aglasem.com
Home Schools Admission Career Mock Test PDF Docs Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati

Download CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati. Here at aglasem.com get answers to all CBSE Model Papers to prepare better for your upcoming board exam 2026. Answer Key / Marking Scheme of Class 12 Gujarati Sample Question Paper 2026 is given below. More Detail
CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati - Page 1 of 16

Finished viewing? Save it for later —

Download CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati (PDF · 16 pages)
Downloaded 5 times

About CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati

CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati is available here for free download. Published by CBSE for Class 12, this solution can be viewed online or downloaded as a PDF (16 pages). Candidates preparing for Class 12 can use CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati?

Open this page and click the Download button to save CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati free to download?

Yes. CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati have?

CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati contains 16 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 12 Sample Paper 2026 Solution for Gujarati – Text

Read the full text of this solution below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (16 pages)

Page 1

CBSE BOARD

SAMPLE
PAPER
2026
SOLUTIONS

DOWNLOAD

Page 2

Gujarati (110)
Marking Scheme
Class. XII (2025-26)

નધ
ોં NOTE
➢ આ પ્રશ્નપત્રને બે વિભાગમાોં વિભાવિત The question paper is divided in two
કરિામાોં આવ્યોં છે . parts.

➢ વિભાગ અ – િસ્તયવનષ્ઠ પ્રશ્ન (MCQ) તેમિ Part A: Objective type questions. (MCQ) and
ટોં કા પ્રશ્ન પયછિામાોં આિશે. very short question
➢
દર ેક ઉત્તર માટે 1 અોંક વનધાાવરત છે . Each Answer carries 1 mark.
Total - 40 marks.
(અ) વિભાગ કય લ 40 ગયણન હશે.

➢ વિભાગ (બ) િણાનાત્મક પ્રશ્ન Part B: Subjective Descriptive questions

➢ આપેલી સચના પ્રમાણે આ વિભાગમાોં As per the instructions given the questions
પ્રશ્ન ત્તર લખિાના રહેશે. and answers of this section have to be
written.
➢ કય લ ગયણ 40 Total - 40 marks.
➢ પ્રશ્નપત્રમાોં ઉત્તર લખતા પહેલા તેન Please write down the serial number of the
વસવર્લ નોંબર અિશ્્ લખિ . question before attempting it.

ુ રાતી
ગજ
ધોરણ-XII (110)
સમય – 3 કલાક Time: 3 hrs.
કુ લ ગુણ -80 M.M.- 80
PART A (િસ્તયવનષ્ઠ પ્રશ્ન ) (40)
(Advanced Reading Skill)
પ્રશ્ન-1. નીચેન ગદ્યખોંડ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના ટોં કમાોં ઉત્તર લખ . (5x1=5)
શ્રેષ્ઠ પુસ્તકોને ઉત્તમ મમત્રો ગણી શકાય. તેઓ આપણને સુખદુ ુઃખમાાં સાથ આપે છે. સમભાવપૂવવક

રહેવાની પ્રેરણા આપે છે. મુશ્કે લીમાાં સમહષ્ણુતા જાળવવાની ક્ષમતા પુસ્તકો જ આપણને શીખવે છે. સતત
પ્રયત્નશીલ રહેવાની વાત તે આપણને કહી જાય છે. ગાાંધીજીનુાં પુસ્તક ‘સત્યના પ્રયોગો’ વાાંચીને તો

મનખાલસતા અને સત્ય પર જીવન ટકાવવાની પ્રેરણા મળે છે. મવજ્ઞાન મવષયક પુસ્તકના વાચનથી
અવનવી શોધોની મામહતી પ્રાપ્ત થાય છે. અાંધશ્રદ્ધા, વહેમો અને કુ મરવાજોમાાંથી બહાર લાવવા પણ આવા
જ્ઞાનસભર પુસ્તકો જ ભાગ ભજવે છે. શ્રેષ્ઠ પુસ્તકો વાાંચવાથી આપણા વ્યમિત્વમાાં પણ પમરવતવન આવી
શકે છે. આજકાલ લોકો પાસે વાાંચવાનો, પુસ્તકાલયમાાં જવાનો સમય જ રહ્યો નથી. તેમની રુમચ પણ
1

Page 3

બદલાઈ છે. પમરણામે વાચકોની સાંખ્ યા ઘટતી જાય છે. આમ, છતાાં સારાાં પુસ્તકોનુાં જીવનમાાં એટલુાં જ

મહત્ત્વ છે. સાંસ્કારી કુ ટુાંબોમાાં તેનુાં સ્થાન છે જ ચાલો, આપણે પણ આવા ઉત્તમ પુસ્તકો સાથે મૈત્રી કરીએ.
તેમને આપણા જીવનમાાં સ્થાન આપી તેમાાંથી યોગ્ય સાંસ્કાર અને માગવદશવન મેળવીએ.

પ્રશ્ન :
(I) શ્રેષ્ઠ પુસ્તકો આપણને શુાં શીખવે છે?

ઉત્તર: શ્રેષ્ઠ પુસ્તકો આપણને સુખદુ ુઃખમાાં સાથ આપે છે. સમભાવપૂવવક રહેવાની પ્રેરણા આપે છે. મુશ્કે લીમાાં
સમહષ્ણુતા જાળવવાની ક્ષમતા પુસ્તકો જ આપણને શીખવે છે.

(II) ‘સત્યના પ્રયોગો’ પુસ્તક વાાંચવાથી શુાં પ્રેરણા મળે છે?
ઉત્તર: ગાાંધીજીનુાં પુસ્તક ‘સત્યના પ્રયોગો’ વાાંચીને તો મનખાલસતા અને સત્ય પર જીવન ટકાવવાની પ્રેરણા
મળે છે.
(III) મવજ્ઞાન મવષયક પુસ્તકના વાચનથી શુાં પ્રાપ્ત થાય છે ?

ઉત્તર: મવજ્ઞાન મવષયક પુસ્તકના વાચનથી અવનવી શોધોની મામહતી પ્રાપ્ત થાય છે.અાંધશ્રદ્ધા,વહેમો

અને કુ મરવાજોમાાંથી બહાર લાવવામાાં આવા જ્ઞાનસભર પુસ્તકો જ ભાગ ભજવે છે.
(IV) પુસ્તકના વાચકોની સાંખ્ યા કે મ ઘટતી જાય છે?

ઉત્તર: આજકાલ લોકો પાસે વાાંચવાનો, પુસ્તકાલયમાાં જવાનો સમય જ રહ્યો નથી. તેમની રુમચ પણ
બદલાઈ છે. પમરણામે વાચકોની સાંખ્ યા ઘટતી જાય છે. આમ છતાાં સારા પુસ્તકોનુાં જીવનમાાં એટલુાં

જ મહત્ત્વ છે. સાંસ્કારી કુ ટુાંબોમાાં તેનુાં સ્થાન છે જ.
(V) ઉત્તમ પુસ્તકો સાથે મૈત્રી કરીને શુાં મેળવી શકાય છે?

