aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1

These ISC semester 1 papers are designed according to the ISC 2022 syllabus and current marking scheme. ISC Sample Paper 2022 for Gujarati helps in revision and gives good practice to students to solve any type of question in the semester 1 exams for Gujarati subject. Get here ISC Class 12 Specimen Paper 2022 Gujarati PDF for semester 1 exams. More Detail
ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 - Page 1 of 20

Finished viewing? Save it for later —

Download ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 (PDF · 20 pages)
Downloaded 8 times

About ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 is available here for free download. Published by CISCE for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (20 pages). Candidates preparing for Class 12 can use ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1?

Open this page and click the Download button to save ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 as a PDF. It is completely free on AglaSem Docs.

Is ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 free to download?

Yes. ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 have?

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 contains 20 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 1 – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (20 pages)

Page 1

ISC SEMESTER 1 EXAMINATION
SPECIMEN QUESTION PAPER
GUJARATI

Maximum Marks: 80
Time allowed: One and a half hours
(Candidates are allowed additional 15 minutes for only reading the paper)
The marks intended for questions are given in brackets [ ].
Answer questions 1 and 2 in Section A and all questions from Section B
from the three of the prescribed textbooks.

Select the correct option for each of the following questions.

SECTION A
LANGUAGE – 41 Marks

1. Read the passage given below carefully and answer all the questions that follow,
choosing the right option:-
નીચે આપેલી કં ડિકા ધ્યાનથી વાંચી તેની નીચેના પ્રશ્નોનાાં જવાબો આપેલા વવકલ્પોમાાંથી યોગ્ય
વવકલ્પ શોધી લખો :-
‘ પ્રાથથના એ એક રીતે હૃદયન ાં સ્નાન છે અને બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે . પ્રાથથનાના
વાતાવરણમાાં જો આપણે તલ્લીન થઈ શક્યા તો હૃદયમાાં ભેગા થયેલા અનેક કસાંસ્કારો અને
મલલન સાંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે . અને શભ સાંકલ્પો મજબ ૂત તથા વવકવસત થતાાં જાય
છે . પ્રાથથનામાાં આપણે કશકાં માાંગીએ કે ન માાંગીએ , ભગવાનની સવિવધમાાં આપણે ઊભા રહીએ
એટલે આખ ાં વાતાવરણ એની મેળે પવવત્ર થત ાં જાય છે . સમ ૂહમાાં કરે લ પ્રાથથના દ્વારા એમાાં
ભળનાર લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે . બાકી કશ ાં
રહ્ ાં ન હોય તો પણ પ્રાથથના આપણને ધીરજ અને નવી આશા આપી શકે છે . એટલ ાં જ નહહ
માનવીમાાં રહેલા ભયને દૂ ર કરી આત્મશ્રદ્ધા વધારે છે .પ્રાથથના એક વ્યાયામ છે જેનાથી આપણ ાં
સ્વાસ્થય સારાં રહી માનવસક શક્તત ખીલે છે .
દરે ક જણ પ્રાથથનાની શક્તત જદીજદી રીતે મેળવી શકે છે . વનયવમત માંત્ર , જપ , તપ ,
ઉપાસના કરવાથી એકાગ્રતા કેળવાય છે . અને તે તમારી ઈચ્છાઑ તથા ધ્યેયને પામવા
મદદરૂપ થાય છે . આપણાાં પ ૂવથજો , મા-બાપ , ગર અને વડીલો વનયવમત પ્રાથથના કરતા .
પ્રાથથનાની શક્તત અજોડ છે તે દ્વારા આપણે એ સવથશક્તતમાન વપતા - ઈશ્વર સાથે સીધો સાંવાદ કરી
,આપણી પાસે જે કાાંઈ છે કે જે કાાંઈ મેળવ્્ ાં તે માટે આભાર વ્યતત કરી શકીએ છીએ .

