aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1

Get here latest CBSE Class 12 2022 Sample Paper for Gujarati. It will help you to score well and prepare for the final examination according to a latest pattern. We have also provided you with the latest marking scheme for this sample paper, as it would help you understand the pattern and division of sections. More Detail
CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 - Page 1 of 11

Finished viewing? Save it for later —

Download CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 (PDF · 11 pages)
Downloaded 2 times

About CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1

CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 is available here for free download. Published by CBSE for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (11 pages). Candidates preparing for Class 12 can use CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1?

Open this page and click the Download button to save CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 free to download?

Yes. CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 have?

CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 contains 11 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 12 Sample Paper 2022 for Gujarati Term 1 – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (11 pages)

Page 1

Class XII
Gujarati
Sample Question Paper Code No.
110

નોંધ NOTE
 આ પ્રશ્નપત્ર માત્ર વસ્તનુ નષ્ઠ  The question paper shall be
MCQs based only.
(MCQ) પ્રશ્નો પર આધારરત હશે.
 Each MCQ shall carry 1 mark.
 દરે ક ઉત્તર (MCQ) માટે 1 અંક
 The question paper shall be of
નનધાારરત છે . total 40 marks. Time provided
ુ ન ુંુ હશે અને
 પ્રશ્નપત્ર કુ લ 40 ગણ shall be 90 minutes.
 The students would attempt 40
90 નમનનટનો સમય હશે
questions out of the total 50
 નવદ્યાર્થીઓએ 50માુંર્થી 40 પ્રશ્નોના questions in the question
paper.
ઉત્તર લખવાના હશે.
 Please use the blue or Black
 સાચા જવાબ માટે બ્લ્ય ુ કે બ્લલેક ball pen for O.M.R Sheet.
ા ુ ને ઘટ્ટ
બૉલપેનર્થી જે તે વતળ  There shall be 3 sections
કરવ.ુંુ - Reading Comprehension
 પ્રશ્નપત્રને ત્રણ નવભાગમાું - Literature
નવભાજજત કરવામાું આવય ુંુ છે . - Grammar
- વાચન નવભાગ
- સારહત્ય નવભાગ (પાઠયપસ્ુ તક)
- વયાકરણ નવભાગ

ુ રાતી
ગજ

ધોરણ – XII (110)

સમય – ૯૦ નમનનટ ુ 40
કુ લ ગણ

Time: 90 min. M.M. : 40

(Advanced Reading Skill)
(ક) નીચેનો ગદ્યખુંડ વાુંચી, તેની નીચેના પ્રશ્નોનોના ઉત્તરનો સાચો નવક્પ શોધીને લખો. 5

સાહસ એટલે ખમીર.સાહસ મનુષ્યના દ્દઢવિશ્વાસનુ ું પ્રતીક છે . કોઈપણ કાયયની વસદ્ધિ માટે મક્કમ વનર્ાય ર

કરિાથી તે કાયય અિશ્ય વસિ થાય જ છે . જેણે લક્ષ્ય વનર્ાય રરત જ ન કર્ુું હોય તેને કદી માર્ય મળતો નથી સુંઘર્ષો

1

Page 2

અને સમસ્યાઓનો સામનો કરિાથી જ વ્યક્તતના વ્યક્તતત્િનુ ું ઘડતર થાય છે . જો વ્યક્તત કસોટીની એરણમાુંથી

પસાર થાય, તલિારની ર્ારે ચાલે અને અનુભિની સીડી ચડે તો તેને સફળતાના વિખરો સર કરતાું કોઈ અટકાિી

િકતુું નથી. સાહસ તો આપણા ઘટ સાથે ઘડાયેલ ુું છે . બાળપણથી જ સાહસની િરૂઆત થાય છે . બાળક

સ્િાિલુંબનના પાઠ િીખિા કેટલાું પ્રયત્નો કરે છે . ચાલતા િીખવુ ું એ તેના માટે સૌથી મોટુું સાહસ છે . સાચે ‘જ

સાહસ વિના વસદ્ધિ નથી.’ સાહસ જીિનને સ્િર્ણિમ અને સાથયક બનાિે છે પણ આંર્ળું સાહસ અર્ોર્વતને નોતરે છે .