ઉત્તર: ઉત્તમ પુસ્તકો સાથે મૈત્રી કરવાથી તેમાાંથી યોગ્ય સાંસ્કાર અને માગવદશવન મેળવી શકીએ છીએ.

પ્રશ્ન-2 નીચેનયોં કાવ્ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના ઉત્તરન સાચ વિકલ્પ શ ધીને લખ . (5x1=5)

આપણે તો આવળ, બાવળ, બોરડી, કે સર ઘોળ્યા ગલના ગોટા જી;

હલકાાં તો પારેવાની પાાંખથી મહાદે વથીયે મોટા જી.
આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

કોઈ તો રાચે છે વેળુછીપથી, કોઈ તો જળને મહલ્લોળ જી;

મરજીવો ઊતરે મ્હેરામણે, માથા સાટે મોતી-મોલ જી.

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

નજરુાં ખૂાંપી છે જેની ભોાંયમાાં, સામે પૂર એ શુાં ધાય જી !

અધીરા ઘટડાનો ઘોડો થનગને, અણદીઠ ઓરુાં એને પાય જી.

2

Page 4

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

બેઠેલાનુાં બેઠુાં રહે મવમાસણે, વેળા જુ એ નમહ વાટ જી;

ઝાઝે રો ઝૂ ક્યો છે આાંબો સાખથી, વેડે તેને આવે હાથ જી;

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

પાંડની પેટીમાાં પારસ છે પડ્યો, ફૂટેલા કૂ ટે કરમ જી.

વાવરી જાણે તે બડભામગયો, ઝળહળ એના રે ભવન જી.

આપણા ઘડવૈયા બાાંધવ આપણે !

પ્રશ્ન :

(I) કમવ પોતાને કોની સાથે સરખાવે છે ?

(A) આવળ, બાવળ, બોરડી અને ગલના ગોટા

(II) મરજીવો મહેરામણે શા માટે ઊતરે છે ?

(B) અણમોલ મોતી મેળવવા

(III) લક્ષ્યને કોણ પ્રાપ્ત કરી શકતુાં નથી?

(D) જેની નજરુાં ભોાંયમાાં ખૂાંપી છે .

(IV) બેઠેલાનુાં બેઠુાં રહે મવમાસણે, વેળા જુ એ નમહ વાટ જી, - આ પાંમિ પૂણવ કરો.

(B) ઝાઝે રો ઝૂ ક્યો છે આાંબો સાખથી, વેડે તેને આવે હાથ જી;

(V) કમવ બડભામગયો કોને કહે છે ?

(A) પોતાનુાં ભાગ્ય પોતે ઘડે તેને

(Literature)
પ્રશ્ન-3 નીચેના પ્રશ્ન ના ્ ગ્્ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

(I) ‘એકસરખા મદવસ સુખના’ કાવ્યમાાંથી શો બોધ મળે છે ?

(A) અહાં કાર ત્યજી, અન્યને ઉપયોગી બની ઈશ્વરની સવોપમરતાનો સ્વીકાર કરવો.

(II) કમવ કાગ ભામવ અાંગેની શી કલ્પના કરે છે ?

(A) સાથે બળીશુાં, ભેળા જન્મીશુાં
3

Page 5

(III) ‘વતનનો તલસાટ’ કાવ્યમાાં કમવને ભમગની-ભેરુ મળશે પરાં તુ _______ નમહ મળે .

(A) કાલગાંગામાાં મવલીન થયેલી મા

(IV) ‘ઢોરાાં’ લઘુકથામાાં લેખકે રાજીમાને શી સલાહ આપી?

(B) ઢોરાાં વેચીને મનરાાંતે રહેવાની

(V) નારાયણ હેમચાંદ્રને શો શોખ હતો?

(B) મમત્રો બનાવીને મોજ કરવાનો

(VI) મચરાયુનુાં રેશમી વસ્ત્ર સાાંધી ન શકાયુ.ાં ..કારણ કે ,

(B) એટલા પાપ મવનાના વષવ કોઈની પાસે ન હતા.

પ્રશ્ન – 4 નીચેનયોં કાવ્ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાાં
ઘૂસી આવે ક્યાાંથી ઘર વગરના, ચોર; પકડી

મલયે હૈયુાં, મારા કર પકડીને જાય ઘસડી,

ન પૂરુાં સૂવા દે ; સ્વપ્ન મહીાં આવે નજરમાાં.

વીાંટાયા છે કે વા પૃમથવી ફરતા લેઈ ભરડા !
નવા અક્ષાાંશોની ઉપર નવ રેખાાંશ-ગૂાંથણી !

અરે, આ કૈં વાાંકા ગલ જલમધનીરે જઈ પડ્યા !

હલાવુાં આ બીજા તરુમવટપ શા, તો મધપૂડા

ઊડે વસ્તી કે રા ટીશી ટીશી રહે શી બણબણી !
મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી જ મળી :

રહે ના દીવાલો ભીતર ગૃમહણી શી ઘર કરી;

છતાાં, હાવાાં તોયે રખડુાં -શુાં હૈયુાં એવુાં હળ્યુાં કે

હુ ાં સ્વગેથીયે આ પૃમથવી પર પાછો ફરીશ, હા;

હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.

ઉશનસ્

4

Page 6

પ્રશ્ન :

(I) કમવને શેના પ્રત્યે આકષવણ છે ? શા માટે ?

ઉત્તર: કમવને મવમવધ રસ્તાઓ પ્રત્યે આકષવણ છે કારણ કે , કમવને પૃથ્વી પરના બધા જ રસ્તાઓનુાં પમરભ્રમણ

કરીને પોતાની પ્રવાસપ્રીમત સાંતોષવી છે.
(II) રસ્તાઓ શી રીતે પૃથ્વી પર વીાંટળાયેલા છે ?

ઉત્તર: રસ્તાઓ અક્ષાાંશ પર રેખાાંશની ગૂાંથણી કરી પૃથ્વી પર ભરડાની જેમ વીાંટળાયેલા છે .

(III) કમવ પોતાના હૈયાને કે વુાં ગણાવે છે ?

ઉત્તર: કમવ પોતાના હૈયાને રખડુાં ગણાવે છે .
(IV) ઝાડની ડાળી પર શુાં રહેલુાં છે ? એને હલાવતા શી મસ્થમત થાય છે ? આ દ્વારા કમવ શુાં કહે છે ?

ઉત્તર: ઝાડની ડાળી પર મધપૂડો રહેલો છે એને હલાવતાાં એમાાં રહેલી મધમાખી ઊડે છે. મધમાખીઓની જેમ
અને ઝાડની ડાળીઓ પર નવી ફૂટેલી કૂ પણની જેમ રસ્તાઓ બધે જ મવસ્તરેલા છે .

(V) ‘આ રસ્તાઓ’ કાવ્યના અાંતમાાં કમવની શી ઇચ્છા છે?