Page 2

પ્રાથથના દ્વારા ધાયાથ પહરણામ મેળવી શકાય . આપણાાં અણધારે લા કામો થઈ જાય અને વણપ ૂછે લા
પ્રશ્નોનાાં ઉત્તરો પણ મળી જાય છે .
દરે ક કટાંબમાાં કાાંઈ નહીં તો રોજ એકવાર સવારે કે સાાંજે , બધાાં લોકોએ ભેગા થઈ પ્રાથથના
કરવાનો હરવાજ રાખવો જોઈએ અને પ્રાથથના-મય પવવત્ર વાતાવરણ માાં જ ઘરે લ ાં સખદ;ખની
અને સાંપ – કસાંપની વાતો થવી જોઈએ . દરે ક ખાનદાન માટે આ મોટામાાં મોટી કેળવણી છે .
જેમ વ્યક્તતનો આત્મા હોય છે , તેમ કટાંબ , કોમ કે સાંસ્થામાાં પણ આપણે આત્મા જાગૃત કરી
શકીએ છીએ . ત્યારે પ્રાથથના દ્વારા તમારા અને ઈશ્વર વચ્ચેનો સાંવાદ સાધી શકાય .
કાકા કાલેલકર
કં ડિકાને આધારે સાચા વિકલ્પ શોધી લખો . [25]

[i] પ્રાથથના એટલે શ ાં ? 1

૧] ઉપાસના
૨] આરાધના
૩] હૃદયન ાં સ્નાન
૪] અચથના

[ii] પ્રાથથનામાાં તલ્લીન થવાથી ........................................... . 1

૧] કસાંસ્કારો અને મલલન સાંકલ્પો ઓગળે છે .

૨] સમાવધ લાગી જાય છે .

૩] યોગનો આભાસ થાય છે .

૪] હૃદયને શાાંવત મળે છે .

iii] શભ સાંકલ્પો મજબ ૂત અને વવકવસત ક્યારે બને ? 1

૧] પ્રાથથનામાાં ધ્યાન દે વાથી

૨] પ્રાથથનામાાં તલ્લીન થવાથી

૩] ખ ૂબ પહરશ્રમ કરવાથી

૪] આમાન ાં કાાંઈ જ ન કરવાથી

iv] ભગવાનની સવિવધમાાં ઊભા રહીએ તો ......................................... 1

૧] જે જોઈએ તે માગી શકાય

૨] બધ જ મળી જાય .

૩] તેમના સાક્ષાત દશથન થાય.

Page 3

૪] આખ ાં વાતાવરણ પવવત્ર થત ાં જાય ,

v] સમ ૂહમાાં પ્રાથથનાથી શો લાભ થાય ? 1

૧] સ્વગથમાાં જવા મળે .

૨] ભગવાન જલ્દી પ્રસિ થાય .

૩] આત્મીયતા એને આત્મપરાયણતા કેળવાય.

૪] ભગવાનના આશીવાથદ મળે .

vi] પ્રાથથનાથી કયા ગણો હાાંસલ થાય ? 1

૧] ધીરજ , નવી આશા અને આત્મશ્રદ્ધા વધે .

૨] પરોપકાર કરવાનો ગણ ખીલે .

૩] કોઈને મદદ કરવાન ાં મન થાય .

૪] પરીક્ષામાાં પાસ થઈ જઈએ .

vii] આપણે સવાર - સાાંજ પ્રાથથના કરીએ તો ................................ 1

૧] આપણો પ્રેમ ભાવ વધે .

૨] જૂથમાાં વાતો કરવાનો આનાંદ આવે .

૩] ઘરે લ ાં સખદ:ખની સમજ કેળવી .

૪] ભગવાન દશથન આપવા ઘરે આવે.

viii] કટાંબ પ્રાથથનાન ાં બળ એટલે .......................................... 1

૧] યોગ્ય વરદાન પ્રાપ્ત થવ ાં .

૨] ઘરમાાં શાાંવત - સાંપ હોવો .

૩] ભગવાન ખશ થાય .

૪] દરે ક ખાનદાનની મોટામાાં મોટી કેળવણી .

ix] આ કાંહડકાન ાં શીર્થક શ ાં હોય શકે ? 1

૧] પ્રાથથનાની જરૂર

૨] પ્રાથથનાન ાં મહત્ત્વ

૩] પ્રાથથના રોજ કરવી

૪] પ્રાથથનાના ફાયદા

Page 4

x] કાકા કલેલકરન ાં આખ ાં નામ શ ાં છે ? 1

૧] દાતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

૨] દ્ત્ત કાલેલકર

૩] દયારામ કાલેલકર

૪] દત્તાત્રેય કાકા કાલેલકર

xi] ' મલલન ' નો અથથ લખો ' 1

૧] ખરાબ

૨] મેલ ાં

૩] અસ્વચ્છ

૪] ગાંદ

xii] દરે ક પહરવારમાાં આ હરવાજ હોવો જોઈએ ......................................................... 1

૧] વહેલા ઊઠી જવ ાં જોઈએ .