ઘણીિાર અવત આત્મવિશ્વાસી માણસ આિી ભ ૂલ કરી બેસે છે . સારાનરસાની તેને વિિેકબુદ્ધિ નથી માટે સમયની

બરબાદી, થાક અને વનષ્ફળતા જ તેને મળે છે . सहसा विदधीत न क्रियाम् I િર્ર વિચાયે કોઈ કામ ન કરવુ.ું સમજી

વિચારીને સાહસ કરનારાને જ્િલુંત વસદ્ધિ મળે છે . આપણી પ્રજા ખમીરિુંતી છે . સાહસ તેના સુંસ્કારોમાું છે , તેના

લોહીમાું છે જેને કારણે જ આજે આપણી કુનેહ ઉદાહરણીય છે . સરદાર પટે લ તેન ુ ું શ્રેષ્ઠ ઉદાહરણ છે . તેમની સમજ

અને સાહસને કારણે જ આપણે એકબીજા સાથે અર્ભન્ન રીતે જોડાયેલા છીએ. એ બોર્ જીિનમાું ઉતારિા જેિો છે .

પ્રશ્નો-

1. સાહસ િાનુ ું પ્રતીક છે ?

A. મનુષ્યના દ્દઢવિશ્વાસ
B. અર્ભમાન અને અવતવિશ્વાસ
C.મનુષ્યની વિચારસરણી
D. જીિનના ઉદ્દે િો
2. સુંઘર્ષો અને સમસ્યાઓનો સામનો કરિાથી િાનુ ું ઘડતર થાય છે ?
A. શ્રમ અને વસદ્ધિ
B. સમયપાલનના વનયમનુ ું
C. વ્યક્તતના વ્યક્તતત્િનુ ું
D. ર્મયના વસિાુંતોનુ ું
૩.સમજી વિચારીને સાહસ કરનારને શુ ું મળે છે ?
A. વનષ્ફળતા
B. જ્િલુંત વસદ્ધિ
C.માત્ર સમ ૃદ્ધિ
D. માન અને પ્રવતષ્ઠા
4. સાહસ મનુષ્યના જીિનને કેવ ુ ું બનાિે છે ?
A. માત્ર ઉદ્યમી
B. પરાક્રમી અને પરાિલુંબી
C. પરરશ્રમી અને સમ ૃિ
D. સ્િર્ણિમ અને સાથયક

2

Page 3

5. આપણી કુનેહ િાથી ઉદાહરણીય બની છે ?
A. લોકોની વિચારસરણીથી
B. સામાજજક રરિાજોથી
C. સાહસ અને સુંસ્કારોથી
D. માનિ સુંબર્
ું ોથી
(ખ) નીચેન ુંુ કાવય વાુંચી, તેની નીચેના પ્રશ્નોના ઉત્તરનો સાચો નવક્પ શોધીને લખો. 5

દે િ તો આઝાદ થાતાું થઈ ર્યો, તેં શુ ું કર્ુ?ું

દે િ જો બરબાદ થાતાું રહી ર્યો,

એ પુણ્ય આર્ળ આિીને કોનુ ું રહ્ુ?ું

‘લાુંચરુશ્વત, ઢીલ, સત્તાદોર, મામમાિીના,

કાળાબજારો, મોંઘિારી : ના સીમા !’

રોર્ષથી સૌ દોર્ષ ર્ોખ્યા,

ર્ાળથી બીજાને પોંખ્યા.

આળ પોતાનેય વિર આિે ન, જો ! તેં શુ ું કર્ુ?ું

આપબળ ખરચર્ુ ું પ ૂરણ? જો આ દે િના ભાગ્યમાું તે શુ ું ભર્ુ?ું

સ્િાતુંત્ર્યની રકિંમત ચ ૂકિિી હર પળ;

સ્િાતુંત્ર્યના ર્ઢકાુંર્રા : કરિત ર્ળે .

ર્ાફેલ, થા હવુ િયાર ! તુું રદનરાત વનજ સૌભાગ્યને શુ ું વનિંદિે?

િી સ્િર્યદુલયભ મ ૃવતકાનો પુણ્યમય તુજ વપિંડ છે .

હર એક રહિંદી રહિંદછે ,

હર એક રહિંદી રહિંદની જજિંદર્ી.

