રસ લેતાું પ્રવાસીઓ યવશે નોુંધ લખો.
જવાબ - ‘સૂરજ તો બધે સરખો’ પાઠમાું લેખકે અમુક વ્યયક્તઓના યવયચત્ર માનવ સ્વભાવનુું વણણન કયુાં છે .
અમુક પ્રવાસીઓ જ્યારે ફરવા જાય ત્યારે ત્યાુંનુું સૌુંદયણ માણવાને બદલે તેમને ખાણીપીણીમાું યવશેર્ રસ હોય છે .
તેમને તાજમહેલ જેવી યવશ્વયવખયાત ઈમારતમાું નહીું પણ ત્યાું આગળ મળતી વાનગીમાું રસ હોય છે . તેઓ
મહાબળે શ્વર જાય છે તે કુ દરત જોવા નહીું પણ જાણે ખાવા માટે જ જાય છે . કોઈપણ સ્થળના કુ દરતી સૌુંદયણ કે
ઈયતહાસમાું તેઓ રસ લેતા નથી. પણ દરેક ફરવાના સ્થળ પર કઈ કઈ વાનગીઓ સારી મળે છે તે તેમને ખબર હોય
છે . માત્ર તેમનુું તેમાું જ ધ્યાન હોય છે .
(નવષયવસ્તુ – ૨.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(III) ‘યટયફન’ લઘુકથાનુું હાદણ સમજાવો.
જવાબ - ‘યટયફન’ લઘુકથામાું અમથી માના પાત્ર દ્વારા લેખકે ભારતીય સુંસ્કૃ યતના મૂલ્યને વણણવ્ યુું છે . લેખક અમથી
માટે યટયફન લાવવાના હતા. જ્યારે તેઓ યટયફન લઈને આવે છે ત્યારે તેઓ જુ એ છે કે અમથીમા રોટલા ઘડતા હતા.
લેખકને નવાઈ લાગે છે અને તેઓ પૂછે છે . ત્યારે અમથીમા કહે છે કે તેઓ કૂ તરી અને ગાય માટે રોટલા ઘડતા હતા.
માત્ર પોતાનુું જ નહીું પણ બીજાનુું પણ ધ્યાન રાખવુું, સ્વાથણ છોડી પરમાથણ કરવો એ મૂલ્ય અમથીમા આપણને
શીખવાડે છે તે આ લઘુકથાનુું હાદણ છે .
(નવષયવસ્તુ – ૨.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(IV) ‘નથી’ પાઠમાં વણકવવામાં આવેલાં માનવસંબંધો નવશે ચચાક કરો.
જવાબ - ‘નથી’ પાઠમાું કાયન્તના પાત્ર દ્વારા લેખકે માનવસુંબુંધો યવશે ચચાણ કરી છે . કાયન્તની માતા કાયન્ત અને તેના
ભાઈને એક સરખુું રીતે રાખતી છતાું પણ કાયન્તને નાનપણથી તેના મોટાભાઈ પ્રત્યે દ્વેર્ હતો. અને લગ્ન પછી પત્ની
રમાને કારણે તે મોટાભાઈ અને માતા પ્રત્યે વધારે ખરાબ ભાવના રાખવા માુંડે છે . ગામડુું છોડી જતો રહે છે . ઘણીવાર
9

Page 11

બોલાવવા છતાું પણ તે ગામડે જતો નથી. પત્ની રમાના મૃત્યુ પછી છેવટે તે ગામ પાછો ફરે છે ત્યારે તેણે સવણસ્ વ ગુમાવી
દીધુું હોય તેવી લાગણી થાય છે અને ખૂબ પસ્તાવો થાય છે . ગેરસમજોને દૂ ર કરવાના તે ક્ારેય પ્રયત્ન કરતો નથી તેથી
તેને પસ્તાવાનો વારો આવે છે .
(નવષયવસ્તુ – ૨.૫, જોડણી, ભાષાશુનિ-૦.૫)

(Effective writing Skill)
પ્રશ્ન-15 નીચે આપેલા વિષ્ના મયદ્દા પરર્થી કોઈપણ એક વિષ્ પર ૧૨૦ શબ્દોમાાં અનયચ્છેદ લખો. (1×5=5)

(I) નદીનકનારાની સાંજ – મુદ્દા – પ્રસ્તાવના – નદીનકનારાનું પ્રાકૃ નતક સ દ
ં યક અને માનવી પર તેની અસર –

ઉપસંહાર.
(II) મારા જીવનના ઘડવૈયા – મુદ્દા – પ્રસ્તાવના – મારા જીવનના ઘડવૈયા – મારા મા-બાપ, મારા નશક્ષક,
મારા નમત્ર વગેર ે ... – યોગ્યતાની કે ળવણી – મારી પ્રગનતમાં બધાનો ફાળો- ઉપસંહાર.
- પ્રસ્તાવના 0.5
- નવષયવસ્તુ 02
- ભાષાઅનભવ્યનિ 01
- ભાષાશુનિ અને વાક્યરચના 01
- ઉપસંહાર 0.5
* નીચેના મુદ્દા ધ્યાનમાં રાખીને અનુચ્છેદ લખવો.
- નવષયની પસંદગી
- શરૂઆત : આકષકક, સ્વાભાનવક અને સચોટ
- કાવ્યપંનિ, સુભાનષતો કે અવતરણો આવકાયક છે .
- નવષયાંતર ન થાય તેની કાળજી રાખવી.
- સુંદર, સુવાચ્ય અક્ષર, જોડણીશુનિ અને ભાષાશૈલી નવશે ધ્યાન રાખવું.