૨] સાથે ફરવા જવાં જોઈએ

૩] ભેગા મળી વપતચર જોવ ાં જોઈએ.

૪] વનયવમત પ્રાથથના કરવી જોઈએ .

xiii] સમ ૂહમાાં પ્રાથથના ક્યાાં કરો છો તે સ્થાન જણાવો ..... 1

૧] તમારા ધમથસ્થાને જાઓ ત્યારે ..

૨] તમારા કટાંબ સાથે

૩] શાળામાાં

૪] ક્યારે ય નહહ .

xiv] ' કસાંસ્કારો ' માટે બીજો ક્યો યોગ્ય શબ્દ વાપરશો ? 1

૧] ખરાબ ટેવ

૨] ખરાબ સાંસ્કાર

૩] ખોટા સાંસ્કાર

૪] ખરાબ સોબત

Page 5

xv] તમે ભગવાનને પ્રાથથના ક્યારે કરો છો ? 1

૧] પરીક્ષા વખતે પાસ કરવા માટે

૨] પરીક્ષામાાં વાાંચલ
ે ાં બધ યાદ આવવા માટે

૩] પરીક્ષામાાં ફેઇલ થયા પછી પપ્પા વઢે નહહ તે માટે .

૪] ક્યારે ય નહહ .

Xvi] જેમ વ્યડિનો આત્મા હોય એમ ............ , .................., ............... નો આત્માં જાગૃત કરવો જોઈએ. 1

૧] કુ ટુંબ , કોમ કે સંસ્થા

૨] શાળા , કોલેજ કે ડવદ્યાપીઠ

૩] વ્યડિ . ટોળું કે મેદની
૪] સ્ત્રી , પુરુષ કે બાળક

Xvii] ‘ડરવાજ ‘ માટે યોગ્ય શબ્દ લખો . 1

૧] નીડત ડનયમ
૨] પરં પરા
૩] રૂડિ
૪] રીત ભાત

Xviii] પ્રાથથના કરવી એ ખાનદાન માટે મોટામાં મોટી કે ળવણી ............................ 1

૧] આત્મા શુદ્ધ બને
૨] ખરાબ સંસ્કારોનો નાશ થાય
૩] આત્મા જાગૃત કરે
૪] આવું કોઈ પડરવતથન થતું નથી .

Xix] કં ડિકા ના આત્મા શબ્દ માટે ચોક્કસ અથથ એટ્લે... 1

૧] મન
૨] ડદલ
૩] અંત: કરણ
૪] હૃદય

Xx] આપણે ઈશ્વર સાથે સંવાદ સાધી શકીએ કારણ ........................ 1

૧] અંત:કરણ ના ભાવથી કરેલી પ્રાથથના સાંભળે છે ॰
૨] એ આપણો ડમત્ર છે .
૩] તે આપણાં હૃદયમાં છે

Page 6

૪] તે કૃ પાળુ છે

xxi] પ્રાથથના એક વ્યાયામ છે કારણ કે .................... 1

૧] સ્વાસ્્ય અને મન સારું રાખે
૨] ડદવસ સારો જાય
૩] ભગવાન ખુશ થાય
૪] સવાર સુધરી જાય

Xxii] આપણે ઈશ્વર સાથે સંવાદ કરી................................ 1

૧] મનની વાતો કરીએ
૨] આભાર વ્યિ કરીએ
૩] સમૃદ્ધ જીવન માગીએ

૪] ટાઈમ પાસ કરીએ.

Xxiii] ડનયડમત મંત્ર ,જપ કરવાથી શું થાય ? 1

૧] બધા કામો પૂણથ થાય .
૨] મન શાંત થાય .
૩] એકાગ્રતા કે ળવાય

૪] તાજગી મળે .

Xxiv] પ્રાથથના થી માનવીનો ભય દૂ ર થઈ .................................................... 1

૧] મુિતા અનુભવે
૨] ડનભથય થઈ ફરે .
૩] બોજો દૂ ર થાય .

૪] આત્મશ્રદ્ધા પેદા થાય .