હો રહિંદ સુરર્ભત ફુલ્લદઅરવિિંદ : એ સ્િાતુંત્ર્યરદનની બુંદર્ી.

ઉમાિુંકર જોિી

પ્રશ્નો –

6. આ કાવ્ય કોને ઉદે િીને લખાર્ુ ું છે ?

A. આબાદી અને સમ ૃદ્ધિને
B. હર એક રહિંદિાસીને
C. પ્રાણ અને પ્રકૃવતને
D. જજિંદર્ીના સત્યને

3

Page 4

7. સ્િતુંત્ર ભારતમાું કવિને ક્યા દોર્ષો દે ખાય છે ?
A. િેરઝેર, ઈર્ષાય , સહાનુભ ૂવત
B. માનિતા, મજબ ૂરી, આળસ
C. લાુંચરુશ્વત, કાળાબજારો, મોંઘિારી
D. સમયપાલન, સત્તાદોર, અવિશ્વાસ
8. સ્િાતુંત્ર્યની રકિંમત ચ ૂકિિી હર પળ..... પુંક્તત પ ૂણય કરો.
A. રોિથી સૌ દોર્ષ ર્ોખ્યા
B. એ પુણ્ય આર્ળ આિીને કોનુ ું રહ્ુ?ું
C. આળ પોતાનેય વિર આિે ન, જો! તેં શુું કર્ુ?ું
D.સ્િાતુંત્ર્યના ર્ઢકાુંર્રા: કરિત ર્ળે .
9. તુું રદનરાત વનજ સૌભાગ્યને શુ ું વનિંદિે? -આ પુંક્તતમાું કવિ ક્યા સૌભાગ્યની િાત કરે છે ?
A.સ્િર્યથી દુલયભ માત ૃભ ૂવમ
B.દે િના વિકાસ
C.સમાજના વનયમો
D.સમયની સાચિણી

10. કવિ સ્િાતુંત્ર્યરદને િી બુંદર્ી કરે છે ?

A. લોકો પોતાની ફરજ બજાિે

B. કમળની જેમ રહિંદુસ્તાનની ખ્યાવત પ્રસરે

C. સમય અને સુંજોર્ો બદલાય

D. સુંત ુષ્ટ અને સાદર્ીસભર જીિન

(Literature)
(ક) નીચેના પ્રશ્નોના યોગ્ય નવક્પ પસુંદ કરી ઉત્તર લખો. (કોઈપણ પાુંચ) 5
11.મનની દ્ધિર્ા ટાળિા કિવયત્રી કેિો વ્યિહાર સ ૂચિે છે ?
A. ર્નસુંપવત્ત એકઠી કરિાનો

B. સિય સાથે સમાનભાિે િતયિાનો

C. વમત્રો અને સુંબર્
ું ીઓને મળિાનો

D. પ્રશ્નોત્તરી િારા ઉકેલ લાિિાનો

12. આપણા ર્મયિાસ્ત્રોમાું કયા કયા મહાભયુંકર િત્રુઓ ર્ણાવ્યા છે ?
A કામ, ક્રોર્, લોભ, મોહ, મદ અને મત્સર
B. કામ, અક્રોર્, લોભ, મોહ, મદ
C. કામ, ક્રોર્, ર્ન, મોહ, સુંપવત્ત અને મત્સર

4

Page 5

D. કામ, ક્રોર્, લોભ, મોહ અને વિજય

13. પ્રભુલાલ દ્ધિિેદીના મતે કોણ બળિાન છે ?
A. સમય
B. પુરુર્ષાથય
C. નસીબ
D. ર્નસુંપવત્ત
14. કવિના મતે મ ૃત્ર્ુ પછી શુું સાથે આિતુું નથી?
A. વમત્રો અને સ્િજનો
B. માન અને સન્માન
C. પાપ અને પુણ્ય
D. ર્ન, જન, સુંપત કે સાહ્યબી
15. કવિની દષ્ષ્ટએ કોણ શ ૂરા છે ?
A. સામી છાતીએ ર્ુિ ન લડે એ
ું ૂ
B. મુસીબતથી મઝાય નરહ એ
ું ૂ
C. મુસીબતથી મઝાય એ
D. સત્ય અને અસત્યનુ ું પારખુું કરે એ

16. નીચેનામાુંથી કયાું પ્રતીક ‘હુંકારી જા’ કાવ્યનાું નથી?
A. િીણા અને િાણી
B. હોડી અને સુંસાર
C. પાુંપણ અને સોણલુું
D. દરરદ્ર અને નારાયણ
17 ‘હુંકારી જા’ કાવ્યનો પ્રકાર જણાિો.

