aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati

Get here latest CBSE Class 10 2022 Marking Scheme for Gujarati. It will help you to score well and prepare for the final examination according to a latest pattern. We have also provided you with the latest sample paper for this marking scheme, as it would help you understand the pattern and division of sections. More Detail
CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati - Page 1 of 6

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati (PDF · 6 pages)
Downloaded 3 times

About CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati

CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati is available here for free download. Published by CBSE for Class 10, this marking scheme can be viewed online or downloaded as a PDF (6 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati?

Open this page and click the Download button to save CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati free to download?

Yes. CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati have?

CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati contains 6 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Marking Scheme 2022 for Gujarati – Text

Read the full text of this marking scheme below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (6 pages)

Page 1

Class : X
Gujarati
Sample Question Paper Code No. 010
Answer Key

નોટ NOTE

 અ પ્રશ્નપત્ર બહુવિકલ્પ પ્રશ્નોના આધારીત છે .  The question paper shall be MCQs based
only. Each MCQ shall carry 1 mark.
 વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાાં કુ લ 50 પ્રશ્નોમાાંર્થી 40
 The question paper shall be of total 40
પ્રશ્નો કરિાના રહેશે. marks. Time provided shall be 90 minutes.
 સાચા જિાબ માટે બ્લલ્ય ુ કે બ્લલેક બૉલપેનર્થી જે  The students would attempt 40 questions
out of the total 50 questions in the question
ુ ને ઘટ્ટ કરવ.ાંુ
તે િર્ળ paper.
 Please use the blue or Black ball pen for
O.M.R Sheet.
 Total Marks - 40

 પ્રશ્નપત્રને ત્રણ વિભાગમાાં વિભાજજત કરિામાાં  Reading Comprehension – 2 passages, 1-
poetry)
આવય ાંુ છે .
 Literature-including purak vachan prose
 િાચનવિભાગ – ૨ ગધ્ાાંશ અને ૧પધ્ાાંશ  Grammar
લેિામાાં આવ્ા છે .  Question and answer should be written as
 સાહહત્્ વિભાગ- ગદ્ય- પદ્ય તેમજ પ ૂરકિાચન per the giver instructions.
 Total Marks = 40
સાર્થે...
 વ્ાકરણ
 આપેલી સ ૂચના પ્રમાણે પ્રશ્નોત્તર લખિાના રહેશે.
ુ - ૪૦
 કુ લ ગણ

ુ રાતી
ગજ
ધોરણ-X (010)
સમ્ – ૯૦ વમવનટ ુ :૪0
કુ લ ગણ
Time: 90 Min. M.M. – 40
(Advanced Reading Skill)
પ્રશ્ન-૧ (અ) નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ વિકલ્પ શોધીને જિાબ લખો. (૫)

1

Page 2

આપણી પાસે બુદ્ધિની અને જ્ઞાનની આટલી બધી શક્તિઓ છે , છિાાં જીવનનાાં રહસ્યો વવશે આપણે
ઓછાં જાણીએ છીએ. એની ગુપ્િ પ્રક્રિયાઓ વવશે િો માત્ર કલ્પના જ કરી શકીએ છીએ પણ જીવનનુ ાં જે સૌંદયય
છે િેનો આનાંદ િો આપણે માણી શકીએ છીએ. આપણે ભલે દુબયળ દે વ જેવુ ાં સર્જનકાયય પણ કરી શકીએ છીએ.
આપણે ભલે દુબયળ અને ભ ૂલો કરિાાં મનુષ્યો હોઈએ, આપણો જીવનપટ ભલે નાનકડો અને અસ્થીરિાથી
ભરે લો હોય, છિાાં આપણામાાં અમર દે વોના જેવુ ાં કોઈક િત્વ પણ છે . એટલે આપણે માનવ છીએ અને મત્યય
છીએ માટે માનવની રીિના અને મત્યય િરીકેના જ વવચાર કરવા જોઈએ િેવ ુ ાં કહેનારની વાિ માનવાની જરૂર
નથી. આપણાથી બની શકે િેટલી આપણે અમરિાની સાધના કરવી જોઈએ અને આપણામાાં જે સવોત્તમ
મહત્વ રહેલ ુાં છે િેની સાથે મેળમાાં રહીને જીવવાનો સાંપ ૂણય પુરુષાથય કરવો જોઈએ.
પ્રશ્નો:-
(૧) આપણી પાસે કઈ કઈ શક્તિઓ છે ?
(બ) બુદ્ધિની અને જ્ઞાનની
(૨) આપણે શુાં ઓછાં જાણીએ છીએ ?
(ક) જીવનનુ ાં રહસ્ય
(3) આપણો જીવનપટ શેનાથી ભરે લો છે ?
(ક) અક્સ્થરિા
(૪) આપણામાાં કોના જેવુાં િત્વ છે ?
(ક) દે વો
(૫) આપણાથી બની શકે િેટલી આપણે શુ ાં કરવુ ાં જોઈએ?
(અ) અમરિાની સાધના