Xxv] મંત્ર , જપ ડનયડમત કરવાથી મનની ................ વધે . 1

૧] શડિ
૨] પ્રબળતા
૩] એકાગ્રતા
૪] દૃિતા

Page 7

2. સૂચના અનુસાર યોગ્ય વિકલ્પ શોધી લખો : [I6]

I] ખાલી જગ્યામાાં યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરી રૂવિ પ્રયોગ િાપરો : [4]

a] સૌથી નાની દીકરી ડપતાની ................................. હોય છે .

A] ખૂબ વ્હાલી

B] આંખની કીકી

C] લાિકી હોય છે

D] ડદલની ધિકન

Ii] પોતાના દે શમાં જ ટે સ્ટ મેચ હારી જવાથી પાડકસ્તાન નું ....................................

A] નાક ગયું

B] નાક ઊંચું થયું

C] આબરૂ ગઈ

D] જોવા જેવી થઈ

Iii] ડજદ્દી માણસોને સમજાવવા છતાં પોતાના ડનણથયમાં .................................. થતાં નથી .

A] માનતા નથી

B] જીદ કરે છે

C] બદલાતા

D] એક ના બે

Iv] એક ક્લાક ચાલી મારી મમ્મી ના ……………………………. થઈ ગઈ .

A] પગ દુખી ગયા

B] પગની કિી

C] થાકી ગઈ

D] બેહાલ

V] સાચો ડમત્ર .......................................... પણ મદદે આવતો હોય છે .

A] અિધી રાતે

B] અણીના સમયે

Page 8

C] ગમે ત્યારે

D] આગળ પાછળ

Vi] શુડટં ગમાં કલાકારો ને નાનો અમથો અકસ્માત નિે તો ................................ થાય .

A] મોટું કરે

B] રજનું ગજ

C] હોહા કરે

D] િં િે રો પીટે

Ii] આપેલા શબ્દસમૂહ માટે યોગ્ય વિકલ્પ શોધો : [6]

I] આકાશ અને પૃ્વી મળતા લાગે તે કાલ્પડનક રેખા

A] લક્ષવતજ

B] સીધી લીટી

C] સાાંજ

D] દહરયા હકનારો

Ii] ભાઇનો દીકરો

A] ભાલણયો

B] વપતરાઇ

C] ભત્રીજો

D] મામો

Iii] પાન ખરે તે ઋત

A] વર્ાથ

B] હેમત
ાં

C] પાનખર

D] ઠાંડી

Iv] પાાંચ વડનો સમ ૂહ

A] વટવ ૃક્ષ

B] મોટાં ઝાડ

Page 9

C] તરવર

D] પાંચવટી

V] ઘરને લાગતો સામાન

A] ઘરવખરી

B] માલસામાન

C] રાચરચીલ ાં

D] પેટી-પટારા

Vi] બળતણન ાં લાકડાં

A] કોલસા

B] ઇંધણ

C] ડાળી-ડાખળાાં

D] ચ ૂલો

III] આપેલા શબ્દો માટે યોગ્ય વવરોધી વવકલ્પ શોધી લખો . 4

A] વતવમર

૧] તેજ

૨] પ્રકાશ

૩] ઉજાસ

૪] અજવાળાં

B] પ્રેમ

૧] અપ્રેમ

૨] સપ્રેમ

૩] વધક્કાર

૪] સ્નેહ

C] સજ્જન

૧] અસજ્જન

૨] દર્જન

Page 10

૩] નરજન

૪] કરજણ

D] અનકૂળ

૧] સાનકૂળ

૨] નકૂળ

૩] વનષ્કૂલ

૪] પ્રવતકૂળ

SECTION - B

PRESCRIBED TEXTBOOKS - 39 MARKS

Answer All questions from the prescribed books

ગદ્ય સંચય [ Gadya Sanchay ] -13MARKS

1] રામનારાયણ પાઠક સાડિત્યના કયા પ્રકાર માટે જાણીતા છે ?

A] કવિતા

B] ટં કી િાતાા

C] િળિા વનબંધ

D] બ ૃિત વપિંગળ

2] જસ્યા માટે અગ્નન પરીક્ષા િતી ..........

A] તીર કાંમઠા કેમ ચલાિિા તે શીખિવ ં

B] મા-બાપને કાિિમાં બેસાિી જાત્રા કરાિિી

C] ખાલી ઘિો િાથમાં લઈ અિધી રાતે પાણી ભરી આિવ ં

D] ત્રણ સંતાનોને ઉછે રિા

3] ગામમાં બાળકો ભિાન ભગતને ........................... નામે ઓળખતા .