ઉત્તર: જે રસ્તાઓ પર કમવ ચાલ્યા નથી તે રસ્તાઓ પર મૃત્યુ પછી ધરતી પર પાછા આવીને ચાલવા માગે છે.

(VI) ‘આ રસ્તાઓ’ કાવ્યનો પ્રકાર જણાવો.

ઉત્તર: ‘આ રસ્તાઓ’ સૉનેટ કાવ્ય છે.

પ્રશ્ન -5 નીચેન ગદ્યખોંડ િાોંચી, તેની નીચેના પ્રશ્ન ના એક-બે િાક્ય માોં ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

એમડિ યામટક સમુદ્રના 114 ટાપુઓમાાં વસેલુાં વેમનસ નગરી અત્યાંત મોહક છે. વાહનવ્યવહારના
સાધન તરીકે ગાંડોલા જ મુખ્ ય સાધન છે. ગાંડોલા એટલે નાનકડી હોડી. ગાંડોલાના નામવકો અાંતરને

ઓગાળી દે એવુાં સાંગીત વહાવે છે , જાણે વૃાંદાવનમાાં વાગતી વેણુનો નાદ. રાત્રે મવમવધ રાં ગોની લાઇટના

પ્રકાશનુાં પ્રમતમબાંબ ગ્રાન્ડ કે નાલને મુગ્ધ અને નયનરમ્ય બનાવે છે. વેમનસની કે ડે શોભતી ઘુઘમરયાળા
કાં દોરા સમી આ કે નાલ રાત્રે સાતસરા હારની જેમ શોભી ઊઠે છે. તેની આ શોભા સાથે રેલાતા સાંગીતના

સૂરો ઇાં દ્રલોકની યાદ અપાવે છે. પ્રભાતના સુવણવમકરણોથી વેમનસ સુવણવ-નગરી જેવી ઝળહળી ઊઠે છે.

સમુદ્ર પર રેલાતો સૂયવપ્રકાશ, નાનામોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી

અાંતરમનને તરોતાજા બનાવે છે. ગાઢ વૃક્ષો પર પડતા સૂયવપ્રકાશની રોશની સુવણવરજ જેવી લાગે છે. આમ,

સમુદ્ર પરની આહ્લાદક અને સ્ફૂમતવદાયક સફર માકોપોલોનુાં સ્મરણ કરાવે છે . વેમનસ શહેર તેની ભોગોમલક

સીમા જલમાગો અને સ દ
ાં યવમાાં અનુપમ છે. તેની સાથે સાથે તે તેના સ્થાપત્યકલાના અત્યાંત સુાંદર અને

અદ્દભુત નમૂનાથી ભરપૂર છે. એક જુ ઓ અને એક ભૂલો, એટલે જ રમસ્કન જેવા સ્થાપત્યકલાના મનષ્ણાતે

5

Page 7

ત્યાાં વષો ગાળી વેમનસની આ કળા પર અભ્યાસપૂણવ ગ્રાંથ લખ્યો છે. જગતને ભૂલી ગયો હોય તેમ રમસ્કને

વષો વેમનસની સ્થાપત્યકલા પાછળ ગળે લા.

પ્રશ્ન :

(I) વેમનસની મોહકતા શેમાાં છે?

ઉત્તર: વેમનસની મોહકતા એમદ્રયામટક સમુદ્રના 114 ટાપુમાાં વસેલુ હોવાને કારણે છે.
(II) ગાંડોલા શુાં છે?

ઉત્તર: ગાંડોલા એટલે નાનકડી હોડી. વેમનસ નગરીમાાં વાહનવ્યવહારના મુખ્ ય સાધન તરીકે ગાંડોલા જ વપરાય
છે.

(III) રાત્રે ગ્રાન્ડ કે નાલ કે વી રીતે શોભે છે ?

ઉત્તર: વેમનસની કે ડે શોભતી ઘુઘમરયાળા કાં દોરા સમી આ કે નાલ રાત્રે સાતસરા હારની જેમ શોભી ઊઠે છે.
તેની આ શોભા સાથે રેલાતા સાંગીતના સૂરો ઇાં દ્રલોકની યાદ આપે છે.

(IV) પ્રભાતના સુવણવમકરણોની વેમનસ પર શી અસર થાય છે ?

ઉત્તર: પ્રભાતના સુવણવમકરણોથી વેમનસ સુવણવનગરી જેવી ઝળહળી ઊઠે છે. સમુદ્ર પર રેલતો સૂયવપ્રકાશ,

નાનામોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી અાંતરમનને તરોતાજા
બનાવે છે. ગાઢ વૃક્ષો પર પડતા સૂયવપ્રકાશની રોશની સુવણવરજ જેવી લાગે છે.
(V) લેખક નામવકોના સાંગીતની સરખામણી શાની સાથે કરે છે ?

ઉત્તર: ગાંડોલાના નમવકો અાંતરને ઓગાળી દે એવુાં સાંગીત વહાવે છે . લેખક આ સાંગીતને વૃાંદાવનમાાં વાગતી

વેણુના નાદ સાથે સરખાવે છે.
(VI) રમસ્કન વેમનસમાાં શા માટે વષો સુધી રહ્યો?

ઉત્તર: વેમનસ શહેર તેની ભોગોમલક સીમા જલમાગો અને સ દ
ાં યવમાાં અનુપમ છે. તેની સાથે સાથે તેના સ્થાપત્ય-

કલાના અત્યાંત સુાંદર અને અદ્દભુત નમૂનાથી ભરપૂર છે. એક જુ ઓ અને એક ભૂલો, એટલે જ રમસ્કન જેવા

સ્થાપત્યકલાના મનષ્ણાતે ત્યાાં વષો ગાળી વેમનસની આ કળા પર અભ્યાસપૂણવ ગ્રાંથ લખ્યો છે. જગતને
ભૂલી ગયો હોય તેમ રમસ્કને વષો વેમનસની સ્થાપત્યકલા પાછળ ગળે લા.
(Applied Grammar)
પ્રશ્ન-6.(A) સચના પ્રમાણે સાચ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ પાોંચ) (5x1=5)

(I) નીચેનામાાંથી ‘પેગડાાંમાાં પગ ઘાલવો, રૂમઢપ્રયોગનો સાચો અથવ શોધો.

(B) બરાબરી કરવી

(II) નીચેનામાાંથી ‘કાળજુાં બાળવુાં’ – રૂમઢપ્રયોગનો સાચો અથવ શોધો.

(C) મનને દુ ુઃખી કરવુાં

(III) નીચેના રૂમઢપ્રયોગ અને તેના અથવનુાં કયુ જોડકુાં યોગ્ય છે ?

(D) તાગડમધન્ના કરવા – મોજમજા કરવી

6

Page 8

(IV) નીચેના રૂમઢપ્રયોગ અને તેના અથવનુાં કયુ જોડકુાં યોગ્ય નથી?

