aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2

These ISC semester 2 papers are designed according to the ISC 2022 syllabus and current marking scheme. ISC Sample Paper 2022 for Gujarati helps in revision and gives good practice to students to solve any type of question in the semester 2 exams for Gujarati subject. Get here ISC Class 12 Specimen Paper 2022 Gujarati PDF for semester 2 exams. More Detail
ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 - Page 1 of 7

Finished viewing? Save it for later —

Download ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 (PDF · 7 pages)
Downloaded 5 times

About ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 is available here for free download. Published by CISCE for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (7 pages). Candidates preparing for Class 12 can use ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2?

Open this page and click the Download button to save ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 as a PDF. It is completely free on AglaSem Docs.

Is ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 free to download?

Yes. ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 have?

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 contains 7 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

ISC Class 12 Specimen Paper 2022 Gujarati Semester 2 – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (7 pages)

Page 1

ISC SEMESTER 2 EXAMINATION
SPECIMEN QUESTION PAPER
GUJARATI
----------------------------------------------------------------------------------------------------
Maximum Marks: 40
Time allowed: One and a half hour
Candidates are allowed an additional 10 minutes for only reading the paper.
They must Not start writing during this time.
---------------------------------------------------------------------------------------------------------------------
Answer Questions 1 and 2 in Section A and three questions from Section B on
any three out of the four prescribed textbooks.
The intended marks for questions or parts of questions are given in brackets. [ ]
---------------------------------------------------------------------------------------------------------------------
SECTION A
LANGUAGE - 19 MARKS

Question 1 [12]

Write a composition in approximately 300-350 words in Gujarati on any one of the
topics given below.

ુ રાતીમાાં આશરે 300 થી 350
નીચે આપેલા વિષયોમાાંથી કોઈપણ એક વિષય પર ગજ
શબ્દોમાાં વનબાંધ લખો:

(i) ‘ કુ દરતની લાઠીનો અવાજ નથી હોતો ’

કોઈ એક કુ દરતી આપત્તિની ઘટનાનો ઉલ્લેખ કરી કારણો , અને ત્તનવારણ શુ ું હોઈ શકે
અને તમારા કતતવ્યનુ ું વણતન કરો.

(ii) ભારતીય લોકો તહેવાર ત્તિય છે . તે ધ્યાનમાું રાખી તમારા ત્તિય તહેવારની ત્તવશેષતા,
જરૂરરયાત અને તમને તે શા માટે ગમે છે ? તેન ુ ું વણતન કરો.

(iii) ‘ ટેક્નોલૉજીએ માનવ જીવનને સરળ અને સુલભ બનાવ્્ુ ું છે .’ આ કથનની ત્તવરૂદ્ધ કે
તરફેણમાું તમારુું મુંતવ્ય રજૂ કરો.

1

Page 2

(iv) કપરા સમયમાું પાડોશી જ આપણાું સાચા સાથી છે એવા કોઈ અનુભવો વ્યક્ત કરતો
ત્તનબુંધ લખો .

(v) ‘ કરક્સર એ ત્રેવડનો ત્રીજો ભાગ [બચત] છે .’ મોંઘવારીના જમાનામાું એક ત્તવદ્યાથી
તરીકે તમે તમારા ખચતમાું કઈ રીતે ઘટાડો [બચત ] કરી કુ ટુુંબ અને સમાજને ઉપયોગી
થઈ શકો તે ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરો.

(vi) નીચે આપેલા ત્તવષયોમાથી કોઈપણ એક ત્તવષય પર મૌલલક વાતાત કે િસુંગ લખો .

(a) પરરવતતન

(b) ‘એ જોઈ મારૂ રદલ દ્રત્તવ ગ્ુ ું ...‘ વાક્યને આધારે એક મૌલલક વાતાત કે િસુંગ લખો.

Question 2

Do as directed.

ુ ાર કરો .
સ ૂચના અનસ

નીચે આપેલા રૂઢિપ્રયોગનો અથથ લખો :

(i) રાત થોડી ને વેશ ઝાઝા [1]

(ii) ખાલીજગ્યામાું યોગ્ય રૂરિિયોગ વાપરી વાક્ય પ ૂણત કરો . [1]

રમેશભાઈએ ૭૫ વષે પાછા લગ્ન કરી ઘડપણમાું ...........

જેવુું કાયત ક્ુું .

(a) ન કરવા જેવુું ..