A] િાતાાકાર દાદા

Page 11

B] અદના સેિક

C] લાખેણા દે િ

D] કરણાનો અિતાર

4] ત્રણ ભાઈઓએ મળીને એના માટે સાથે દાન કર્ું ......

A] પ્રસ ૃવતગૃિ બંધાિિા ફાળા માટે

B] માની યાદમાં સ્મારક બનાિિા

C] માતાની યાદમાં ગરીબ – ગરબા માટે

D] માની સ્મ ૃવતમાં કન્યાશાળા માટે

5] વ્યગ્તતને જીિનમાં મોટો આઘાત ક્યારે સિન કરિો પિે છે ?

A] મા – બાપ આપણ ં ધાર્ું ના કરિાદે ત્યારે

B] મા-બાપ ઘરની બિાર કાઢી મકે ત્યારે

C] પ્રેમાળ માતાન ં એકાએક અિસાન થાય ત્યારે

D] મા-બાપ પોતાની વમલકત ના આપે ત્યારે

6] ખાલી જનયામાં યોનય શબ્દ લખો.

I] એક પૈસાદાર માણસ પાસે વનધાનતાના ................ હં રોતો િતો .

A] રદન

B] રોદણા

C ] દદા

D] દુઃખ

Ii] ઘરની નાનામાં નાની ચીજોમાં જાણે માતાની ............ ભરી િતી .

A] શ્રવત

B] સ્મ ૃવત

C] યાદ

D] ખ્યાલ

7. ‘ મ ૃત્ર્ પામેલ ‘ માટે યોનય શબ્દ ક્યો ?

A] ભતપિા

Page 12

B] સ્િગીય

C] મરહમ

D] પિાજ

8. કોણ કોને કિે છે ?

I] “ મારા અક્ષર સધારિા અને તમારો અભ્યાસ િધારિા “

A] િાતાા નાયક ની પત્ની િાતાા નાયકને

B] લેખક તેની પત્નીને

C] જક્ષક્ષણી પવતને

D] સ્ત્રી પરષને

Ii] “ મે જોર્ ં છે એ િોસો બધો બધો િખત ઝાિિા વનિંદિામાં જ ગાળે છે .”

A] લેખક ભૈયાદાદાને

B] અવધકારી ભૈયા માટે

C] વવનાયકરાવ ભૈયા માટે

D] પાની ભૈયા માટે

9. ભૈયાદાદાન ાં નામ શ ાં છે ?

A] વશરસ્તેદાર

B] અવધકારી

C] વવનાયકરાવ

D] બદ્રીનાથ

10 ‘ ભૈયાદાદા ‘ વાતાથ કયા વાતાથસગ્ર
ાં હમાાંથી લેવાઈ છે ?

A] તણખા માંડળ

B] વાતાથ સૌરભ

C] છે લ્લો ઝબકારો

D] ધ ૂમકેતની ટૂાંકી વાતાથઓ

11. રાં ગપરમાાં ભૈયાદાદા શ ાં કામ કરતાાં ?

A] જાતે રાાંધીને ખાતા

Page 13

B] ઝડવાન ાં રક્ષણ કરતાાં

C] સ્ટેશન માસ્તરન ાં કામ કરતાાં

D] રે લ્વે ક્રોવસગ પાસે લાકડાને આડાં ઠસાવવાન ાં

પદ્ય સંચય [ PADHYA SANCHAY] – 13 MARKS

1. દમોદર ખશાલદાસ બોટાદકરન ાં ક્ ાં કાવ્ય શીખ્યા ?

A] શ્રેષ્ઠ દાન

B] મળે ન મળે

C] જનની

D] સભાવર્ત

2. મા ઈશ્વરના પ્રેમની મ ૂવતિ સમાન ચ્હે એ ભાવ વ્યતત કરતી પાંક્તત કઈ છે ?

A] વ્હાલથી ભરે લા એના વ્હેણ રે …

B] પ્રભનાએ પ્રેમ તણી પ ૂતળી રે લોલ ..

C] સરખો પ્રેમનો પ્રવાહ રે ...

D] માડીનો મેઘ બારે માસ રે ...