(C) મદ ઊતરી જવો – ખૂબ અમભમાની બનવુાં

(V) નીચેનામાાંથી ‘બુમદ્ધ લોપ પામવી’ રૂમઢપ્રયોગનો સાચો અથવ શોધો.
(A) અક્કલ નષ્ટ થવી

(VI) નીચેનામાાંથી ‘બાંડ કરવુાં’ રૂમઢપ્રયોગનો સાચો અથવ લખો.

(C) મવરોધ કરવો

(B) સચના પ્રમાણે સાચ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ ત્રણ) (3x1=3)

(I) નીચેના વાક્યોમાાંથી સાંયોજકવાળુાં વાક્ય શોધીને લખો.

(B) મારી વેદનાને લીધે હુ ાં સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કાં ઈ કહેવુાં નમહ એવો મનશ્ચય કયો.

(II) નીચેના વાક્યોમાાંથી સાંયોજકવાળુાં વાક્ય શોધીને લખો.
(C) પૂનમનો ચાાંદો ઊગી ગયો છે પણ હજી એનુાં અજવાળુાં આવ્યુાં નથી.

(III) નીચેના વાક્યમાાં યોગ્ય સાંયોજક મૂકો.
શહેરમાાં _______ કમવ સાંમેલન હોય ______ તેઓ અચૂક હાજર હોય.

(B) જ્યારે - ત્યારે

(IV) નીચેના વાક્ય માટે યોગ્ય સાંયોજક શોધો.
સરદાર પટે લ ______ પ્રામામણકતા _____ પ્રામામણકતા ______સરદાર પટે લ.

(C) એટલે, અને, એટલે

(C) સચના પ્રમાણે સાચ વિકલ્પ પસોંદ કરી ઉત્તર લખ . (ક ઈપણ ચાર) (4x1=4)

(I) નીચેનામાાંથી પદક્રમ અને પદસાંવાદની દૃમષ્ટએ સાચુાં વાક્ય લખો.

(C) શરણાઈના અલગ-અલગ સૂર અને મરયાઝ કરવાની તાલીમ લીધી.

(II) નીચેનામાાંથી લેખનરૂમઢ અને ભાષશુમદ્ધની દૃમષ્ટએ સાચુાં વાક્ય લખો.

(B) વતનમાાં ગ્રામ્યસાંસ્કૃ મતની ઝલક અને લોકોની માનવતાની મહેક છે .

(III) નીચેનામાાંથી લેખનરૂમઢ અને ભાષાશુમદ્ધની દૃમષ્ટએ સાચુાં વાક્ય લખો.

(B) ચ દ મનરાધાર સ્ત્રીઓને નભાવવાનુાં મારે માથે આવ્યુાં છે.

(IV) નીચેના વાક્યોમાાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે , તે જણાવો.

(B) આજે તો જ્યાાં જુ ઓ ત્યાાં ચાડી, ચુગલી, મનાંદા, પ્રપાંચનો પાર નથી.

(V) નીચેનામાાંથી લેખનરૂમઢ અને ભાષાશુમદ્ધની દૃમષ્ટએ યોગ્ય વાક્ય શોધો.

(C) મવદ્યાચતુર ે કુ સુમ અને કુ મુદને ઉચ્ચ મશક્ષણ અને ઉત્તમ સાંસ્કાર આપ્યાાં હતાાં.

7

Page 9

(D) નીચેના િાક્ય ના સચના પ્રમાણે કાળ ઓળખ . (ક ઈપણ ત્રણ) (3x1=3)

(I) નીચેના વાક્યોમાાંથી ચાલુ વતવમાનકાળનુાં વાક્ય લખો.

(C) આકાશ કાળા કાળા વાદળાઓથી ઘેરાઈ રહ્યુાં છે.

(II) નીચેના વાક્યોમાાંથી સાદા ભૂતકાળનુાં વાક્ય લખો.

(B) જીવનમાાં સફળતા મેળવવા મેં અથાગ પમરશ્રમ કયો.

(III) નીચેના વાક્યોમાાંથી પૂણવ ભમવષ્યકાળનુાં વાક્ય લખો.
(C) હુ ાં મોહનને સત્ય અને અમહાં સાના પાઠ ભણવીશ જ.

(IV) નીચેના વાક્યોમાાંથી સાદા વતવમાનકાળનુાં વાક્ય લખો.
(C) મવદ્યાથીઓ સુાંદર અક્ષરે લખે છે.

PART B (વણણનાત્મક પ્રશ્નો) (40)

(Literature)
પ્રશ્ન-7. નીચેના પ્રશ્ન ના ટોં કમાોં ઉત્તર લખ . (ક ઈપણ ત્રણ) (3x2=6)

(I) ગાંગાસતી કઈ આશા છોડીને શેમાાં ધ્યાન ધરવાનુાં કહે છે ?

ઉત્તર: ગાંગાસતી આલોક અને પરલોકની આશા છોડીને ભમિમાાં અને ઈશ્વર સ્મરણમાાં મન પરોવવાનુાં
કહે છે. જગતમાાં મળે લી મસમદ્ધઓને તરણા સમાન ગણવી. મસમદ્ધઓને કારણે અમભમાન ન આવે એની

કાળજી લેવી. પોતાના વચનમાાં હાં મેશાાં મક્કમ રહેવુાં આમ, જગતની મોહમાયાને ત્યજીને ઈશ્વરમય
રહેવાનુ કહેવામા આવ્યુાં છે.

(મવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુમદ્ધ-૦.૫)

(II) શબરીના ઉદાહરણ દ્વારા કમવ શુાં સમજાવે છે ?

ઉત્તર: શબરી રામદશવનની ભૂખી હતી. પ્રભુ શ્રીરામે શબરીના એાંઠા બોર આરોગીને એની પ્રભુદશવનની
ઝાં ખના પૂણવ કરી, એમ મારી પણ ઇચ્છા પૂરી કરો. હે ! પ્રભુ મારે સાંસારરૂપી સાગરને મકનારે બાંધાવુાં નથી

પણ સમુદ્રના મોજાની સેર કરવી છે. એટલે કે પરમતત્વને પામવુાં છે.
(મવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુમદ્ધ-૦.૫)

(III) કમવ પ્રભુલાલ મદ્વવેદીને મતે જીવનનો સાર શેમાાં સમાયેલો છે ?

ઉત્તર: કમવ મનુષ્યને બોધ આપે છે કે કદી નસીબને ભરોસે રહેવુાં નહીાં નસીબ જો સાથ ન આપે તો રાજા
પણ પળવારમાાં રાં ક બની જાય છે. ધન, જન, સાંપમત્ત કે સાહ્યબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાાં
ખાલી હાથે જ જવાનુાં છે માટે કમવ સજ્જનને અમભમાન ત્યજવાનુાં અને દુષ્કમોથી ડરવાનુાં કહે છે. મોતથી
ડરવુાં નમહ. મોત એક જ વાર આવવાનુાં છે. આપણુાં ધાયુું કાં ઈ થતુાં નથી, ઈશ્વરનુાં જ ધાયુું થાય છે , મુશ્કે લીમાાં
રહેલા માણસને કદી હેરાન ન કરવો, દાઝ્યા પર ડામ દે વાનુાં કામ તો દુજન
વ નુાં છે આપણુાં નહીાં.
(મવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુમદ્ધ-૦.૫)

8

Page 10

(IV) ‘મેળો આપો તો’ કાવ્યમાાં કમવ શી અકળામણ અનુભવે છે?