A. સોનેટ
B. ઊવમિકાવ્ય
C. આખ્યાન
D. ભજન
(ખ) નીચેના પ્રશ્નોના યોગ્ય નવક્પ પસુંદ કરી ઉત્તર લખો. (કોઈપણ પાુંચ) 5
18. ‘કુસમ
ુ નુ ું કઠણ તપ’ પાઠ કયા પુસ્તકમાુંથી લેિાયો છે ?
A. સત્યનાપ્રયોર્ો
B. સ્નેહમુદ્રા
C. સરસ્િતીચુંદ્ર
D. સક્ષારજીિન

5

Page 6

19 કુસમ
ુ ના મન પર િાની અમીટ છાપ હતી?
A. પ ૂિયની રહેણીકરણી

B. લોકોની પરું પરાની

C. પવિમના આચાર-વિચાર અને સુંસ્કારની

D. સુંસ્કારો અને રીતરરિાજોની

20. નારાયણ હેમચુંદ્રને િો િોખ હતો?

A. પુસ્તકો િાુંચી ભાર્ષાુંતર કરી લોકો સુર્ી જ્ઞાન પહોંચાડિાનો
B. વમત્રો બનાિીને મોજ કરિાનો
C. િાતાયલાપ કરિાનો અને જ્ઞાન મેળિિાનો
D. િાનર્ીઓ બનાિીને ખિડાિિાનો
21. લેખક સુરેિ જોિીની દષ્ષ્ટએ કોને થીર્ડુું દઈ િકાતુ ું નથી?
A. ર્ુિાિસ્થા અને સ્િપ્ન

B. રકિોરાિસ્થા અને જીણયતા

C. વ ૃિાિસ્થા અને જીણયતા

D. બાળપણ અને ર્ુિાિસ્થા

22. ર્ચરાર્ુન ુ ું રે િમી િસ્ત્ર િાથી સાુંર્ી ન િકાર્ુ?ું

A. એટલા પાપ વિનાના િર્ષય વસિપુરુર્ષ પાસે ન હતા.

B. ર્ચરાર્ુએ િસ્ત્ર ઉતારીને ફેંકી દીધુું હતુ.ું

C. એટલા પાપ વિનાના િર્ષય કોઈની પાસે ન હતા.

D. િસ્ત્રનુ ું કાણુું મોટુું થઈ ર્ર્ુ ું હતુ.ું

23.માનિજીિન કેટલુું સડેલ ુું .........િાક્ય પ ૂવતિ કરો.

A. અનુભિ અને દીઘયદૃષ્ષ્ટનો પ્રભાિ.

B. પ્રામાર્ણકતા અને અલોભ-લાલચ દે ખાડે છે .

C. અપ્રામાર્ણકતા ને ચોકસાઈ

D. માયાના આિરણ કેિાું લાલ-પીળાું રું ર્ દે ખાડે છે !

24. ‘અખાનો સુંસારત્યાર્’ નાટકના કોણે લખ્ર્ુ ું છે ?
A. ર્ોિર્યનરામ વત્રપાઠી
B. ચુંદ્રિદન મહેતા
C. સુન્દરમ ્
D. મહાત્મા ર્ાુંર્ી

6

Page 7

(ગ) નીચેના પ્રશ્નોના સ ૂચના પ્રમાણે ઉત્તર શોધો. 5
25. કનૈયાલાલ માણેકલાલ મુનિીનુ ું ઉપનામ જણાિો .
A. ક.મા.મુન્િી
B. ઘનશ્યામ
C. મુનિી
D. માણેક મુનિી
26.કનૈયાલાલ માણેકલાલ------------- બુંર્ારણના ઘડિૈયા હતા.
A. વિર્ાન સભાના
B. ગુજરાતી ભાર્ષા સવમવત
C. ગુજરાતી સારહત્ય પરરર્ષદના
D. રહન્દી મહાસભાની