(b) મોટી ઉંમરે

(c) મોડી ઉંમરે

(d) ધોળામાું ધ ૂળ પાડવા

(iii) નીચે આપેલી કહેવતમાું યોગ્ય શબ્દનો ઉપયોગ કરી પ ૂણત કરો . [1]

મોરના ઈંડાને ____________.

2

Page 3

(iv) નીચે આપેલ કહેવતનો ઉપયોગ કરી સાથતક વાક્ય બનાવો . [1]
આપ સમાન બળ નહીં , મેઘ સમાન જળ નહીં .

(v) નીચે આપેલા એક શબ્દ માટે શબ્દસમ ૂહ આપો . [1]

વનિવેશ

(vi) નીચે આપેલા શબ્દસમ ૂહ માટે એક શબ્દ આપો [1]
સુંકેત િમાણે િેમીને મળવા જતી સ્ત્રી .

(a) ખુંરડતા

(b) િોત્તષતભર્ુક
ત ા

(c) અલભસારરકા

(d) સ્વાધીનપત્તતકા

(vii) નીચે આપેલા શબ્દ માટે યોગ્ય ત્તવરોધી શબ્દ આપો . [1]
મોંઘવારી

(a) સસ્તાઈ

(b) સોંઘવારી

(c) વ્યાજબી

(d) પરવડે નહીં તેવ ુ ું

3

Page 4

SECTION B
LITERATURE - 21 MARKS
Answer three questions from this section on any three out of the four prescribed
textbooks.
ચાર ત્તનયત પાઠયપુસ્તકોમાુંથી કોઈપણ ત્રણ પર આ ત્તવભાગમાુંથી ત્રણ િશ્નોના
જવાબ આપો.

ગદ્ય સુંચય (GADYA SANCHAY)

Question 3

(i) “ વષો પ ૂવે લબહારમાું ધરતીકુંપ થયો ત્યારે જાન –માલની કલ્પનાતીત ખુવારી થઈ
હતી . એ વખતે હજારો મનુષ્યો ખુવાર થઈ ગયા હતાું.”

(a) ‘મારૂ દુુઃખ’ ના લેખકનુ ું નામ લખી તેમણે ક્ુ ું લબરૂદ મળ્ુ ું હર્ુું તે લખો. [1]

(b) આ ‘હાસ્ય ત્તનબુંધ’ માું લેખકે કઈ બે બાબતોનો ઉલ્લેખ કયો છે તે જણાવો . [2]

(c) માનવીના ત્તવલચત્ર સ્વભાવને કારણે સુખદુુઃખનુ ું કોઈ એક ઉદાહરણ ઉપરોક્ત [4]

ત્તનબુંધને આધારે લખો .

અથિા (OR)

(ii) “ બસ, આ ટેડીબેર જોઈએ , પદ્મ દુકાનના શો-કેસ સામે આંગળી ચીંધીને રસ્તા
વચ્ચે રડવા બેઠો હતો.”

(a) ‘ અવાજોનુ ું ઘર ‘ ના લેલખકા કોણ છે ? તેમણે મળે લ કોઈ એક પુરસ્કારનુ ું [1]
નામ લખો.

(b) માટલુું શોધતા મધુબેને શુ ું જો્ુ ું ? તે સાથે તેમણે શુ ું યાદ આવ્્ુ ું ? [2]

(c) વાતાતનાત્તયકા ‘મધુબેન’ નુ ું પાત્રાલેખન કરો . [4]

4

Page 5

પદ્ય સુંચય (PADHYA SANCHAY)

Question 4

(i) “ ભરી લો શ્વાસમાું એની સુગધ
ું નો દરરયો ,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે .

પરરલચતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતાું ચ્હેરા , આ મીઠી નજર મળે ન મળે .”

(a) આ કાવ્યનો િકાર લખી તે કયા કાવ્ય સુંગ્રહમાથી લેવા્ુ ું છે તે જણાવો. [1]

(b) કત્તવનુ ું મ ૂળ નામ અને તખ્ખખ્ખલુસ લખી તેમને મળે લ કોઈ એક લખતાબનુ ું [2]
નામ લખો .

(c) આ કાવ્યમાું વ્યક્ત થયેલ વતનિેમને તમારા શબ્દોમાું વણતવો . [4]

OR

(ii) “દુુઃખીના દુુઃખની વાતો સુખી ના સમજી શકે ;

સુખી જો સમજી શકે , તો દુુઃખ ત્તવશ્વમાું ન ટકે.”