3. માના પ્રેમને ,,,,,,,,,,,,, સાથે સરખાવ્યો છે .

A] અર્ાઢી મેઘના નીર

B] ગાંગાના નીર

C] વ્યોમવાદળીના નીર

D] પવવત્ર નદીના નીર

4. સદ
ાં રમ ઉપનામ કોન ાં છે ?

A] વત્રભવનદાસ લહાર

B] ઉમાશાંકર જોર્ી

C] મલણશાંકર ભટ્ટ

D] કલાપી

5. ‘ બા ’ ન ાં સ્મરણ સચવાય તે માટે દીકરો તેને ક્યાાં લઈ જાય છે ?

Page 14

A] જાત્રા કરવા

B] દે શ-પરદે શ

C] ફોટો પડાવવા સ્ટહડયોમાાં

D] હોટેલમાાં જમવા

6 . ‘ બગડી ‘ પ્લેટ મ્હારી નો અથથ શ ાં થાય ?

A] ફોટોગ્રાફરના પૈસા પડી ગયા

B] ફોટોગ્રાફરની પ્લેટ આંસથી ખરાબ થઈ

C] ચહેરો હસતો રાખવા ને બદલે રડયા

D] જૂની સ્મ ૃવત ના કારણે રડવ ાં આવ્્ ાં .

7 . ઉમાશાંકર જોર્ીને કયા કાવ્ય સાંગ્રહ માટે જ્ઞાનપીઠ પરસ્કાર મળ્યો હતો ?

A] ગાંગોત્રી

B] શ્રાવણી મેળો

C] વવશ્વશાાંવત

D] વનશીથ

8. ‘વ્યક્તત માટી બાન વવશ્વ માનવી ‘ આવો અલભગમ ધરાવનાર કવવ કોણ ?

A] સદ
ાં રમ

B] બોટાદકર

C] ઉમાશાંકર જોર્ી

D] કાન્ત

9. વમત્ર સાથે ની વાતો અને કોઈના આંસ લ ૂછયાની વાત કવવ કઈ પાંક્તતમાાં કરે છે ?

A] ‘ વમત્ર ગોઠડી મસ્ત , અજાણ્યા માનવબાંધ તણ ાં એકાદ અશ્રલબિંદ .’

B] ‘ માનવજાવત તણાાં પગમાાં તરવરતી ક્રાાંવત

C] ‘સાંતન તણી શાાંત શીળી ક્સ્મતશોભા ‘

D] ‘ વપ્રય હૃદયનો ચાહ , અને પડઘો પડતો જે આહ .’

10. કવવ ઉમાશાંકર છે લ્લે બે ખલ્લા હાથે લઈ જશે .........

A] વમત્ર ગોઠડી

Page 15

B] વનદ્રાની લહેરખી

C] સ્વપ્ન દાબડો

D] બાળકની આંખોમાાં ચમકતી આશા

11. ‘ શ્રેષ્ઠ દાનનો ‘ કાવ્ય પ્રકાર કયો છે ?

A] સોનેટ

B] આખ્યાન

C] ખાંડ કાવ્ય

D] ઉવમિ કાવ્ય

12. બૌદ્દ સાધ ક્યાાં આવ્યા છે ? શામાટે ?

A] વમવથલા નગરીમાાં મલાકાતે

B] શ્રાવસ્તી નગરીમાાં લભક્ષા લેવા

C] ઉજ્ૈન નગરીમાાં દાન લેવા

D] તક્ષશીલા નગરીમાાં વવદ્યાથે

13. વ ૃદ્ધાએ બદ્ધ ભગવાનની મ ૂવતિ બનાવવા એક માત્ર ......................... આપી દીધ ાં .

A] અશરફી ભરે લો બટવો

B] રત્નજહડત દાગીના

C] હીરા,માણેક ને મોતી

D] શરીરે વીંટેલ ાં વસ્ત્ર

આંધળી ગલી [AANDHLI GALI ] – 13 MARKS

1 . પરે શને લાગે છે કે મબ
ં ઈમાં મે માસની ગરમીના સમયે .........................

A] લીંબન ં શરબત પી શકાય

B] શેરિીનો રસ પી શકાય

C] ઝેર મળે તોય પી લે

D] રં ગબેરંગી પાણીના બાટલા પી શકાય

Page 16

2. મબ
ં ઈમાં ગ્સ્થર થિા ગરમી અને ગરદીથી િયાા વિના ........