27. ઉમાિુંકર જોિીને કયા કાવ્યસુંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠનુ ું પારરતોવર્ષક મળર્ુ?ું

A. વિશ્વિાુંવત

B. ર્ુંર્ોત્રી

C. વનિીથ

D. આવતથ્ય

28. સારહત્યના વિવિર્ સ્િરૂપોમાું નોંર્પાત્ર પ્રદાન કરનાર ઉમાિુંકર કયા ર્ુર્ના સર્જક –વિિેચક છે ?
A. ર્ાુંર્ીર્ુર્ના
B. પ્રચીનર્ુર્ના
C. અિાયચીનર્ુર્ના
D. મધ્યર્ુર્ના
29. આનુંદિુંકર કવિતા વિિે શુ ું કહે છે ?

A. અમ ૃતસ્િરૂપ આત્માની કલા

B. જીિનની સમ ૃદ્ધિ

C. વિચારની ફળશ્રુવત

D. ઊવમિની લાર્ણી

30. આનુંદિુંકર ધ્રુિ ગુજરાતી સારહત્ય જર્તમાું --------તરીકે પ્રવસિ છે .

A. અનુિાદક, વનબુંર્કાર, સારહત્યકાર

ુ ,ુ સારહત્યમીમાુંસક, ર્દ્યકાર
B. મુમક્ષ

C. કવિ, સારહત્યપ્રેમી, વિિેચક

D. નિલકથાકાર, આખ્યાનકાર, લેખક

7

Page 8

31. આધુવનક ગુજરાતી સારહત્યના વપતા તરીકે કોણ ઓળખાય છે ?

A. ઝિેરચુંદ મેઘાણી

B. મહાત્મા ર્ાુંર્ી

C. સુરેિ જોિી

D. રા. વિ. પાઠક
(Applied grammar)
(ક) સ ૂચના પ્રમાણે સાચો નવક્પ પસુંદ કરી ઉત્તર લખો. (કોઈપણ પાુંચ) 5
32.‘ર્વતિંર્ કરિા’ રૂરઢપ્રયોર્નો સાચો અથય લખો.
A. અણસાર આિિો
B. સમય ન પારખિો
C. ઢોંર્ કરિો
D. દે ખાિ ન કરિો
33.‘આભા બની જવુ’ું – રૂરઢપ્રયોર્નો સાચો અથય લખો.
A. ઉત્સારહત થવુું
B. સફળતા મેળિિી
C. ચલાિી લેવ ુું
D. આિયયચરકત થવુું
34. નીચેના રૂરઢપ્રયોર્ અને તેના અથયન ુ ું કર્ુ જોડકુું યોગ્ય છે ?
A. લોહી ઉકાળા કરિા – જીિ ન બાળિો
B. કાન ભુંભેરિા - ઉશ્કેરણી કરિી
C. આરોપ મ ૂકિો - િખાણ કરિા
D. સાુંખી ન લેવ ુું – સહન કરવુું
35. નીચેના રૂરઢપ્રયોર્ અને તેના અથયન ુ ું કર્ુ જોડકુું યોગ્ય નથી?
A. પેટનુ ું પાણી ન હાલવુ ું - વનવિિંત રહેવ ુ ું

B. બત્તી ન ફાટિી - જીભ ન ઉપડિી

C. નામ કાઢવુું - પ્રવતષ્ઠા મેળિિી

D. આંખ લાલ થિી - ગુસ્સો ન આિિો

36. ‘આંખ ઠેરિિી’ રૂરઢપ્રયોર્નો સાચો અથય લખો.
A. મરહમા વ્યતત કરિો
B. મનને િાુંવત મળિી
C. ક્સ્થર નજરે જોવુ ું
D. માન જાળિવુ ું

8

Page 9

37. નીચેનામાુંથી ‘પોરસાિવુ’ું રૂરઢપ્રયોર્નો સાચો અથય લખો.
A. માન-પ્રવતષ્ઠા મળિી
B. િખાણ કરિા
C. આબરૂ જિી
D. માન-મોભો જાળિિો
(ખ) સ ૂચના પ્રમાણે સાચો નવક્પ પસુંદ કરી ઉત્તર લખો. (કોઈપણ ચાર) 4
38. નીચેના કહેિત-જોડકાુંમાુંથી સમાન અથયિાળું જોડકુું િોર્ો.
A. અક્કરમીનો પરડયા કાુંણો. - ભાગ્યિાળીને ભ ૂત રળે .