(a) સુભાત્તષત કોને કહેવાય ? [1]

(b) દુહા કોને કહે છે ? તેની સારહત્યમાું શી ત્તવશેષતા છે તે જણાવો. [2]

(c) ઉપરનુ ું સુભાત્તષત ઉદાહરણ આપી તમારા શબ્દોમાું સમજાવો [4]

5

Page 6

આંધળી ગલી (AANDHLI GALI)

Question 5
(i) “ પરે શ, આપણે શુું કરવા એનાથી નાસતા ફરવુ ું જોઈએ ? મને તો લાગે છે કે એ
બહુ સારી બાઈ છે . તારી વાત ર્ ુું જાણે , મને તો એ ગમે છે . ”

‘ પછી રોજ આવીને ચીટકશે તો ? ‘

(a) શુભાુંગી દર ગુરુવારે કુુંદનને ત્યાું શુ ું જોવા જતી ? [1]

(b) ‘ એનો ખપ પ ૂરતો ઉપયોગ કરી પછી તેને હડસેલી દઈએ તે મને ઠીક નથી [2]
લાગર્ ુું ‘ કોણ , કોને અને ક્યારે કહે છે તે જણાવો ,

(c) કુુંદનમાું આવેલ નોંધનીય ફેરફારોનો ઉલ્લેખ કરી તેનો ટૂુંકો પરરચય આપો . [4]

OR

(ii) “ ના , કહેવ ુ ું પડશે તે વગર તમને નહીં સમજાય શા માટે હુ ું તમારા બુંનન
ે ી સાથે
નહીં રહી શકુું ? શામાટે મે પેલા ભાઈને ના કહેવડાવી દીધી ? ....”

(a) કોણ મરતા – મરતા કુુંદનને ત્તવલ આપતા ગયા ? [1]

(b) કુુંદન પ ૂનમકાકા સાથે શા માટે લડી ? [2]

(c) કુુંદને પરે શ –શુભાુંગી સાથે ન રહેવા માટે કયા કારણો આપ્યા ? [4]

લચનુ મોદીના િત્તતત્તનત્તધ એકાુંકીઓ
(CHINU MODINA PRATINIDHI EKANKIO)

Question 6
(i) “ અજાણ્યો : કાું , અમને આરતી દે વી નથી ?”
પ ૂજારી : કેમ નહીં ? કેમ નહીં ? આ તો માનુ ું મુંરદર છે . અહી બધા જ સરખા ,
શુું ગરીબ , શુ ું તવુંગર ; શુ ું ઉચ્ચ , શુું નીચ ; શુું સ્ત્રી , શુું પુ.....”

(a) ‘ હાજરાહજૂર ’ એકાુંકીના પાત્રોના નામ લખો . [1]

(b) ‘ ભક્તરાજ તમે આટલી નાની ઉમરે ભક્ક્ત ખ ૂબ રાખો છો ...’ આ વાક્ય કોણ [2]
કોને માટે કહે છે ? શા માટે ?

6

Page 7

(c) હાજરાહજૂરના પાુંચમા દ્ર્શ્યમાું આવતા પ ૂજારી-માતાજી વચ્ચેના સુંવાદને [4]
તમારા શબ્દોમાું રજૂ કરો .

OR
(ii) “ દ્રૌપદી : હવે તમે કેવળ કોંતેય છો, ક્રુષ્ણ હતા , તો કણત પણ હણી શકાયો હતો

તમારાથી .એ પછી તો કાચબાઓએ તમને લ ૂટયા .”

(a) આ એકાુંકીની કથા-વસ્ર્ ુ કયા ગ્રુંથમાુંથી લેવાઈ છે ? તેમાું કોના મનોગતને [1]
વાચા આપી છે ?

(b) દ્રૌપદી સહદે વ પાસે બળાપો શુ ું કહી વ્યક્ત કરે છે ? [2]

(c) અજુ તનને ત્તનત્તમિ બનાવ્યા હતા એ વાત દ્રૌપદીને કઈ કઈ બાબતો દ્વારા [4]
સાલબતી આપે છે ?

7

Document Details

Board / OrgCISCE
ExamClass 12
TypeSample Paper
Pages7
Languagegujarati
Updated26 Aug 2026

More from CISCE

Class 10 Class 11 Class 12 Class 9