ઉત્તર: જીવનમાાં આવતાાં પડકારોનો સામનો કરવાની તાકાત જરાપણ નથી. પડકારો દમરયા જેટલા છે.
જીવનમાાં મનરાશાઓ છે છતાાં મૃગજલ જેવી આશાઓ વધારે દુ ુઃખી કરે છે. કમવને આજ સુધી સુખ મળ્યુાં જ
નથી માટે જીવનના મધ્યાહનની વચ્ચે કમવને એકલતા અકળાવે છે.
(મવષયવસ્તુ – ૧.૫, જોડણી, ભાષાશુમદ્ધ-૦.૫)

પ્રશ્ન-8 નીચેના પ્રશ્નન સવિસ્તર ઉત્તર લખ . (ક ઈપણ એક) (1x3=3)

(I) ‘વડલો પાંખીઓને શુાં કહે છે ? પાંખીઓ તેનો શો પ્રત્યુત્તર આપે છે ?

ઉત્તર: ચારણ કમવ દુ લા ભાયા કાગ રમચત ‘વડલો ને પાંખીડા’ પદમાાં પરસ્પર થતી આપ-લેમાાંથી સ્નેહ સાંબાંધ
બાંધાય છે. આ સ્નેહબાંધનની ગાાંઠ લાાંબા સમયે એટલી મજબૂત થઈ જાય છે કે એક બીજા મવના જીવન
અશક્ય લાગે છે. જાં ગલમાાં આગ લાગી ત્યારે વડલો પાંખીઓને જૂ ના માળા છોડીને ઊડી જવા મવનાંતી કરતા
કહે છે, ‘આગની જ્વાળાઓ આકાશ સુધી પહોાંચી ગઈ છે. થોડા જ સમયમાાં આ તરફ આવી જશે અને અમને
ભરખી જશે. રૂડાાં અને રસવાળા ફળની જેમ તમારા મીઠાાં ટહુ કા અમારા હ્રદયમાાં વસ્યા છે. કોઈ મદન અમારી
રાખ પર આવીને ટહુ કી જજો એ જ અમારી ઇચ્છા છે . પ્રેમી પાંખીડાાં હવે આપણે આ જાં ગલમાાં ફરીથી નહીાં
મળીએ આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે. હવે બચવાનો કોઈ ઉપાય નથી.’પાંખીઓ પ્રત્યુત્તર આપતા
કહે છે, ‘તારે આશરે અમે માળા બાાંધ્ યા, ઈાંડાાં ઉછેયાવ, તારાાં મીઠાાં ફળ ખાધાાં મરવાના સમયે જો અમે સાથ

છોડી દઈએ તો અમને કલાંક જ લાગે. હવે તો આપણે સાથે મરશુાં, સાથે જન્મ લઈશુાં અને તારી ડાળી પર અમે

ફરીથી માળો બાાંધીશુાં. જો મોત આવશે તો આપણે સાથે જ ઉચાળા ભરીશુાં.

આમ, પાાંખો હોવાાં છતાાં પાંખીઓ વડલાને ત્યજીને જવાને બદલે તેમની સાથે જ મરવાનુાં પસાંદ કરે
છે એ જ કાવ્યનુાં ખરુાં હાદવ છે.
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

(II) ‘બેટા, મને પાછી જવા દે ’ કાવ્યમાાં કમવ નગરજીવનની વેધકતા શી રીતે પ્રગટાવે છે?
ઉત્તર: ‘બેટા, મને પાછી જવા દે ’ કાવ્યમા ઉમા મહેશ્વરને પલટાતી સાંસ્કૃ મત અને બદલાતી જીવનશૈલીને

કારણે વડીલોના માનસ પર કે વી અસર કરે છે. આ જીવનશૈલી માને જરા પણ ગોઠતી નથી છતાાં પણ પુત્રના
સુખમાાં પોતે સુખી છે એમાાં નગરજીવનની વેધકતા પ્રગટ થઈ છે. નગરજીવનમાાં સામામજક સાંબાંધો નથી.
મુખ્ ય દરવાજા પર ભલે પધાયાવને બદલે તાળુાં લટકતુાં હોય છે . ઉાંબરામાાં લક્ષ્મીનુાં સ્વાગત કરવા રાં ગોળી નથી
હોતી. ફ્રીજમાાં રાખેલો વાસી ખોરાક ખાય છે. સ્ત્રી-પુરુષોની કોઈ મયાવદા નથી. આખો મદવસ ઘરનુાં બારણુાં
બાંધ હોય છે માટે ઘરમાાં એની એ જ હવા ફયાવ કરે છે. રસોઈ માત્ર રમવવારે જ બને છે. જીવાંત વસ્તુઓના
ધ્વમન, પાંખીનો અવાજ, વરસતા વરસાદ વગેર ે માટે મા તલસે છે . અહીાં તો માત્ર કૃ મત્રમતા જ છે માતાના

હ્રદયની સૂક્ષ્મ વેદના કવમયત્રીના કોમલ મનને કોરી ખાય છે. એ માના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થયુાં છે.
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

(III) ‘વતનનો તલસાટ’ કાવ્યમાાં આલેખાયેલુાં કમવનુાં કલ્પાાંત આલેખો.

ઉત્તર: રમણીક અરાલવાળા મલમખત ‘વતનાનો તલસાટ’ સૉનેટ કાવ્યમાાં કમવને વતનમવરહનો કારમો ઘા હૈયે

લાગ્યો છે. તેની વેદના દે હને નમહ પણ આત્માને મવહ્વળ બનાવે છે . જન્મભૂમમ જવા માટે કમવનો પ્રાણ પછાડા

નાાંખે છે. મા વછોયુાં બાળક અને ધણ વછોયુાં પશુ જેવો તલખાટ અનુભવે લગભગ તેવો જ તલખાટ કમવ
અનુભવે છે. જીરવી જીરવાય નમહ, કોઈને કહેવાય નહીાં, જરાપણ સહેવાય નમહ એવી વેદનાથી કમવ વ્યગ્ર
9

Page 11

બન્યા છે. ખુદની ત્વચા જાણે પોતાની જાત વડે ઉતરડાતી હોય તેવી વેદના તેમના તન-મનને બાળી રહી છે.
જન્મભૂમમમાાં પાણી ભરીને જતી પમનહારીઓ, પાકથી લહેરાતા ખેતરો, ખેડૂતોનાાં મધુર ગીતો, ગાંભીર વડલાનુાં

ઝાડ, શાંભુનુાં જીણવ દે રુાં, વાગોળતાાં પશુઓ, માંમદરો પર લહેરાતી ભગવા રાં ગની ધજા, વહાલી બહેન, લાંગોમટયા