B. ર્ઈ વતવથ બ્રાહ્મણ પણ ન િાુંચે. - ખાલી ચણો િાર્ે ઘણો.

C. ઝાઝી કીડીઓ સાપને તાણે. – ઝાઝા હાથ રર્ળયામણા.

D. ઊજળું એટલુું દૂ ર્ નરહ. - મન હોય તો માળિે જિાય.

39. ‘દુ:ખે પેટ અને કૂટે માથુ’ું –આ કહેિતનો સાચો અથય લખો.

A. પોતાના હક માટે અિશ્ય લડવુ ું પડે.

B. જે સાર્ન પાસે હોય તેનાથી જ કામ પાર પાડવુ.ું

C. એક િાતનુ ું દુ:ખ બીજી િાતમાું વ્યતત કરવુ ું

D. મ ૂખય માણસ એકને બદલે બીજુ જ કામ કરે

40. અપ ૂણય કે અર્કચરુંુ જ્ઞાનિાળો જ્ઞાની હોિાનુ ું અર્ભમાન કરે . - આ કઈ કહેિતનો અથય છે ?
A. અધ ૂરો ઘડો છલકાય ઘણો.
B. કેડ પર કાુંકરો મ ૂકિો.
C. બે ઘરનો પરોણો ભ ૂખે મરે .
D. સમય િતે સાિર્ાન.
41. ‘કાુંકરે કાુંકરે પાળ બુંર્ાય, ટીપે ટીપે સરોિર ભરાય’. – કહેિતનો સાચો અથય લખો.
A. સ્િાથી સારાસારનો ભેદ ન વિચારે .
B. તક, અિસર કે િેળા પ્રમાણે ન િતીએ તો પસ્તાિો જ થાય.
C. અવનવિત મનોદિા મુશ્કેલી જ સજ ે.
ું ોડુું કરતાું મોટુું કામ પણ પાર પડે.
D. થોડુથ
42. નીચેના કહેિત-જોડકાુંમાુંથી સમાન અથયિાળું જોડકુું િોર્ો.

A. જેવુું કરો એવુું પામો - ખાડો ખોદે તે પડે

B. મોરનાું ઈંડાું ચીતરિા ન પડે - કરે લાલો ને ભરે હરદા

C. પાકે ઘડે કાુંઠા ન ચડે - િેઠની વિખામણ ઝાુંપા સુર્ી

9

Page 10

D. કોલસાની દલાલીમાું કાળા હાથ - એક સાુંર્ીએ ત્યાું તેર ત ૂટે

(ગ) સ ૂચના પ્રમાણે સાચો નવક્પ પસુંદ કરી ઉત્તર લખો. (કોઈપણ ત્રણ) 3

43. નીચેનામાુંથી લેખનરૂરઢ અને ભાર્ષશુદ્ધિની દષ્ષ્ટએ સાચુ ું િાક્ય લખો.