પ્રશ્ન-૧ (બ) નીચેનો ગદ્યખાંડ િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ વિકલ્પ શોધીને જિાબ લખો. (૫)

દરે ક બાળકોને દાદા-દાદીના ખોળામાાં બેસીને વાિો સાાંભળવાનુ ાં ગમતુાં હોય છે . મને યાદ છે કે અમે સૌ
ભાઈઓ રાિના જમી પરવારીને દાદા-દાદી પાસે બેસીને પરીઓની રાજાઓની વફાદાર સૈવનક કે પછી
પશુઓની વાિો સાભળિા. વીરપુરુષોની એ વાિો સાાંભળીને કાંઈક કરી છૂટવાનુ ાં મન થઈ જત.ુાં વડીલો અમારી
ખ ૂબ કાળજી રાખિાાં. બાળપણની કેટલીક ફરમાઈશ પ ૂરી થિી િો ક્યારે ક ન થિી ત્યારે સાિે વહાણ ડૂબી ગયા
હોય એવુાં થત.ુાં શૈશવમાાં ક્રદવ્યિાનો વાસ છે . વશશુની મન:સ ૃષ્ષ્ટ સરળ અને સ્નેહપ ૂણય હોય છે . જેની
અણસમજમાાંથી જીવનની ધન્યિા વહે છે . અને જે પોિાના ચચત્તમાાં હાંમેશા જગિનુ ાં આનાંદથી પક્રરપ ૂણય ચચત્ર
રચે છે . એવા વશશુની વનખાલસ સમભાવ અને વનદોષ આનાંદથી ભરે લી સ્નેહપ ૂણય સરળ સ ૃષ્ષ્ટ મને ગમે છે .
શૈશવકાળ જગિની રાં ગભ ૂવમ પરનો જીવનના વત્રઅંકી નાટકનો પ્રથમ અંક છે . અને એનુ ાં આછાં પાિળાં સ્મરણ
થિાાં આંખનો ખ ૂણો ભીનો થઈ જાય છે . બાળપણમાાં કમળની પાાંખડી જેવા મુલાયમ ગાલ પર માના સ્નેહભીના
ચુબનનો
ાં અચભષેક હજુ પણ યાદ આવી જાય છે . વનશાળે જવાનુ ાં કડવુ ાં ઝેર જેવુ ાં લાગે. રોજ શાળાનો સમય
થાય અને શરીરનાાં યાંત્રોમાાં અચાનક કોઈ બગાડ થાય. કેવ ુ ાં ભોળપણ, વડીલો ક્યારે ક માની પણ જાય. સાાંજે

2

Page 3

ગામના પાદરે જઈ લખોટીની રમિો, ચગલ્લીદાં ડા કે પછી ગેડીદડાની રમિો રમાય. ક્રદવસ આથમી જાય ત્યાાં
સુધી રમિો પ ૂરી ન થાય. દીવાબત્તી ટાણુ ાં થાય ત્યારે વવશ્વનાથ મહાદે વના માંદીરની ઝાલર વાગે અને મા
શોધિી શોધિી આવી ચડે, કાનપટ્ટી પકડીને ઘરે લઈ જાય. િે સ્નેહભીની માની બ ૂમ હજુ પણ યાદ આવે છે .
હોળીના ક્રદવસોમાાં ગાાંડીત ૂર રાં ગલીલા માણવામાાં, લાકડાાં ચોરવામાાં અને ઉત્તરાયણ પર પિાંગોના પેચ અને
માાંજાની લટાં ૂ ાલટાં ૂ માાં અમે હાજર હોઈએ જ.
પ્રશ્નો:-
(૬) દરે ક બાળકને શુાં ગમતુાં હોય છે ?
(ક) ખોળામાાં બેસીને વાિો સાાંભળવાનુ ાં
(૭) સાિે વહાણ ડૂબી ગયા હોય એવુ ાં ક્યારે થતુાં ?
(અ) માાંગ પ ૂરી ન થાય
(૮) શૈશવમાાં કોનો વાસ છે ?
(ક) ક્રદવ્યિાનો
(૯) વશશુની મન:સ ૃષ્ષ્ટ કેવી હોય છે ?
(અ) સરળ અને સ્નેહપ ૂણય
(૧૦) આંખનો ખ ૂણો ક્યારે ભીનો થાય છે ?
(ક) સ્મરણ થિાાં
પ્રશ્ન-૧ (ક) નીચેન ાંુ પદ્ય િાાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોનો ્ોગ્્ વિકલ્પ શોધીને જિાબ લખો. (૫)
કોણ કહે છે :
આ ધરિી પર ક્યાાંય કશે ભગવાન નથી !
કોણ કહે છે :
આ અવવન પર ઈશ્વરનાાં એંધાણ નથી !
રાિક્રદવસને સાાંજસવારો
સદા વનયમસર આવે છે ,
સ ૂરજ-ચાાંદો વનયવમિ જગને
િેજ થકી બહલાવે છે .
ચોમાસાનાાં જલવષાય ને
વસાંિ રૂપ િણી રાણી,
ટાઢ વશયાળે , િાપ ઉનાળે –
ુ ની કેવી લ્હાણી !
ઋતઓ
જીવન કેરાાં અમ ૃિ જેવાાં
જળનાાં મ ૂલ્ય અમ ૂલ્ય હો !
પ્રશ્નો:-
(૧૧) ‘અવવન’ એટલે શુ ાં ?