પ્રશ્ન- 16 નીચે આપેલા મયદ્દા પરર્થી બોર્ અને શીષાક સાર્થે િાતાાલેખન લખો. (1×6=6)

મયદ્દા- ધોબી અને ધોબણનું નદી નકનારે કપડાં ધોવા જવું – સાંજનો સમય – અંધારું થઈ જવું – અચાનક
ગોળીબાર – ધોબીનું મરણ – બીજા નદવસે ધોબણનું દરબારમાં આવવું- બાદશાહ પાસે તયાયની
માંગણી- ગોળી છોડનારની તપાસ – બેગમ જ ગુનગ
ે ાર – બાદશાહે પોતાના પર ગોળી ચલાવવા કહેવું –
ધોબણનું બેગમને માફ કરવું -બાદશાહે તેને ગુજરાન માટે મોટી રકમ આપવી.
- શીષકક : ઉનચત અને અથકપણ
ૂ ક હોવું જોઈએ.
- બોધ : વાતાકને અનુરૂપ હોવો જોઈએ.
- ભાષાશૈલી અને ભાષાશુનિ 01
- નવષયવસ્તુ અને રસપ્રદ વણકન 03
- શીષકક 01
- બોધ 01

10

Page 12

* આપેલા મુદ્દાઓને આધારે પોતાની મ નલકતાથી વાતાકનો નવસ્તાર કરવો.
* નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા.
- વાતાક આપેલા મુદ્દાઓને અનુરૂપ હોવી જોઈએ.
- વાતાક મોટે ભાગે ભૂતકાળમાં લખવી.
- ભાષા સરળ અને પ્રવાહી
- રસપ્રદ લખાણ જરૂરી
- મુખ્ ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી યોગ્ય શીષકક અને બોધ લખવો.
પ્રશ્ન-17 નીચે આપેલા વિષ્ પરર્થી પત્ર લેખન અર્થિા તો સવચત્ર જાહે રાત બનાિીને લખો. (1×5=5)
(I) તમારા નવસ્તારમાં અસમાનજક તત્ત્વોએ તેમજ માથાભારે શખ્સોએ ભય અને ત્રાસનું વાતાવરણ ફે લાવ્યું છે .
તમારા નવસ્તારની સલામતી માટે અને રાહદારીઓના રક્ષણ માટે તાત્કાનલક ચાંપતા ઈલાજ લેવા પોલીસ
કનમશનરશ્રીને સંબોધીને ફનરયાદ કરતો પત્ર લખો.
- સરનામું અને તારીખ 01
- સંબોધન અને અનભવાદન 01
- નવષયવસ્તુ અને ભાષાશુનિ 02
- સમાપન અને નલનખતંગ 01
* નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પત્રલેખન કરવું.
- પત્રનું સરનામુ,ં સંબોધન અને નલનખતંગ એક જ બાજુ એ એટલે કે ડાબી બાજુ એ (International
Method) લખવું. નવી પિનત પ્રમાણે લેખન કરવું.
- પત્રલેખનમાં સ્વાભાનવકતા જરૂરી છે .
- પત્રની ભાષા સરળ અને શુિ હોવી જોઈએ.
- નવષયનું માનહતીપ્રદ વણકન આવશ્યક
- કાયાકલયને લગતા પત્રોમાં તેમજ વ્યાવસાનયક કે સરકારી પત્રોમાં નવવેકપૂણક ભાષા, સ્પષ્ટ મુદ્દા અને સંનક્ષપ્ત લખાણ
જરૂરી
* ખાસ નોંધ : પ્રશ્નપત્રમાં જો પ્રેક્ષક કે પ્રનતમાંથી કોઈનું નામ કે સરનામું આપ્યું ન હોય તો નવદ્યાથીએ પોતાની આગવી
ઓળખ થાય એવું નામ કે સરનામું લખવું નહીં.

અથવા

(II) “પાણી પ્રદૂષણ અટકાવો”ના નવષય પર સનચત્ર જાહેરાત બનાવીને લખો.

- નચત્રાત્મક રજૂ આત 01.5
- સૂત્રાત્મક રજૂ આત 01
- સમગ્ર પ્રસ્તુનતકરણ 2.5
* નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જાહેરાત કરવી
- નચત્રાત્મક રજૂ આત
- ગુણવત્તાલક્ષી મુદ્દાઓની સચોટ છણાવટ
11

Page 13

- ટૂં કી અને આકષકક રજૂ આત
- દમદાર સૂત્ર દ્વારા અસરકારક રજૂ આત

******************************************

12

Page 14

Study Materials
Notes

Model Papers Class 6 Notes

Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes

Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats

Maps of India / World Class 12 Notes

Books and Solutions

NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSolution
Pages14
Updated24 Sep 2026