મમત્રો વગેર ે બધુ જ છે પણ તેમની મમતામયી કાલગાંગામાાં મવલીન થયેલી મા જ નથી, એ મવચારે કમવની

વેદના ચરમસીમાએ પહોચે છે. જનનીરમહત જન્મભૂમમથી અસાંતુષ્ટ કમવને જનનીસમહતની મવદે શભૂમમમાાં પૂણવ
પમરતોષ પામવાની ઝાં ખના છે.
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

પ્રશ્ન-9 નીચેના પ્રશ્ન ના સવિસ્તર ઉત્તર લખ . (ક ઈપણ ત્રણ) (3x3=9)
(I) ‘કુ સુમનુાં કઠણ તપ’ શીષવકની યથાથવતા સ્પષ્ટ કરો.
ઉત્તર: ગોવધવનરામ મત્રપાઠી મલમખત ‘સરસ્વતીચાંદ્ર’ નવલકથાના વૈમવધ્યસભર જીવાંતપાત્રો,સુાંદર વણવનો અને

મચાંતનાત્મક ગદ્યશૈલીને કારણે ગુજરાતી સામહત્યમાાં જીવાંત સ્થાન ધરાવે છે. મવદ્યાચતુર અને ગુમણયલની
મોટી દીકરી કુ મુદનુાં જીવન સરસ્વતીચાંદ્રના ગૃહત્યાગને કારણે દુ ુઃખમય બની ગયુાં હતુાં. કુ સુમ હોમશયાર અને
બુમદ્ધશાળી હતી. પમશ્ચમના આચાર-મવચારની ઊાંડી છાપ તેના વ્યમિત્વ પર પડી હતી. બહેન કુ મુદની
વેદનાથી એ અજાણ ન હતી. મપતા મવદ્યાચતુર દીકરી પરણીને દુ ુઃખી થાય એના કરતાાં આજીવન કુાં વારી રહે
એમ ઇચ્છતા હતા પણ ગુમણયલ અને સુાંદર કુ સુમ પરણીને સુખી થાય એવુાં ઇચ્છતા હતા. માતા મપતાની
મચાંતાનો પડધો કુ સુમના મન પર પડ્યો. એને આજીવન કુાં વારી રહેવાનુાં અને માલણ જેવુાં જીવન જીવવાનો
મનણવય કયો.
માલણ જેવુ સાદુાં અને કઠોર જીવન જીવવાના પ્રયાસરૂપે પોતે ચૂલો બનાવી ખીચડી પકાવે છે. ચૂલો
સળગાવવામાાં અનેક મુશ્કે લીઓનો સામનો કરવો પડે છે . ફાં ૂ ક મારવા જતા એના મોાં પર રાખોડી ચોાંટી જાય
છે. ધુમાડાને કારણે એની આાંખો કે સુડાાં રાં ગ જેવી લાલ થઈ જાય છે. તે છતાાં મુશ્કે લીઓથી ડયાવ મવના કપરી
પમરમસ્થમતમાાં કે મ રહેવુાં એ માટે મનને તૈયાર કરે છે. સુાંદરના સમજાવવા છતાાં એ પોતાના મવચારોમાાં મક્કમ
રહે છે.
સમગ્ર નવલકથાખાંડમાાં લેખકે કુ સુમના કઠણ તપનુાં સચોટ આલેખન કયુું છે. માટે શીષવક સવવથા યોગ્ય છે.
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

(II) ‘પૂજા
ાં મેજરની લગની’ ચમરત્ર મનબાંધને આધારે પૂજા
ાં ની મનુઃસ્વાથવપરાયણતા આલેખો.

ઉત્તર: જૉસેફ મેકવાન મલમખત ‘પૂજા
ાં મેજરની લગની’ ચમરત્ર મનબાંધમાાં મનુષ્યના વેશ નમહ, મકન્તુ તેના મન
વૃમત્ત બદલવા, કે વળ નામ નમહ, કામ બદલવા જોઈએ. એ પૂજા
ાં મેજરના પાત્ર દ્વારા આલેખાયુાં છે. ઈશ્વર પ્રત્યે
એમને અપાર શ્રદ્ધા હતી. ‘મોહે લાગી લગન’ પાંમિ હાં મેશાાં ગાતા રહેતા. એના ગીતમાાં મસ્તી ટપકતી રહેતી.
પૂજા
ાં ને કોઈપણ ચીજવસ્તુનો મોહ ન હતો. એમના મતે નોકરીના આટલા વષોમાાં એકઠી થયેલી ઘરવખરી
એમને લજવતી હતી, માટે બધી જ ઘરવખરી જેને જોઈતી એને આપી દીધી. તેઓ દઢપણે માનતા હતા કે
એને કાાંઈ જોઈતુાં હશે તો ચોક્કસ ઈશ્વર આપશે જ.પૂજ
ાં ો અને તેના પત્ની બે જણ, કોઈ જાં જાળ નહીાં.
વાંશવેલાનો કોઈ વલોપાત નહીાં. શુાં ખાય કે શુાં પીએ કોઈને કશી ખબર નહીાં. પૂરો સાંત માણસ. આકાશના
પાંખી જેવો. વાવવુાં, લણવુાં, એકઠા કરવાની કોઈ પરોજણ નહીાં. સાાંજ ે છોકરાઓને ભેગા કરે સુવાતાવ સાંભળાવે.
કોઈની મનાંદાની વાત આવે ત્યારે કોદાળીના ઘાથી ઘાસનુાં મૂમળયુાં ખોદી કાઢે , ક્યાાં તો વાાંસીથી વાડોલામાાં
પેસતી ધરો ખેંચી કાઢે . અને કહે આ કૂ થલીના અપલક્ષણને ધરમૂળથી કાઢી નાાંખવામાાં ભલાઈ છે. ભમિમાાં
એને ભરોસો. બાઈબલમાાં કહેલાાં મમવવચન પ્રમાણે વતવવુાં એવુાં તેઓ હ્રદયપૂવવક માનતા. માાંદાની માવજત કરે,

10

Page 12

એને જોઈતી મદદ કરવા હાં મેશાાં તત્પર રહે. આમ, કોઈની તથામાાં ક્યારેય ન પડે જે કરે એને પણ રોકે .
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

(III) ‘અખાનો સાંસારત્યાગ’ નાટકમાાં વ્યિ થતી અખાના સ્વભાવની ખામસયતો સ્પષ્ટ કરો.