A] કામે લાગી ગયો

B] અકળામણ અનભિતો રહ્યો

C] છાપાંની જાિેર ખબરો ફરી તપાસિા માંિી

D] આરામ કરતો રહ્યો .

3 . કં દનવિલાન ં બારણ ં ઊઘિતા જ .........................

A] કાબરચીતરાં િાળિાળી એક આધેિ બાઈને જોઈ

B] શંકાશીલ સ્ત્રીને જોઈ

C] િાંસી છાપાંની થપ્પી જોઈ

D] ધળ – બાિાની િાસ જોઈ

4. અત્યંત જના જમાનાન ં ............................. િાતાિરણને રિસ્યમય બનાિી દે ત ં .

A] માલસામાન

B] રાચરચીલ ં

C] ઘરિખરી

D] ફવનિચર

5. ‘ મારા પનમકાકા સોક્ષલવસટર છે , કોઈ જઠં બોલે તો તરત પકિી પાિે ‘ કોણ કોને ખે છે ?

A] કં દન લેક્ષખકાને

B] કં દન પરે શને

C] પરે શ કં દનને

D] લેક્ષખકા પરે શને

6. ‘ સાિેબ ખાનદાની તો અત્તરની સિાસ છે . ‘ કોણે કોને કહ્ ં ?

A] લેક્ષખકા પનમકાકાને

B] પનમકાકા પરે શને

C] સોક્ષલવસટર મનમાં

D] લેક્ષખકા સોક્ષલવસટરને

7. પરે શને પોતાન ં પરષ િોવ ં કેમ ગનો લાનયો ?

Page 17

A] કં દને કામિાળીને સિા બોલાિી

B] કં દને પત્ની સાથે આિિા જણાવ્ર્ ં

C] કં દને કહ્ ં : લોકોમાં કેવ ં દે ખાય ?’

D] કં દનવિલામાં એકલા પરષને પ્રિેશ ન િતો .

8. રવતલાલ કોણ િતા ?

A] કં દનના વપતા

B] સોક્ષલવસટરના ભાઈ

C] કં દનના કાકા

D] કં દનવિલના માક્ષલક

9 . દીકરીએ પણ બાપની સેિા ખાતર ‘ કૌમાયા વ્રત લીધ ં ‘ એટ્લે ....

A] ભેખ ધરિો

B] કોઈના પર બોજ ન થિાન ં વ્રત

C] વપતાની સેિા કરિા

D] જીંદગીભર કં િારા રિેવ ં

10. ખાનગીમાં પરે શ કં દનને કયા નામે સંબોધતો ?

A] અલગારી

B] કં દનલાલ

C] સમિી

D] ભેખધારી

11. ચીિ િોિી - શબ્દનો અથા શ ં ?

A] ગસ્સો િોિો

B] અકળામણ

C] ખીજ ચિિી

D] નારાજ િોવ ં

12. શભાંગીએ મબ
ં ઈ આિી પોતાના ભવિષ્ય માટે શ ં જણાવ્ર્ ં ?

A] પોતાના દીકરાને મરજી મજબ પરણિા દઇશ ં

Page 18

B] દરરોજ પરે શને સરસ જમાિશે

C] આિનારા ડદિસોમાં ઝટ ગોઠિાઈ જશે

D] પોતાના માં-બાપની જેમ િાંધો નિીં ઉઠાિે .

13. “ શભાંગીએ ઘરને ગોકક્ષલર્ ં બનાવ્ર્ ં “ દ્વારા શ ં સમજાય છે ?

A] જોતજોતામાં સદ
ં ર મિેલ ઊભો કરિો .

B] સાફસફાઇ કરી શણગારવ ં

C] સરસ િાનગી બનાિી ,ખિિાિી ખશ રિેવ ં

ં ર અને સમ ૃદ્ધ બનાિે .
D] જયાં સ્િજનો દરે ક ડિયાથી ઘરને સદ

ક્ષચન મોદીના પ્રવતવનવધ એકાંકીઓ [ CHINU MODINA PRATINIDHI EKANKIO]-13 MARKS

1 . યોગ્ય પાત્ર પહરચય આપો. “ખલ્લા બારણા”ની શોભા એટ્લે ......