3

Page 4

(અ) ધરિી
(૧૨) સદા વનયમસર શુ ાં આવે ?
(ડ) આપેલા બ અને ક
(૧૩) કાવ્યમાાં કઈ કઈ ઋતુઓનુ ાં વણયન છે ?
(ડ) આપેલા બધાજ
(૧૪) વવરોધી શબ્દ લખો – ‘વનયવમિ’
(ક) અવનયવમિ
(૧૫) જીવનનુ ાં અમ ૃિ શુ ાં છે ?
(ક) જળ

(Literature)
પ્રશ્ન- ૨ નીચે આપેલા કોઈપણ પાંદર પ્રશ્નોના સાચો વિકલ્પ શોધીને જિાબ લખો. (૧૫)
(૧૬) ગગનમાાં કોનો નાદ જાગે છે ?
(ક) મોરલી
(૧૭) ‘મોરલી’ કાવ્યમાાં વ્હાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?
(ક) શ્રીકૃષ્ણ
(૧૮) મીરાબાઈ કેવી રીિે દુુઃખ દૂ ર થાય છે એમ કહે છે ?
(અ) કૃષ્ણના દશયનથી
(૧૯) ‘શુાં બકેચે?’ આય િો ક્રટક્રકટ ઓક્રફસ છે ?
(અ) સોરાબજી
(૨૦) કીચકનો વધ કોણે કયો?
(ક) ભીમેં
(૨૧) રામશાંકરના જણાવ્યા મુજબ િેમના ઘરનુ ાં નામ શુ ાં હત?ુાં
(ક) નખોદીઓ
(૨૨) ‘પ્રયાણ’ કૃવિના આધારે આપણા શરીરમાાં પ્રાણવાયુ ક્યાાં ભરે લો છે ?
(ડ) કમરખ જેવી દાબડીમાાં
(૨૩) ‘જીવન અંજલી થાજો’ કાવ્યમાાં કવવ ભ ૂખ્યા અને િરસ્યા માટે શુ ાં બનવાનુ ાં ઈચ્છે છે ?
(ડ) આપેલા બ અને ક
(૨૪) ‘જીવન અંજલી થાજો’ કાવ્યમાાં કવવ દરે ક સ્પાંદને શુાં ઇચ્છે છે ?
(ડ) પ્રભુના નામનુ ાં રટણ.
(૨૫) ‘જીવન અંજલી થાજો’ કાવ્યમાાં કવવ સત્યની કાાંટાળી કેડી પર શુ ાં બનીને પથરાવા કહે છે ?
(ડ) પુષ્પ