ઉત્તર: આપણા સુપ્રમસદ્ધ મધ્યકાલીન જ્ઞાની કમવ અખાના જીવન મવશે પ્રચમલત દાં તકથાને આધારે લેખક
ચાંદ્રવદન મહેતાએ ‘અખાનો સાંસારત્યાગ’ ચમરત્રનાટક લખ્યુાં છે . અહીાં અખાના જીવનના વળાાંકરૂપ
સાંસારત્યાગના પ્રસાંગને આબેહૂબ આલેખ્ યો છે. એમાાં અખાના ઉદાત્ત વ્યમિત્વને સુપેર ે મચમત્રત કયુું છે.
અખા જેવા સજ્જન વ્યમિને સમાજની રૂમઢગત ઢબ ને કારણે ઘણી મુસીબતો અને અપમાન સામનો કરવો
પડે છે. અખાના પાડોશમાાં રહેતા જમાનાબેન જેમને અખો ધમવભમગની માનતો હતો. ભાઈ તરીકે ની બધી જ
જવાબદારી મનભાવતો હતો. જમનાબેન પણ અખાને પોતાનો સગોભાઈ માનતી હતી. આ સબાંધો સમાજને
માન્ય ન હતા તેથી અખા મવરુદ્ધ જમાનાબેનને ઉશ્કે યાું. જમાનાબેન પોતે અખા પાસે જમા કરેલા રૂમપયા
કઢાવવા કાં ઠી પહેરવાનુાં કહીને કાં ઠી બનવડાવી, કાં ઠી બની ગયા પછી અખા પરના અમવશ્વાસને કારણે ચોક્સી
પાસે તેની ખરાઈ કરાવવા ગયા. આ વાતની જાણ થતાાં અખાને જગતની માયાની સચ્ચાઈ સમજાઈ. પાખાંડથી
ભરેલી આ દુ મનયામાાં માણસ તો પામર છે. તે ભરમાઈ જાય છે. માટીના માળખામાાં આટલો બધો પ્રપાંચ.
માનવમાત્રને માયાના બાંધન છે. મારી બેન જેવી બેનને પણ મારા પર મવશ્વાસ નથી, પાાંચ-પાાંચ વષવ આટલી
મનમકહલાલ સેવા બજાવી તોય સૂબેદારના મનમાાં મારે માટે અમવશ્વાસ આવ્યો. માનવજીવન કે ટલુાં સડેલુાં છે ?
માયાના આવરણ કે વા લાલ-પીળાાં રાં ગ દે ખાડે છે ? માયાની ઇન્દ્રજાળથી કોઈ બચી શકતુાં નથી. માયા જુ દા
જુ દા વેશ, મચત્રમવમચત્ર પ્રપાંચ લીલા વગેર ે દ્વારા એ માણસને મકવ ટની જેમ નચાવે છે. સોનુાં ઘડ્યુાં ત્યારે આળ
આવ્યુાં ને હવે મારે સોનીનો ધાંધો જ નથી કરવો. આ સાંસાર અસાર છે. આમ, અખાને સાંસાર પર મવરમિ
આવી.
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

(IV) ‘મોરનાાં ઈાંડાાં’ શીષવકની યથાથવતા સ્પષ્ટ કરો.

ઉત્તર:ગુજરાતી સામહત્યમાાં પત્રકાર, નવલકથા અને ટૂાં કીવાતાવ ક્ષેત્રે ખ્યામત મેળવનાર ઈશ્વર પેટલીકરે
પ્રસ્તુત વાતાવમાાં ‘માતમપતાના સાંસ્કારો સાંતાનોમાાં આપોઆપ આવે કે ળવવા પડતાાં નથી’ એ યથાથવ રીતે
રજૂ કયુું છે.
ખાંભાતના મકલાચાંદશેઠની દીકરી કબુ સારા મદવસો લઈને મુાંબઈથી આણાંદ આવી. એને સહીસલામત
ખાંભાત લઈ જવા માટે બે ગાડીવાન અને મુનીમ સ્ટે શને આવ્યા. કબુ પાસે ઘણુાં જોખમ હતુાં. તેથી
મુનીમજીએ મહીજીના દીકરાને વળામવયા તરીકે લઈ જવાનુાં નક્કી કયુું. પુત્રની કસોટી કરતો મહીજી અને
પોતાની ફરજ બજાવતા મપતા પર ઘા કરતો પુત્ર બુધો ખરેખર જીવાંત પાત્ર હોય એમ આપણા મનમાાં વસી
જાય છે. પુત્રનો ઘા ઝીલીને પણ તેની નીડરતા, શૂરવીરતા અને સ્વધમવપાલનના ગુણોની મપતા પ્રશાંસા કરે
છે. અહીાં મપતાની પુત્ર માટે ની ખુમારી અને ગવવની લાગણી સાથે જીવનમૂલ્યની ઓળખ પણ સ્પષ્ટ થાય
છે. વાતાવમાાં પુત્રના પરાક્રમથી હરખઘેલી બનેલી મા, ડરપોક મુનીમ, ગભરુ કબુ, નીડર તથા સ્વમાની

વજેસાંગ અને દલભાઈના પાત્રો વાતાવને વધારે જીવાંત બનાવે છે. ‘મોરનાાં ઈાંડાાં ચીતરવા ન પડે’ એ કહેવત
બુધા અને મહીજીના પાત્ર દ્વારા અહીાં ખરેખર મસદ્ધ થાય છે તેથી શીષવક યથાથવ જ છે .
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

11

Page 13

(V) સ્વતાંત્ર મવચારક તરીકે સૉક્રે મટસનુાં ચમરત્ર આલેખો.

ઉત્તર: સૉક્રે મટસ દુ મનયાનો મહાન મવચારક હતો. તે બહુ બુમદ્ધશાળી હતો. લોકોને સદાચાર તરફ વળવા
સમજાવવા લોકો સાથે અલકમલકની વાતો કરતો. લોકોને એની વાતોમાાં રસ પડતો, મધમાખીઓની જેમ
લોકો એની આસપાસ વીાંટાળતા. સૉક્રે મટસ તે દ્વારા તેમને સાચો ધમવ સમજાવતો. આચાર અને મવચારમાાં તે
પમવત્ર અને સદાચારી હતો. તે એવુાં માનતો હતો કે ‘પોતાની આવડત કે ળવીને પોતાની ફરજ અદા કરે તે જ
ઉત્તમ માણસ.’એથેન્સના રાજવહીવટમાાં પડેલા લોકોમાાં પણ સૉક્રે મટસ ભળતો. તેમની સાથે ધમવ, રૂમઢ,
રીતમરવાજ મવશે ચચાવમાાં ઊતરતો. તે સ્વતાંત્ર અને ઊાંડો મવચારક હતો. પ્રામામણકપણે જે સાચુાં લાગે તે કહેતો.
તે હાં મેશાાં નમ્રપણે કહેતો કે , ‘હુ ાં અજ્ઞાની છુાં જ્ઞાન મેળવવા મથુાં છુાં.’ ખાસ કરીને યુવાવગવ સૉક્રે મટસ પર ખૂબ
ખુશ હતો. સૉક્રે મટસના મવચારોની એમના પર ખૂબ અસર પડી હતી. આ જોઈ એથેન્સના રાજકતાવ ખૂબ
અકળાયા. એનેટસ નામના આગેવાનનો જુ વાન છોકરો સૉક્રે મટસ સાથે બેસતો હતો. જે એમને ગમતુાં નહીાં.
છેવટે સૉક્રે મટસ પર યુવાનોને ભડકવવાનો અને નગરદે વતાને ન માનવાનો આરોપ મૂક્યો. તેના પર કે સ ચાલ્યો
અને રાજદ્રોહના કાયદા હેઠળ સૉક્રે મટસને મોતની સજા થઈ.
(મવષયવસ્તુ – ૨, જોડણી, ભાષાશુમદ્ધ- ૧)