A] એક સૌંદયથવાન સ્ત્રી

B] ઉદાસીન સ્ત્રી

C] સાંવેદનશીલ સ્ત્રી

D] પાટી-લવર સ્ત્રી

2. સાહેબ, અંદર આવી નેગેહટવનો ઢગલો જોઈ જશો ? કોણ,કોને કહે છે ?

A] આવસસ્ટન્ટ ફોટોગ્રાફરને

B] ફોટોગ્રાફર હસમખને

C] આવસસ્ટન્ટ હસમખને

D] હસમખ ફોટોગ્રાફરને

3. ફોટોગ્રાફરન ાં કામ .......................................................

A] સમયસર ફોટા ગ્રાહકને પહોંચાડવાન ાં

B] આવનારના ચહેરા હસતાાં રાખવાન ાં

C] નેગેહટવનો વનકાલ કરવાન ાં

D] આવનારાના શાહરરીક દે ખાવના ફોટા પાડવાન ાં

4. ‘ ફોટોગ્રાફર ‘ એકાાંકી ઓછા પાત્રોથી સાંકળાયેલી છતાાં ........................................

Page 19

A] તળપદી ભાર્ાનો ઉપયોગ ઉત્તમ છે

B] હસમખ સવવતાનો અભાવ જણાય છે .

C] ગજરાતી ભાર્ાના વવશદ્ધ શબ્દોથી રમ ૂજ છે

D] કશેક કશેક દદથ પણ છે .

5. મેઘલ –શોભાના સાંવાદની દલીલન ાં સૌથી અસરકારક કથન ......................................

A] સ્ત્રીને મન પરર્ના નામ નથી હોતા

B] સ્ત્રી ઘરડી થાય એમાાં પરર્નો વાાંક છે .

C] કોઈ પણ સ્ત્રીમાાં પરર્ને આકર્થવાન ાં બળ છે .

D] મજ વીતી તજ વીતશે ધીરી બાપહડયા

6. મેઘલ કોણ હતો ?

A] આઝાદ સેનાનો અદનો સૈવનક

B] ધીર- ગંભીર પરષ

C] ગભાશ્રીમંત

D] શોભાથી તરછોિાયેલો પવત

7. પ્રથમ રાષ્રીય પરષ્કાર પામેલી એકાંકી કઈ ?

A] મત્સ્યિેધ

B] ભસ્માસર

C] િાયલના પંખી

D] ફોટોગ્રાફર

8. ...................... એ અમરત્િ પામિા શંભની તપસ્યા કરી .

A] કોક

B] વિકોક

C] િિાસર

D] આઘાસર

9. ઇન્રને પોતાના આસન િોલી જિાની ક્ષચિંતા થતાં .................... પાસે મદદ લે છે .

A] નારદ

Page 20

B] બ્રહ્મા

C] િાસદે િ

D] વશિજી

10. “ બહં અઘરં અઘરં ન બોલ હં કાક્ષલદાસનો નિીં , ક્ષચન મોદીનો વિદષક છં “ કોણ,કોને કિે છે ?

A] વિદષક નટીને

B] નટી વિદષકને

C] કોક વિદષકને

D] વિદષક કોકને

11. વ ૃકાસરની વિદ્યા વિનય વિના વિનાશકારી બની જાય છે કારણ...........

A] અવિદ્યાથી મોટો કોઈ શ્રાપ નથી

B] વિદ્યા વિનાનો નર પશ સમાન છે .

C] વ ૃકાસરે તપથી વિદ્યા મેળિી એજ પ્રભને િણિા નીકળ્યો

D] અસર મદમાં ભાન ભલ્યો િતો.

12. ‘ ભસ્માસર ‘ એકાંકીના આધારે વિષ્ણ ભગિાનએ શ ં કર્ું ?

A] શેષશૈયા પર સતા

B] અરણ્યમાં જીિ બચાિિા ભટકે

C] સ ૃષ્ષ્ટન ં વનયંત્રણ કરે

D] લક્ષ્મી સાથે ક્ષબરાજે

13. સ ૃષ્ષ્ટ ઘિિાન ં માંિી િાળનાર ?

A] દે િાવધ દે િ

B] બ્રહ્મા

C] લક્ષ્મી પવત

D] મિેશ્વર

Document Details

Board / OrgCISCE
ExamClass 12
TypeSample Paper
Pages20
Languagegujarati
Updated26 Aug 2026

More from CISCE

Class 10 Class 11 Class 12 Class 9