4

Page 5

(૨૬) િમારા અભ્યાસિમમાાં આવિી કઈ કૃવિના કિાય વવકાસ શમાય છે ?
(ક) સામગ્રી િો સમાજની છે ને !
(૨૭) ‘સામગ્રી િો સમાજની છે ને !’ કૃવિમાાં ફરીથી આવી ભ ૂલ ભવવષ્યમાાં ક્યારે ય ન કરવાની મક્કમિા સાથે
લેખક અને િેમના દરે ક વમત્ર એ શુાં કયુ?
ું
(ડ) ફોટોસ્ટે ટ નકલ કાઢીને પોિાના ઘરની દીવાલ પર રાખી.
(૨૮) ‘સામગ્રી િો સમાજની છે ને !’ કૃવિમાાં લેખક િેમના વમત્રો સાથે રે સ્ટોરન્ટ માાંથી બહાર નીકળિા હિા
ત્યારે કોણે િેમને બોલાવ્યા?
(ક) વ ૃિ સ્ત્રીઓ એ.
(૨૯) ‘હાથ મેળવીએ’ કાવ્યનો પ્રકાર જણાવો.
(ક) ઉવમિકાવ્ય
(૩૦) એકમેકનો સાથ પામી સારા કમો કરવા છે અને િે દ્વારા પરસ્પરના હૃદયમાાં સ્થાન પામવુ ાં છે - આવી શુિ
પક્રરભાવના કવવએ કયા કાવ્યમાાં રજૂ કરી છે ?
(ડ) હાથ મેળવીએ.
(૩૧) ‘હાથ મેળવીએ’ કાવ્યમાાં કવવ સારુ-નઠારાંુ કામ કયા કારણસર કરિા હોવાનુ ાં જણાવે છે ?
(ડ) બીનઆવડિથી
(૩૨) ‘હાથ મેળવીએ’ કાવ્યમાાં કવવ અજાણી વ્યક્તિના હાથના સહાયથી ક્યાાં સુધી પહોંચવા ઈચ્છે છે ?
(ક) અજાણી વ્યક્તિના હૃદય સુધી.
(૩૩) ‘ભારિીય સાંસ્કૃવિના જ્યોવિધયર કૃવિનો પ્રકાર જણાવો.
(ક) ચક્રરત્ર વનબાંધ/રે ખાચચત્ર
(૩૪) ‘ભારિીય સાંસ્કૃવિના જ્યોવિધયર કૃવિમાાં ગુજરાિના ક્યાાં પ્રેરણાપુરુષ વવશે વાિ કરવામાાં આવી છે ?
(બ) વીરચાંદ ગાાંધી
(૩૫) ‘અનોખુાં મૈત્રીપવય’ કૃવિના કિાય જણાવો.
(બ) ક્રહમાાંશી શેલિ
(Applied Grammar)
પ્રશ્ન- 3 નીચેના પ્રશ્નોમાાંર્થી કોઈ પણ દસ પ્રશ્નોના જિાબ લખો. (૧૦)

(૩૬) અનુગ ઓળખો : 'ગૌરાાંગને િો કેનેડા જવુાં જ હત.'ુાં
(બ) ને
(૩૭) નામયોગી ઓળખો : 'ક્રકશને વ્હાલી પત્ની ખાિર નવો ફ્લેટ ખરીદ્યો.'
(અ) ખાિર
(3૮) અનુગ ઓળખો : 'િેણે પત્રનો જવાબ કુક્રરયરથી મોકલ્યો.'
(ડ) થી
(૩૯) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'અગાઉથી ચાલી આવિી રસમ'
(બ) રૂક્રઢ
5

Page 6

(૪૦) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'પીળા રાં ગનુ ાં વસ્ત્ર'
(ક) પીિાાંબર
(૪૧) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'કહી ન શકાય િેવ'ુ ાં
(અ) અકથ્ય
(૪૨) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'પાણીમાાં ઉત્પન્ન થિાાં વલયો'
(ક) વમળ
(૪૩) શબ્દસમ ૂહ માટે એક શબ્દ લખો : 'હલબલાવી સભાન બનાવવા'
(ડ) ઢાંઢોળવુાં
(૪૪) સમાનાથી શબ્દ શોધો : 'ઢબ'
(ડ) આપેલ િમામ
(૪૫) સમાનાથી શબ્દ શોધો : 'કીવિિ'
(અ) ખ્યાવિ
(૪૬) સમાનાથી શબ્દ શોધો : 'દીન'
(ક) રાં ક
(૪૭) સમાનાથી શબ્દ શોધો : 'નાદ'
(ડ) સ્વર
(૪૮) નીચેના વવરોધી જોડકાાંમાાંથી ક્ુાં જોડકુાં ઉચચિ નથી?
(ક) અજ્ઞ × વવઘ્ન
(૪૯) વવરોધી શબ્દ શોધો : 'કાંજૂસ'
(બ) ઉડાઉ
(૫0) નીચેના વવરોધી જોડકાાંમાાંથી ક્ુાં જોડકુાં ઉચચિ છે ?
(ડ) કીવિિ × અપકીવિિ

6

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSolution
Pages6
Languagegujrati
Updated30 Apr 2026