પ્રશ્ન-10 નીચેના સાવહત્્કારન દસ-બાર િાક્ય માોં પવરચ્ કરાિ . (ક ઈપણ એક) (1x4=4)

(I) ઉમાશાંકર જોશી

(II) ગોવધવનરામ મત્રપાઠી
લેખક પમરચય :

પ્રસ્તાવના પ્રારાં મભક પમરચય 1
મશક્ષણ – મવમશષ્ટ મસમદ્ધઓ 1

સામહત્ય ક્ષેત્રે પ્રદાન 2

(Effective writing Skill)
પ્રશ્ન- 11. નીચે આપેલ વિષ્ પર આશર ે 200 શબ્દ માોં વનબોંધ લખ . (ક ઈપણ એક) (1x8=8)

(I) પ્રાર્ાનાનયોં અદ્દભયત બળ :
મયદ્દા : પ્રસ્તામવક –પ્રાથવના – પ્રાથવનાથી થતી આાંતરશુમદ્ધ – સવવધમવમાાં પ્રાથવનાનુાં પ્રાધાન્ય – પ્રાથવનાનુાં

અદ્દભુત બળ – ઉપસાંહાર.

(II) િતામાન ભારતના સળગતા પ્રશ્ન :
મયદ્દા : પ્રસ્તાવના – ભારતની વતવમાન મસ્થમત - મવમવધ સમસ્યાઓ –મનવારણના ઉપાયો – ભારતના

નાગમરક તરીકે ફરજ – ઉપસાંહાર.
(III) જીિનમાોં ઉત્સિ નયોં મહત્ત્િ:

મયદ્દા : પ્રાસ્તામવક – પરાં પરાગત ઉત્સવો - ઉત્સવોનુાં જીવનમાાં મહત્ત્વ – ઉત્સવોની ઉજવણીમાાં
અમવવેક – ઉપસાંહાર.
પ્રસ્તાવના – ૧
મવષયવસ્તુ – ૨
ભાષા અમભવ્યમિ – ૧

12

Page 14

ભાષા શુમદ્ધ અને વાક્યરચના- ૨
ઉપસાંહાર -૧
નીચેના મુદ્દાને ધ્યાનમાાં રાખીને મનબાંધ તપાસવો...
- મવષયની પસાંદગી
- શરૂઆત : આકષવક, સ્વાભામવક અને સચોટ
- કાવ્ય પાંમિ, સુભામષતો કે અવતરણો.
- મવષયાાંતર થયુાં છે કે નમહ
- સુાંદર, સુવાચ્ય અક્ષર, જોડણીશુમદ્ધ અને ભાષાશૈલી.
પ્રશ્ન 12 પ્ાાિરણની જાળિણી અોંગે ્ જા્ેલી એક કા્ાવશવબરની સાર્ે ઉિિા્ેલા ‘િૃક્ષાર પણ વદન’ની

માવહતી આપત અહેિાલ િતામાનપત્રના તોંત્રીને લખ . (1X5=5)

અર્િા
તમારી શાળામાોં ્ જા્ેલા રમત ત્સિન અહે િાલ આશર ે 100 શબ્દ માોં લખ .
પ્રારાં ભ - ૧
મવષયવસ્તુ – ૨
ભાષા અમભવ્યમિ – ૧
ભાષા શુમદ્ધ અને વાક્યરચના- ૧
અહેવાલલેખન લખતી વખતે ધ્યાનમાાં રાખવાની બાબતો :
અહેવાલના મવષયને સમજી કાચી રૂપરેખા બનાવો.
ઘટનાક્રમ જાળવો.
મહત્ત્વની બાબતો રહી ન જાય તેનુાં ધ્યાન રાખો.
કોઈપણ ઘટના કે હકીકત જેવી બની હોય એવી જ, જરાય અમતશયોમિ મવના લખવી.
અહેવાલમાાં તારીખ, સમય, સ્થળ, વ્યમિ મવશેષ વગેરન
ે ો સ્પષ્ટ ઉલ્લેખ કરો.
ઘટનાના વણાાંક કે તબક્કા મુજબ યોગ્ય ફકરા પાડો.
અહેવાલની ભાષા શુદ્ધ, સરળ અને આકષવક હોવી જોઈએ.

પ્રશ્ન-13. તમારા વિસ્તારમાોં ઘણા િખતર્ી ચાલતા મેટર ટરે નના કામને કારણે અનયભિિી પડતી

મયશ્કે લીઓ અોંગે મ્્યવનવસપલ કવમશનરને પત્ર લખ . (1x5=5)

અર્િા

વિદ્યાર્ીઓને પરીક્ષાના ભ્માોંર્ી મયક્ત કરિા ્ જા્ેલી કા્ાવશવબર વિશે માવહતી આપીને તેને
િતામાનપત્રમાોં પ્રવસદ્ધ કરિા વિનોંતી કરત પત્ર િતામાનપત્રના તોંત્રી(સોંપાદક)ને લખ .

સરનામુાં અને તારીખ- ૧
સાંબોધન અને અમભવાદન – ૧

મવષયવસ્તુ અને ભાષા શુમદ્ધ – ૨
સમાપન અને મલમખતાંગ – ૧

નીચેના મુદ્દાને ધ્યાનમાાં રાખીને પત્ર લખવો. પત્રનુાં સરનામુાં, સાંબોધન અને મલમખતાંગ એક જ બાજુ એ

એટલે કે ડાબી બાજુ એ લખવુાં (International Method) નવી પદ્ધમત પ્રમાણે પત્ર લેખન લખવુાં.

13

Page 15

પત્રની ભાષા સરળ અને શુદ્ધ હોવી જરૂરી. કાયાવલયને લગતા પત્રોમાાં તેમજ વ્યવસામયક કે સરકારી

પત્રોમાાં મવવેકપૂણવ સ્પષ્ટ મુદ્દા અને સાંમક્ષપ્ત લખાણ જરૂરી
* ખાસ નોાંધ : પ્રશ્નપત્રમાાં જો પ્રેક્ષક કે પ્રમતમાાંથી કોઈનુાં નામ કે સરનામુાં આપ્યુાં ન હોય તો મવદ્યાથીએ

પોતાની આગવી ઓળખ થાય એવુાં નામ કે સરનામુાં લખવુાં નહીાં.

************************

14

Page 16

Study Materials
Notes

Model Papers Class 6 Notes

Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes

Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats

Maps of India / World Class 12 Notes

Books and Solutions

NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions

Document Details

Board / OrgCBSE
ExamClass 12
TypeSolution
Pages16
Updated24 Sep 2026