A. લોકો સ્િારદષ્ટ રસોઈને મસાલા કરિા નાખે છે .

B. ચૌદ વનરાર્ાર સ્ત્રીઓને નભાિિાનુ ું મારે માથે આવ્ર્ુ ું છે .

C. લાુંબા સમય સુર્ી ભરણપોર્ષણ હુ ું સૌનુ ું િકુું કરી.

D. માણસ જો િરમજનક કામ કરતો હોય જરૂર ઉપયોર્ી.

44.નીચેનામાુંથી લેખનરૂરઢ અને ભાર્ષશુદ્ધિની દષ્ષ્ટએ સાચુ ું િાક્ય િોર્ો.
A. દરરયાએ મને સ્િપ્ન આપ્ર્ુ ું કે મેરિક પાસ કરી અમેરરકા ભણિા ચાલ્યો જા.
B. મનોબળ કરિાથી જ ર્ીમે ર્ીમે સુંકલ્પો ઘડાય છે .
C. ક્ષમા વનદય યતાનુ ું કરિાથી પણ પરરમાર્જન થઈ છે િકે.
D. પાણી સદુપયોર્ કરો િાણીનો અને ખપ પ ૂરતા જ િાપરો.
45. નીચેનામાુંથી પદક્રમ અને પદસુંિાદની દષ્ષ્ટએ સાચુ ું િાક્ય િોર્ો.
A. િાુંચી નિલકથા રકરણે સત્યના પ્રયોર્ો, અને દીપવનિાયણ, ગુજરાતનો નાથ.
B. નિલકથા રકરણે િાુંચી સત્યના પ્રયોર્ો,દીપવનિાય ણ અને ગુજરાતનો નાથ.
C. રકરણે સત્યના પ્રયોર્ો, દીપવનિાયણ અને ગુજરાતનો નાથ નિલકથા િાુંચી.
D. ગુજરાતનો નાથ, દીપવનિાયણ અને સત્યના પ્રયોર્ો િાુંચી રકરણે નિલકથા.
46. નીચેનામાુંથી લેખનરૂરઢ અને ભાર્ષશુદ્ધિની દષ્ષ્ટએ સાચુ ું િાક્ય િોર્ો.
A. હુ ું એર્લસર્બ્રજ પુલ પર જતો હતો ત્યારે અકસ્માત થયો.
B.વિજય તો તમારો જ થિે પાણ પાુંડિો 5 ના 5 રહેિે.
C. હુ ું રરસેસમાું દસેક વમવનટ એને મળિા જતો.
D. બે-એક ઘરમાુંથી બર્ા મરહનાથી વિદે િમાું ર્યા છે .
(ઘ) નીચેના વાક્યોના સ ૂચના પ્રમાણે કાળ ઓળખો. (કોઈપણ ત્રણ) 3

47. નીચેના િાક્યોમાુંથી ચાલુ િતયમાનકાળનુ ું િાક્ય િોર્ો.

A. અવતિય ર્રમીમાું પણ પરીક્ષા ચાલી રહી છે .

B. અજય અને વિનય હરરફાઈમાું પ્રથમ આવ્યા છે

C. હુ ું નિા િર્ષે અરહિંસાનો સુંકલ્પ કરિાની છું

D. સિારે બાર્માું સુદર
ું ફૂલો ખીલ્યા છે .

48.નીચેના િાક્યોમાુંથી સાદા ભ ૂતકાળનુ ું િાક્ય િોર્ો.

A.પરીક્ષાનુ ું પરરણામ આિતા જ વિદ્યાથીઓ ખુિખુિાલ થઈ ર્યા હતા.

B. સમષ્ષ્ટએ સત્યને મુસીબતના િખતમાું સર્ી બહેનની જેમ મદદ કરી.
10

Page 11

C. પયાયિરણની રક્ષા કરિા વિદ્યાથીઓ વ ૃક્ષારોપણ કરતાું હતાું.

D. બહારના િેરીના દીિાના પ્રકાિનો એક ર્લસોટો આર્લા ઓરડામાું પડતો હતો.

49.નીચેના િાક્યોમાુંથી પ ૂણય ભવિષ્યકાળનુ ું િાક્ય િોર્ો.
A. આપણે લોકોને સ્િચછતાનુ ું મ ૂલ્ય સમજાિીશુ.
ું
B. મારા કોઈ િાડોલાને આંચ ના આિે એિી જગ્યાએ ખોદજો
C. દાદા, એક િરત તમારે િાતાય કહેિી પડિે.
D. દુવનયાના સાધુપરૂુ ર્ષોને મળિાનો મેં રરિાજ રાખ્યો છે .
50. નીચેના િાક્યોમાુંથી પ ૂણય ભ ૂતકાળનુ ું િાક્ય િોર્ો.
A. િૈજ્ઞાવનકો સુંિોર્ન કરી રહ્યાું હતાું.
B. િાસણ સાફ કરી રસોડાના પ્લેટફોમય પર ર્ોઠવ્યાું હતાું
C. મુંરદર દરરયા રકનારાના એક ઊંચા ટેકરા પર આિેલ ુું હત.ુું
D. તેણે જીિન પયુંત સત્યનો આિરો લીર્ો છે .

11

Document Details

Board / OrgCBSE
ExamClass 12
TypeSample Paper
Pages11
Languagegujarati
Updated26 Aug 2026